ગુજરાતની વાવને લગતા MCQ | Gujarat Ni Vav MCQ Test

ગુજરાતના ગણી બધી વાવ આવેલી અને તેને આધારે ગણા બધા MCQ પણ પરીક્ષામાં પૂછતાં હોય છે જેની પ્રેપરેશન તમને અહીં આ પોસ્ટ માં ફ્રી માં કરવા મળી જશે.

જરૂર વાંચો - શું ગુજરાત નું PSI 2022 નું પેપર લીક થઇ ગયું છે?


ગુજરાત ની વાવ પર આધારિત Most IMP MCQ ની લિસ્ટ

વાવના પ્રકાર જણાવો - નંદા, ભદ્રા, જયા, વિજ્યા

પાટણમાં રાણકીવાવ નું નિર્માણ કોને કરાવ્યું? - ઉદયમતી

બોતેર કોઠા ની વાવ ક્યાં આવેલી છે? - મહેસાણા

એક પ્રવેશ દ્વાર વાળી ક્યાં પ્રકારની છે? - નંદા

પાવાગઢ પાસે ચાંપાનેર માં આવેલી ગેબન શાહ ની વાવ ક્યાં આવેલી છે? - નંદા

ધર્મેશ્વરી વાવ ક્યાં આવેલી છે? - મોટેરા

દેશળ ભગતની વાવ ક્યાં આવેલી છે? - વઢવાણ

દુધિયા વાવ ક્યાં આવેલી છે? - બદ્રેશ્વર

કપડવંજમાં કઈ વાવ આવેલી છે? - કાંઠાની વાવ, સિંગારવાવ અને કુંકા વાવ

ગાંધીનગરમાં આવેલી અડાલજની વાવ કોને બંધાવી હતી? - રૂડાબાઈ

માતર ભવાનીની વાવ ક્યાં આવેલી છે? - અમદાવાદ

બે પ્રવેશ દ્વાર વાળી વાવ ક્યાં પ્રકારની છે? - ભદ્રા

ભમરીયો કૂવો ક્યાં આવેલો છે? - મહેમદાબાદ

રાણકી વાવને યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સામેલ કર્યું હતું? - 2014

જૂનાગઢમાં આવેલી વાવના નામ જણાવો - ઉપરકોટ ની વાવ, નવઘણ કૂવો, અડીકડીની વાવ

વણઝારી વાવ ક્યાં આવેલી છે? - મોડાસા

ત્રિકમ બારોટ ની વાવ ક્યાં આવેલી છે? - પાટણ

ત્રણ પ્રવેશ દ્વાર વાળી વાવ ક્યાં પ્રકારની છે? - જ્યા

શાનવાડી અને જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે? - સિદ્ધપુર

સાસુ વહુની વાવ ક્યાં આવેલી છે? - લુણાવાડા

સાસુ વહુની વાવ ક્યાં જિલ્લામાં આવેલી છે? - મહીસાગર

દાદા હરિની વાવ ક્યાં આવેલી છે? - અમદાવાદ

દાદા હરિની વાવ ક્યાં પ્રકાર ની વાવ છે? - નંદા પ્રકારની

મીનલ વાવ ક્યાં આવેલી છે? - વીરપુર

ગંગાવાવ ક્યાં આવેલી છે? - વઢવાણ

નવલખાની વાવ ક્યાં આવેલી છે? - વડોદરા

શરણેશવ્રી વાવ ક્યાં આવેલી છે? - હળવદ

ભણાવાવ ક્યાં આવેલી છે? - વંથલી

પાંડવકુંડ વાવ અને સેલોર વાવ ક્યાં આવેલી છે? - ભદ્રેશ્વર

ચાર પ્રવેશ દ્વાર વાળી વાવ ક્યાં પ્રકારની વાવ છે? - વિજ્યા

કાઝી વાવ ક્યાં આવેલી છે? - હિંમતનગર

વાઢવાલી વાવ ક્યાં આવેલી છે? - ખંભાત

બ્રમ્હકુંડ વાવ ક્યાં આવેલી છે? - પ્રભાસ પાટણ

લાખુ વાવ ક્યાં આવેલી છે? - વઢવાણ

આશાપુરાની વાવ ક્યાં આવેલી છે? - અમદાવાદ

ભારતની સૌથી જૂની વાવ કઈ છે? - અડી કડીની વાવ

અમૃતવરશિની વાવ ક્યાં આવેલી છે? - અમદાવાદ

ગુજરાતના પર્વત

ગુજરાતના લોક નૃત્ય

ગુજરાતના તળાવો અને સરોવરો

ગુજરાતના ભૉગોલિક પ્રદેશ

ગુજરાતના મેળાઓ

Post a Comment

0 Comments