ગુજરાતના પર્વત વિષે ગુજરાતની સરકારી પરીક્ષામાં પુછાતા Most IMP MCQ તેના જવાબ સાથે.
- ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? - ગિરનાર
- ગિરનારનું પ્રાચીન નામ શું છે? - રૈવતક અને ઉજ્યંતી
- ગિરનારની સૌથી ઉંચી ટેકરી કઈ છે? - ગોરખનાથ
- ગિરનાર પર્વત ની ઊંચાઈ કેટલી છે? - 1146 મીટર
- જેસ્સોર ની ટેકરીઓ ક્યાં જિલ્લામાં આવેલી છે? - બનાસકાંઠા
- જેસ્સોરની ટેકરીની ઊંચાઈ કેટલી છે? - 1067 મીટર
- ઇડર ના ડુંગર ની ઉંચાઈ કેટલી છે? - 243 મીટર (IMP)
- ઈડરના ડુંગર કાયા જિલ્લામાં આવેલા છે? - બનાસકાંઠા
- પ્રખ્યાત મહાકાળી ,માતાનું મંદિર કયાં ડુંગર પર આવેલું છે? - પાવાગઢ
- પાવાગઢ પર્વતની ઊંચાઈ કેટલી છે? - 1067 મીટર
- પાવાગઢ ક્યાં જિલ્લા મા આવેલું છે? - પંચમહાલ
- પ્રખ્યાત ચામુંડા માતાનું મંદિર ક્યાં ડુંગર પર આવેલું છે? - ચોટીલા
- ચોટીલા પર્વત ની ઊંચાઈ કેટલી છે? - 340 મીટર
- ચોટીલા પર્વત ક્યાં જિલ્લા માં આવેલું છે? - સુરેન્દર નગર
- ચોટીલા કઈ ટેકરી પાર આવેલું છે? - મંડાવી
- રતનમાળ ની ટેકરીઓ ક્યાં જિલ્લા માં આવેલી છે? - દાહોદ (IMP)
- ગુજરાતનું એક માત્ર ગિરી-મથક ક્યાં આવેલું છે? - સાપુતારા
- સાપુતારા ક્યાં જિલ્લામાં આવેલું છે? - ડાંગ
- સાપુતારા ની ઊંચાઈ કેટલી છે? - 976 મીટર
- તારંગા ના ડુંગર ક્યાં જીલ્લામાં આવેલા છે? - મહેસાણા
- અજિતનાથનું જૈન દેરાસર ક્યાં આવેલું છે? - તારંગા
- તારંગા ના ડુંગર ની ઊંચાઈ કેટલી છે? - 365 મીટર
- ખોખરા અને તળાજા ના ડુંગર કયી પર્વતમાળા માં આવેલા છે? - શેત્રુંજય (IMP)
- શેત્રુંજય પર્વતમાળા ક્યાં આવેલી છે? - ભાવનગર
- શેત્રુંજય પર્વત માલની ઊંચાઈ કેટલી છે? - 498 મીટર
- બરડો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલું છે? - પોરબંદર (IMP)
- ગીરની ટેકરીઓની સૌથી ઊંચી ટેકરી કયી છે? - સરકલા
- ગીરની ટેકરીઓ કયાં જિલ્લામાં છે? - અમરેલી
- કચ્છ જિલ્લાનો ઊંચો ડુંગર કયો છે? - કાળો (IMP)
- કચ્છ જિલ્લાના કાળા ડુંગર ની ઊંચાઈ કેટલી છે? - 437 મીટર
- રાજપીપલા ની ટેકરીઓ ક્યાં જિલ્લામાં આવેલી છે? - નર્મદા
- વિલ્સન અને પારનેરા ની ટેકરીઓ ક્યાં જિલ્લામાં આવેલી છે? - વલસાડ
- ઓસમ ડુંગર ક્યાં જિલ્લામાં આવેલ છે? - રાજકોટ
- સત્યાદેવ ડુંગર ક્યાં જિલ્લામાં આવેલું છે? - જામનગર
- ગુરુ દત્તાત્રેય ની સમાધી અને તપસ્યા નું સ્થાન ક્યાં ડુંગર પર આવેલું છે? - કાળો (IMP)
- કર્કવૃત ક્યાં ડુંગર માંથી પસાર થાય છે? - ધીણોધર (IMP)
- ગુરુ ગોરખનાથ ની સમાધિ ક્યાં આવેલી છે? - ધીણોધર ડુંગર પર
- ગુજરાતમાં લિગ્નાઇટ કોલસાનાં ભંડાર ક્યાં ડુંગર માંથી મળ્યા છે? - પાનધ્રો
- સંત મેકરણ ની સમાધિ ક્યાં ડુંગર પર આવેલી છે? - હબા
- હબા ડુંગર ક્યાં જિલ્લામાં આવેલું છે? - કચ્છ
- કંથકોટ ની ટેકરીઓ ક્યાં જિલ્લામાં આવેલી છે? - કચ્છ
- કંથકોટ ના ડુંગર નો સૌથી ઊંચો શિખર કયો છે? - અધોઈ (IMP)
- માંડવની ટેકરીઓનો દક્ષિણ નો ભાગ ક્યાં નામે ઓળખાય છે? - ઠાગા
- બરડા ડુંગર નો સૌથી ઊંચો શિખર ક્યાં છે? -આભપરા
- ગુજરાતનો સૌથી ઊંચો શિખર કયો છે? - ગોરખનાથ
- ગોરખનાથ શિખર ની ઊંચા કેટલી છે? - 1117 મીટર
- ગોરખનાથ ક્યાં પર્વત પાર આવેલું છે? - ગિરનાર
- ગીરની ટેકરીઓ નો સૌથી ઊંચો શિખર કયો છે? - સરકલા
- પ્રખ્યાત યાત્રાધામ પાલીતાણા ક્યાં ડુંગર પર આવેલું છે? - શેત્રુંજય
- વિશ્વની સૌથી જૂની પર્વતમાળા કયી છે? - અરવલ્લી
- ગુજરાત માં અરવલ્લી પર્વતમાળા નો સૌથી ઊંચો શિખર ક્યાં છે? - આરાસુર
- ગુજરાતમાં વિધ્યચલ પર્વતમાળા નો સૌથી ઊંચો શિખર કયો છે? - પાવાગઢ
Also Read
0 Comments