ગુજરાતના લોક નૃત્ય વિશેના Most IMP MCQ

અહીં તમને GPSC, બિન સચિવાલય અને અન્ય સરકારી પરીક્ષાઓ માં પુછાતા ગુજરાતી લોક નૃત્ય વિષે most imp MCQ ની યાદી આપવામાં આવશે.

  1. ગરબા શબ્દનો ઉદ્ભવ ક્યાં સંસ્કૃત શબ્દમાંથી થયો છે? - ગર્ભદીપ
  2. સુરત અને તાપી જિલ્લાના દુબળા આદિવાસી ક્યુ લોક નૃત્ય કરે છે? - હાલી નૃત્ય
  3. ડાંગ જિલ્લાના આદિવાસી કયો નૃત્ય કરે છે? - ચાળો નૃત્ય
  4. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોર સમાજ ના લોકો કયું નૃત્ય કરે છે? - મેરાયો
  5. હડીલા નામનું શોર્ય ગીત ક્યાં નૃત્યમાં ગવાય છે? - મેરાયો નૃત્ય
  6. સિદી લોકો મૂળ ક્યાં દેશમાંથી ભારત આવ્યા હતા? - આફ્રિકા
  7. ગુજરાતના મીની આફ્રિકા તરીકે ઓળખાતા ગામનું નામ જણાવો - જંબુસર
  8. ધમાલ નૃત્ય કઈ કોમ કરે છે? - આફ્રિકાથી આવેલા સિદી
  9. મેર નૃત્ય કઈ જાતિના લોકો કરે છે? - મેર જાતિ
  10. સીમંત, લગ્ન કે જનોઈ આ પપ્રસંગે રાંદલ માતા ને તેડતા સ્ત્રીઓ કયો નૃત્ય કરે છે? - હમચી નૃત્ય
  11. હમચી નૃત્ય નું બીજું નામ જણાવો? - હીંચ નૃત્ય
  12. મહેસાણાના ઠાકોર સમાજના લોકો કયો નૃત્ય કરે છે? - રૂમાલ નૃત્ય
  13. પંચમહાલ જિલ્લાના આદિવાસી ઓ કયો નૃત્ય કરે છે? - ભીલ નૃત્ય
  14.  મંજીરા નૃત્ય કઈ જાતિના લોકો કરે છે? - પઢાર
  15. ગોહિલવાડ વિસ્તારના કોડીઓ કયો નૃત્ય કરે છે? - ઢોલો રાણો નૃત્ય
  16. ચોરવાડની કોળી બહેનો અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા ઢાબુ ભરતા સમય ચુના ને ધીસતી વખતે ક્યુ નૃત્ય કરવામાં આવે છે? - ટિપ્પણી નૃત્ય
  17. ગોફ - ગુથણ નૃત્ય ક્યાં વિસ્તારના લોકો કરે છે? - સૌરાષ્ટ્ર
  18. હુડા રસ અને ડોકા નૃત્ય કઈ કોમ કરે છે? - ભરવાડ
  19. છોટાઉદેપુર જિલ્લાના તડવી આદિવાસીઓ ક્યુ નૃત્ય કરે છે? - આલેણી હાલેણી નૃત્ય
  20. દાંડિયારાસ કઈ જાતિના પુરુષો કરે છે? - મેર જાતિના
  21. કયો નૃત્ય પુરુષ પ્રધાન છે? - ગરબી
  22. ડાંગ દરબારનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવે છે? - આહવા
  23. ભરૂચ જિલ્લામાં શિયાળામાં થતું ભીલ નૃત્ય ક્યાં નામથી ઓળખાય છે? - આગવા
  24. એક તાળી, ત્રણ તાળી, તાળી ચપટ્ટી ક્યાં લોક નૃત્ય ના પ્રકારો છે? - ગરબા
  25. ક્યાં સાહિત્યકારના ગરબા પ્રખ્યાત છે? - વલ્લભ મેવાડા
  26. કયો નૃત્ય સ્ત્રી પ્રદાન છે? - ગરબો
  27. વૈષ્ણવ સંપ્રદાયના કારણે ક્યાં નૃત્ય નો ફેલાવો થયો? - રાસ
  28. કયો લોક નૃત્ય સંગીત પ્રદાન છે? - રાસડા
  29. 18 વર્ષના બાળકથી માંડીને 80 વર્ષના વૃધો ફાવે તેમ મુક્ત રીતે નાચે તેને શું કહેવામાં આવે છે? - ચાબકી
  30. ચાળો (ડાંગ) નૃત્ય માં કેટલા પ્રકારના તાલ છે? - 27
  31. દક્ષિણ ગુજરાતના દુબળા આદિવાસીના કયો નૃત્ય કરે છે? - ઘેર નૃત્ય
  32. પંચમહાલ અને દાહોદ જિલ્લાના આદિવાસી કયો નૃત્ય કરે છે? - તલવાર નૃત્ય
  33. શિકાર નૃત્ય ક્યાં વિસ્તારના આદિવાસીઓ નું નૃત્ય છે? - ધરમપુર
  34. ક્યાં નૃત્ય દરિયા કિનારેના માછીમારના જીવન પર કરવામાં વહે છે? - પઢાર નૃત્ય
  35. ગોફ ગુથણ નૃત્ય ને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે? - સોલગારાસ
  36. ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના લોકો કયો કૃત્ય કરે છે? - ઠાગા નૃત્ય
  37. ઉત્તર ગુજરાતના કોળી સમાજના લોકો કયો કૃત્ય કરે છે? - અશ્વ નૃત્ય
  38. મરચી નૃત્ય ક્યાં સમાજની બહેનો કરે છે? - તૂરી
  39. દક્ષિણ ગુજરાતના હળપતિ આદિવાસીઓ કયો લોક નૃત્ય કરે છે? - તૂર નૃત્ય


Most IMP Short Questions and Answers for gujarati lok nritya

ડુંગર દેવ - ડાંગના આદિવાસીઓ નું નૃત્ય

ડીડૂલ નૃત્ય - તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના આદિવાસીઓ નું નૃત્ય

ગામીત નૃત્ય - સુરત/ તાપી જિલ્લાના આદિવાસીઓ નું નૃત્ય

ડેરા નૃત્ય - ડાંગની વારલી બહેનોનું પરંપરાગત નૃત્ય/વાઘ બારશના દિવસે કરવામાં આવે છે

ભાયા નૃત્ય - માઘશર માસમાં ડાંગ જિલ્લામાં ડુંગર દેવની પૂજા પ્રસંગે કરવામાં આવે છે

ઠાકરીયા નૃત્ય - ડાંગ

રામલી નૃત્ય - ડાંગ વલસાડ નું લગ્ન નૃત્ય

આગવા નૃત્ય - ભરૂચ/નર્મદા માં કાંઠા વિસ્તારનું નૃત્ય છે

કાકડા નૃત્ય - બળિયા દેવની પૂજા વખતે કરવામાં આવે છે

Post a Comment

0 Comments