ગુજરાતી વ્યાકરણ - સમાસ, દ્વન્દ્વ સમાસ અને તેના પ્રકારો

ગુઅજરાતી વ્યાકરણ - સમાસ, દ્વન્દ્વ સમાસ અને તેના પ્રકારો

સમાસ

સમાસ એટલે સંક્ષેપ કરવો.

સમ+આસ

ઈશ્વરને આધીન - ઈશ્વરાધીન

દેવોનું આલય - દેવાલય

રાજાનો દરબાર - રાજદરબાર

1. દ્વન્દ્વ સમાસ

સમુચ્ચય દ્વન્દ્વ સમાસ

માતા-પિતા

ભાઈ-બહેન

રામ-લક્ષ્મણ

રામ લક્ષ્મણ જાનકી

તન મન ધન

વૈકલ્પિક દ્વન્દ્વ

ચાર-પાંચ

ઊઠવું- બેસવું

રાત-દિવસ

તડકો-છાંયડો

અવાક-જાવક

નફો-ખોટ

જમા-ઉધાર

સમાદાર દ્વન્દ્વ

વાડી વાજીફો

નોકર ચાકર

મેવા મીઠાઈ

ધન દોલત

કરવેરો

માન મોભો

તત્પુરૂષ સમાસ

જયારે પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય ત્યારે તેને તત્પુરૂષ કહે છે.

કર્તા-એ

કરણ-થી, થકી, વડે

સંપ્રદાન - માટે

અપાદાન - માંથી, થી

સંબંધક - નો,ની,નું,ના

અધિકારણ તત્પુરૂષ - માં

દ્રિતીય તત્પુરૂષ

લોભવશ

ભાગ્યવશ

દેવાધિન

ઈશ્વરાધીન

રાજશ્રિત

કરણ તત્પુરૂષ

આશાભર્યું

ગુણ સંપન્ન

તર્કબુદ્ધ

રત્નજડિત

સંપ્રદાન તત્પુરૂષ

પ્રયોગશાળા

શયનગ્રહ

કાકબલી

યજ્ઞકુંડ

વરમાળા

અપાદાન તત્પુરૂષ

ઋણ મુક્ત

ભય મુક્ત

સ્વાર્થ રહિત

ધર્મ ભ્રષ્ટ

સંબંધક તત્પુરૂષ

વનમાળી

હાથચાલાકી

લગ્ન ગાળો

અધિકરણ તત્પુરૂષ

સંત શિરોમણી

સ્વર્ગવાસ

નરોત્તમ

વાણી શુરો

દાનવીર

એકદેશી તત્પુરૂષ

સંબંધક વિભક્તિથી વિગ્રહ

અધમણ

સવાશેર

પાશેર

મધ્યાહન

પૂર્વહિંદ

નઝ તત્પુરૂષ

અજ્ઞાન

અધર્મ

અણઆવડત

અરુચિ

અન્યાય

અલુક તત્પુરૂષ

જે તત્પુરૂષ સમાસમાં વિભક્તના પ્રત્યેયનો લોભ થતો નથી તેવા સમાસને અલુક તત્પુરૂષ સમાસ કહે છે.

ઘોડે સવાર

વચારપતિ

દેવાના પ્રિય

મધ્યમપદલોપી સમાસ

શોકઠરાવ

મંજૂરી પત્ર

સિંહાસન

બાલ લગ્ન

કવિ છૂટ

નિમણુંક પત્ર

હાથ રૂમાલ

ઘરજમાઈ

ધૂપસળી

ઘોડાગાડી

ઊંટ ગાડી

બળદ ગાડી

કુતરા ગાડી

દ્વિગુ સમાસ

પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય છે.

દ્વિગુ 

નવરાત્રી

પંચવટી

પંચાંગ

સપ્તર્ષિ

ખટરસ

અષ્ટપ્રધાન

ત્રિલોક

નવરસ

ચોધાર

કર્મ ધારય સમાસ

  1. વિશેષણ -વિશેષ્ય સંબંધ
  2. ઉપનામ - ઉપમેય
  3. ઉપમાન - સાધારણ ધર્મ

1. વિશેષણ - વિશેષ્ય

મહારાજા

મહારાણી

સ્વેતક્રાંતિ

સરપંચ

પાટનગર

ઇષ્ટ પાત્ર

કા પુરુષ

ભષાંતર

દેશાંતર

અવલ બુદ્ધિ

વચગાળો

2. ઉપમાન - ઉપમેય

નારી રત્ન

વચનામૃત

સત્તા ભૂખ

માયા નગરી

નયન બાણ

ચરણકમલ

કાયા કોટડી

3. ઉપમાન - સાધારણ ધર્મવાળા કર્મધારય

મેઘગંભીર

મધમીઠું

ઘનશ્યામ

અમૃત મીઠું

જુગજુનું

કાજલ કાળું

નરકેસરી

રાજષિ

મુખકમળ

ઊંટ વૈદ્ય

કડવું વખ

કાળું મેશ

અવ્યવિભાવ સમાસ

પૂર્વપદ ગૌણ હોય અને ઉત્તરપદ નામ હોય ત્યારે અવ્યવિભાવ સમાસ બને છે.

પ્રતિદિન

આ જન્મ

આ જીવન

હરરોજ

યથાશક્તિ

ઉપપદ સમાસ

પૂર્વપદ નામ હોય જયારે ઉત્તરપદ ગૌણ હોય ત્યારે ઉપ્પ્ડ સમાસ બને છે.

સમર્થનકાર

પથદર્શક

કલાકાર

કથાકાર

તરસ્થ

શત્રુધન

ટેકેદાર

હરામખોર

વિશેષણ

જશોદા

નર્મદા

ચક્રધારી

ખેચર

શંકર

બહુવ્રિહી સમાસ

ચક્રપાણી

ગજાનન

મહાબાહુ

અગમબુદ્ધિ

ભારેપગી

એકલપેટું

પંચરંગી

ચતુભુજ

ચોખડું

મીનાક્ષી

ડાલા મથ્યો.

મુશળધાર

નમાયું

તાંબા વરણું

કાળમુખું

વધુ વાંચો - ગુજરાતી વ્યાકરણ

Post a Comment

0 Comments