દ્વિરુક્ત અને રવાનુકારી
દ્વિરુક્ત
કેટલાક ધ્વનિઓ કે શબ્દોના બેવડાતા ઘટકો કે દ્વિરુક્ત ઘટકોને દ્વિરુક્ત પ્રયાગો કહેવાય છે.
દ્વિરુક્ત ઘટકોના ઉદાહરણો
- ગામબામ
- પોતપોતાની
- ગામેગામે
- ગરમાગરમ
- મારામારી
- થરથર
- દવાદારૂ
- પૈસેટકે
- ભાઈભાડું
- નોકરચાકર
- ડગુમગુ
- ખુલ્લમખુલ્લા
રવાનુકારી
રવાનુકારી ઘટકોના ઉદાહરણો
- ટનટન
- ઠનઠન
- ઘૂ - ઘૂ
- ખળખળ
- ધમધમ
- ટકટક
- છનનન...
- ટપટપ
- કિયૂડકિયૂડ
- ઝરમર
- ઝગમગ
- ઝણઝણાટી
- સડસડાટ
- ટીનટીન
અનુગ
વાક્યનો અર્થ પૂરો કરવા દર્શાવાય છે.
અનુગના ઉદાહરણ
- રામે રાવણને માર્યો.
- એને માં નથી.
- અનુગ કેવા હોય છે?
નામયોગી
- અનુગની જેમ નામયોગી પણ વાક્યનો અર્થ પૂરો કરવા દર્શાવાય છે.
- નામયોગી પેડ સાથે જોડાતા નાથી.
- નામયોગી ઘણા બધા હોય છે.
- નામયોગી અનેકાક્ષરી છે.
નામહોયી ના પ્રકાર
1. કરણવાચક
- થકી, વડે, મારફત, લીધે, દ્વારા...
2. અપાદાન વાચક
- વૃક્ષ પરથી ફળ પડ્યું.
- વાંદરો બસ પરથી કૂદયો.
3. સંબંધવાચક
- તણું
4. તાદર્થ્યવાચક
- માટે, કાજે, સારું, ખાતર...
- ગાંધીજી દેશ કાજે જીવન અર્પણ કર્યું.
- દાદાજી બાળકો માટે ચોકલેટ લાવ્યા.
5. સ્વામિત્વવાચક
- માલિકીનો અર્થ દર્શાવે છે.
- પાસે, કને, જોડે
કેવળપ્રયોગી
કેવળપ્રયોગીમાં નીચે દર્શાવેલા શબ્દોનો વપરાશ થાય છે.
વાહ, શાબાશ, અરરર, અરે, હેં, જી, અલ્યા, હાય હાય, હાશ, બાપ રે, ઓ માડી, ધિક, છટ, એય, ઓહ!, વાહ વાહ!, જય જય, ખમ્મા, ચૂપ, ખામોશ, જી.
- હર્ષવાચક
- આશ્ચર્યવાચક
- શોકવાચક
- ધિક્કારવાચક
- સંબોધનવાચક
- આશીષવાચક
- ક્રોધવચક
- વિનયવાચક
Also Read
ક્રિયાપદ અને કૃદંતની સમજૂતી તેઓના પ્રકારો સહીત
નિપાતની સમજૂતી અને તેના પ્રકારો
નામનું વચન અને સર્વનામની ઉદાહરણ સાથે સમજૂતી
0 Comments