છંદના પ્રકારો
- અક્ષરમેળ
- સંખ્યામેળ
- લય મેળ
- માત્રા મેળ
છંદ ના મુખ્ય બંધારણો
ય મા તા રા જ ભા ન સ લ ગા .
છંદ માં કુલ કેટલા ગણ હોય છે?
આઠ (8)
છંદ નું બંધારણ કેવી રીતે યાદ રાખવું?
ય માતા રાજભા ન સલગા .
અક્ષર મેળ - 17 અક્ષર
- પૃથ્વી
- હરિણી
- મંદાક્રાન્તા
- શિખરિણી
1. પૃથ્વીનું બંધારણ
જસ જસ ય લગા. (છંદ માં છેલ્લો અક્ષર ગુરુ હોય.)
2. હરિણીનું બંધારણ
ન સમરસ લગા.
3. મંદાક્રાન્તાનું બંધારણ
મ ભ મ ત ત ગા ગા.
4. શિખરિણીનું બંધારણ
યમન સે ભલા ગાના.
5. ઇન્દ્રવજ્રાનું બંધારણ
તત જ ગાગા.
6. ઉપેન્દ્ર વજ્રાનું બંધારણ
જત જ ગાગા.
7. વસંતતિલકાનું બંધારણ
તત જજ ગાગા.
8. શાર્દૂલ વિક્રિડીતનું બંધારણ
મસ જસ તત ગા.
9. સ્રગ્ધરા
મર ભન યયય.
10. માલિની
નનમયય
11. શાલિની
મનત ગાગા.
12. ભુજંગી
યયયય
13. તોટક
સસસસ
14. વંશસ્થ
જતજર
15. ઇન્દ્રવંશા
તતજર
16. દ્રુત વિલંબિત
નભભર
17. મિશ્રોપજાતિ
ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા, વંશસ્થ અને ઇન્દ્રવંશા વગેરેના મિશ્રણવાળી પંક્તિઓ કોઈ કાવ્યમાં પ્રયોજાય ત્યારે તે મિશ્રોપજાતિ છંદ કહેવાય છે.
18. ગુલબંકી
આ છંદમાં નિશ્ચિત હોતી નથી. બંધારણ - ' લગા' કે 'ગાલ'
19. માત્રામેળ છંદ
દોહરો
13, 11
13, 122
સોરઠો
11, 13
11, 13
20. ચોપાઈ
દરેક ચરણમાં 15 માત્રાઓ હોય છે.
છેલ્લા બે અક્ષર ગુરુ-લાગુ હોય.
21. છપ્પો
પ્રથમ ચાર ચરણ રોળા છંદમાં હોય છે અને અંતિમ બે ચરણ છંદમાં હોય છે.
22. સવૈયા
31 કે 31 માત્ર હોય.
યતિ - 16 કે 17 મી માત્રાઓ હોય.
છેલ્લા બે અક્ષર ગુરુ-લગુ અથવા ગુરુ-ગુરુ.
23. ઝૂલણા
37 માત્ર હોય.
છેલ્લો અક્ષર ગુરુ હોય.
10, 20, 30 માર્તાઓ યતિ.
24. હરિગીત
28 માત્ર હોય
યતિ - ચૌદમી કે સોળમી માત્રએ હોય.
ડેલી કરેંટ અફેર્સ
જરૂર વાંચો
દ્વિરૃક્ત અને રવાનુકરી, અનુગ, નામયોગી અને કેવળપ્રયોગીની સમજૂતી
ક્રિયાપદ અને કૃદંતની સમજૂતી તેઓના પ્રકારો સહીત
નિપાતની સમજૂતી અને તેના પ્રકારો
નામનું વચન અને સર્વનામની ઉદાહરણ સાથે સમજૂતી
0 Comments