28 October 2021 Gujarat Current Affairs | daily gujarati current affairs

  • ધ્વનીય પારેખ અને અજયસિંહ ચૌહાણ એ ગુજરાતી સાહિત્ય પરિષદ ના મંત્રી છે અને તેઓએ પોતાના પદ પાર થી હાલમાં રાજીનામુ આપ્યું હતું.
  • ધ્વનિલ પારેખ એ પ્રચાર-પ્રસાર ના મંત્રી હતા અને અજયસિંહ ચૌહાણ પ્રકાશન મંત્રી હતા.
  • ગુજરાત સાહિત્ય પરિષદ ની સ્થાપના 1905 માં રણજિત રામ મહેતા એ કરી હતી.
  • હાલમાં ગુજરાતની સુરત મહાનગર પાલિકા એ નવી ઈ-વહિકલ પોલિસિ બનાવી છે.
  • સતર્કતા જાગૃકતા સ્પતાહ હાલમાં 26 ઓક્ટોબર થી મનાવવામાં આવ્યો હતો.
  • હાલમાં સાઉદી અરબ દેશે જાહેરાત કરી ને જણાવ્યું કે 2060 સુધી માં તેઓ શુદ્ધ શુન્ય ઉત્સર્જન નું લક્ષ્ય પ્રાપ્ત કરશે.
  • ડો રાજીવ નિગમ નું 2022 માટે જોસેફ કુશમેન પુરસ્કાર માટે ચયન કરવામાં આવ્યું છે.
  • હાલમાં નાગપુર ભારત નું પહેલું રાજ્ય વન્યજીવ DNA પરીક્ષણ વિશ્લેષણ પ્રયોગશાળા નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
  • હાલમાં હરિયાણા રાજ્ય એ શિક્ષણ ના સ્તર ને વધારવા માટે ફ્રી શિક્ષા યોજના ની શરૂઆત કરી.
  • ગુજરાત હાલમાં ભારતનો પહેલો ટેસ્ટ ટ્યુબ બન્ની ભેંસ થી બછડો થયો હતો.
  • દક્ષિણ કોરિયા એ હાલમાં પૂર્વ રાષ્ટ્રપતિ રોહ-તાએ-વું નું નિધન થયું હતું.
  • હાલમાં નીતિન ગડકરી જ્ઞાન એપ અને પ્લેટફોર્મ CONSULT લોન્ચ કર્યો છે.
  • રજનીકાંત ને હાલમાં ભારતનો પહેલો વોઇસ બેસ્ટ સોશ્યિલ મીડિયા એપ હુટે લોન્ચ કર્યો છે.
  • હાલમાં કોચી શહેર એ સાર્વજનિક ટીકાઉ વાહન વ્યવહાર પ્રણાલી વાલા શહેર નો પુરસ્કાર જીત્યો છે.
  • વિકટર એક્સેલ્સન અને અકાને યાગાગુચી ને હાલમાં ડેનમાર્ક ઓપન 2021 નો ખિતાબ આપવામાં આવ્યો હતો.
  • ઉઝબેકિસ્તાન દેશના રાષ્ટ્રપતિ શવકત મિજિયોએવ બીજા કાર્યકાલ માટે ચૂંટાયા છે.
  • સિકિક્મ ને હાલમાં ભારતનો શ્રેષ્ટ ફિલ્મ અનુકૂળ રાજ્યનો એવૉર્ડ આપવામાં આવ્યો હતો.
  • AU સ્માલ ફાઇનાન્સ બેંકે હાલમાં ટ્રાન્જેક્શન અલર્ટ માટે QR સાઉન્ડ લોન્ચ કર્યો છે.
  • સલમાન ખુર્શીદ એ હાલમાં નવી પુસ્તક "સનરાઈઝ ઓવેર અયોધ્યા: નેશનલ હુડ ઈન અવર ટાઈમ્સ" લોન્ચ કરી છે.
  •  હાલમાં TOPS ના ચીફ એકઝીકયુટીવ ઓફિસર તરીકે PK ગર્ગ ની નિમણુંક કરવામાં આવી હતી.
  • હાલમાં રાજનાથ સિંહ એ Veer Savarkar: a man who could have prevented partition નામનું પુસ્તક લોન્ચ કર્યું હતું.

Post a Comment

0 Comments