29 October 2021 Gujarat Current Affairs | daily gujarati current affairs

  • હાલમાં ગુજરાત સરકારે સંગઠિત અને બાંધકામ ક્ષેત્ર ના શ્રમિકો માટે બેટરી સંચાલિત દ્રિ-ચક્રી વાહનની ગ્રો-ગ્રીન યોજના લોન્ચ કરી છે.
  • ગ્રો-ગ્રીન યોજના ગુજરાત ના ચીફ મિનિસ્ટર ભુપેન્દ્ર પટેલ એ લોન્ચ કરી છે.
  • ડો. દીપલ જોશીને મહિલા શક્તિ અવૉર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.
  • 27 ઓક્ટોબર એ world day for audiovisual heritage માનવામાં આવ્યો હતો.
  • ચીન એ હાલમાં પોતાનો નવો સીમા કાનૂન પાસ કર્યો છે.
  • બાંગલાદેશ ના નૌસેના પ્રમુખ એડમિરલ એમ શાહીન ઇકબાલ હાલમાં ભારત ના ટુર પાર આવ્યા છે.
  • ફોને પે એ હાલમાં આરોગ્ય વીમા માટે SBI જનરલ ઇન્સ્યોરન્સ સાથે કરાર કર્યો.
  • ભારત સરકારે હાલમાં મિઝોરમ રાજ્યમાં શહેરી વિકાસના સમર્થન કરવા માટે ADB સાથે 4.5 મિલિયન ડોલર નો લોન કરાર કર્યો.
  • ઓડિશાટૂંક સમય માં 34 ચિલ્ડ્રન ફ્રેન્સલી પોલીસે સ્ટેશન ની સ્થાપના કરવામાં આવશે.
  • ભારતીય મૂળની અનિતા આનંદ હાલમાં કનાડા દેશની નવી રક્ષા મંત્રી બની છે.
  • જી કે રેડ્ડી એ હાલમાં અમૃત મહોત્સવ પોડકાસ્ટ લોન્ચ કર્યો છે.
  • જી કે રેડ્ડી એ કેન્દ્રીય સંસ્ક્ર્તિ મંત્રી છે.
  • આઇસર મોટર ના MD ના રૂપ માં સિદ્ધાર્થ લાલ ની હાલમાં નિમણુંક કરવામાં આવી છે.
  • આઇસર મોટર ની સ્થપના 1948 માં થઇ હતી અને તેનું હેડ ક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે.
  • હાલમાં ભારતના પહલે રેડીઓ ઓવેર ઈન્ટરનેટ પ્રોટોકોલ સિસ્ટમ નું ઉદ્ઘાટન કોલકાતા માં કરવામાં આવ્યું છે.
  • કમલા હેરિસ:ફીનોમેલન વુમેન નામની પુસ્તક હાલમાં ચિદાનંદ રાજઘટ્ટા એ લખી હતી.
  • ભારત અને કીર્ગીસ્તાન દેશે નવી દિલ્હી માં પહેલી રણનીતિક વાર્તા લેપ કર્યો છે.
  • હાલમાં દરેક ઘર માટે ODF અને વીજળી મેળવવા વાળો પહેલો રાજ્ય ગોવા બની ગયો છે.
  • સાઇબર સુરક્ષા માટે યુનિયન બેન્કે CDAC સાથે કરાર કર્યો છે.
  • CDAC - center for development for advanced computing
  • યુનિયન બેંક ની સ્થાપના 1990 માં થઇ હતી અને તેનું હેડ ક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે. (CEO - Shri Rajkiran Rai)
  • હાલમાં 2021 મોટોજીપી વલ્ડ ચેમ્પિયનશિપ ફેબિયો ક્વાટારો એ જીતી છે.
  • હાલમાં યોજાયેલ બ્રિક્સ ના સંચાર મંત્રીઓની 7 મી બેઠક ની અધ્યક્ષતા દેવુસિંહ ચૌહાણ એ કરી હતી.
  • ઓસ્કાર 2022 માટે ભારત ની સત્તાવાર એન્ટ્રી તરીકે કુઝાન્ગલ ફિલ્મ ને પસંદ કરવામાં આવી છે. 

Post a Comment

0 Comments