ગુજરાતી વ્યાકરણ - ક્રિયાપદ અને કૃદંતની સમજૂતી તેઓના પ્રકારો સહીત

ગુજરાતી વ્યાકરણ - ક્રિયાપદ અને કૃદંતની સમજૂતી તેઓના પ્રકારો સહીત

ક્રિયાપદ

નીતિ લખે છે.

શિક્ષક વ્યાકરણ શીખવે છે.


ક્રિયાપદના પ્રકારો

1. અકકર્મક ક્રિયાપદ

ઉદાહરણો

 • મોર નાચે છે.
 • પવન વાય છે.


2. સકર્મક ક્રિયાપદ

ઉદાહરણો

 • મોર કળા કરે છે.
 • હું પત્ર લખું છું.
 • હું ગુજરાતી ભણવું છું.


3. દ્રિ કર્મક ક્રિયાપદ

ઉદાહરણો

 • મે સુરેશને થપ્પડ મારી.
 • દાદાજી બાળકો માટે ચોકલેક લાવ્યા.

4. સહાયકારક ક્રિયાપદ

ઉદાહરણો

 • તમે આજનું હોમવર્ક કર્યું હશે.
 • ગઈ કાલે વરસાદ આવ્યો હતો.
 • ભરતી આવી છે.


5. સંયુક્ત ક્રિયાપદ

ઉદાહરણો

 • તમે વાંચી લો.
 • તમે ખાઈ લો.
 • પુસ્તક પડી ગયું.


ક્રિયાપદના અર્થ

 1. નિર્દેશાર્થ
 2. આજ્ઞાર્થ
 3. વિધ્યર્થ
 4. સંભાવનાર્થ
 5. ક્રિયાતિપત્યર્થ

કૃદંત

ધાતુને કૃત પ્રત્યયો લાગતાં જે પદ બને છે તે છે કૃદંત.

ઉદાહરણ

પંખી ઉડીને ઝાડ પાર બેઠું.

હું નવા કપડાં પહેરીને છોકરી જોવા ગયો.


કૃદંતના પ્રકારો

1. વર્તમાન કૃદંત

ઉદાહરણો

 • નયન ગાતો ગાતો ન્હાય છે.
 • તે રોજ BGMI રમતો.
 • છોકરો દોડતા દોડતા આવ્યા.
 • પાર્થને કામ પડશે તો દોડતો દોસ્તો આવશે.


2. ભૂત કૃદંત

ઉદાહરણો

 • કરમાયેલો કૂલ
 • હું મારા બોલાયેલા શબ્દો પાછા લઉં છું.
 • તમે પડયા પડયા વાંચો છો.


3. ભવિષ્ય કૃદંત

ઉદાહરણો

 • તે કાલે મુંબઈથી આવનાર હતો.
 • અમદાવાદમાં રહેનારને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.


4. વિધ્યર્થ / સામાન્ય

ઉદાહરણો

 • એને PSI થવું છે.
 • હરામનું ખાવું યોગ્ય નથી.


5. સંબંધક ભૂતકૃદંત

ઉદાહરણો

 • ઇ/ઈ ને પ્રત્યય લાગે.
 • પરીક્ષા પાસ કરીને આવજો.
 • તમે મારા ત્યાં જમીને આવજો.
 • હું ચા પીને નીકળીશ.

Also Read

દ્વિરૃક્ત અને રવાનુકરી, અનુગ, નામયોગી અને કેવળપ્રયોગીની સમજૂતી

વિશેષણ અને તેના પ્રકારો

નિપાતની સમજૂતી અને તેના પ્રકારો

નામનું વચન અને સર્વનામની ઉદાહરણ સાથે સમજૂતી

લિંગ અને વચન

નામ(સંજ્ઞા) અને તેના પ્રકારો ઉદાહરણ સહીત

છંદના પ્રકારો

છંદ એટલે શું?

Post a Comment

0 Comments