ગુજરાત ની નદીઓ ને લગતા સવાલ જવાબો | MCQ | Gujarat Information

ગુજરાત ની નદીઓ ને લગતા સવાલ જવાબો

અહીં તમને ગુજરાતી ની નદીઓ વિષે તમામ એવી માહિતી જોવા મળશે જે સરકારી પરીક્ષાઓ માં પુછાતી હોય છે.

 

ગુજરાતની નદીઓ વિષે પરીક્ષામાં પુછાતા MCQ

  1. ગુજરાતમાં કુલ નદીઓની સંખ્યા કેટલી છે? - 185
  2. ગુજરામાં સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો કયો છે? - કચ્છ
  3. કચ્છની અંદર કેટલી નદીઓ છે? - 97
  4. કચ્છની સૌથી મોટી નદી કઈ છે? - ખારી
  5. સૌરાષ્ટ્રમાં કેટલી નદીઓ આવેલી છે? - 71
  6. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? - સાબરમતી 
  7. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? - નર્મદા
  8. ગુજરાતમાં ઉદભવી વહેતી સૌથી લાંબી નદી કઈ છે? - ભાદર (IMP)
  9. તાપી નદીઓ ગુજરાતમાં પ્રવેશ કયા સ્થળેથી થાય છે? - હરણફાળ
  10. નર્મદા નદીનો ગુજરાતમાં પ્રવેશ ક્યાં સ્થળેથી થાય છે? - હાંફેશ્વર (IMP)
  11. ગુજરાતની જીવાદોરી તરીકે કઈ નદી ઓળખાય છે? - નર્મદા
  12. ગુજરાતની કઈ નદી નો જન્મ દિવસ ઉજવવામાં આવે છે? - તાપી (IMP)
  13. તાપી નદીનો જન્મ દિવસ ક્યાં દિવસે ઉજવવામાં આવે છે? - અષાઠ સુદ સાતમના દિવસે
  14. ગુજરાતની કુવારીકા નદીઓ કઈ કઈ છે? - બનાસ, રૂપેણ, સરસ્વતી
  15. સૌરાષ્ટ્રની કુંવારીકા નદીઓ કઈ કઈ છે? - મચ્છું, બ્રહ્માની, ફાલફૂ
  16.  તળ ગુજરાતમાં કેટલી નદીઓ આવેલી છે? - 17
  17. કઈ નદી પાર વિજય સાગર બંધ બાંધવામાં આવ્યો છે? - રૂકમાવતી
  18. ગુજરાતના ભાદર નદીની સહાયક નદી કઈ છે? - ગોંડલી, ફોફળ
  19. સાબરમતી માં સમાઈ જતી સૌરાષ્ટ્રની એક માત્ર નદી કઈ છે? - લીમડી ભોગાવો
  20. ગુજરાતની કઈ નદીને "ઉન્મત્તગંગા" તરીકે ઓળખવામાં આવે છે? - ઘેલો (IMP)
  21. ઝવેરચંદ મેઘાણીએ કઈ નદીને અંબોલા રાણીની ઉપમા આવેલ છે? - રાવલ (IMP)
  22. દીવ માં કઈ નદી નું પાણી પૂરું પાડવામાં આવે છે? - રાવલ
  23. સરસ્વતી નદીના કિનારે નીચેનામાંથી કયું સ્થળ આવેલ નથી? - મહુડી
  24. સરસ્વતી નદીના કિનારે કયું સ્થળ આવેલ છે? -રાણકીવાવ, સિદ્ધપુર, કપિલ મુનિ આશ્રમ
  25. ગુજરાતમાં સૌથી વધારે જિલ્લામાંથી વહેતી એકમાત્ર નદી કઈ છે? - સાબરમતી
  26. સાબરમતી નદી કેટલા જિલ્લા માંથી વહે છે? - 7
  27. કઈ નદી "કિરાત કન્યા" તરીકે ઓળખાય છે? - હાથમતિ (IMP
  28. સાબરમતીની સહાયક નદીના નામ જણાવો - મેશ્વો, વાત્રક, હાથમતી
  29. ભારતની એકમાત્ર નદી જે કર્કવૃત ને બે વાર ઓળંગે છે? - મહી નદી (IMP)
  30. "મગરો ની નદી" તરીકે કઈ નદી જાણીતી છે? - વિશ્વામિત્ર
  31. નર્મદા નદીને "નમામિ દેવી નર્મદા" કોને કહેલું? - શંકરાચાર્ય
  32. "ભાડભૂતનો મેળો" કઈ નદી કિનારે ભરાય છે? - નર્મદા
  33. "ઉત્તરાર્ધ મહોત્સવ" કઈ નદીના કિનારે ઉજવવામાં આવે છે? - પુષ્પાવતી
  34. કઈ કઈ નદીઓ અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળે છે? - બનાસ , રૂપેણ, સરસ્વતી
  35. રુપેણી નદીનો ઉદ્ભવ સ્થળ કયું પર્વત છે? - ટૂંગા પર્વત
  36. રૂપેણ નદીની સહાયક નદીઓ કઈ છે? - પુષ્પાવતી અને ખરી નદી
  37. સાબરમતી નદીનો ગુજરાતમાં પ્રવેશ કાયા સ્થળેથી થાય છે? - ગુણ ભાકરી
  38. ગુણ ભાકરી નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? - ઢેબર પર્વત
  39. કઈ નદી 'મેકલ કન્યા' તરીકે પણ ઉદખાય છે? - નર્મદા
  40. નર્મદા નદી ક્યાંથી નીકળે છે? - મધ્યપ્રદેશના અમર કંટક માંથી
  41. નર્મદા નદી પાર કયો પ્રખ્યાત બંધ બાંધવામાં આવ્યો છે? - સરદાર સરોવર


વધુ વાંચો.

Post a Comment

0 Comments