ગુજરાતના તળાવો અને સરોવરો વિષે પરીક્ષામાં પુછાતા Most Imp MCQ

ગુજરાતના તળાવો અને સરોવરો વિષે પરીક્ષામાં પુછાતા Most Imp MCQ

ગણી વાર ગુજરાતની મોટા ભાગની સરકારી પરીક્ષાઓમાં ગુજરાતના તળાવો અને સરોવરો વિષે MCQ પુછાતા હોય છે અને અમે તમને અહીં Most Imp MCQ ની યાદી પુરી પડી રહ્યા છીએ.

જરૂર વાંચો - શું ગુજરાત નું PSI 2022 નું પેપર લીક થઇ ગયું છે?


ગુજરાતના તળાવો અને સરોવરો (Most Imp MCQ)

  1. "હમીરસર અને દેસલસર" તળાવ ક્યાં આવેલા છે? - ભુજ
  2. ગુજરાતનો "સૌથી મોટો સરોવર" કયો છે? - નળ સરોવર
  3. "નારાયણ સરોવર" ક્યાં આવેલું છે? - કચ્છ
  4. "નર્મદા નદી" પર ક્યુ સરોવર બાંધવામાં આવ્યું છે? - સરદાર સરોવર
  5. "સુદર્શન તળાવ" ક્યાં આવેલું છે? - ગિરનાર
  6. "હોજે-કુતુબં" તરીકે કયો તળાવ ઓળખાય છે? - કાંકરિયા તળાવ
  7. "મીનળ દેવી એ ધોળકા" માં ક્યાં તળાવ નું નિર્માણ કરાવ્યું? - મલાવ તળાવ
  8. મલાવ તળાવ ક્યાં જિલ્લામાં આવેલું છે? - અમદાવાદ 
  9. "ગોમતી તળાવ" ક્યાં આવેલું છે? - ડાકોર
  10. "તેન તળાવ" ક્યાં આવેલું છે? - ડભોઇ
  11. ડભોઇ ક્યાં જિલ્લામાં આવેલું છે? - વડોદરા
  12. "લખોટા તળાવ" તરીકે કયું તળાવ ઓળખાય છે? - રણમલ તળાવ
  13. લખોટા તળાવની વચ્ચે કયો મહેલ આવેલો છે? - લાખોટા મહેલ
  14. "સિદ્ધરાજ જયસિંહ એ પાટણ" માં ક્યાં તળાવનું નિર્માણ કરાવ્યું? - સહસ્ત્રલિંગ તળાવ
  15. "અજવા તળાવ" ક્યાં આવેલું છે? - વડોદરા
  16. રાજકોટમાં આજી નદી પાર ક્યુ તળાવ બાંધવામાં આવ્યું છે? - લાલપરો તળાવ
  17. "ગોંરીશંકર તળાવ" ક્યાં આવેલું છે? - ભાવનગર
  18. "રણમલસર તળાવ" ક્યાં આવેલું છે? - ઇડર
  19. પાટણ જિલ્લાના સિદ્ધપુર માં કયું સરોવર આવેલું છે? - અલ્પા સરોવર
  20. "ગોપી તળાવ" ક્યાં આવેલું છે ? - બેટ દ્વારકા
  21. "દૂધીયું, છાસિયું અને તૈલીયું" તળાવ ક્યાં આવેલું છે? - પાવાગઢ
  22. પાવાગઢ ની માછી નામની જગ્યા એ કાયા તળાવ આવેલા છે? - દૂધીયું, છાસિયું અને તૈલીયું
  23. "શર્મિષ્ટા તળાવ" ક્યાં આવેલું છે? - વડનગર
  24. "મીનળ દેવી" એ બંધાવેલ વિરમગામ માં ક્યુ તળાવ આવેલું છે? - મુનસર તળાવ
  25. "સૂરસાગર" ક્યાં આવેલું છે? - વડોદરા
  26. "કરમાબાઈ તળાવ" ક્યાં આવેલું છે? - શામળાજી
  27. "રણજિત તળાવ" ક્યાં આવેલું છે? - જામનગર 
  28. "દુધિયા તળાવ" ક્યાં આવેલું છે? - નવસારી 
  29. "નારેશ્વર તળાવ" ક્યાં આવેલું છે? - ખંભાત
  30. "ચકાસર તળાવ" ક્યાં આવેલું છે? - ભીમસર
  31. "માતૃ શ્રાદ્વ" માટે કયું સરોવર જાણીતું છે? - બિંદુ સરોવર
  32. "થોળ તળાવ" ક્યાં આવેલું છે? - ગાંધીનગર
  33. "ભાવની તળાવ" ક્યાં આવેલું છે? - પાલીતાણા
  34. "ગંગા-સરોવર" ક્યાં આવેલું છે? - બાલારામ

Post a Comment

0 Comments