શું ગુજરાત નું PSI 2022 નું પેપર લીક થઇ ગયું છે? | Gujarat PSI 2022 Paper Leak?

ગણી વાર સરકારી પરીક્ષાના પેપર લીક થઇ જતા હોય છે તો શું 2022 નું ગુજરાત PSI નું પેપર પણ લીક થઇ ગયું છે?
PSI 2022

ન્યૂઝ માં ગણી વાર સમાચાર જોવા મળતા હોય છે કે તલાટી ની પરીક્ષા નું પેપર લીક થઇ ગયું, બિન સચિવાલય નું પેપર લીક થઇ અને આવી ગણી બધી સરકારી પરીક્ષાઓ નું પેપર લીક થતું હોય છે.

હવે તારીખ 6-03-2022 ના રોજ PSI ની પરીક્ષા લેવાની છે તો શું આ વખતે પણ પેપર લીક થયું છે કે નહિ ચાલો આ બાબતે થોડી માહિતી લઈએ.


શું PSI 2022 નું પેપર લીક થયું છે?

તો અત્યાર સુધી માં કોઈ પણ એવા સમાચાર નથી મળ્યા કે PSI નું પેપર લીક થયું હોય અને આ વખતે પેપર લીક થવાના ચાન્સ બહુ જ ઓછા છે.

વારંવાર સરકારી પરીક્ષાના પેપર લીક થઇ જતા હતા જેના કારણે ગણા બધા વિદ્યાર્થીઓ ને તકલીફ પડતી હતી. મોટા ભાગે જયારે આવા સમાચાર જાહેર થાય કે સરકારી પરીક્ષાનું પેપર લીક થઇ ગયું છે તો એવા સંજોગો માં પરીક્ષા ને રદ કરી દેવામાં આવતી હતી અને વિદ્યાર્થીઓ નો ગણો સમય બગાડતો હતો.

2022 ની PSI ની પરીક્ષા ની રાહ વિદ્યાર્થીઓ ગણા લાંબા સમય થી જોઈ રહ્યા છે અને તેથી જો PSI નું 2022 નું પેપર લીક થયું છે તેવી ખબર જાણવા મળે તો તેમને ગણું દુઃખ થાય.


સરકારી પરીક્ષા ના પેપર લીક થવાથી શું નુકસાન થાય છે?

માનવ જીવન માટે સમય એક અમૂલ્ય ભેટ છે જે એક વાર ગયા બાદ ફરી વળી ને કદી પછી નથી આવતી. પેપર લીક થવાની કબર જાહેર થતા મોટા ભાગે પરીક્ષાને રદ કરી દેવામાં આવે છે અને કોઈ બીજી તારીખે પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવે છે.

ગાણાં વિદ્યાર્થીઓ દૂર દૂર થી એક્ષામ સેન્ટર પર આવતા હોય છે અને તેના માટે તેઓ અલગ અલગ ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ કરતા હોય છે, હવે આ ટાન્સપોર્ટ ની ફી પણ વિદ્યાર્થીઓ ને પરીક્ષા આપ્યા પહેલા જ ચુકવવાની હોય છે.

સરકારી પરીક્ષા રદ થવાના કારણે ગાન વિદ્યાર્થીઓ હતાશ થઇ જતા હોય છે અને સરકારી નોકરી લેવાનું સપનું ભૂલી જતા હોય છે. ગણી વાર તો વિદ્યાર્થીઓ એટલા હતાશ થઇ જાય છે કે તો પોતાનો જીવ પણ જોખમ માં મૂકી દે છે.

પેપર લીક થવા ના ગાન બધા નુકસાન હોય છે પરંતુ બધા નુકસાન ની ચર્ચા આર્ટિકલ માં કરી શકાય તેમ નથી.


પેપર લીક થયા પછી શું થાય છે ?

હવે વાત કરીયે કે જો 2022 ની PSI ની પરીક્ષા નું પેપર લીક થઇ જાય તો તેવા સંજોગો માં કેવી પરિસ્થિતિ ઉભી થઇ શકે છે.

મોટા ભાગે આવા સંજોગો માં પરીક્ષા ને રદ કરવી એક વિકલ્પ હોય છે.

ત્યાર બાદ પેપર લીક કેવી રીતે થયું તેની તપસ કરવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિ અપરાધી સાબિત થાય તો તેને યોગ્ય સજા કરવામાં આવે છે.

હવે આ તો વાત થઇ ગઈ અપરાધી ની પરંતુએ વિદ્યાર્થીઓ નું શું કે જે લાંબા સમય થી PSI 2022 ની પરીક્ષા ની તૈયાર કરતા હોય છે અને અંતે નિરાશ થઇ ને પોતાના ઘરે પાંચ વળી જાય છે.

જરૂર વાંચો - ગુજરાતની PSI 2022 ની પરીક્ષા નું મોડેલ પેપર | બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ પરીક્ષા તારીખ

Post a Comment

0 Comments