બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ પરીક્ષા તારીખ | Bin Sachivalay Clerk and Office Assistant Exam Date 2022

વિદ્યાર્થીઓ ગણા લાંબા સમય થી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ એસસીસ્ટન્ટ ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તો હવે તે તૈયારી ને અમલ માં લાવવાનો સમય આવી ગયો છે.

GSSSB ના ચેરમેન A.K. RAKESH એ બિનસચિવાલય ની ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ પરીક્ષાની તરીકે જાહેર કરી દીધી છે તેમના ઓફિશ્યિલ ટ્વિટર એકાઉન્ટ પર. 

A.K. RAKESH નું ઓફિશ્યિલ ટ્વિટટેર એકાઉન્ટ અહીં આપેલું છે. - A K Rakesh

જો તમારી પાસે ટ્વિટટેર એકાઉન્ટ હોય તો ઉપર જણાવેલા ટ્વિટર એકાઉન્ટ ને ફોલ્લૉ કરી રાખજો જેથી ભવિષ્યમાં આવનારી અન્ય સરકારી પરીક્ષાઓ વિષે પણ તમને વહેલા માહિતી મળી શકે.

જરૂર વાંચો - નાટો સંસ્થા, રશિયા અને યુક્રેન વિષે પ્રશ્નો અને જવાબ ગુજરાતીમાં | માર્ચ 2022 ના કરેંટ અફેર્સ


બિનસચિવાલય ક્લાર્ક એન્ડ ઓફિસે આસિસ્ટન્ટ ની પરીક્ષાની ની તારીખ 2022

બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ ની પરીક્ષા 24 એપ્રિલ ના રોજ રાખવામાં આવી છે.

પરીક્ષાની આ તારીખ GSSSB ના ચેરમેન A.K. RAKESH એ પોતે પોતાના ઓફિશ્યિલ ટ્વિટર એકાઉન્ટ પર જાહેર કરી છે.

ઉપર તમે જોઈ શકો છો કે આ પરીક્ષાઓ ની તારીખ ઓફિસિઅલ્સ દ્વારા જાહેર કરી છે તો આવનારી પરીક્ષા માટે ગુજરાતના વિદ્યાર્થી ઓ ને ખુબ ખુબ અભિનંદન.

Post a Comment

0 Comments