અહીં તમને માર્ચ 2022 ના બધા જ લેટેસ્ટ કર્રેન્ટ અફેર્સ ની જાણકારી ગુજરાતી ભાષામાં આપવામાં આવશે. આ જાણકારી તમને પોલીસે ની ભરતી, સચિવાલય, તલાટી અને અન્ય સરકારી પરીક્ષાઓ માં મદદ કરશે.
જરૂર વાંચો - નાટો સંસ્થા, રશિયા અને યુક્રેન વિષે પ્રશ્નો અને જવાબ ગુજરાતીમાં | ગુજરાત બજેટ 2022-23 ની સંપૂર્ણ માહિતી
માર્ચ 2022 ના કરેંટ અફેર્સ
- ગુજરાતના માછીવાડ માં દરિયા કિનારે સંરક્ષણ દીવાલ નવસારી જિલ્લામાં બનાવામાં આવશે.
- હાલમાં પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી ના વડા તરીકે હસમુખ અઢિયા ની નિમણુંક કરવામાં આવી છે.
- હાલમાં રાષ્ટ્રીય પ્રોટીન દિવસ 27 ફેબ્રુઆરી ના રોજ મનાવવામાં આવ્યો છે.
- 2022 માં રાષ્ટ્રીય પ્રોટીન દિવસ ની થીમ Food Futurism રાખવામાં આવી છે અને આ દિવસ ને મનાવવાની શરૂઆત 2020 માં થઇ હતી.
- 2022 ના સિનિયર રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ 2022 ની મેજબાની કાનપુર કરશે.
- હાલમાં ભૂમિ સેના અધ્યક્ષ જનરલ એમ એમ નરવણે એ બેંગ્લુરુ માં પેરાશુટ રેજિમેન્ટ ટ્રેનિંગ સેંટર માં ચાર પેરાશૂટ બટાલિયન ને પ્રેસિડેન્શિયલ કલર અવૉર્ડ આપ્યા છે.
- હાલમાં eRupi વાઉચર માટે ઓફિશ્યિલ પાર્ટનર PayTm પેમેન્ટ બેન્ક બન્યું છે. (PayTm ની સ્થપના 2015 માં થઇ હતી.)
- હાલમાં યુક્રેન માંથી ભારતીયો ને નીકળવા ઓપરેશન ગંગા શરુ કરવામાં આવ્યું છે. (મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ફોર PI એન્ડ, તલાટી એન્ડ સચિવાલય એક્ષામ)
- હાલમાં યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા એ NPCI ના સહયોગથી યુનિયન MSME રૂપે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો છે. (NPCI - National Payments Corporation of India)
- હાલમાં સિંગાપુર માં યોજાયેલ આંતરાષ્ટ્રીય વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ માં ભારત એ કુલ 8 મેડલ જીત્યા છે. (IMP)
- હાલમાં ફ્રાન્સ દેશ એ 9 વર્ષ પછી માલીથી સૈન્યવાપસી ની જાહેરાત કરી છે.
- હાલની દિલ્હી કેપિટલ IPL ટીમ ના હાલમાં અજિત અગરકર ને સહાયક કોચ બનાવ્યા છે.
- હાલમાં મહારાષ્ટ્ર રાજ્યના સિંઘદુર્ગ માં MSME ટેક્નોલોજી કેન્દ્ર ની સ્થાપના કરવામાં આવશે.
- હાલમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ એ વિશાખાપટનમ શહેરના DCI પરિસર માં નિદર્શન સદન-DCI ડ્રેજીગ મ્યુઝીયમ નું ઉદ્ઘાટન કર્યું છે.
- રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન 2022 માં મનસુખ માંડવીયા એ શરુ કર્યું છે. (મનસુખ મંડાવિયા ગુજરાત ના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે.)
- હાલમાં મૂડીજ એ ચાલુ નાણાકીય વર્ષ 2022 માં ભારત ની વિકાસ દર 9.5 % રહેવાનું અનુમાન લગાડ્યું છે.
- હાલમાં IAF એ UK દેશમાં બહુપક્ષીય હવાઈ અભ્યાસ કોબરા વોરિયર્સ થી નામ પાછું લાયી લીધું છે.
- હાલમાં ભારતની સૌથી વિશ્વાસુ સાર્વજનિક કંપની નો અવૉર્ડ કોલ ઇન્ડિયા મેં મળ્યો છે. (કોલ ઇન્ડિયા ની સ્થાપના 1975 માં થઇ હતી અને તેનું હેડક્વાટર કોલકાતામાં આવેલું છે)
- હાલમાં કેન્દ્ર સરકારે એ કર્ણાટક રાજ્યમાં આવેલ અપર ભદ્રા પ્રોજેક્ટ ને રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કર્યો છે.
- હાલમાં અમદાવાદ નો 611મોં સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો હતો.
- હાલમાં ગુજરાતમાં અમદાવાદ માં "ટ્રેન ધ ટ્રેઈનર"કાર્યક્રમ નું આયોજન થયું હતું.
- હાલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી ના રોજ માવવામાં આવ્યો હતો. (IMP)
- હાલમાં દુબઇ ટેનિસ ચેમ્પિયનશિપ નો ખિતાબ આદ્રે રુબલેવ એ જીત્યો હતો.
- હાલમાં મેક્સિકો ઓપન ને જીતી રાફેલ નડાલ ટેનિસ ખેલાડી એ પોતાના કરિયર નો 91 મોં ખિતાબ જીત્યો હતો.
- કેન્દ્રીય મંત્રીમંડલ એ હાલમાં LIC ના IPO માં 20% વિદેશી નિવેશ ને મંજૂરી આપી છે.
- હાલમાં કતર ઓપન મહિલા સિંગલ્સ નો ખિતાબ ઈગા સ્વીટેક એ જીત્યો હતો. (IMP)
- મધ્ય પ્રદેશ રાજ્યના બીના માં ભારતીય રેલવે નો પહેલો સૌર ઉર્જા પ્લાન્ટ લોન્ચ કરવામાં આવ્યો છે.
- હાલમાં The Founders : The Story Of Pepal નામની નવી પુસ્તક જિમી સોની એ લખી હતી.
- હાલમાં ત્રિપુરા હાઇકોર્ટ એ રાજ્ય સરકાર એ આદ્રભૂમિ માટે એક પેનલ બનાવવા નિર્દેશ આપ્યો છે.
- અમેરિકી સુપ્રીમ કોર્ટની પહેલી અશ્વેત મહિલા જજ કેતનજી બ્રાઉન જેક્સન બની હતી.
- હાલમાં રાજસ્થાન રાજ્યની સરકારે ઉંટ પાલન ને પ્રોત્સાહન આપવા માટે 10 કરોડ ના બજેટ ની જાહેરાત કરી છે.
- ભારતની વુશુ ખેલાડી સાદીયા તારીખ એ મોસ્કો વુશુ સ્ટાર્સ ચેમ્પિયનશિપ માં ગોલ્ડ મેડલ જીત્યો છે.
- હાલમાં મેડાગાસ્કર દેશે "વાવાઝોડા ઈમનાતી" ના લપેટા માં આવ્યો છે.
- હાલમાં સેબીની પહેલી મહિલા પ્રમુખ માધવી પુરી બુચ બની છે.
- અંતરરાષ્ટ્રીય જુડો મહાસંગ એ હાલમાં રશિયા દેશના રાષ્ટ્રપતિ ને અધ્યક્ષ પદથી હટાવી દીધા છે. (IMP)
- હાલમાં ભારત માં ટ્વિટર ની સાર્વજનિક નીતિ ટિમ નું નેતૃત્વ સમીરન ગુપ્તા કરશે.
- હાલમાં ઇન્ટરનેશનલ રબર સ્ટડી ગ્રુપ (IRSG) ના નવા અધ્યક્ષ તરીકે કે એન રાઘવન ચૂંટાયા છે. (IMP)
- શિક્ષણ મંત્રાલય દ્વારા હાલમાં ભાષા પ્રમાણપત્ર સેલ્ફી ઝુમ્બેશ શરુ કરવામાં આવી છે.
- હાલમાં ગુજરાતમાં જનઔષધિ સપ્તાહ ની ઉજવણી ની શરૂઆત અમદાવાદમાં કરવામાં આવશે.
- હાલમાં નેશનલ વોર મેમોરિયલ ની ત્રીજી વર્ષગાંઠ ની ઉજવણી કરવામાં આવી છે. (IMP)
- જનઔષધિ દિવસ સપ્તાહ 1 માર્ચ થી શરુ થયો છે.
- હાલમાં રશિયા એ દુનિયા ના સૌથી મોટા વિમાન "મારિયા" ને ક્ષતિ ગ્રસ્ત કરી દીધો છે.
- હાલમાં વેસ્ટેન્ડીઝ દેશના મહાન સ્પિનર સન્ની રામધીન નું નિધન થયું છે.
- હાલમાં પુરુષો ની ATP રેન્કિંગ માં ડેનિયલ મેદવેદેવ ટોપ પર રહ્યું છે.
- ગુગલ એ ભારત દેશમાં પ્લે પાસ સબસ્ક્રિપ્શન સેવા ધારું કરવાની જાહેરાત કરી છે.
- હાલમાં US કોવીડ વેક્સીન નો સૌથી મોટો પ્રાપ્તકર્તા દેશ બાંગ્લાદેશ બન્યો છે.
- ભારત પે ના સહ સંસ્થાપક એ પોતના પદથી રાજીનામુ આપ્યું છે અને તેનું નામ અશનિર ગ્રોવેર છે.
- હાલમાં ઈન્ડસ્ટ્રી કનેક્ટ 2022 નું ઉદ્ઘાટન ડો. મનસુખ માંડવીય એ કર્યું હતું.
- DST-CII ભારત સિંગાપોર ટેક્નોલોજી શિખર સંમેલન 2022 ન્યુ દિલ્હી એ થયું હતું.
- હાલમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર એ ઓડિશા પ્રોજેક્ટ બેન્કસખી લોન્ચ કર્યો છે.
- હાલમાં પૂજા જાતયાન એ પેરા તીરંદાજી વિશ્વ ચેમ્પિયનશીપ માં સિલ્વર મેડલ જીત્યો છે.
- હાલમાં ભારત અને જાપાન દેશ એ દ્વિપક્ષીય સ્વૈપ વ્યવસ્થા નું નવીનીકરણ કર્યું છે.
- મુંબઈના નવા પોલીસ કમિશ્નર હાલમાં સંજય પાંડે બન્યા છે.
- હાલમાં IOC એ રશિયા દેશના રાષ્ટ્રપતિ પાસેથી ટોપનું ઓલમ્પિક સન્માન પાછું લાયી લીધું છે.
- NAAC ના નવા અધ્યક્ષ હાલમાં ભૂષણ પટવર્ધન બન્યા છે.
- હાલમાં લચિત બોરફુકન ની 400મી જન્મજયંતિ ની ઉજવણી નું ઉદ્ઘાટન રામનાથ કોવિંદ એ કર્યું હતું.
- કૃષ્ણાટ્ટ્મ લોકનૃત્ય કેરળ રાજ્યમાં પ્રખ્યાત છે.
- હાલમાં બાગાયત કૃષિ પ્રદર્શન અને એસ્ટ્રોનોમી કલબ નું ઉદ્ઘાટન ભાવનગર માં કરવામાં આવ્યું છે.
- ગોવા રાજ્યમાં હાલમાં વિવા કાર્નિવલ ની ઉજવણી કરવામાં આવી હતી.
- હાલમાં 46 મોં સિવિલ લેખા દિવસ 2 માર્ચ ના રોજ માનવામાં આવ્યો હતો.
- સૂરજકુંડ હસ્થશિલ્પ મેળાનું આયોજન હાલમાં હરિયાણામાં કરવામાં આવશે.
- હાલમાં પ્રો કબડ્ડી લીગ સીઝન 8 નું ટાઇટલ દબંગ દિલ્હી એ જીત્યું છે.
- હાલમાં PNB હાઉસિંગ એ રાજસ્થાન રાજ્યમાં વોટર શેડ વિકાસ પરિયોજના શરુ કરી છે.
- 31 માં દક્ષિણ પૂર્વ અશિયાઈ રમતો નું આયોજન વિયતનામ માં કરવામાં આવશે.
- હાલમાં ચીન દેશના લોન્ગ માર્ચ-8 રોકેટ એ 22 ઉપગ્રહ અંતરિક્ષ માં છોડ્યા છે.
- હાલમાં ધ મિલિનિયલ યોગી નામની નવી પુસ્તક દીપમ ચેટર્જી એ લખી છે.
- સ્મૃતિ ઈરાની એ હાલમાં સ્ત્રી મનોરક્ષા પરિયોજના નું શુભારંભ કર્યો છે.
- હાલમાં સડક પર રહેવા વાળા જાનવરો માટે પહેલી એમ્બ્યુલન્સ ચેન્નાઇ માં શરુ કરવામાં આવી છે.
- હાલમાં તામિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી ની આત્મકથા ઉંગલીલ ઓરુવન નું વિમોચન થયું છે. *IMP*
- સૌરભ ચૌધરી એ હાલમાં 10 મીટર એયર પિસ્ટલ માં ગોલ્ડ પદક જીત્યો છે.
- હાલમાં યુક્રેન EU માં શામેલ થવાની મંજૂરી મળી છે.
- હાલમાં LIC Mutual Fund ના નવા MD અને CEO ટી એસ રામકૃષ્ણન બન્યા છે.
- હાલમાં રાષ્ટ્રપતિ ભવન માં આરોગ્ય વનમ નું ઉદ્ઘાટન રામનાથ કોવિંદ એ કર્યું છે.
- IPL ટિમ પંજાબ કિંગ્સ એ હાલમાં મયંક અગ્રવાલ ને પોતાના કેપ્ટન બનાવ્યા છે.
- ભારત નું પ્રથમ સ્માર્ટ મેનેજડ EV ચાર્જિંગ સ્ટેશન નું ઉદ્ઘાટન દિલ્હી માં કરવામાં આવ્યું છે.
- રાસલીલા ઉત્તરપ્રદેશ રાજ્યનો પ્રખ્યાત લોકનૃત્ય છે.
- હાલમાં ગુજરાત રાજ્ય નું 2022-23 માટે બજેટ કનુભાઈ દેસાઈ એ રજુ કર્યું.
- ગુજરાત બજેટ 2022-23 ની કલાત્મક લાલ બેગ માં વારલી ચિત્રકલા દ્વારા ચિત્ર દોરવામાં આવ્યા હતા.
- હાલમાં વિશ્વ વન્યજીવ દિવસ 3 માર્ચ ના રોજ માનવામાં આવે છે.
- હાલમાં અસમ રાજ્યની સરકારે પુરા રાજ્ય ને અશાંત ક્ષેત્ર જાહેર કર્યો છે.
- PayTM એ હાલમાં અનારક્ષિત પ્લેટફોર્મ ટિકિટ માટે IRCTC સાથે કરાર કર્યો છે.
- હાલમાં ભારતીય વાયુસેના રાજસ્થાન :વાયુશક્તિ અભ્યાસ" નું આયોજન કરશે.
- હાલમાં આવેલી રિપોર્ટ મુજબ ભારત અને પાકિસ્તાન દેશ જળવાયું પરિવર્તન પ્રતિ સૌથી વધુ સંવેદનશીલ છે.
- હાલમાં વિશ્વ લેવલ પર અરબપતિયોં ની સંખ્યા ના માલમાં માં USA દેશ ટોપ પર રહ્યું છે.
- યશરાજ ફિલ્મ્સના નવા CEO હાલમાં અક્ષય વિધાની બન્યા છે.
- હિમાચલ પ્રદેશ રાજ્યની સરકારે હાલમાં જૂની પેંશન યોજના લાગુ કરવા માટે એક પેનલ બનાવી છે.
- હાલમાં ભારત અને અમેરિકા એ 19 મી સૈન્ય સહયોગ ની બેઠક નું આગ્રા માં આયોજન કર્યું છે.
- હાલમાં ડિજિટલ પરિવર્તન માટે મહિન્દ્રા એ ગુગલ ક્લાઉડ સાથે કરાર કર્યો છે.
- સ્ટ્રેંજડા મેમોરિયલ બોક્સિંગ ટુર્નામેન્ટ માં નિખત જરીન અને નીતુ એ ગોલ્ડ મેડલ જીત્યો છે.
- હાલમાં NIC ટેક કોન્ક્લેવ ના ત્રીજા સંસ્કરણનું ઉદ્ઘાટન ન્યુ દિલ્હી માં થયું છે.
- હાલમાં વિશ્વ બેન્ક એ પોતાના જુનેદ કમાલ અહમદ એ ભારત પ્રમુખને MIGA ના ઉપાધ્યક્ષ બનાવ્યા છે.
- ભારતીય વાયુસેના ના પશ્ચિમ કમાન ના નવા કમાન્ડિંગ ઈન ચીંફ શ્રીકુમાર પ્રભાકરન છે.
- હાલમાં ગુજરાત રાજ્ય એ યુક્રેન માં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન શરુ કરી છે.
- હાલમાં બોલ્ટઝમેન મેડલ જીતનાર પ્રથમ ભારતીય પ્રો. દિપક ધર બન્યા હતા.
2022 વિધાનસભાની ચૂંટણી નું પરિણામ
હાલમાં (2022) 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઇ હતી અને તેના પરિણામ પણ આવી ગયા છે. આ પાંચ રાજ્ય નામ અહીં દર્શાવ્યા છે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, મણિપુર અને ગોઆ.
હાલમાં ચીફ ઇલેકશન કમિશનર કોણ છે - સુશીલ ચંદ્રા (તેઓ ભારતના 24 માં મુખ્ય ચૂંટણી અધિકારી છે)
ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી અધિકારી કોણ હતા - સુકુમાન સેન
બંધારણ ના ક્યાં આર્ટિકલ માં ચૂંટણી આયોગ નું ઉલ્લેખ છે - આર્ટિકલ 324
માર્ચ 2022 માં કેટલા રાજ્ય ના વિધાનસભાની ચૂંટણી ના પરિણામ આવ્યા - 5 રાજ્ય
5 રાજ્યના વિધાનસભા ચૂંટણી 2022 ઉ પરિણામ ક્યારે આવ્યું - 10 માર્ચ
2022 બુ ઉત્તરાખંડ વિધાનસભા ની ચૂંટણી માં કોનો વિજય થયો - BJP (મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ઉધમસિંહ નગર ની ખતીમા થી ચૂંટણી હરિ ગયા.)
2022 ની ઉત્તમ પ્રદેશ વિધાનસભા ની ચૂંટણી માં કોનો વિજય થયો - BJP
ઉત્તરપ્રદેશ ફરીથી મુખ્યમંત્રી કોણ બનશે - યોગી આદિત્યનાથ (યોગી આદિત્યનાથ ગોરખપુર શહેર વિધાનસભા સીટથી ચૂંટણી જીત્યા)
2022 વિધાનસભા ચૂંટણી માં ગોવા રાજ્યમાં કયી પાર્ટી ની સરકાર બનશે - BJP
ગોવા રાજ્યના ફરીથી મુખ્યમંત્રી કોણ બનશે - પ્રમોદ સાવંત (પ્રમોદ સાવંત ગોવાની સાખલી વિધાનસભા સીટથી ચૂંટણી જીત્યા છે)
2022 વિધાનસભા ચૂંટણી માં પંજાબ રાજ્યમાં કયી પાર્ટી ની સરકાર બની - આમ આદમી પાર્ટી
પંજાબ રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બનશે - ભગવંત માન (ભગવંત માને ધુરી વિધાનસભા સીટ થી ચૂંટણી જીતી)
2022 વિધાનસભા ચૂંટણી માં મણિપુર રાજ્યમાં કયી પાર્ટી ની સરકાર બની - BJP
મણિપુર રાજ્ય ના નવા મુખ્યમંત્રી કોણ બનશે - N બિરેન સિંહ (N બિરેન સિંહ હિંગાગ વિધાનસભા સીટથી ચૂંટણી જીત્યા છે)
માર્ચ 2022 ના MCQ
- બજેટ 2022-23 માં ગુજરાત માં ક્યાં ત્રણ શહેરોમાં મેડિલક કોલેજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે? - બોટાદ, ખંભાળિયા અને વેરાવળ
- ગુજરાતમાં સગર્ભા સ્ત્રી અને બાળકના પોષણ માટે કયી યોજના હેઠળ 1 હજાર દિવસ સુધી જરૂરી ખોરાક અપાશે? - સુપોષિત માતા સ્વસ્થ બાલ યોજના
- હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યાંરે માનવામાં આવ્યો હતો? - 4 માર્ચ
- હાલમાં હેરથ મહોત્સવ ક્યાં માનવામાં આવ્યો હતો? - જમ્મુ કાશ્મીર
- ક્યાં મંત્રાલય એ હાલમાં સ્વદેશ દર્શન પુરસ્કાર શરુ કર્યો હતો? - પર્યટન મંત્રાલય
- હાલમાં પ્લાસ્ટિક રી-સાઈકલિંગ પર શિખર સંમલેન 2022 નું ઉદ્ઘાટન ક્યાં થયું છે? - ન્યુ દિલ્હી
- જયપ્રકાશ ચોક્સે નું હાલમાં નિધન થયું છે તેઓ કોણ હતા? - લેખક
- હાલમાં આવેલ સતત વિકાસ ઇન્ડેક્સ 2021 માં કોણ ટોપ પર રહ્યું છે? - ફિનલેન્ડ
- હાલમાં જેટ એરવેજ ના નવા CEO કોણ બન્યા છે? - સંજીવ કપૂર
- ક્યાં રાજ્યના હોલોન્ગિ માં હાલમાં ગ્રીન ફિલ્ડ હવાઈ અડ્ડો બનશે? - અરુણાચલ પ્રદેશ
- હાલમાં કયી IIT દ્વારા બાયોડિગ્રેડેબલ નેનોપાર્ટિકલ વિકસિત કરવામાં આવ્યો છે. - IIT કાનપુર
- હાલમાં ખરાબ મોસમ વિષે માહિતી મેળવવા કોને નવીનતમ પીઢી નો ઉપગ્રહ લોન્ચ કર્યો છે? - NASA
- કોને હાલમાં ભારતીય સૌર ઉર્જા નિગમ સાથે કરાર કર્યો છે? - HPCL
- હાલમાં ક્યાં 11.71 લાખ દિવા પ્રગટાવી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? - ઉજ્જેન
- હાલમાં 12 મોં ICC મહિલા ક્રિકેટ વિશ્વ કપ ક્યાં શરુ થયું છે? - ન્યુઝીલેન્ડ
- હાલમાં અનુભવ નામથી મોબાઈલ શો-રૂમ કયી કંપની એ લોન્ચ કર્યો છે? - ટાટા મોટર્સ
- 2022 ના વિન્ટર પેરાલમ્પિક રમતો માં ક્યાં દેશો ના એથ્લીટો પર રોક લગાવી છે? - રશિયા અને બેલારુસ
- હાલમાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ એ તેઓ કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો છે? - 17મોં
- હાલમાં GIFT સિટીમાં ઓફિસ ખોલનારી પ્રથમ બહુપક્ષીય અજેન્સી કયી બની છે? - NDB
- ગુજરાત બજેટ 2022 માં કેટ વિદ્યાર્થીઓ ને ST બસ ફ્રી પાસ આપવાની જોગવાઈ કરવામાં આવી છે? - 11 લાખ
- બજેટ 2022-23 માં આગામી વર્ષો માં સરકાર દ્વારા કેટલા નવા આવાસો બનવાની જાહેરાત કરાયી છે? - 4 લાખ
- હાલમાં કાલિયાટમ ઉત્સવ ક્યાં રાજ્યમાં શરુ થયું છે? - કેરળ
- હાલમાં ભારતીય સેનાએ ક્યાં ત્રણ દિવસીય વિન્ટર ઉત્સવ નું આયોજન કરી રહી છે? - જમ્મુ કાશ્મીર
- ગુજરાતમાં સાગર માં હાલમાં પરિક્રમા નું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવશે? - પુરુષોત્તમ રૂપાલા
- ટાટા IPL 2022 માટે ક્યાં ઘરેલુ કાર્ડ ભુગતાન નેટવર્ક ને ઓફિશ્યિલ પાર્ટનગર બનાવામાં આવ્યો છે? - Ru Pay
- હાલમાં શેન વોર્ન નું નિધન થયું છે તેઓ ક્યાં વ્યવસાય સાથે જોડાયેલા હતા? - ક્રિકેટર
- રાજસ્થાન હાઇકોર્ટ ના કાર્યવાહક ચીડ જસ્ટિસ હાલમાં કોણ બન્યા છે? - એમ એમ શ્રીવાસ્તવ
- હાલમાં ક્યાં રાજ્યની પોલીસે AI ડેટા એનાલિટિક્સ માટેની ટ્રેનિંગ લેશે? - કેરળ
- હાલમાં ભારત બાંગ્લાદેશ વચ્ચે વાણિજ્ય સ્તર ની બૈઠક નું આયોજન ક્યાં થયું છે? - ન્યુ દિલ્હી
- હાલમાં ક્યાં થવા વાળા એશિયા ના સૌથી મોટા ડિફેન્સ એક્સ્પો 2022 ને રદ કરવામાં આવ્યો છે? - ગાંધીનગર
- કઈ ઓટોમોબાઇલ કંપનીએ હાલમાં નવો ઈવી બ્રાન્ડ "વિડા" શરુ કર્યું છે? - હીરો
- હાલમાં સ્ટડી ઈન ઇન્ડિયા મીટ 2022 નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? - ઢાકા
- ઇન્ડિયા ઓઇલ એ સહ બ્રાન્ડેડ એ હાલમાં ક્રેડિટ કાર્ડ માટે કયી બેન્ક સાથે કરાર કર્યો છે? - કોટક મહિન્દ્રા બેન્ક
- હાલમાં ભારતી ચોકસા લાઈફ ઇન્સ્યોરન્સ ની બ્રાન્ડ અમ્બેસાદર કોણ બની છે? - વિદ્યા બાલન
- હાલમાં કયી એરલાઇન્સ સૌર બળતણ નો ઉપયોગ કરવા વળી વિશ્વની પહેલી એરલાઇન બનશે? - સ્વિસ એરલાઇન
- હાલમાં કોના દ્વારા જેન્ડર ઇન્ડેક્સ વિકસવામાં આવી રહ્યું છે? - નીતિ અયોગ્ય
- હાલમાં આવેલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઈન્ડેક્ષ માં ભારત ક્યાં સ્થાને રહ્યું છે? - 120 માં
- બજેટ 2022-23 માં ક્યાં જિલ્લા ને રાજ્યનો પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો જાહેર કરાયો છે? - ડાંગ
- હાલમાં ડાયાલીસીસ સિંગલ યુઝ અને બ્લડ ફ્યુઝન ને ફરજીયાત કરનાર દેશનું પહેલું રાજ્ય કયું છે? - ગુજરાત
- કયો દેશ FATF ની ગ્રે લિસ્ટ માં હાલમાં શામેલ થયો છે? - યુએઈ
- હાલમાં કોને વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર ની "ભારત ની પર્યાવરણ રિપોર્ટ ની સ્થિતિ 2022" રજુ કર્યું? - ભુપેન્દ્ર યાદવ
- હાલમાં કોણે શિક્ષણ સંસ્થાનો માં સુધાર માટે 49 શિક્ષકો ને રાષ્ટ્રીય ICT પુરસ્કાર થી સન્માનિત કર્યા? - અન્નપૂર્ણા દેવી
- હાલમાં ભારતના પૂર્વ સેનાપ્રમુખ નું નિધન થયું છે તેમનું નામ જણાવો? - એસ એફ રોડ્રિગ્સ
- ISSF વિશ્વ કપ માં શ્રી નિવેશા એ હાલમાં મહિલાઓ ની 10 મીટર એયર પિસ્ટલ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો છે? - ગોલ્ડ
- ભારત અને ક્યાં દેશ વચ્ચે હાલમાં રાજનયિક સંબંધોની સ્થાપના ની 75 મી વર્ષગાંઠ માનવામાં આવી હતી? - નેધરલેન્ડ
- હાલમાં SBI ના ડેપ્યુટી મેનેજીંગ ડાયરેક્ટર કોણ બન્યા છે? - નીતિન ચુઘ
- હાલમાં 60 મિલિયનથી વધારે ડિમેટ એકાઉન્ટ નું રજીસ્ટ્રેશન કરવા વાળો વિશ્વ નો પહેલો ડીપોઝીટરી કોણ બન્યું છે? - સેન્ટ્રલ ડીપોઝીટરી સર્વિસેજ લિમિટેડ
- ભારતનો પહેલો સ્માર્ટ મેનેજ્ડ EV ચાર્જિંગ સ્ટેશન હાલમાં ક્યાં શરુ થયું છે? - ન્યુ દિલ્હી
- હાલમાં ભારત નો પહેલો સ્વદેશી ફ્લાઈંગ ટ્રેનર એયરક્રાફટ હંસા NG નો ટ્રાયલ કે પૂરું થયું છે? - પંડુચેરી
- હાલમાં કોને ટ્રેક કોન્ક્લેવ 2022 નું ઉદ્ઘાટન કર્યું છે? - અશ્વિન વૈષ્ણવ
- ક્યાં રાજ્યની સરકારે હાલમાં અમ્મા અને બહીની યોજના ની પહલ કરી છે? - સિક્કિમ
- હાલમાં telecom disputes settlement and appellate tribunal (TDSAT) ના અધ્યક્ષ કોણ બન્યા છે? - ડી એન પટેલ
- રોડ માર્શનું નિધન હાલમાં થયું છે તેઓ ક્યાં દેશના ક્રિકેટર હતા ? - ઑસ્ટ્રેલિયા
- હાલમાં ક્યાં મંત્રાલય એ વિશ્વ ના સૌથી મોટા શહેરી સ્વચ્છતા સર્વેક્ષણ નો સાતમો સંરક્ષણ શરુ કર્યું? - આવાસ અને શહેરી મંત્રાલય
- હાલમાં ક્યાં રાજ્યની સરકાર એ ઊંટ સંરક્ષણ અને વિકાસ નીતિ જાહેર કરી? - રાજસ્થાન
- શેન વોર્ન એ 1992 માં ક્યાં દેશ સામે સિડની માં ડેબ્યુ કર્યું હતું? - ભારત
- હાલમાં ગુજરાતમાં ક્યાં શહેરમાં સૌપ્રથમ વાર સોલર ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવ્યું - રાજકોટ
- મિસિસ ઇન્ડિયા ગ્લેમર નો ખિતાબ હાલમાં કોને જીત્યો છે - હિરલ શાહ
- હાલમાં જાણ ઔષધિ દિવસ ક્યાંરે મનાવવામાં આવ્યો હતો - 7 માર્ચ
- હાલમાં કોણે કપિલ દેવના 434 ટેસ્ટ વિકેટ નો રિકોર્ડ તોડ્યો છે - રવિચંદ્રન અશ્વિન
- ભારત પ્રશાંત સૈન્ય સ્વાસ્થ્ય વિનિમય સંમેલન નું ઉદ્ઘાટન કોણે કર્યું - રાજનાથ સિંહ
- કોને હાલમાં મરણોપરાંત નારી શક્તિ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા - ડો. ઈલા લોધ
- હાલમાં 6 ક્રિકેટ વિશ્વ કપ માં ભાગ લેવા વાળી પહેલી મહિલા ક્રિકેટર કોણ બની - મિતાલી રાજ
- ક્યાં દેશમાં હાલમાં ભારતના રાજદૂત મુકુલ આર્ય નું નિધન થયું છે - ફિલીસ્તીન
- હાલમાં "ધ બ્લુ બુક" નામની પુસ્તક કોને લખી છે - અમિતાવા કુમાર
- હાલમાં પ્રતિ વ્યક્તિ શુદ્ધ રાજ્યના મામલામાં કયો રાજ્ય ટોપ પર રહ્યો છે - તેલંગાના
- ભારત શ્રીલંકા નૌસેનિક અભ્યાસ SLINEX નો 9 મોં સંસ્કરણ ક્યાં શરુ થયું છે - વિધાખાપટનામ
- કયો રાજ્ય અંતરિક્ષ મામલોની ઇન્વેસ્ટિગેશન કરવા માટે CBI પાસેથી સહમતી પછી લેવા વાળો 9 મોં રાજ્ય બન્યો છે - મેઘાલય
- હાલમાં કયી અંતરિક્ષ એજન્સી એ યુરોપ ક્લીપર અંતરિક્ષ યાન વિકસિત કરવાનું શરુ કર્યું છે - NASA
- હાલમાં ક્યાં રાજ્યની સરકારે પ્રીમિયર લીગ સ્ટાર પરિયોજના અંતર્ગત રમત, શિક્ષણ ને પ્રોત્સાહન આપવા બ્રિટિશ કાઉન્સિલ સાથે કરાર કર્યો છે - દિલ્હી
- હાલમાં કોને પંડિત હરિપ્રસાદ ચોરાસીયા લાઈફટાઈમ અવૉર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા - ઉસ્તાદ અમજદ અલી ખાન
- મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2022 નું આયોજન ક્યાં થયું છે - બાર્સીલોના
- હાલમાં CISF એ ક્યારે પોતાનો 53 મોં સ્થાપના દિવસ મનાવ્યો છે - 4 માર્ચ
- રેલ અકસ્માતોને રોકવા માટે કઈ સ્વદેશી એન્ટી- કોલિઝન ટેક્નોલીજી નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું - કવચ
- હાલમાં મહિલા અને બાલ વિકાસ મંત્રાલય દ્વારા ક્યાંથી ક્યાં સુધી આંતરરાષ્ટ્રીય મહિલા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે - 1 થી 8 માર્ચ
- વિશ્વનું સૌથું મોટું પ્રાણી સંગ્રહાલય ગુજરાત ના ક્યાં શહેર માં બની રહ્યું છે - જામનગર
- ગુજરાત સાયન્સ સીટી ખાતે યોજાયેલા STEM કવીઝ ની વિજેતા કયી ટિમ બની છે - વડોદરા
- હાલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો - 8 માર્ચ
- હાલમાં પુણેમાં છત્રપતિ શિવાજી મહારાજ ની પ્રતિમા નું અનાવરણ કોને કર્યું - નરેન્દ્રમોદી
- હાલમાં ભારતની 23 મી મહિલા ગ્રાન્ડ માસ્ટર કોણ બની છે - પ્રિયંકા નુત્તકી
- RBI એ હાલમાં ફીચર ફોન માટે કયો UPI આધારિત પેમેન્ટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે - UPI123PAY
- હાલમાં કયો દેશ FATF ની ગ્રે લિસ્ટ માં શામેલ થયું છે - પાકિસ્તાન
- ક્યાં દેશ એ હાલમાં ટોહી ઉપગ્રહ પ્રણાલી નું પરીક્ષણ કર્યું છે - ઉત્તર કોરિયા
- હાલમાં ક્યાં રાજ્યની સરકારે "નાન મુઘલવન" યોજના શરુ કરી છે - તામિલનાડુ
- હાલમાં માઈક્રોસોફ્ટ ક્યાં ભારત નો સૌથી મોટો ડેટા સેન્ટર ક્ષેત્ર સ્થાપિત કરશે. - હૈદરાબાદ
- સ્કૂલ હેલ્થ ક્લીનીક નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું - દિલ્હી
- ઇન્ડિયા ગ્લોબલ ફોરમ નું વાર્ષિક સંમેલન ક્યાં આયોજિત થશે - બેંગ્લોર
- હાલમાં ક્યાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રફીક તરાર નું 92 વર્ષની ઉંમરે નિધન થયું છે - પાકિસ્તાન
- પુસા કૃષિ વિજ્ઞાન મેળા 2022 નું આયોજન ક્યાં કરવામાં આવશે - ન્યુ દિલ્હી
- હાલમાં RIL એ ભારત નો સૌથી મોટો વ્યાપાર અને સાંસ્કૃતિક કેન્દ્ગ કયા ખોલવાની જાહેરાત કરી - મુંબઈ
- ક્યાં મંત્રાલય એ "ડોનેટ એ પેંશન" પહલ શરુ કરી છે - શ્રમ મંત્રાલય
- હાલમાં બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા ના વિજ્ઞાનીકો એ ક્યાં જિન બેરી ની નવી પ્રજાતિ શોધી કાઢી - કન્યાકુમારી માં
- કયો મંત્રાલય સ્વચ્છાગ્રહ: સ્વચ્છતા અને સ્વતંત્રતા ની ઉજવણી નું આયોજન કરશે - સંસ્કૃતિ મંત્રાલય
- હાલમાં ઓર્ગેનિક ખેતી માં યોગદાન બદલ કોને નારીશક્તિ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા - ઉષા બેન વસાવા
- વર્શ 2022 માં 181 અભયમ સેવાના ગુજરાત માં કેટલા વર્ષ પૂર્ણ થયા છે - 7 વર્ષ
- હાલમાં ધુમ્રપાન નિષેધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો - 9 માર્ચ
- હાલમાં ગૃહમંત્રી અમિત શાહ એ ક્યાં રાજ્ય માં મહિલાઓ ને સરકારી નોકરી માં 33% અનામત ની જાહેરાત કરી છે - ત્રિપુરા
- હાલમાં વિશ્વકર્મા રાષ્ટ્રીય પુરસ્કાર કોને આપ્યા - ભુપેન્દ્ર યાદવ
- 2022 માટે US આંતરરાષ્ટ્રીય મહિલા સાહસ પુરસ્કાર કોને મળશે - રિઝવાના હસન
- હાલમાં કોને FATF ના અધ્યક્ષ બનાવ્યા છે - ટી રાજા કુમાર
- હાલમાં G-7 કૃષિ મંત્રીઓ ની આભાસી બેઠક ની મેજબાની કોણ કરશે - જર્મની
- દુનિયાનો સૌથી અસ્વીકૃત દેશ કયો બન્યો છે - રશિયા
- ક્યાં રાજ્યની સરકાર એ માતૃશક્તિ ઉદ્યમિતા યોજના ની જાહેરાત કરી છે - હરિયાણા
- ભગવાન બુદ્ધ ની ભારતની સૌથી મોટી શયનમુદ્રા માં મૂર્તિ ઉ નિર્માણ ક્યાં થઇ રહ્યું છે - બોધગયા
- હાલમાં ક્યાં રાજ્યની સરકાર દ્વારા "કૌશલ્યા માતૃત્વ યોજના" શરૂ કરવામાં આવી છે - છત્તીસગઢ
- ક્યાં દેશ એ હાલમાં રશિયા થી તેલ ગેસ અને કોલસા ના આયાત પર પ્રતિબંધ મૂકી દીધું છે - અમેરિકા
- હાલમાં ક્યાં દેશ એ બીજા સૈન્ય ઉપગ્રહ નૂર-2 નું સફળ પરીક્ષણ કર્યું છે - ઈરાન
- FLO ઔધોગિક પાર્ક નું ઉદ્ઘાટન ક્યાં થયું છે - તેલંગાના
- હાલમાં કયો દેશ દુનિયા નો સૌથી મોટો કાચા તેલ નો ઉત્પાદક દેશ બન્યો છે - અમેરિકા
- ક્યાં મંત્રાલય એ અખિલ ભારતીય કાર્યક્રમ "ઝરોખા" નું આયોજન કર્યું છે - સંસ્કૃતિ મંત્રાલય
- હાલમાં કોને ગંગા કાયાકલ્પ માટે સ્પેશિયલ જ્યૂરી અવૉર્ડ મળ્યો - NMCG
- હાલમાં PM મોદી એ ક્યાં શહેર ની મેટ્રો રેલ પ્રોજેક્ટ ના 12 KM લાંબા સેસ્સન નું ઉદ્ઘાટન કર્યું - પુણે
- કોને હાલમાં મહિલા સ્ટાર્ટઅપ ની માહિતી આપતી કોફી ટેબલ પુસ્તક નું વિમોચન કર્યું - ભુપેન્દ્ર પટેલ
- કોને દ્વારા હાલમાં નારી શક્તિ પુરસ્કાર આપવામાં આવ્યા - રામનાથ કોવિંદ
- હાલમાં CISF સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો - 10 માર્ચ
- પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ ને પ્રોત્સાહન આપવા માટે WHO કેન્દ્ર ક્યાં ખુલશે - ગુજરાત
- હાલમાં પુસા રાષ્ટ્રીય કૃષિ મેલા 2022 નું ઉદ્ઘાટન કોણે કર્યું - કૈલાશ ચૌધરી
- કોને હાલમાં પ્રથમ શ્રેણી ક્રિકેટ ના તમામ ફોર્મેટ થી સન્યાસ લીધો છે - એસ. શ્રીસંત
- હાલમાં SEBI ના નવા પૂર્ણકાલીન સદસ્ય કોને બન્યા છે - અશ્વિની ભાટિયા
- હાલમાં ક્યાં રાજ્યની સરકાર એ પાલ દધવાવ નરસંહાર ના 100 વર્ષ પૂર્ણ કાર્ય છે - ગુજરાત
- ક્યાં રાજ્ય એ હાલમાં મિશન ઇન્દ્રધનુષ માં પ્રથમ સ્થાન મેળવ્યો છે - ઓડિશા
- હાલમાં ભારત સરકાર એ ક્યાં રાજ્ય માટે વિશ્વ બેન્ક સાથે 125 મિલિયન મને શ્રેણ કરાર કર્યો છે - પશ્ચિમ બંગાળ
- Space-X એ હાલમાં કેટલા નવા સ્ટારલિંક ઉપગ્રહ એ સફળતાપૂર્વક ઓર્બીટ માં લોન્ચ કર્યો છે - 48
- હાલમાં વૈશ્વિક ફાર્મા પ્રમુખ લ્યુપિન લિમિટેડ એ કોને પોતાના બ્રાન્ડ એમેબેસેડર બનાવ્યા છે - મેરી કોમ
- હાલમાં યું સુક યેઓલ ક્યાં દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે - દક્ષિણ કોરિયા
- IPC એ બિજિંગ વિન્ટર પેરાલિમ્પિક માં ક્યાં 2 દેશો પર પ્રતિબંધ મુક્યો છે - રશિયા, બેલારુસ
- ક્યાં રાજ્યની સરકાર એ હાલમાં ભારતની સૌથી મોટી ફ્લોટિંગ સૌર ઉર્જા પરિયોજના નું ઉદ્ઘાટન કર્યો છે - તામિલનાડુ
- હાલમાં સાહિત્ય અકાદમી ના સાહિત્યોત્સવ નું આયોજન ક્યાં કરવામાં આવશે - ન્યુ દિલ્હી
- મહિલા ODI વિશ્વકપ માં સંયુક્ત રૂપ થી સૌથી વધુ વિકેટ લેવા વાળા બોલર કોણ બન્યા છે - ઝુલન ગોસ્વામી
- હાલમાં પ્રસાર ભારતી એ કોની સાથે MOU પર હસ્તાક્ષર કાર્ય - Yup TV
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાં રાજ્યની બે દિવસની મુલાકાતે આવ્યા છે - ગુજરાત
- હાલમાં ક્યાં શહેર માં આવેલ સ્યોર સેફટી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભારતીય સેના માટે ઇવેક્યુએશન બેગ બનાવવામાં આવી છે - વડોદરા
- ક્યાં મંત્રાલય દ્વારા હાલમાં ડોનેટ-એ પેંશન કાર્યક્રમ શરુ કરવામાં આવ્યું - શ્રમ મંત્રાલય
- કૈટલિન નોવાક ક્યાં દેશી પહેલી મહિલા રાષ્ટ્રપતિ બની છે - હંગરી
- ક્યાં રાજ્યની સરકાર એ "mahila@karya" કાર્યક્રમ ની શરૂઆત કરી છે - કર્ણાટક
- હાલમાં વર્ચુઅલ સ્માર્ટ ગ્રીડ નોલેજ સેંટર નું શુભારંભ કોને કર્યું છે - આર. કે. સિંહ
- કયી કંપની ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમ ઓપન ની સ્પોન્સર બની છે - infosys
- હાલમાં 2022-23 માટે CII કર્ણાટક ના અધ્યક્ષ કોણ બન્યા છે - અર્જુન રંગા
- હાલમાં ISSF વિશ્વ કપ 2022 માં મેડલ લિસ્ટ માં કયો દેશ ટોપ પર રહ્યું છે - ભારત
- ક્યાં રાજ્યના મુખ્યમંત્રી એ હાલમાં મહિલાઓ માટે "સુષ્મા સ્વરાજ પુરસ્કાર" ની જાહેરાત કરી - હરિયાણા
- ક્યાં રાજ્યની સરકારે શહેરી ખેતી માટે એક મેગા અભિયાન શરુ કરવાની જાહેરાત કરી છે - દિલ્હી
- હાલમાં IMF બોર્ડ એ ક્યાં દેશ માટે 1.4 બિલિયન ની ઇમર્જન્સી સહાય ને આપી છે - યુક્રેન
- હાલમાં national financial reporting authority ના અધ્યક્ષ કોણ બન્યા છે - અજય ભૂષણ પાંડે
- હાલમાં રત્નાકર શેટ્ટી ની આત્મકથા On Board - My Years In BCCI નું વિમોચન કોને કર્યું છે - શરદ પવાર
- ક્યાં દેશની ટ્રાન્સજેન્ડર કાર્યકર્તા ભૂમિકા શ્રેષ્ટ ને :ઇન્ટરનેશનલ વુમન ઓડ કરેજ" પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા - નેપાળ
- હાલમાં સ્કોચ સ્ટેટ ઓફ ગવર્નન્સ રેન્કિંગ 2021 માં કોને પહેલું સ્તન મેળવ્યું છે - આંધ્ર પ્રદેશ
- ત્રીજો રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ ક્યાં શરુ થયું છે - ન્યુ દિલ્હી
- હાલમાં કયી IIT એ પરમ ગંગા સુપર કોમ્પ્યુટર સ્થાપિત કર્યું છે - IIT રૂડકી
- કોના સહયોગ થી હાલમાં સરકારે કન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ અભિયાન શરુ કર્યું છે - UNICEF
- ભારત નું પ્રથમ FSRU Hoegg જાયન્ટ ક્યાં ટર્મિનલ પર પહોંચ્યું છે - જયગઢ
- હાલમાં ગુજરાતમાં ડાંગ દરબાર નું આયોજન ક્યાં થઇ રહ્યું છે - આહવા
- હાલમાં આવેલા સ્કોચ સ્ટેટ ઓફ ગવર્નેન્સ રેન્કિંગ 2021 માં ગુજરાત ક્યાં સ્થાને છે - ચોથા
- ક્યાં રાજ્યની સરકારે હાલમાં ડિજિટલ જમીન ના અભિલેખો ની ડોરસ્ટેપ ડિલિવરી શરુ કરશે - બિહાર
- હાલમાં ક્યાં રાજ્યની સરકારે એ મુખ્યમંત્રી ચા શ્રેમી કલ્યાણ પ્રકલ્પ યોજના શરુ કરી છે - ત્રિપુરા
- કોને હાલમાં MSME આઈડિયા હેકાથોન 2022 ની જાહેરાત કરી છે - નારાયણ રાણે
- મધ્યપ્રદેશ ના ક્યાં શહેર માં પહેલા ડ્રોન સ્કૂલ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે - ગ્વાલિયર
- હાલમાં IRDAI ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે - દેવાશીષ પાંડા
- હાલમાં ભારતીય રેલવે ના પહેલા ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ ને ક્યાં શરુ કરવામાં આવ્યું છે - થાપરનગર (ઝારખંડ)
- ISRO યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ માટે કેટલા વિદ્યાર્થીઓ ની પસંદગી કરશે - 150
- હાલમાં ભારતીય વાયુસેના અકાદમી ના નવા કમાન્ડેડ કોણ બન્યા છે - બી. ચંદ્રશેખર
- હાલમાં RBI એ કયી પેમેન્ટ બેન્ક ને નવા ગ્રાહકો ના ઓનબોર્ડિંગ ને રોકવા માટે નિર્દેશ આપ્યો છે - PayTM પેમેન્ટ બેન્ક
- હાલમાં ચારધામ પરિયોજના સમિતિ ના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણુંક કરી છે - જસ્ટિસ એ કે સિકરી
- હાલમાં Role Of Labour In India's Development નામની પુસ્તક કોણે લોન્ચ કરી - ભુપેન્દ્ર યાદવ
- હાલમાં આવેલા વી-ડેમ ડેમોક્રેસી રિપોર્ટ 2022 માં કોણ ટોપ પર રહ્યું છે - સ્વીડન
- માછલી ઉત્પાદન વધારવા માટે હાલમાં ક્યાં રાજ્યની સરકારે NABARD સાથે કરાર કર્યો છે - ઓડિશા
- હાલમાં કેટલા ભારતીય એરપોર્ટ ને ACI વર્લ્ડ ના ASQ અવૉર્ડ્સ 2021 માં જગ્યા મળી છે - 6
- કોલગેટ પામોલિવ ઇન્ડિયાની નવી MD અને CEO કોણ બની છે - પ્રભા નરસિમ્હન
- દર વર્ષ વિશ્વ કિડની દિવસ ક્યારે મનાવવામાં આવે છે - માર્ચ ના બીજા ગુરુવારે
- હાલમાં આવેલા ફ્રીડમ હાઉસ ના વાર્ષિક અહેવાલ માં ભારત એ 100 માંથી કેટલો સ્કોર કર્યો - 66
- ગુજરાત માં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ના નવા ભવન નું લોકાર્પણ કોને કર્યું - નરેન્દ્ર મોદી
- હાલમાં પાઇ દિવસ ક્યારે માનવવામાં આવ્યો - 14 માર્ચ
- વર્ષ 2022 માં દાંડી માર્ચ ના કેટલા વર્ષ પૂર્ણ થયા - 92 વર્ષ
- હાલમાં કોને સંભવ અને સ્વાવલંબન પહલ શરુ કરી છે - ભાનુ પ્રતાપ સિંહ વર્મા
- હાલમાં કોણે ગુલ્લાંગુંડા અને ચિટગીડડા રેલવે સ્ટેશન વચ્ચે કવચ પ્રણાલી નું પરીક્ષણ કર્યું છે - અશ્વિની વૈષ્ણવ
- કયી ટેક કંપની એ હૈદરાબાદ માં ચોથો ડેટા સેન્ટર સ્થાપિત કરવાની જાહેરાત કરી છે - માઈક્રોસોફ્ટ
- હાલમાં ઇન્ડિયા ગ્લોબલ ફોરમ ના વાર્ષિક શિખર સંમેલન નું આયોજન ક્યાં શહેર માં થયું - બેંગ્લોર
- હાલમાં શિક્ષણ મંત્રાલય એ કોના સહયોગથી કન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ અભિયાન લોન્ચ કર્યો છે- Unicef
- ભારતની પહેલી યુનિકોર્ન સ્પોર્ટ્સ એન્ટરપ્રાઇઝ કયી ટિમ બની છે - ચેન્નાઇ સુપેરકિંગ્સ
- હાલમાં TDSAT ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે - ડી એન પટેલ
- હાલમાં ક્યાં ગોલ્ફ ખેલાડી ને વર્લ્ડ ગોલ્ફ હોલ ઓફ ફેમ માં શામેલ કરવામાં આવ્યા છે - ટાઇગર વુડ્સ
- હાલમાં જળવાયું બલ એન્ટાર્ટિકા અભિયાન માટે કોની પસંદગી થયી છે - આરુષિ વર્મા
- હાલમાં આવેલ મેરકોમ ઇન્ડિયા રિસર્ચ રિપોર્ટ મુજબ ભારત એ વર્ષ 2021 માં કેટલા ગિગાવોટ સોર ક્ષમતા સ્થાપિત કરી છે - 10 ગીગાવોટ
- ભારતના ગ્રાન્ડમાસ્ટર SL નારાયણન ક્યાં દેશમાં આયોજિત ગ્રેડીસ્કાચી કેટોલિકા ઇન્ટરનેશનલ ઓપન જીત્યો છે - ઇટાલી
- હાલમાં ક્યાં મંત્રાલય એ મહિલાઓ માટે "સમર્થ" અભિયાન શરુ કર્યું છે - MSME મંત્રાલય
- હાલમાં શુંવર(ડુકર) ના હૃદય સાથે સૌથી લાબું જીવનાર ક્યાં વ્યક્તિનું નિધન થયું છે - ડેવિડ બેનેટ
- હાલમાં કોને #laxmiforlaxmi પહલ શરુ કરી છે - HDFC Mutual Fund
- કોને રાષ્ટ્રીય જમીન મુદ્રીકરણ નિગમ ની સ્થાપના ને મંજૂરી આપી છે - કેન્દ્રીય મંત્રીમંડળ
- હાલમાં કોના સહયોગ થી RBI એ Digisathi હેલ્પલાઇન લોન્ચ કરી છે - NPCI
- હાલમાં યોગ મહોત્સવ 2022 નું ઉદ્ઘાટન કોને કર્યું - સર્બાનંદ સોનોવાલ
- ગુજરાતમાં ક્યાં શહેર માં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન ની સ્થાપના કરવામાં આવશે - જામનગર
- વિશ્વ ઉપભોગતા અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો - 15 માર્ચ
- એર ઇન્ડિયા ના નવા અધ્યક્ષ હાલમાં કોણ બન્યા છે - N. ચંદ્રશેખર
- કોના દ્વારા હાલમાં સાહિત્ય ઉત્સવ નું ઉદ્ઘાટન કરવમાં આવ્યું - અર્જુન રામ મેઘવાલ
- હાલમાં ફેબ્રુઆરી મહિનાના ICC પ્લેયર ઓફ ધ મંથ કોણ બન્યા - અમેલિયા કેર અને શ્રેયસ ઐયર
- પ્રદીપ કુમાર રાવત ક્યાં દેશમાં ભારતના નવા રાજદૂત બન્યા - ચીન
- હાલમાં કઈ બેંકે ગ્રીન ડીપોજિટ પ્રોગ્રામ શરુ કર્યું - DBS બેન્ક ઇન્ડિયા
- હાલમાં ભારતીય મહિલા હેન્ડબોલ ટિમ એ એશિયાઈ જુનિયર ચેમ્પિયનશીપમાં કયો મેડલ જીત્યો - ગોલ્ડ
- કોને હાલમાં BAFTA અવૉર્ડસ 2022 માં લીડીંગ એક્ટર અવૉર્ડ જીત્યો - વિલ સ્મિથ
- હાલમાં આવેલ SIPRI ની રિપોર્ટ મુજબ સૌથી વધુ હથિયાર આયાત કરવા વાળો દેશ કયો બન્યો છે - ભારત
- હાલમાં બજાજ આલિયાજ ના MD & CEO તપન સિંઘલ નું કાર્યકાલ કેટલા વર્ષ વધારવામાં આવ્યું - પાંચ વર્ષ
- ક્યાં યુનિક ડિજિટલ સ્કૂલ હેલ્થ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું - પંડુચેરી
- હાલમાં કુમુદ બેન જોશીનું નીધન થયું છે તેવો કોણ હતા - રાજનેત્રી
- હાલમાં ક્યાં દેશના પૂર્વ રાષ્ટપતિ રૂપિયા બાંદા નું નિધન થયું છે - જામ્બિયા
- ઓઇલ ઇન્ડિયા લિમિટેડ ના નવા ચેરમેન કોણ બન્યા છે - રંજીત રથ
- હાલમાં ક્યાં રાજ્યમાં ડિજિટલ વૉટર ડેટા બેન્ક શરુ કરવામાં આવ્યું - કર્ણાટક
- હાલમાં ભારત સાથે કયો દેશ 1 બિલિયન ડોલર ની ક્રેડિટ લાઈન પર હસ્તાક્ષર કરશે - શ્રીલંકા
- પાલ-દ્ઢવાવ હત્યાકાંડ ને 100 વર્ષ પૂર્ણ થયા આ ગામ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલ છે - સાબરકાંઠા
- હાલમાં જન્મ્યા વગર ના બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે - 25 માર્ચ
- 2022 માં કોને ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી તરીકે સતત બીજી વખત શપથ લીધી છે - યોગી આદિત્યનાથ
- ક્યાં રાજ્યની પોલીસ સાથે ભારતીય સેનાએ હાલમાં સુરક્ષા કવચ 2 અભ્યાસ નું આયોજન કર્યું છે - મહારાષ્ટ્ર
- મારુતિ સુઝુકી ના 2022 ના નવા MD અને CEO કોણ બન્યા છે - હીસાશી ટેકુચી
- હાલમાં ક્યાં દેશની પૂર્વ મહિલા વિદેશ મંત્રી મેડેલીન અલબ્રાઇટ નું નિધન થયું છે - અમેરિકા
- ગુજરાત કેડર ના ક્યાં પૂર્વ IAS ઉત્તર પ્રદેશ ની સરકાર માં કેબિનેટ મંત્રી બન્યા છે - એ કે શર્મા
- ડન એન્ડ બ્રેડસ્ટ્રીટ ના આંતરરાષ્ટ્રીય સલાહકાર બોર્ડ માં કોણ શામેલ થયું છે - રજનીશ કુમાર
- હાલમાં કોણે ધૂસર પાણી મેનેજમેન્ટ માટે સુજલામ 2.0 અભિયાન શુરુ કર્યું છે - ગજેન્દ્ર સિંહ
- ભારતના પૂર્વ CJI નું નિધન થયું છે તેમનું નામ શું હતું - આર સી લાહોટી
- હાલમાં અસમ રાઈફલ્સ નો કેટલામો સ્થાપના દિવસ માનવામાં આવ્યો - 187 મોં
- રક્ષા મંત્રાલય માં સલાહકાર કોણ બન્યા - વિનોદ જી ખંડારે
- હાલમાં ઇન્ડિયન સાઈકિયાટ્રીક્સ સોસાયટી નું રાષ્ટ્રીય સંમેલન ક્યાં શરુ થયું - વિશાખાપટનમ
- હાલમાં સરકારએ 2025 સુધીમાં કેટલા નવા એરપોર્ટ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે - 220
- ICC ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ ક્યાં સ્થાને પહોંચ્યા છે - ચોથા
- TCS એ ઔધોગિક AI માં M tech. લોન્ચ કરવા માટે કયી IIT સાથે કરાર કર્યો છે - IIT મદ્રાસ
- હાલમાં FIFA વિશ્વ કપ 2022 માં સ્પોન્સર કરવા વાળી પહેલી ભારતીય કંપની કયી બની છે - BYJU'S
- હાલમાં SEBI ના નિયમોનું ઉલ્લંગન કરવા માટે ક્યાં બેંક પર 5 લાખ નો દંડ લગાડવામાં આવ્યો - AXIS બેન્ક
- ક્યાં રાજ્યમાં ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સિમ્પોઝીયમ નું આયોજન કરવામાં આવ્યું - ત્રિપુરા
- હાલમાં ભારતીય બંધારણ નું કોણે પ્રથમ વખત ઓલ ચીકી લિપિ માં અનુવાદ કર્યું - પ્રો. શ્રીપતિ ટુડુ
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ હાલમાં ક્યાં રાજ્યની વિધાનસભાને સંબોધિત કરી છે - ગુજરાત
- હાલમાં બાંગ્લાદેશ એ પોતાનો કેટલામો સ્વતંત્રતા દિવસ મનાવ્યો છે - 51 મોં
- નીતિ અયોગ એ જારી કરેલ નિર્યાત તૈયારી ઇન્ડેક્સ માં કોણ ટોપ પર રહ્યું છે - ગુજરાત
- 2022 ની IPL ટિમ ચેન્નાઇ સુપરકિંગ્સ ના નવા કેપ્ટાન કોણ બન્યા છે - રવિન્દ્ર જાડેજા
- હાલમાં ક્યાં રાજ્યની સરકાર એ પૂર્વ ધારાસભ્યો માટે ફક્ત એક કાર્યકાલ માટે પેંશન જોગવાઈ કરી છે - પંજાબ
- હાલમાં ક્યાં દેશના વિદેશ મંત્રી વાન્ગ યી ભારત ની યાત્રા પર આવેલા છે - ચીન
- સેન્ટ્રલ બેકિંગ પુરસ્કાર 2022 માં ગવર્નર ઓફ ધ ઈયર નો પુરસ્કાર કોને જીત્યો છે - મારિયો માર્સેલ
- હાલમાં 10 દિવસીય મહોત્સવ ભારત ભાગ્ય વિધાતા નું ઉદ્ઘાટન કોને કર્યું છે - સ્મૃતિ ઈરાની
- NATO એ મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગ નો કાર્યકાળ કેટલા વર્ષ થી વધાર્યો છે - 1 વર્ષ
- હાલમાં પ્રતિ વ્યક્તિ ઇન્કમ ના મામલામાં કયો રાજ્ય ટોપ પર રહ્યો છે - સિક્કિમ
- દિલ્હી સરકાર એ 3000 એકર જમીન પર કેટલા વિશ્વ સ્તરીય શહેરી જંગલ નું નિર્માણ કરશે - 17
- હાલમાં બેંગ્લુરુ માં RBIH નું ઉદ્ઘાટન કોને કર્યું છે - શક્તિકાંત દાસ
- હાલમાં BARC ઇન્ડિયા ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે - શશી સિન્હા
- ક્યાં શહેર ની પોલીસ એ સન્ડે સ્ટ્રીટ પહલ શરુ કરી - મુંબઈ
- કોને રિટેલ ટેક કંસોર્ટીયમ ની સ્થાપના કરી છે - IIM અમદાવાદ
- હાલમાં ઉત્તરાખંડ ના પહેલા મહિલા સ્પીકર કોણ બન્યા - રીતુ ખંડુરી
- હાલમાં ત્રણ દિવસીય ઉત્તર પૂર્વ ઉત્સવ ઈશાન મંથન નું ઉદ્ઘાટન ક્યાં થયું - ન્યુ દિલ્હી
- THE BOOK OF BIIHARI LITERATURE નામની પુસ્તક કોને લખી - અભય કે
- હાલમાં એર એમ્બ્યુલન્સ શરુ કરવા વાલો દેશનો પહેલો રાજ્ય કયો બન્યો - ગુજરાત
- હાલમાં ગાંધીજી અને ગ્રામસ્વરાજ વિષય પર બે દિવસીય કાર્યશાળા નું ક્યાં આયોજન થયું - ગુજરાત વિદ્યાપીઠ
- હાલમાં અર્થ ઓવર 2022 ક્યારે માનવામાં આવ્યો - 26 માર્ચ
- ગુજરાતમાં કઈ જગ્યાએ નૃત્ય સંગીત મહોત્સવ નું આયોજન થશે - સોમનાથ
- હાલમાં ભારતની પહેલી સ્ટીલ રોલનું ઉદઘાટન ક્યાં થયું - ગુજરાત
- હાલમાં ક્યાં રાજ્યની સરકારે 120 ગામો માટે પીવાના પાણીની યોજનાએ મંજૂરી આપી - કર્ણાટક
- ICAR સોસાયટીની 93 મી બેઠકની અધ્યક્ષતા કોને કરી - નરેન્દ્ર સીહતોમાર
- હાલમાં ટેનિસ ઇતિહાસમાં પોલેન્ડ ની પહેલી નંબર વેન ટેનિસ ખેલાડી કોણ બની છે - ઈગા સ્વીએટેક
- શિક્ષણ ના ક્ષેત્રમાં સહયોગ માટે ભારત એ ક્યાં દેશ સાથે કરાર કર્યો છે - માલદીવ
- હાલમાં રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ 2022 નું ઉદ્ઘાટન ક્યાં થયું છે - આંધ્ર પ્રદેશ
- ગોવા ના મુખ્યમંત્રી તરીકે કોને શપથ લીધી છે - પ્રમોદ સાવંત
- હાલમાં ક્યાં રાજ્યના પૂર્વ DSP બર્નાડ કીચીગયા નબુ નિધન થયું છે - ઝારખંડ
- ILO ના નવા મહાનિર્દેશક કોણ બન્યા છે - ગિલબર્ટ હોગમ્બો
- હાલમાં રક્ષા મંત્રાલય એ કેટલા નવા સૈનિક સ્કૂલો ના નિર્માણ ને મંજૂરી આપી છે - 21 સ્કૂલ
- નીતિન ગડકરીએ હાલમાં ક્યાં 2334 કરોડ ની બે રાજમાર્ગીય પરિયોજના નું ઉદ્ઘાટન કર્યું - મહારાષ્ટ્ર
- હાલમાં રેલવે ની મહિલા ટિમ એ નેશનલ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપ માં કયો મેડલ જીત્યો - ગોલ્ડ
- ક્યાં રાજ્યની પોલીસે એ ડિફેન્સ ફોર્સજ હેલ્પ ડેસ્ક ની સ્થાપના કરી છે - ઉત્તરાખંડ
- તાજેતરમાં સરકારે કઈ કંપનીએ BSNL માં મર્જ કરવાનો નિર્ણય લીધો છે - BBNL
- હાલમાં ભારતીય બેડમિન્ટન સંઘના અધ્યક્ષ ના રૂપમાં કોની પસંદગી કરાઈ છે - હેમંત બિસ્વા સરમા
- હાલમાં આવેલા ગ્લોબલ હોમ પ્રાઈઝ ઈન્ડેક્ષ 2021 Q4 માં ભારત ક્યાં સ્થાને રહ્યું - 51 માં
0 Comments