PSI(2022) ની પરીક્ષા નું 100 માર્ક્સ નું મોડેલ પેપર | PSI Exam paper 2022 (Model)

PSI(2022) ની પરીક્ષા નું 100 માર્ક્સ નું મોડેલ પેપર

આ 100 માર્ક્સ નું મોડેલ પેપર કોન્સ્ટેબલ, પોલીસે, તલાટી એન્ડ બિન સચિવાલય ની પરીક્ષામાં માં ઉપયોગી છે.

PSI ની પરીક્ષા નું પેપર 3 ભાગ માં વહેંચી શકાય જેમાં પહેલા 25 માર્ક્સ પછી બીજા 25 માર્ક્સ એન્ડ અંત માં 50 માર્ક્સ એમ ત્રણ અલગ ભાગ માં આ પરીક્ષાની તૈયારી કરી શકાય.

તો ચાલો સો પ્રથમ શરૂઆત કરીયે પહેલા 50 માર્ક્સ ના IMP પ્રશ્નો થી.

જરૂર વાંચો - પોલીસ કોન્સ્ટેબલ ની ઓનલાઇન ટેસ્ટ


PSI ની પરીક્ષા માટે IMP સવાલ જવાબ

1. ભારતનો રાષ્ટ્રીય જળમાર્ગ કઈ નદીમાં છે? - ગંગા

2. અંદમાન અને નિકોબાર ટાપુઓ કઈ હાઇકોર્ટ ના કાર્ય ક્ષેત્ર માં આવે છે? - કોલકાતા *IMP*

3. અનુસૂચિત જાતિ કઈ કહેવાય? - Schedual cast

4. કમ્પ્યુટર માં URL નું પૂર્ણ રૂપ શું છે? - યુનિફોર્મ રિસોર્સ લોકેટર

5. કુચીપુડી ક્યાં રાજ્ય નું નૃત્ય છે? - આંધ્રપ્રદેશ

6. ટોક્યો ઓલમ્પિક 2020 માં ભારતે કેટલા પદક જીત્યા હતા? - 7 પદક

7. સચિન તેંડુલકર પોતાની પ્રથમ ટેસ્ટ મેચ કોની સામે રમ્યો હતો? - પાકિસ્તાન

8. ગુજરાતના ત્રીજા મુખ્ય મંત્રી કોણ હતા? - હિતેન્દ્ર દેસાઈ

9. ગુજરાતના મુખ્યમંત્રી ક્રમ આધારે

  • પ્રથમ = જીવરાજ મહેતા
  • બીજા = બળવંતરાય મહેતા
  • ત્રીજા = હિતેન્દ્ર દેસાઈ
  • ચોથા = ઘનશ્યામ ઓઝા
  • પાંચમા = ચીમનભાઈ પટેલ

10. ગુજરાત માં સૌથી વધારે સમય મુખ્ય મંત્રી રહેનાર મુખ્ય મંત્રી કોણ હતા ? - નરેન્દ્ર મોદી

11. LPG માં મુખ્યત્વે કયો વાયુ હોય છે ? - બ્લુટેન

12. અલ્હાબાદબેન્ક નું વિલીનીકરણ કઈ બેંક માં કરવામાં આવ્યું? - ઇન્ડિયન બેંક

13. ઋગ્વેદ ના કે મંડળ માં ગાયત્રી મંત્ર છે? - 3

14. આગ્રા ના કિલ્લા નું નિર્માણ કોને કર્યું હતું? - અકબર

15. ઇસ્ટ ઇન્ડિયા કંપની એ પોતાની પ્રથમ કોઠી ક્યાં સ્થાપી હતી? - સુરત

16. લોર્ડ કઝન  એ બંગાળ ના ભાગલા કઈ સાલ માં કરાવ્યા છે? - 1905

17. ઓગસ્ટ 1947 માં ઇંગ્લેન્ડ ના પ્રથમ મંત્રી કોણ હતા? - એટલી

18. હરપ્પન સંસ્કૃતિ નું ભારત માં સૌથી મોટું સ્થળ કયું છે? - રખાગઢી

19. રામ ચરિત માનસ ના લેખક કોણ હતા? - તુલસીદાસ

20. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ની સ્થાપના કોને કરી હતી? - એલેન ઓટોમે હ્યુમ

21. ક્ષેત્રફળ ની દ્રષ્ટ્રિ એ સૌથી મોટો ખંડ કયો છે? - એશિયા

22. ભકરા નાંગલ પ્રોજેક્ટ નું નિર્માણ કઈ નદી પર કરવામાં આવેલું છે? - સતલુજ

23. ભારતના સમુદ્ર તટ ની અંદાજિત લંબાઈ કેટલી છે? - 7517

24. ભારતના ઉત્તર ભાગ ના અંતિમ બિંદુ ને શું નામ આપવામાં આવ્યું છે? - ઇન્દિરા કૌલ

25. હિમાલય પ્રસાર થતા ત્રણ દેશના નામ જણાવો? - નેપાળ, ભારત, અને ભૂટાન

26. ભારત ના ક્યાં રાજ્ય ને સૌથી વધુ રાજ્ય ની સીમા લાગે છે? - ઉત્તર પ્રદેશ *IMP*

27. ભારત ક્યાં રેખાંશ ની વચ્ચે આવ છે? - 68.7 થી 97.25 પૂર્વ

28. 2011 ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી ક્યાં રાજ્યની હતી? - ઉત્તર પ્રદેશ

29. ગંગા નદી નું ઉદગમ સ્થાન ક્યાં થાય છે? - ગંગોત્રી

30. બાજરાની ખેતી માટે કઈ માટી શ્રેષ્ટ છે? - રેતાલુ

31. ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે? - સોડિયમ કાર્બોનેટ

32. ગાજર માંથી કયો વિટામિન મળે છે? - વિટામિન A

33. એસિડ નો રાજા કોને માનવામાં આવે છે? - સલ્ફ્યુરિક એસિડ (H2SO4)

34. ક્યાં વિટામિન ની ઉણપ થી રીકેટ્સ નામનો રોગ થાય છે? - વિટામિન D

35. મનુષ્ય ના મગજ નું વજન અંદાજે કેટલું હોય છે? - 1200 ગ્રામ

36. ચિત્તો દુનિયાના કયા ખંડ માં જોવા મળે છે? - આફ્રિકા

37. ભારતના ક્યાં નેશનલ પાર્ક માં ચિત્તા મંગાવા આવ્યા છે? - કુનો (માધ્ય પ્રદેશ)

38. ભારતના ક્યાં રાજ્ય માં સૌથી વધારે નેશનલ પાર્ક આવ્યા છે? - માધ્ય પ્રદેશ

39. એસિડિક એસિડ નું રાસાયણિક સૂત્ર કયું છે? - CH 3 COOH

40. કયો ગેસ લાફિંગ ગેસ તરીકે જાણીતો છે? - નાઇટ્રોસ ઓક્સાઇડ

41. જૈવિક વસ્તુની આવ્યું નિશ્ચિત કરવા માટે કોનો ઉપયોગ થાય છે? - C14 (કાર્બન ડેટિંગ પદ્ધતિ)

42. ગ્રીન હાઉસ ઇફેક્ટ ની મુખ્ય જવાબદાર ગેસ કયો છે? - CFC (ક્લોરો ફ્લોરો કાર્બન)

43. અમેરિકા ના રાષ્ટ્ર્રપતિ ની ચૂંટણી માં જો બાઈડેન એ કોને હરાવ્યા હતા? - ડોનાલ્ડ ટ્રમ્પ

44. ગુજરાતના મુખ્યમંત્રી (ભુપેન્દ્રભાઈ પટેલ) કઈ બેઠક પરથી વિધાનસભા ના સભ્ય છે? - ઘાટલોડિયા

45. નીતિ અયોગ્ય ના CEO કોણ છે? - અમિતાભ કાન્ટ

46. RBI ના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? - સી ડી દેશમુખ (2022 ના ગવર્નર શક્તિકાંત દાસ)

47. હાલમાં માઈક્રોસોફ્ટ ના ચેરમેન કોણ બન્યા છે? - સત્ય નડેલા

48. ઇન્ડોનેસિયા ની રાજધાની કઈ છે? - જકર્તા

49. તાજેતર માં બિરજુ મહારાજ નું અવસાન થયું તેઓ કઈ નૃત્યકલા સાથે સંકળાયેલા હતા? - કથક

50. જનરલ બિપિન રાવત હાલમાં અવસાન પામ્યા છે તેઓ ભારતમાં ક્યાં હોદ્દા પર હતા? - ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ

51. Google નું મુખ્યાલય ક્યાં છે? - કેલિફોર્નિયા

52. શ્રીલંકા ના રાષ્ટ્રપતિ નું નામ જણાવો? - ગોતબાયાં રાજપકર્સ

53. ગુજરાત વિધાન સભા માં સ્પીકર કોણ છે? - નીમાબેન આચાર્ય

જરૂર વાંચો - બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ પરીક્ષા તારીખ । શું ગુજરાત નું PSI 2022 નું પેપર લીક થઇ ગયું છે?


54. હાલમાં એક Collarvali વાઘણ નું મૃત્યુ થયું જેને 29 બચ્ચાને જન્મ અયપ હતો અને તે મધ્યપ્રદેશ રાજ્યમાં છે.

55. તસનીમ મીર બેડમિન્ટન રમત સાથે સાથે સંકળાયેલી છે.

56. RBI ની સ્થાપના હિલ્ટન યંગ કમિશન હેઠળ થઇ હતી.

57. ભારત માં 1000 ની નોટ કયારથી બંધ થઇ હતી? - 2016

58. બંધારણ ના ક્યાં અનુચ્છેદ માં અસ્પૃશ્યતા નાબુદી વિષે છે? - 17

59. મંજુલી દ્વીપ કઈ નદીમાં છે? - બ્રમ્હપુત્ર

60. સામાન્ય રીતે કેવા બાળકો ગુણ ખોરી માં જોડાય છે? - મંદબુદ્ધિ

61. વારસા અંગે ના પ્રયોગો ગ્રેગ મેન્ડલે શેના પર કાર્ય હતા? - વટાણા

62. બાળકની જતી નિર્ધારણ માટે કોણ જવાબદાર છે? - પિતા

63. માનવ શરીર નો સૌથી નાનો કોષ કયો છે? - રુધિર કોષ

64. હમાસ સંગઠન ક્યાં દેશ માં છે? - પેલેસ્ટાઇન

65. છાપો મારવો શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? - ખો ખો

66. કીડીના ડંખ માં કયો એસિડ હોય છે? - મિથેનોઈક એસિડ

67. ક્ષેત્રફળ ની દ્રષ્ટિ એ સૌથી નેનો કોર્ટ કયો હોય છે? - કબડ્ડી (ઓપ્શન - વોલોબોલ કોર્ટ, ગોલ્ફ કોર્ટ, ફૂટબાલ કોર્ટ)

68. ઓલમ્પિક 2024 નું આયોજન ક્યાં કરવામાં આવશે? - પેરિસ

69. ભારત ના એટર્ની જનરલ કોણ છે ? - કે કે વેણુગોપાલ

70. ભારતની કઈ નદી પૂર્વ થી પશ્ચિમ તરફ વહે છે? - તાપી (ઓપ્શન - કૃષ્ણા, કાવેરી, ગોદાવરી)

71. એપીજે અબ્દુલ કલામ નો જન્મ ક્યાં થયો હતો? - રામેશ્વરમ

72. ટાઇફોર્ડ રોગ શેનાથી થાય છે? - બેટેરિયા

73. પુસ્તક માઈન્ડ માસ્ટર કોના દ્વારા લખવામાં આવ્યું છે? - વિશ્વનાથ આનંદ

74. શુંખલા માં આ પછીની સંખ્યા શોધો 121 144 169 196? - 225

75. અમદાવાદમાં સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કઈ સાલમાં થયો હતો? - 2008

76. સુકૉટડા ક્યાં જિલ્લા માં આવેલું છે? - કચ્છ

77. કાંકરિયા તળાવ કોને બંધાવ્યું હતું? - કુતુબુદીન અહમદશાહ

78. અડાલજ ની વાવ કોને બંધાવી હતી? - રૂડાબાઈ

79. ચાંપાનેર નગર કોને વસાવ્યું હતું? - વનરાજ

80. ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ ક્યાં જિલ્લા માં દાખલ થયું હતું? - અમરેલી

81. ગાંધીજી એ મીઠા ના કાયદાનો ભંગ કઈ તારીખે કર્યો હતો? - 6 એપ્રિલ 1930

82. ક્યાં રાજા એ ગુજરાત નો અંતિમ રાજપૂત રાજા માનવવમાં આવે છે? - કર્ણદેવ વાઘેલા

83. કોને સમાજશાસ્ત્ર ના પિતા માનવામાં આવે છે? - ઓગસ્ટ કોમત

84. ભારત નો સૌથી વધુ વસ્તી વૃદ્ધિદર ક્યાં દસક માં હતો? - ઇ.સ. 1921

85. આપણા દેશમાં છેલ્લે 2011 માં વસ્તી ગણતરી કરવામાં આવી જે આઝાદી મળ્યા પછી ની કઈ વસ્તી ગણતરી હતી? - સાતમી વખતની

86. બ્રમ્હો સમાજની સ્થાપના કોને કરી હતી? - રાજા રામમોહન રોય

87. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કોને કરાવી હતી? - લોર્ડ મેયો

88. પાલીતાણા ના જૈન મંદિરો ક્યાં જિલ્લા માં આવેલા છે? - ભાવનગર

89. વિશ્વની સૌથી જૂની પર્વતમાળા કઈ છે? - અરવલ્લી

90. ધરોઈ ડેમ કઈ નદી પાર બનાવામાં આવ્યો છે? - સાબરમતી

91. સૌથી નિમ્ન કક્ષા ઓ કોલસો કયો છે? - પિટ

92. વિશ્વનું પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ ક્યાં બનશે? - ભાવનગર

93. અહમદશાહે અમદાવાદ વસાવ્યું અને ઘણાં સ્થાપત્યોનું નિર્માણ કર્યું - આ ઘટના ક્યારે બની હતી? - 15 મી સદીમાં

94. તળાજાની ગુફાઓ ક્યાં સમયની છે? - મોર્યગુપ્ત

95. ક્યાં રાજવંશીના રાજમાં ગુજરાત સૌથી વધું ઉંચાઈએ પહોંચ્યું છે? - સોલંકી રાજવંશ *IMP*

96. ગુજરાતમાં પ્રથમ સ્ત્રી રાજકર્તા?રાજ્ય વહીવટમાં મદદગાર કોણ હતી? - મીનળદેવી

97. 'દેલવાડાના દેરાઓ' કોને બંધાવ્યા હતા? - વસ્તુપાલ-તેજપાલ

98. 7, 25, 61, 121____ શ્રેણી પૂર્ણ કરો ? - 211

99. WFB, TGD, OHG,___? - NIJ

100. રાજ્યસભાના વર્તમાન સમયના અધ્યક્ષ કોણ છે? - હરીવંશ નારાયણસિંહ


PSI ના એક્સટ્રા પ્રશ્નો ના જવાબ

ભારત ના પ્રથમ વાઇસરોય નું નામ જણાવો - લોર્ડ કેનિંગ

ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ નું નામ જણાવો - સરોજની નાયડુ

આઝાદ ભારતના સો પ્રથમ ગૃહમંત્રી કોણ બન્યા હતા ? - સરદાર વલ્લભભાઈ પટેલ

અરબસાગર ની રાની તરીકે ક્યાં બંદરને ઓળખવામાં આવે છે? - કોચી

ભારતના ન્યુટન તરીકે કોને ઓળખવામાં આવે છે? - બ્રમ્હગુપ્ત

જમ્મુ કાશ્મીર માં આવેલ કોઈ પણ એક સરોવર નું નામ જણાવો - દાલ

આઝાદ હિન્દ ફોજના સ્થાપક નું નામ જણાવો - રાસબિહારી બોઝ

પૂર્ણ સ્વરાજ્યનો સ્લોગન ભારતમાં કોને આપ્યો - જવાહરલાલ નહેરુ

બનારસ હિન્દૂ યુનિવર્સિટી ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? - મદન મોહન માલવીયા

નોબેલ પ્રાઈઝ કુલ કેટલા ક્ષેત્ર માં આપવામાં આવે છે? - 6

રાજીવ ગાંધીની સમાધિ નું નામ જણાવો - વીર ભૂમિ

રંગભૂમિ નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યો હતો - પ્રેમચંદ

અમેરિકાની સંસદ નું નામ શું છે? - પાર્લામેન્ટ

રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? - 25 જાન્યુઆરી

વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવામાં આવે છે? - 4 ફેબ્રુઆરી

નેશનલ લાઈબ્રેરી ક્યાં આવેલી છે? - કોલકાતા

હાથી ગુફા ના અભિલેખો ક્યાં રાજ્યમાં જોવા મળે છે? - ઓડિશા

ગુરુ પાસે બેસીને પ્રાપ્ત કરવાની વિદ્યા એટલે ___ ? - ઉપનિષદ

હીનયાન અને મહા યાન બે ફાંટા કઈ બૌદ્ધ સંગીતી દરમિયાન પડ્યા હતા? - ચોથી

ભારતના ઇતિહાસમાં દ્રિતીય અશોક તરીકે કયો રાજા ઓળખાય છે? - કનિષ્ક

રાજ્યપાલના પદ માટે ઓછામાં ઓછી ઉંમર કેટલા વર્ષ હોવી જરૂરી છે? - 35 વર્ષ

ઉત્તરાખંડ ની હાઇકોર્ટ ક્યાં આવેલી છે? - નેનીતાલ

ભારત ક્યાં દેશ સાથે સૌથી લાંબી જમીન સરહદ ધરાવે છે? - બાંગ્લાદેશ

લક્ષદ્વીપ ને રાજધાની જણાવો - ક્રવતી

બિહારનો દુઃખ એટલે કઈ નદી ? - કોસી

Post a Comment

0 Comments