પોલીસ કોન્સ્ટેબલ ની ઓનલાઇન ટેસ્ટ | Police Constable Online Test (Q & A)

પોલીસે કોન્સ્ટેબલ ની ઓનલાઇન ટેસ્ટ

ગુજરાતમાં વારંવાર પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષા લેવામાં આવતી હોય છે પરંતુ આ પરીક્ષા ની તૈયારી કરવા માટે કોઈ સારી વેબ્સિતે ઑન્લીને નથી અને તેથી આ સમસ્યાનું સમાધાન કાઢવા માટે અમે અહીં તમને પોલીસે કોન્સ્ટેબલ ની પરીક્ષાની તૈયારી ઑન્લીને કરાવીશું એ પણ કોઈ ફી લીધા વિના.

પોલીસે કોન્સ્ટેબલ ની નોકરી ખુબ જ સારી માનવામાં આવે છે આપણા દેશમાં જેથી ગાણાં બધા લોકો આ નોકરી મેળવવા માટે પ્રયત્ન કરતા હોય છે પરંતુ કૂબ ઓછા લોકો આ પરીક્ષામાં પાસ થતા હોય છે.

અમે અહીં તમને સંપૂર્ણ માહિતી આપીશું પોલીસે કોન્સ્ટેબલ ની પરીક્ષા વિષે અને આ આર્ટિકલ ને બુકમાર્ક કરી લો જેથી ભવિષ્યમાં આવનાર નવી જાણકારી તમારાથી છૂટી ન જાય .

આ આર્ટિકલ માં સમય અનુસાર નવા કરેંટ અફેર્સ ની માહિતી પુરી પાડવામાં આવશે.

પોલીસ કોન્સ્ટેબલ એક્ષામ મટીરીયલ

Sports Current Affairs 2022
 


પોલીસ કોન્સ્ટેબલ ની ઓનલાઇન ટેસ્ટ

  1. તાજેતર માં FATF એ ગ્રે લિસ્ટ માં ક્યાં દેશને મુક્યો છે - યુએઈ
  2. અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું હતું - 1917
  3. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 કિલોમીટર લાંબા મેટ્રોરેલ પ્રોજેક્ટનો ઉદ્ઘાટન કઈ જગ્યા એ કર્યું છે - પુણે
  4. વર્ડ પ્રોસેસર તરીકે કહી એપ્લિકેશનને ઓળખવામાં આવે છે - વર્ડ
  5. ડાયનેમો કોનું સ્વરૂપ છે - ઇલેક્ટ્રિક જનરેટર
  6. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો - 8 માર્ચ
  7. બુધ ગ્રહ ના કેટલા ઉપગ્રહ છે - 0
  8. પરમ ગંગા કમ્પ્યુટર કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યો - Lit Roorkee
  9. દૂધ માં કયું વિટામિન હોતું નથી - વિટામિન સી
  10. માઈક્રોસોફ્ટ ભારતમાં તેનો સૌથી મોટું ડેટા સેંટર ક્યાં સ્થપાશે - હૈદરાબાદ
  11. ક્યાં પ્રાણી માં પિત્તાશય હોતું નથી - ઘોડો
  12. રાષ્ટ્રપતિ રામનાથ કોવીડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ક્યાં ગુજરાતીઓને નારી શક્તિ પુરસ્કાર રજુ કર્યો છે - નિર્મળાબેન કલાર્થી અનર ઉષાબેન વસાવા
  13. ઇન્સ્યુલિન ના શોધક કોણ હતા - બેતિંગ અને બેસ્ટ
  14. પ્રાચીન વિદ્યાપીઠ વલભી ક્યાં ધર્મ નો મોટો કેન્દ્ર હતું - બૌદ્ધ
  15. ચંદ્ર એક નક્ષત્રમાં આશરે કેટલા દિવસ રહે છે - 2.5
  16. મનુષ્ય પછી બીજા નંબરનો શ્રેષ્ટ બુદ્ધિશાળી પ્રાણી કયું છે - ચિમ્પાન્જી
  17. 700 ના દસ ટકાના ચાર ટાકા કેટલા થાય - 2.8
  18. 1857 ના સંગ્રામ ની સૌથી પ્રથમ શરૂઆત ક્યાંથી થઇ હતી - મેરઠ
  19. સરયૂ નદીના કિનારે ક્યુ શહેર વસેલું છે - અયોધ્યા
  20. સૌથી ઓછી વસ્તી ધરાવતું ભારતનો રાજ્ય કયું છે - સિક્કિમ
  21. માયોપિયા એટલે શું - લઘુદ્રષ્ટિ
  22. ભારતીય બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી ની જોગવાઈ છે - 3
  23. લોહીમાં રહેલી ખાંડનો નિયંત્રણ શેનાથી થાય છે - ઇન્સ્યુલિન
  24. ભારતમાં ક્યાં મહાનુભાવે જગતને પંચશીલ નો સિદ્ધાંત આપેલો છે - જવાહરલાલ નહેરુ
  25. તાજેતર માં ગુજરાત ખાતે પ્રજાસત્તાક દિવસ ક્યાં ઉજવામાં આવ્યો હતો - ગીર સોમનાથ
  26. અબડાસા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે - કચ્છ
  27. ગુજરાત માં કુલ કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે - 1
  28. લેડી વિલ્સન મ્યુઝીયમ ક્યાં આવેલું છે - વલસાડ
  29. મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે - પુષ્પાવતી
  30. ગુજરાતની સૌપ્રથમ રામસાર સાઈટ કઈ છે - નાળ સરોવર
  31. અંકવાવ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે - આનંદ
  32. કાયાવરોહણ ક્યાં જિલ્લામાં આવેલું છે - વડોદરા
  33. વનરાજ ચાવડા ના મામા નું નામ શી હતું - સૂરપાલ
  34. ઉર્તરાર્ધ મહોત્સવ ક્યાં મંદિર પાસે ભરાય છે - મોઢેરા
  35. દ્વારકા કઈ નદીના કિનારે આવેલું છે - ગોમતી
  36. ગોલ્ડાન બ્રિજ કઈ નદી પર આવેલો છે - નર્મદા
  37. 2022 ની શિયાળુ ઓલમ્પિક ક્યાં રમાય છે - બીજિંગ
  38. વિટામિન B અને C કેવા વિટામિન છે - જલ દ્રાવ્ય
  39. વિટામિન A D E K કેવા વિટામિન છે - ચરબીદ્રાવ્ય
  40. ચરબીની એકમ ઘટક જણાવો - ફેટી એસિડ અને ગ્લોસેરોલ
  41. ટોકોફેરોલ એટલે કયું વિટામિન - વિટામિન K
  42. રેબીસ વાઇરસ થી કયો રોગ થાય છે - હડકવા
  43. મગજ ને લાગતો કોઈ એક રોગ કયો છે - અલ્જાઈમર 
  44. નીપહ વાઇરસ કોના દ્વારા ફેલાય છે - ડુક્કર
  45. ભારત નું બંધારણ કેટલા ભાગમાં વહેચાયેલું છે - 22
  46. બંધારણીય ઇલાજોનો અધિકાર ક્યાં અનુચ્છેદ માં આવેલો છે - અનુચ્છેદ 32
  47. એક સમાન દીવાની કાયદો ક્યાં અનુચ્છેદ માં દર્શાવેલો છે - અનુચ્છેદ 44
  48. કષ્ટભંજન હનુમાન નું મંદિર ક્યાં આવેલું છે - બોટાદ
  49. સુમુલ ડેરી ક્યાં આવેલી છે - સુરત

Post a Comment

0 Comments