પોલીસ કોન્સ્ટેબલ એક્ષામ મટીરીયલ | Computer Exam Material For Police Constable

Computer Exam Material For Police Constable

ભવિષ્ય માં આવનારી પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષામાં પુછાતા કમ્પ્યુટર વિષે ના પ્રશ્નો ની સંપૂર્ણ તૈયારી તમને અહીં કરાવવામાં આવશે .

નીચે દાર્શવેલા પ્રશ્નોના જવાબ ભૂતકાળ ની સરકારી પરીક્ષાઓ માં પુછાઈ ગયેલા છે જેથી વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આવનારી કોન્સ્ટેબલ, બિનસચિવાલય અને ક્લાર્ક ની પરીક્ષાની તૈયારી સરળતા પૂર્વક કરી શકે.


પોલીસ કોન્સ્ટેબલ એક્ષામ મટીરીયલ

HTML નું પૂરું નામ જણાવો - hypertext markup language

તસવીરો ને ડિજિટલ સ્વરૂપ માં રૂપાંતર કરવા માટે ક્યાં શાધન નો ઉપયોગ થાય છે - સ્કેનર

MS Excel ફાઈલ નું extension શું હોય છે - .xls

કંટ્રોલ પેનલ માં જોવા મળતા 3 ઓપ્શન જણાવો - સાઉન્ડ, માઉસ અને ડિસ્પ્લે

એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે - Hyper link

ઓપન ઓફિસ માં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કયી છે - writer

MS Power point માં slide show શરુ કરવા માટેની ફંક્શન કી કયી છે - F5

IP નું પૂરું નામ જણાવો - ઈન્ટરનેટ પ્રોટોકોલ

બિનજરૂરી મેલ ને ક્યાં નામ થી ઓળખવામાં આવે છે - Junk Mail

HTTP નું પૂરું નામ શું છે - હાયપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ

ભારતમાં બનેલ પ્રથમ કોમ્પ્યુટર નું નામ શું હતું - સિદ્ધાર્થ

વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માં ફ્રી ચેટ કરવા માટે કયું સોફ્ટવેર આપેલ છે - વિન્ડોઝ મેનેજર

ઓઉટલૂક એક્સપ્રેસ ક્યાં પ્રકારનો પ્રોગ્રામ છે - Email Client

માઈક્રોસોફ્ટ વિન્ડોઝ માં પૂર્વ નિર્ધારિત રીતે કયું બ્રાઉઝર ઉપલબ્ધ છે - ઈન્ટરનેટ એક્સપ્લોરર

<B> સિવાય અન્ય કઈ ટેગ વડે અક્ષરોને HTML માં બોલ કરી શકાય - <strong>

DNMS માં સેવ પોન્ટ આદેશ ___ માં નિહિત હોય છે - TCL

HTML માં દસ્તાવેજો ને આ પ્રકાર ની સંચિત કરાય છે - ASCII અક્ષરો

ઇમેઇલ ની સેવા આપતી સંસ્થાના નામ ને શું કહે છે -હોસ્ટ નેમ

ટેબલની રચના બદલવા કયો SQL આદેશ નો ઉપયોગ થાય છે - Alter

કોમ્પ્યુટર ના પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડર ક્યાં રંગનું જોવા મળે છે - પીળા

CD- Rom નું પૂરું નામ શું છે - Compact disk read only memory

header file નું extension શું છે - .h

ઈમેલ એડ્રેસ માં યુઝરનેમ પછી ક્યાં ચિન્હ મુકવામાં આવે છે - @

કમ્પ્યુટર બંધ કરતા શેમાંથી માહિતી નાશ પામે છે - RAM (random access memory)

કોમ્પ્યુટર ની કઈ મેમરી ને ફક્ત વાચી શકાય છે - rom

નીચેનામાંથી કયો એક ગ્રાફિક્સ નો પ્રકાર છે - Raster

SMPS નું પૂરું નામ શું છે - switched mode power supply

કોઈ પણ ફાઈલ કે ફોલ્ડર નું નામ બદલવા માટે તેના પર રાઈટ ક્લિક કરી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે - Rename

MS Word માં પેજ ને ઊભુ દર્શાવવા માટે ક્યાં વિકલ્પ નો ઉપયોગ કરવામાં આવે છે - Portrait

MS Word માં લખાણ માં ફોન્ટ ને મોટા કરવા માટે ક્યાં વિકલ્પ નો ઉપયોગ કરવામાં છે - Ctrl + Shift + '>'

એક વેબસાઈટ પર થી અન્ય વેબસાઈટ પર જવાની પ્રક્રિયા ને શું કહે છે - સર્ફિંગ

abc@gmail.com ,આ abc શું છે - User name

LAN નું પૂરું નામ શું છે - Local Area Network

માઉસ ના બટન ને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયા ને શું કહે છે - Double Click

MS Word માં રેગ્યુલર ઇટાલિક બોલ્ડ શું છે - Front Style

સામાન્ય રીતે cd ની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે - 700MB

સીડી-ડીવીડી માં ડેટા ક્યાં સ્વરૂપે સંગ્રહ થાય છે - Digital

MS Office પેકેજમાં ક્યાં પ્રોગ્રામમાં સમાવેશ થતો નથી - Writer

કોઈ Software ની જૂની આવૃત્તિ ના સ્થાને તેની નવી અદ્યતન આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયા શું કહે છે - અપગ્રેડ

નવું ફોલ્ડર બનાવતા પૂર્વ નિર્ધારિત રીતે તેને કયું નામ આપવામાં આવે છે - New Folder

Ms Word માં ફોન્ટ અને ફોન્ટ સાઈઝ બદલવા માટે ક્યાં ટૂલ બાર નો ઉપયોગ કરવામાં આવે છે - Formating Toolbar

E-mail એડ્રેસ માં hostname પછી કયું ચિન્હ મુકવામાં આવે છે - . (abc@gmail.com)

કી- બોર્ડમાં ડીલીટ કી પ્રેસ કરવાથી Curser ના કઈ બાજુ ના અક્ષર દૂર થશે - જમણી

કમ્પ્યુટર સાથે વપરાતા આઉટપુટ ના કોઈ પણ ત્રણ ડિવાઇસ ના નામ જણાવો  - સ્પીકર, પ્રિન્ટર અને પ્લોટર

Computer માં એક અક્ષર નો સંગ્રહ કરવા માટે કેટલા બીટ નો ઉપયોગ કરવામાં આવે છે - 8

નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઇલ્સને દૂર કરી શકાય છે - Disk Cleanup

Web browser ના ભાગ તરીકે સરળતા થી પ્રસ્થાપિત કરીને ઉપયોગમાં લઇ શકાય તેવા સહાયક પ્રોગ્રામ ને શું કહે છે - Plug-in

કમ્પ્યુટર ના નવા ફોન્ટને દાખલ કરવા માટે ક્યાં વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે - કંટ્રોલ પેનલ

Post a Comment

0 Comments