2022 ના ગુજરાતના રાજ્ય મંત્રી

આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના કેબિનેટ મંત્રીઓ વિષે.

2022 માં કયા મંત્રી કઈ પોસ્ટ પર છે, તેમનું કામ શું છે, તેઓ કઈ જતી ના છે અને તેઓ નું વિધાન સભા ક્ષેત્ર કયું છે તેના વિષે સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવશે.


2022 ના ગુજરાત કેબિનેટ મંત્રીઓ ની યાદી | Gujarat cabinet minister list

શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી - મહેસુલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા એબે ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો

શ્રી જીતુભાઇ વાઘાણી - શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રોધોગિક

શ્રી કનુભાઈ દેસાઈ - નાણાં, ઊર્જા અને પેટ્રોલિયમ

શ્રી ઋષિકેશભાઈ પટેલ - આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠો

શ્રી નરેશભાઈ પટેલ - આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા

શ્રી અર્જુનસિંહ ચૌહાણ - ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ

શ્રી કિરીટસિંહ રાણા - વન, પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી

શ્રી પ્રદીપભાઈ પરમાર - સામાજિક ન્યાય અને અધિકારીતા

શ્રી રાઘવજી પટેલ - કૃષિ, પશુપાલન અને ગો સંવર્ધન

શ્રી પુર્ણેશભાઈ ત્રિવેદી - માર્ગ અને મકાન, વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ 


2022 ના ગુજરાતના રાજ્ય મંત્રી । 2022 Gujarat state minister list in Gujarati

શ્રી હર્ષભાઈ સંઘવી - રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, સ્વૈચ્છીક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસિંગ, આપત્તિ વ્યવસ્થાપન.

શ્રી જગદીશભાઈ પંચાલ - કુટિર ઉદ્યોગ, સરકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ, વન પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી

શ્રી બ્રિજેશભાઈ મેરજા - શ્રમ, રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ

શ્રીમતી મનીષાબેન વકીલ - મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

શ્રીમતી નિમિષાબેન સુથાર - આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગ

શ્રી કુબેરભાઈ ડીંડોર - ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતો

શ્રી કીર્તિસિંહ વાઘેલા - પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગ

શ્રી ગજેન્દ્રસિંહ પરમાર - અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સરક્ષા વિભાગ

શ્રી રાઘવભાઈ મકવાણા - સામાજિક નયા અને અધિકારીતા વિભાગ

શ્રી વિનોદભાઈ મોરડીયા - શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ

શ્રી દેવાભાઇ માલમ - પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગ

શ્રી મુકેશભાઈ પટેલ - કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ

શ્રી અરવિંદભાઈ રૈયાણી - વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ

શ્રી જીતુભાઇ ચૌધરી - કલ્પસર અને મત્સ્યઉદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ