ગુજરાત બજેટ 2022-23 ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં | Gujarat Budget 2022-23

ગુજરાત બજેટ 2022-23 ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં
Gujarat Budget 2022-23

નીચે દર્શાવેલ માહિતી ગુજરાત 2022 થી 2023 ના બજેટ વિષે માહિતી પુરી પડે છે. આ માહિતી નો ઉપગોય બિન સચિવાલય, ઓફીસીલે ક્લાર્ક, તલાટી અને અન્ય સરકારી પરીક્ષાઓ માટે ઉપગોયમ માં લઇ શકાય છે.

જરૂર વાંચો - નાટો સંસ્થા, રશિયા અને યુક્રેન વિષે પ્રશ્નો અને જવાબ ગુજરાતીમાં


ગુજરાત બજેટ 2022-23 ના મુખ્ય MCQ

ગુજરાત બજેટ 2022-23 કોને રજુ કર્યું હતું? - કનુભાઈ દેસાઈ

કનુભાઈ દેસાઈ ક્યાંના ધારાસભ્ય છે? - પારડી (વલસાડ)

ગુજરાતમાં સૌથી વધુ બજેટ રજુ કરવાનો રેકોર્ડ કોના નામે છે? - વજુભાઇ વાળા (કુલ 18 વખત)

ગુજરાતનું પહેલું બજેટ ક્યારે રજુ કરાયું? - 1960-61

ગુજરાતનું 2022-23 માટે કેટલા રૂપિયા નું બજેટ રજુ કરાયું છે? - 2 લાખ 43 હાજર 985 કરોડ

બજેટ 2022-23 ની કલાત્મક લાલ બેગ માં કયી ચિત્રકલા દ્વારા ચિત્ર દોરવામાં આવ્યા? - વારલી ચિત્રકલા (આ આદિવાસી સમુદાય ની ચિત્રકલા છે.

બજેટ માં ગૌમાતા પોષણ યોજના માટે કેટલા કરોડ ફાળવ્યા છે? - 500 કરોડ

ગુજરાતમાં ક્યાં ત્રણ શહેરો માં નવી મેડિકલ કોલેજ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે? - બોટાદ, ખંભાળિયા, અને વેરાવળ

સગર્ભા, ધાત્રી માતા અને બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે કઈ યોજના 1 હજાર દિવસો સુધી ખોરાક અપાશે? - સુપોષિત માતા સ્વસ્થ બાલ યોજના (કુલ 4 હજાર કરોડનું બજેટ, 1 KG તુવેર દળ, 2KG ચણા, અને 1 લીટર તેલ અપાશે.)

2020-21 માં ગુજરાતમાં સીધું વિદેશી મૂડીરોકાણ કેટલું રહ્યું છે? - 1 લાખ 63 હજાર કરોડ

સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન માટે સહાય એક લાખથી વધારીને કેટલી કરવામાં આવી છે? - 2.5 લાખ

બાળકોને મધ્યાહન ભોજન યોજના, અન્ન સંગમ યોજના અને દૂધ સંજીવની યોજનાનો લાભ કેટલા બાળકોને થશે? - 50 લાખ

કેટલા બાળકોને એસટી બસ ફ્રી પાસ આપવાની જોગવાઈ કરવામાં આવી છે? - 11 લાજ વિદ્યાર્થી

ગ્રામ્ય વિસ્તારો માટે કાઉ યોજના શરુ કરવામાં આવશે? - મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના (4000ગામડા સુધી વિનામૂલ્ય વાઇફાઇ લગાવામાં આવશે.)

કિસાન સૂર્યોદય યોજના માટે કેટલા કરોડ આપ્યા? - 1400 કરોડ

આગામી વર્ષો માં કેટલા નવા આવાસો સરકાર દ્વારા બનાવવામાં આવશે? - 4 લાખ

રાષ્ટ્રીય દિવ્યાંગ પેંશન, સંત સુરદાસ દિવ્યાંગ પેંશન યોજના ના લાભાર્થી ને મહિને કેટલા નું પેશન આપશે? - 1000 રૂપિયા

બજેટ દરમિયાન કોંગ્રેસ દ્વારા ક્યાં પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો? - પાર-તાપી-નર્મદા રિવર લિક પ્રોજેક્ટ નો.

કેટલા હજાર થી ઓછું વેતન હોય તો પ્રોફેશનલ ટેક્સ માંથી મુક્તિ અપાશે? - 12 હાજર

80 વર્ષથી વધુ વયના વૃધોને કેટલું પેંશન અપાશે? - 1250 રૂપિયા (60 થી 80 વય જૂથ ને મહિને 1000 નું પેંશન અપાશે.)

બજેટ માં કેટલી જ્ઞાનશક્તિ રેસીડેન્સી સ્કૂલોની સ્થાપના ની જાહેરાત કરાયી છે? - 50 સ્કૂલ

શહેરો અને ગામો માંથી રખડતાં પશુઓથી મુક્તિ માટે કેટલા કરોડથી જાહેરાત કરાઈ? - 100 કરોડ (100 નવી એમ્બ્યુલન્સ વેન અને 10 મોબાઈલ સંજીવની વેન શરુ કરશે.)

ગુજરાત સરકારે કેટલા કરોડ કોરોના રસીના ડોઝ મફતમાં આપ્યા? - 10 કરોડ

આવકના દાખલાની મુદત વધારીને કેટલી કરવામાં આવી છે? - 3 વર્ષ

ગુજરાતનો પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો કયો બન્યો છે? - ડાંગ

કયી જગ્યા એ પાંચ સી-ફૂડ પાર્ક અને આંતરરાષ્ટ્રીય સીરામીક પાર્ક બનાવવાની જાહેરાત કરાઈ છે? - મોરબી

હાલમાં ગુજરાતની કેટલામી વિધાનસભા ચાલી રહી છે? - 14 મી વિધાનસભા

Post a Comment

0 Comments