Standard 6 To 8 Social Science PPT |
ધોરણ 6 થી 8 ના સામાજિક વિજ્ઞાન ની સંપૂર્ણ જાણકારી અહીં મેળવી શકાશે. અહીં આપવામાં આવેલી માહિતી ધોરણ 6, 7, 8 માં ભણતા વિદ્યાર્થીઓ અને સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે છે.
અહીં સમજવામાં આવેલ માહિતી ખુબ જ સરળ ભાષામાં માં જણાવી છે જેથી વિદ્યાર્થી મિત્રોને સમજવામાં તકલીફ ના પડે.
વારંવાર સરકારી પરીક્ષામાં ઓ માં ધોરણ 6, 7 અને 8 ના સામાજિક વિજ્ઞાન ના પ્રશ્નો પૂછતાં હોય છે જેનું સમાધાન તમને અહીં મળી જશે.
Also Read | Gujarat map PDF Download (ગુજરાત નો નકશો pdf ફોરમેટ માં)
ધોરણ 6 થી 8 નું સામાજિક વિજ્ઞાન PPT
બિંદુસાર ના મૃત્યુ પછી મગધની ગાડી કોણે સાંભળી હતી? - અશોક
અશોકે રાજ્ય અભષેક પછીના અર્થમાં વર્ષે કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યો તો આ યુદ્ધ કઈ સલમા થયું હતું? - ઈ.સ. પૂર્વે 261
કોના ઉપદેશથી અશોકે શાસ્ત્રો ત્યાગ કરીને શાસ્ત્રોનું શરણ લીધું? - ઉપગુપ્ત
પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવા માટે શિલાલેખો નો ઉપયોગ કરનાર સો પ્રથમ શાસક કોણ હતો? - અશોક
ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ ક્યા કુંડ તરફ જતા અશોકનો શિલાલેખ મળી આવ્યો હતો જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે? - દામોદર કુંડ
જૂનાગઢમાં આવેલા શિલાલેખ પર કુલ કેટલા રાજવી ના લેખ છે? - ત્રણ
અશોકે ઇસ પૂર્વે 251 માં પાટલીપુત્ર માં કોના અધ્યક્ષ પદે ત્રીજા પરિષદ બોલાવી હતી? - મોગલીપુત તિષ્ટં
અધોકે બુદ્ધ ધર્મના પ્રચાર માટે કોને સિલોન મોકલ્યા હતા? - પુત્ર મહેન્દ્ર અને પુત્ર સંઘમિત્રા
ચાણક્ય હે વહીવટ માટે કુલ કેટલા ખાતાઓ દર્શાવ્યા હતા? - 18
મોર્યયુગ સંદર્ભે ક્યાં વિધાનો સાચા છે? - પ્રાંત ના વડા તરીકે રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય હતો, આહાર અધિકારીને રાજુક કહેવાતા, પ્રદેશ અધિકારીને પ્રાદેશિક અથવા ગોપ કહેવાતા.
મોર્ય વંશનો અંતિમ રાજા કોણ હતો? - બૃહદત્ત
બૃહદત્ત નું મૃત્યુ કેવી રીતે થયું હતું? - તેના જ સેનાપતિ પુષ્યમિત્ર શુંગ આ લશ્કરી કવાયત ના બહાને બોલાવીને તેની હત્યા કરી હતી .
ક્યાં યુગ ને ભારત નો સુવર્ણયુગ કહેવામાં આવે છે? - ગુપ્ત યુગ
ગુપ્ત વંશના સ્થાપક નું નામ શું હતું? - શ્રીગુપ્ત
શ્રીગુપ્ત નો પુત્ર કોણ હતો? - ઘટોત્કચ ગુપ્ત
ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ઇસ 319 માં પાટલીપુત્ર ની ગાડી એ કયો રાજા આવ્યો હતો? - ચંદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત પહેલા એ કયું બિરુદ ધારણ કર્યું હતું? - મહારાજાધિરાજ
ચંદ્રગુપ્ત પહેલા પછી મગધની ગાદી એ કોણ આવ્યું? - સમુદ્રગુપ્ત
સમ્રાટ સમુદ્રગુપ્ત ના સંદર્ભ માં કયું વિધાન સત્ય છે? - તેને અનેક કાવ્યોની રચના કરી કવિરાજ નું બિરુદ મેળવ્યું હતું.
ચંદ્રગુપ્ત બીજાના ધારણ કરેલા બિરુદ ક્યાં ક્યાં છે? - સકારી અને વિક્રમાદિત્ય
ચંદ્રગુપ્ત દ્વિતીય ના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારતીય મુલાકાતે આવ્યો હતો? - ફાહિયાન
ચંદ્રગુપ્ત દ્વિતીય ના સંદર્ભ માં કયું વિધાન સત્ય છે? - તેના રાજ કવિ કાલિદાસ હતા, તેના રાજવૈદ ધન્વંતરિ હતા, વરાહમિહિર જેવા વૈજ્ઞાનિક તેના દરબારમાં રત્ન તરીકે હતા.
દિલ્હી સ્થિત આવેલો મેહરોલી સ્થંભ ક્યાં રાજાના સમયમાં બંધાયેલો હતો જેને આજ સુધી કેટ લાગ્યો નથી? - ચંદ્રગુપ્ત બીજો
નાલંદાની પ્રસિદ્ધ વિદ્યાપીઠ કોના સમય માં બનાવામાં આવી હતી? - કુમારગુપ્ત
ગુપ્ત વંશનો અંતિમ રાજા કોણ હતો? - સ્કન્દગુપ્ત
ગુપ્ત શાસન વ્યવસ્થા દરમિયાન જિલ્લાને કયું નામ આપવામાં આવતું હતું? - વિષય
ભારતના સેક્સપિયર કોને કહેવામાં આવે છે? - કાલિદાસ
કવિ કાલિદાસ ની કૃતિ ઓ નામ નામ જણાવો - અભિજ્ઞાનશાકુન્તલમ, રાગુવંશમ, મેઘદૂતમ
આર્યભટ્ટે શેની શોધ કરી હતી (કોઈ પણ 2 નામ આપો) - દશાંશ પદ્ધતિ અને 0
બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્ર ને લાગતો મહત્વનો ગ્રંથ કોને લખ્યો હતો - વરાહમિહિર
પ્રાચીન ભારતનો અંતિમ મહાન સમ્રાટ કોને ગણવામાં આવે છે - હર્ષવર્ધન
હર્ષ વર્ધનના સમયમાં વલભીના રાજા ધ્રુવસેન તેના જમાઈ હતા તો આ ધ્રુવસેન ક્યાં વંશના હતા - મૈત્રક વંશ
સમ્રાટ હર્ષ વર્ધન ના સમયમાં કયો ચીનની યાત્રાળુ ભારતીય મુલાકાતે આવ્યો હતો - યુ એન સંગ
સમ્રાટ હર્ષવર્ધન ના દરબાર માં ક્યાં કવિ હતી - બાણભટ્ટ
હર્ષવર્ધને ક્યાં નાટકની રચના કરેલી હતી - પ્રિયદર્શીકા, રત્નાવલી
હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠ નિભાવવા માટે કેટલા ગામ ભેટમાં આપ્યા હતા - 100
ઇરાનના શહેનશાહ ખુશરો ના મિત્ર નું નામ જણાવો હતા - પુલકેસ બીજો
હર્ષ વર્ધનના સમયમાં કાચી માં ક્યાં વંશ નું રાજ હતું - પલ્લવ
જય સંહિતા તરીકે ઓળખાતો ગ્રંથ કયો છે - મહાભારત
મહાભારતના રચયિતા નું નામ શું હતું - વેદ વ્યાસ
ઉપનિષદોની સંખ્યા કેટલી છે - 108
આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે - 12
પાણી દ્વારા રચિત સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ટ ગ્રંથનું નામ જણાવો - અષ્ટાધ્યાયી
ભૂગોળ વિષે લખાયેલ આ ગ્રંથમમાં ભારતના બંદરો વિષે માહિતી કોના દ્વારા આપવામાં આવી છે - ટોલિમી
પદ્મપાણી નો વિશ્વ વિખ્યાત ચિત્ર કઈ ગુફામાં જોવા મળે છે - અજંતા
ઈલોરાનું નું શિવ મંદિર ક્યાં નંબર ની ગુફામાં આવેલું છે - 16
ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેના જીવનની યાદગીરી રૂપે નિર્માણકાર્ય શરુ થયો - સ્તૂપ
પુરુસપુર એટલે કે પેશાવરના સ્તૂપ શાહજી કી ડેરી નું નિર્માણ ક્યાં રાજા દ્વારા કરવામાં આવ્યું હતું - કનિષ્ક
ભારતની પ્રાચીન વિદ્યાપીઠ માં પ્રવેશિકા આપવી પડતી - વલભી
બંગાળની કોઈ પણ 2 વિદ્યાપીઠ ના નામ જણાવો - વિક્રમશીલા અને ઓડોતપુરી
ભીમબેટકાની ગુફા માંથી આશરે કેટલા ચિત્રો મળી આવ્યા છે - 500
પંચમાર્ક ના સિક્કાઓ પછી ભારતમાં કોના દ્વારા સોનાના સિક્કાઓ નિર્માણ કરાવ્યું હતું - ઈન્ડો યોવન શકો
ઉપર જણાવેલ માહિતીમાં સંપૂર્ણ ભારતના પ્રાચીન ઇતિહાસ (ધોરણ 6 થી 8) ના દરેક પ્રકાર પ્રશ્નોને આવરી લીધા છે.
0 Comments