આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ mcq | International Woman's Day MCQ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ mcq
International Woman's Day

દર વર્ષે 8 માર્ચ ના રોજ ઇન્ટરનેશનલ મહિલા દિવસ મનાવવા માં આવે છે અને આ મહિલા દિવસ ને લગતા ગાન પ્રશ્નો PSI, બિન સચિવાલય, ક્લાર્ક અને અન્ય સરકારી પરીક્ષામાં પૂછવામાં આવે છે જેની સંપૂર્ણ માહિતી અહીં મળી રહશે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિષે પરીક્ષામાં પુછાય તેવા પ્રશ્નો ને mcq સ્વરૂપમાં અહીં દર્શાવામાં આવ્યા છે જેની દરેક વિદ્યાર્થી મિત્રો એ નોંધ લેવી.


આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિષે MCQ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? - 8 માર્ચ

સંયુક્ત રાષ્ટ્રે ક્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવાની શરૂઆત કરી હતી? - 1975 (અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની રજુઆત 1911 માં કરવામાં આવી હતી.)

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022 ની થીમ શું છે? - gender equality today for a sustainable tomorrow

ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતી? - પ્રતિભા પાટીલ

ભારતની પ્રથમ મહિલા-પ્રધાનમંત્રી કોણ હતી? - ઇન્દિરા ગાંધી

ભારતની પહેલી મહિલા લોકસભા અધ્યક્ષ કોણ હતી? - મીરા કુમાર

ભારતની પહેલી મહિલા રાજ્યપાલ ઉપાધ્યક્ષ કોણ હતા? - વાયલેટ અલ્વા

ભારતની પહેલી મહિલા સાંસદ કોણ હતી? - રાધાબાઈ સૂબારાયન

ભારતની પહેલી મહિલા રાજ્યપાલ કોણ હતા? - સરોજિની નાયડુ

ભારતની પહેલી મહિલા શાસિકા કોણ હતી? - રજિયા સુલતાન

ભારતની પહેલી મહિલા IAS કોણ હતી? - અન્ના જ્યોર્જ

પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતી? - સુચિતા કૃપલાની

પ્રથમ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ કોણ હતા? - એની બેસન્ટ

સુપ્રીમ કોર્ટ ની પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા? - મીરા સાહેબ ફાતિમા બીબી

ઉચ્છ ન્યાયાલય ની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? - લીલા શેઠ

દેશના પહેલા મહિલા સત્ર ન્યાયાધીશ કોણ હતા? - અન્ના ચંડી

અશોક ચક્ર મેળવવાં વળી પહેલી મહિલા કોણ હતી? - નીરજા ભનોટ

સંયુક્ત રાષ્ટ્રસંઘની પ્રથમ મહિલા ભારતીય રાજદૂત કોણ હતા? - વિજયલક્ષ્મી પંડિત

ઈંગ્લીશ ચેનલ પાર કરવાવાળી પહેલી ભારતીય મહિલા કોણ હતા? - આરતી શાહ

નોબલ પુરસ્કાર મેળવવા વળી પહેલી ભારતીય મહિલા કોણ હતા? - મધર ટેરેસા

એવરેસ્ટ શિખર [પર પહોંચવા વળી પહેલી મહિલા કોણ હતા? - બચેન્દ્રી પાલ

મિસ વર્લ્ડ બનવા વળી મહિલા કોણ હતા? - કુમારી રીતા ફરિયા

એવરેસ્ટ પર લગાતાર બેવખત ચઢાઈ કરવા વાળા પ્રથમ મહિલા કોણ હતા? - સંતોષ યાદવ

"મિસ યુનિવર્સ" બનાવા વાલી પ્રથમ મહિલા કોણ હતી? - સુસ્મિતા સેન

ભારત રત્ન મેળવવા વાળી પ્રથમ મહિલા કોણ હતી? - ઇન્દિરા ગાંધી

જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? - આશા પૂર્ણા દેવી

અર્જુન પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા કોણ હતા? - એન. લમ્સડેન

ઓલમ્પિક માં પાદક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? - Karnam malleswari

અર્જુન અને રાજીવ ગાંધી ખેલ રત્ન આ બંને પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા કોણ હતા? - કુંજરાની

પ્રથમ મહિલા મેયર કોણ હતા? - તારા ચેરિયન

પ્રથમ મહિલા સ્નાતક કોણ હતા? - કામિની રોય

પ્રથમ મહિલા સ્નાતક કોણ હતા? - કાદમ્બની ગાંગુલી અને ચંદ્રમુખી બસુ

વાયુસેનામાં પ્રથમ મહલ પાઇલટ કોણ હતા? - હરિતા કૌર દયાળ

પ્રથમ મહિલા એરબેસ પાઇલટ કોણ હતા? - દુર્બા બેનર્જી

પ્રથમ મહિલા લેફ્ટિનેન્ટ જનરલ કોણ હતા? - પુનિત અરોરા

પ્રથમ મહિલા Air Vice Marshal કોણ હતા - પી. બંદોપાધ્યાય

પ્રથમ મહિલા ચેર પર્સન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ કોણ હતા - સુષ્મા ચાવલા

અંતરિક્ષમાં જવાવાળા પ્રથમ ભારતીય મહિલા કોણ હતા - કલ્પના ચાવલા

ઓસ્કર પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા - ભાનુ અથેયા

એશિયાઈ રમત માં સ્વર્ગ પદક જીતવા વાળી પ્રથમ મહિલા કોણ હતી - કમલજીત સંધુ

દક્ષિણ ધ્રુવ પર પહોંચવા વાળી ભારતીય મહિલા કોણ હતી - રિના કૌશલ ધર્મશકટુ

સાત પ્રમુખ સાગર તરીને પાર કરવાવાળી પહેલી મહિલા કોણ હતી - બુલા ચૌધરી

ગોબી નું રણ પાર કરવાવાળી પ્રથમ મહિલા કોણ હતી - સુચિતા કડેથાનકર

રાજ્ય સભાના પ્રથમ મહિલા મહાસચિવ કોણ હતા - વી. એસ. રામદેવી

રાજ્યસભા માટે નામાંકિત થવાવાળી પ્રથમ મહિલા ફિલ્મ અભિનેત્રી કોણ હતી - નરગીસ દત્ત

એન્ટાર્ટિકા પહોંચવા વળી પ્રથમ ભારતીય મહિલા કોણ હતી - મેહર મુસા

સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હતી - અમૃતા પ્રીતમ

ઓલમ્પિક રમતોમાં ભાગ લેવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ હતી - મેરી લીલા રાવ

ભારતીય સિનેમામાં પહેલી અભિનેત્રી કોણ હતી - દેવિકા રાની

રાષ્ટ્રીય મહિલા આયોગની પ્રથમ અધ્યક્ષ કોણ હતી - જયંતિ પટનાયક

દૂરદર્શન સમાચાર વાંચવા વળી પહેલી ભારતીય મહિલા કોણ હતી - પ્રતિમા પુરી

ઓલમ્પિક બેડમિન્ટનમાં રજત પદક જીતવાવાળી પહેલી મહિલા કોણ હતી - પી વી સિંધુ

ઓલમ્પિક બેડમિન્ટન માં કાંસ્ય પદક જીતવા વળી પ્રથમ મહિલા કોણ હતી - સાઈન નેહવાલ

ઓલમ્પિક મહિલા કુસ્તી માં કાંસ્ય પદક જીતવા વાળી પ્રથમ મહિલા કોણ હતી - સાક્ષી મલિક

ઓલમ્પિક માં મુક્કેબાજી માં કાંસ્ય પદક જીતવાવાળી પ્રથમ મહિલા કોણ હતી - મેરીકોન 

Post a Comment

0 Comments