Award GK 2021-22 | એવોર્ડ અને પુરસ્કાર વિષે માહિતી

કેમ ચો વહાલા વિદ્યાર્થી મિત્રો આજે અપને વાત કરવાના છીએ અવૉર્ડ અને પુરસ્કાર વિષે. 2021-22 વર્ષ માં જેટલા પણ અવૉર્ડ અને પુરસ્કાર આપવામાં આવ્યા છે તે બધા ની ચર્ચા અપને અહીં કરવાના છીએ.

અહીં દર્શાવેલ પ્રશ્નો ના જવાબ ગુજરાત કોન્સ્ટેબલ અને બિન સચિવાલય ની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી છે.


2021 અને 22 માં આપવામાં આવેલ એવોર્ડ ની માહિતી

સુશીલા દેવી પુરસ્કાર 2021 થી કયી લેખિકા ને સન્માનિત કરાયા હતા - અનુકૃતિ ઉપાધ્યાય (આ અવૉર્ડ તેમને ઉપન્યાસ - Kintsugi માટે આપવામાં આવ્યો છે.)

રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર 2021 ક્યાં એરપોર્ટને મળ્યો છે ? - હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ

લિંગ સમાનતા માટે સંયુક્ત રાષ્ટ્ર મહિલા પુરસ્કાર 2021 થી કોને સન્માનિત કરાયા છે - દિવ્યા હેગડે

મધર ટેરેસા મેમોરિયલ અવૉર્ડ 2021 થી કોને સન્માનિત કરાયા? - વિધુત મોહન , ડો. અનિલ પ્રકાશ જોશી અને ડો. રિધિમા પાંડે

ટાઈમ્સ હાયર એજ્યુકેશન(THE) એશિયા અવૉર્ડ 2021 થી કયી સંસ્થા ને સન્માનિત કરાઈ - ઓ પી જીંદલ ગ્લોબલ યુનિવર્સિટી

ગોલ્ડન પીકોક એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ અવૉર્ડ 2021 થી કોને સન્માનિત કરાઈ - SAIL

સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેસરેશન ઓફ ઇન્ડિયા (SJFI) મેડલ થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે - સુનિલ ગાવસ્કર

ગ્લોબલ એન્ટરપ્રિયોર ઓફ ધ ઈયર અવૉર્ડ 2021 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે - કુમાર મંગલમ બિડલા

ટાઈમ મેગેઝીને 'એથ્લીટ ઓફ ધ ઈયર 2021' તરીકે કોની પસંદગી કરી છે - સિમોન બાઇલ્સ

નાઇટહૂડ ની ઉપાધિ થી ક્યાં ફોર્મ્યુલા-વન રેસર ને સન્માનિત કરાયા છે - લુઈસ હેમિલ્ટન

વર્લ્ડ એથ્લેટીક્સ એ "વુમન ઓફ ધ ઈયર 2021' થી કોને સન્માનિત કર્યા છે - અંજુ બોબી જ્યોર્જ

છઠા બ્રિક્સ ફિલ્મ મહોત્સવ 2021 માં શ્રેષ્ટ અભિનેતા કોણ બન્યા હતા - ધનુષ

કર્ણાટકના રાજયોત્સવ પુરસ્કાર 2021 થી કોને સન્માનિત કરાયા હતા - રોહન બોપના

IFFI 2021 માં સર્વશ્રેષ્ટ અભિનેતાઓ સિલ્વર પીકોક અવૉર્ડ કોને આપવામાં આવ્યો હતો - જીતેન્દ્ર જોશી

ક્યાં પુરુષ ફૂટબોલ ખેલાડીએ 7 મી વખત બૈલન ડી ઓર અવૉર્ડ 2021 જીતી ઇતિહાસ રચ્યો - લિયોનલ મેસી

ICC પુરુષ T-20 વર્લ્ડ કપ 2021 ખિતાબ કોને જીત્યો - ઑસ્ટ્રેલિયા (ન્યુઝીલેન્ડ ને 8 વિકેટ થી હરાવ્યું હતું)

ઇન્ડિયન ગ્રીન એનર્જી અવૉર્ડ 2021 થી કઈ ઑટોમોબાઇલ કંપની સન્માનિત કરાઈ - TVS મોટર્સ

2021 માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી કેટલાક ખેલાડીઓને સન્માનિત કરાયા - 12 ખેલાડી

IPL 2021 નો ખિતાબ કયી ટિમ એ જીત્યો - ચેન્નાઇ સુપર કિંગ્સ (કોલકાતા નાઈટ રાઇડર્સને 27 રને હરાવ્યું

ઇકો ઓસ્કર (અર્થશોટ) પુરસ્કાર 2021 થી કોને સન્માનિત કરાયા - વિધુત મોહન

ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન માટે DAAD પુરસ્કાર 2021 થી કોને સન્માનિત કરવામાં આવ્યા - શિપ્રા દુરેજા (DAAD પુરસ્કાર german academic exchange service દ્વારા અપાય છે)

હાલમાં PETA ઇન્ડિયા એ કઈ બૉલીવુડ અભિનેત્રી "પર્સન ઓફ ધ ઈયર 2021" તરીકે પસંદગી કરી છે - આલિયા ભટ્ટ

ગ્લોબલ એન્વીયોર્મેન્ટ એન્ડ ક્લાઈમેટ એકશન સીટીઝન અવૉર્ડ 2021થી કોને સન્માનિત કરાયા - વિરલ દેસાઈ

નેક્સન મંડેલા નોબલ શાંતિ પુરસ્કાર 2021 થી કોને સન્માનિત કરાયા - અજય શર્મા

Booker Prize 2021 ટી કોને સન્માનિત કરાયા - ડેમન ગેલગટ (દક્ષિણ આફ્રિકાના ઉપન્યાસકાર ને "The Promise" ઉપન્યાસ માટે બુકર પ્રાઈઝ મળ્યું.)

સાહિત્ય ના ક્ષેત્રમાં "જેસીબી પુરસ્કાર 2021" કોને જીત્યો - એમ. મુકુંદન (પુસ્તક-દિલ્હી - A Soliloquy માટે આ અવૉર્ડ આપવામાં આવ્યો હતો)

દાદાસાહેબ ફાલકે પુરસ્કાર 2021 થી કોને સન્માનિત કરાયા - રજનીકાંત

સ્વચ્છ સર્વેક્ષણ 2021 ની રિપોર્ટ મુજબ કયું શહેર લગાતાર પાંચમી વખત સ્વચ્છ શહેર બન્યું છે - ઇન્દોર 

મિસ અર્થ ઇન્ડિયા 2021 નો ખિતાબ કોને જીત્યો છે - રશ્મિ માધુરી (તેઓ બેંગ્લોર ના છે)

બ્યુટી વિથ રિસ્પોન્સિબિલિટી 2021 - વંશિક પાર્મા અને તેઓ હિમાચલ પ્રદેશ ના વતની છે

જોયુર્નાલિસ્ટ ઓફ ધ ઈયર અવૉર્ડ 2021 કોને જીત્યો છે- દાનિશ સિદ્દીકી

ભારત કેસરી કુસ્તી દંગલ 2021 નો ખિતાબ કોને જીત્યો - લાભાંશુ શર્મા

મિસ ઇન્ડિયા USA 2021 નો ખિતાબ કોને જીત્યો - વૈદેહી ડોગરે

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2021 માં બેસ્ટ ડોક્યુમેન્ટ અવૉર્ડ કોણે જીત્યો - પાયલ કાપડિયા

કુવેપુ રાષ્ટ્રીય પુરસ્કાર 2021 થી કોને સન્માનિત કરવામાં આવ્યા - રાજેન્દ્ર કિશોર પાંડા

મંગોલિયા ના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર "ધ ઓર્ડર ઓફ પોલર સ્ટાર" થી કોને સન્માનિત કરાયા - આર. કે. સભરવાલ

ક્યાં મેટ્રોને "આઉટસ્ટેન્ડિંગ સીવીલ એન્જીનીયરીન્ગ અવૉર્ડ 2021" આપવામાં આવ્યો - દિલ્હી મેટ્રો

જાપાનના પ્રતિષ્ટિત ગ્રેડ ફુફુઓકા પુરસ્કાર 2021 થી ક્યાં ભારતીય ને સન્માનિત કરવામાં આવ્યા છે - પી. સાંઈનાથ

DRDO એ સાયન્ટિસ્ટ ઓફ ધ ઈયર અવૉર્ડ થી કોને સન્માનિત કર્યા છે - હેમંત કુમાર

2021 માં 96 મોં મધ્યપ્રદેશ તાનસેન પુરસ્કાર કોને મળ્યો - પંડિત સતીશ વ્યાસ

મિસ ડીવા મિસ યુનિવર્સિટી ઇન્ડિયા 2021 નો ખિતાબ કોને જીત્યો - હરનાજ સંધુ

વર્ષ 2021 નો એબેલ પુરસ્કાર કોને મળ્યો - લાસ્જલો  લોવસ્જ અને એવી વિઝડસર્ન

નેશનલ એનર્જી કન્ઝર્વેશન અવૉર્ડ ક્યાં રાજ્યને મળ્યો - રાજસ્થાન

ભૂટાનના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર "નગદગ પેલ ગી ખોરલો" થી કોને સન્માનિત કરવામાં આવ્યા - નરેન્દ્ર મોદી

"ડીક્ષનરી ડોટ કોમ" નો વર્ડ ઓફ ધ ઈયર કયો શબ્દ બન્યો - Allyship

ટાઈમ્સ મેગેઝીને કોની ટાઈમ્સ પર્સન ઓફ ધ ઈયર 2021 માટે પસંદગી કરી છે - એલન મસ્ક

21 મી સેન્ચુરી આઇકન અવૉર્ડ થી ક્યાં ભારતીય ને સન્માનિત કરવામાં આવ્યા છે - અમિત ગોયન્કા

રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર 2021 થી કોને સન્માનિત કરવામાં આવ્યા - પંજાબ ઉર્જા વિકાસ અજેન્સી

રામાનુજમ પ્રાઈઝ ફોર યંગ મેથેમેટિશિયન 2021 થી કોઈ સન્માનિત કરાયા - નીતા ગુપ્તા

પ્રતિષ્ટિત રોયલ ગોલ્ડ મેડલ 2022 થી કોને સન્માનિત કરાયા - બાલકૃષ્ણ દોશી

યંગ જીયોસ્પેશિયાળ સાયન્ટિસ્ટ પુરસ્કાર 2021 કોને જીત્યો - રોપેશ ગોયલ

રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કાર 2020 થી કોને સન્માનિત કરવામાં આવ્યા - એસ વી સરસ્વતી

ગ્લોબલ ગોલકીપર અવૉર્ડ 2021 કોને જીત્યો - ફૂમજિલે-મ્લામ્બો-એગકૂકા

રામકૃષ્ણ બજાજ મેમોરિયલ અવૉર્ડ 2021 થી કોને સન્માનિત કરવામાં આવ્યા - ગૌતમ અદાણી

2021 માં ભારતના ક્યાં બે દરિયા કિનારાને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ થી સન્માનિત કરાયા - કોવલમ(તામિલનાડુ) અને ઈડન (પંડુચેરી)

ક્યાં શિક્ષણ બોર્ડને UNESCO સાક્ષરતા પુરસ્કાર આપવામાં આવ્યો - NIOS 

સ્વામી બ્રહ્માનંદ પુરસ્કાર 2021 થી કોને સન્માનિત કરાયા - આનંદ કુમાર

ફ્લોરેન્સ નાઇટિંગલ અવૉર્ડ 2021 થી કોને સન્માનિત કર્યા - ભાનુમતી ઘીવલા

સર્વશ્રેષ્ટ રાષ્ટ્ર વિશ્વ પર્યટન સંગઠનને ભારતના ક્યાં ત્રણ ગામને "સર્વશ્રેષ્ટ પર્યટક ગામ" થી સન્માનિત કાર્ય - કોંગથોંગ (મેઘાલય), લાધપુર ખાસ (મધ્ય પ્રદેશ), અને પોચમપલ્લી (તેલંગાના)

શ્રી બસવા આંતરાષ્ટ્રીય પુરસ્કાર થી કોને સન્માનિત કરવામાં આવ્યા - શ્રી બસવલીગા પટ્ટાદેવરૂ (આ અવૉર્ડ કર્ણાટક સરકાર આપે છે.)

57 મોં જ્ઞાનપીઠ પુરસ્કાર 2022 કોને મળ્યો - દામોદર મોઉજો

56 મોં જ્ઞાનપીઠ પુરસ્કાર 2021 કોને જીત્યો - નીલમણિ ફુકન

ડેવિસ કપ 2021 નો ખિતાબ ક્યાં દેશની ટિમ એ જીત્યો - રશિયા

જુનિયર પુરુષ હોકી વિશ્વકપ 2021 નો ખિતાબ ક્યાં દેશ એ જીત્યો - આર્જેન્ટિના

મિસ ટ્રાન્સ ગ્લોબલ યુનિવર્સ 2021 નો ખિતાબ જીતવા વળી પહેલી ભારતીય કોણ બની - શ્રુતિ સિતારા

એશિયા યુથ ઓલમ્પિક 2021 માં "કશિશ લાકડા" એ ક્લબ થ્રો માં કયો મેડલ જીત્યો - ગોલ્ડ

7 મોં ડો. એમ. એસ સ્વામીનાથન પુરસ્કાર કોને જીત્યો - વી. પ્રવીણ રાવ

હાલમાં અસમ ના સર્વોચ્ચ નાગરિક રાજ્ય પુરસ્કાર "અસમ ભાઈવ" થી સન્માનિત કરવામાં આવ્યા - રતન ટાટા

કઈ મહિલા ફૂટબોલ ખેલાડીએ બેલન ડી ઓર અવૉર્ડ 2021 જીત્યો - એલેકસિયા પૂટેલસ

ક્યાં રાજ્યની પોલીસને રાષ્ટ્રપતિ દ્વારા "પ્રેસિડેન્ટ કલર અવૉર્ડ 2021" થી સન્માનિત કરાઈ - હિમાચલ પ્રદેશ

સાહિત્ય 2020 માટે 12 માં મણિપુર રાજ્ય પુરસ્કાર થી કોને સનમાનિત કરવામાં આવ્યા - ઉપન્યાસકાર બેરિલ થગા (પુસ્તક - ઈ અમાદી અદુંગેગી ઈથત માટે)

કઈ સંસ્થા ને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2021 થી સન્માનિત કરવામાં આવી - પ્રથમ

તેંન્જીગ નોર્ગે રાષ્ટ્રીય સાહસિક પુરસ્કાર 2020 થી કોને સન્માનિત કરાયા - સર્વેશ ધડવાલ અને અમિત બિષ્ટ

મહિલા સશક્તિકરણ માટે બ્લેકસ્વાન પુરસ્કાર 2021 થી કોને સન્માનિત કરાયા - રેણુ ગુપ્તા

First Miss India 2021 નો ખિતાબ કોને જીત્યો - પર્લ અગ્રવાલ

67 માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2021 માં સર્વશ્રેષ્ટ અભિનેતાનો ખિતાબ કોને મળ્યો - મનોજ વાજપેયી અને ધનુષ (સર્વ શ્રેષ્ટ અભિનેત્રી - કંગના રાણાવત)

ભારતીય અતંરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ માં સત્યજીત રે લાઈફ ટાઈમ અચિવમેન્ટ અવૉર્ડ 2021 કોને મળ્યો - માર્ટિન સ્કોર્સીસ અને ઇસ્ટેવીન સજાબો

કોને પાઈનેપલ માંથી ચામડું બનાવવા માટે PETA ઇન્ડિયા અવૉર્ડ થી સન્માનિત કરાયા - જેમ્સ પી કે સંગમા

2021 માં ક્યાં ત્રણ વૈજ્ઞાનિકો ને અર્થ શાસ્ત્રમાં નોબલ આપવામાં આવ્યો - ડેવિડ કાર્ડ, ગુઈડો ઈમ્બેન્સ અને જોશુઆ અગ્રિસ્ટ

કાચબા સંરક્ષણ માટે કોને સન્માનિત કરવામાં આવ્યા - ડો. શૈલેન્દ્ર સિંહ

આર્યભટ્ટ પુરસ્કાર 2021 થી કોને સન્માનિત કરવામાં આવ્યા - સતીશ રેડી

ભારતીય સિનેમામાં યોગદાન આપવા માટે કોને "સત્યજીત રે" પુરસ્કાર 2021 મળ્યો - બી. ગોપાલ

2021 માં ક્યાં બે વૈજ્ઞાનિક ને નોબલ શાંતિ પુરસ્કાર મળ્યો - મારિયા રેસા અને દિમીત્રી મૂરટોવ

2021 માં સાહિત્યના ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર કોને આપવામાં આવ્યો - અબ્દુલ રજાક ગુરનાહ

2021 માં ક્યાં ત્રણ વૈજ્ઞાનિકોને ફીઝીક્સ નો નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો - સ્યુકુરો મનાબે, ક્લાઉસ હેસલમેન અને જોર્જિયો પરિસી

આંતરરાષ્ટ્રીય સન્માન Right Livelihood એવોર્ડ 2021 થી ક્યાં ભારતીય સંગઠન ને સન્માનિત કરવામાં આવ્યા - LIFE (Legal Initiative For Forest And Enviroment)

2021 માં મેડિસિન માં નોબલ પુરસ્કાર કોને મળ્યો - ડેવિડ જુલિયસ અને અદેમ પટાપાઉયન

યીદાન પુરસ્કાર 2021 થી કોને સન્માનિત કરવામાં આવ્યા - ડો. રુક્મણિ બેનર્જી

બિઝનેસ એક્સીલેન્સ એવોર્ડ 2021 થી કોને સન્માનિત કરવામાં આવ્યા - કપિલ પઠારે

રેમન મેગ્સેસે પુરસ્કાર 2021 થી કોને સન્માનિત કરવામાં આવ્યા - ડો. ફિરદોસ કાદરી, મહંમદ અમજદ શાકિબ, સ્ટીવન મુનશી, વૉચડૉક અને રોબર્ટો બેલોન

ન્યુરોસર્જરી માં પ્રતિષ્ટિત AANS પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા - બસંત કુમાર મિશ્રા

રાષ્ટ્રીય લોકમાન્ય તિલક પુરસ્કાર 2021 થી કોને સન્માનિત કરવામાં આવ્યા - સાઇરસ પુનાવાળા

મરણોપરાંત "કર્ણાટક રત્ન પુરસ્કાર" થી કોને સન્માનિત કરાયા - પુનિત રાજકુમાર

આંતરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2021 માં ઇન્ડિયન ફિલ્મ પર્શનાલીટી ઓફ ધ ઈયર પુરસ્કારથી કોને સન્માનિત કરાયા - હેમા માલિની અને પ્રસૂન જોશી

Mrs. India World Wide કવિન બની છે - પૂજા બદલાની

BWF લાઈફટાઈમ અચિવમેન્ટ અવૉર્ડ 2021 મેળવવા પહેલા ભારતીય બેડમિન્ટન ખેલાડી કોણ બન્યા છે - પ્રકાશ પાદુકોણ

Post a Comment

0 Comments