Lata Mangeshkar GK |
લતા મંગેશકર ભારતના પ્રસિદ્ધ ગાયિકા હતા અને તેમનું હાલમાં જ નિધન થયું છે. લતા મંગેશકર વિષે ગણી વાર પરીક્ષામાં સવાલો પુછાતા હોય છે જેની સંપૂર્ણ માહિતી તમને અહીં જોવા મળી જશે.
આ માહિતી ભવિષ્યમાં આવનારી બિન સચિવાલય અને ઓફિસ ક્લાર્ક ની પરીક્ષામાં ઉપયોગી છે.
લતા મંગેશકર ના પાંચ ભાઈ બહેન હતા અને તેઓ સૌથી મોટા બહેન હતા. તેમની બહેનો ના નામ ઉષા, મીના અને આશા હતું, તેમના ભાઈ નું નામ હૃદયનાથ મંગેશકર હતું.
જરૂર વાંચો - નાટો સંસ્થા, રશિયા અને યુક્રેન વિષે પ્રશ્નો અને જવાબ ગુજરાતીમાં | માર્ચ 2022 ના કરેંટ અફેર્સ | આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ mcq
લતા મંગેશકર વિષે અગત્ય ના MCQ
લતા મંગેશકર નો વ્યવસાય શું હતો? - ગાયિકા
લતા મંગેશકર નો જન્મ કઈ તારીખે થયો હતો - 28 સપ્તેમ્બેર 1929
લતા મંગેશકર નું મૃત્યુ કઈ તારીખે થયું હતું - 6 ફેબ્રુઆરી 2022
લતા મંગેશકર ના પિતાનું નામ શું હતું? - દીનાનાથ મંગેશકર
લતા મંગેશકર ના માતા નું નામ શું હતું? - શેવન્તિ મંગેશકર
લતા મંગેશકર ને ભારત રત્નથી ક્યારે સામનનિત કરવામાં આવ્યા હતા? - 2001
રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કાર ક્યાં રાજ્ય દ્વારા આપવામાં આવે છે? - મધ્યપ્રેદેશ અને મહારાષ્ટ્ર
(લતા મંગેશકર અવૉર્ડ આપવાની શરૂઆત મધ્યપ્રેદેશે 1984 માં અને મહારાષ્ટ્ર એ 1992 માં કરી હતી.)
લતા મંગેશકર ના બાળપણ નું નામ શું હતું? - હેમા
લતા મંગેશકર ને ક્યાં નામથી ઓળખવામાં આવતા હતા? - સ્વર કોકિલા, સ્વર સમ્રાજ્ઞિ અને રાષ્ટ્ર કી અવાજ
"એ મેરે વતન કે લોગો" ગીત લતા મંગેશકર એ ક્યારે ગયું હતું? - 1963 (આ ગીત કવિ પ્રદીપ એ લખ્યું હતું)
1984-85 માં પ્રથમ રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કાર કોને આપવામાં આવ્યું? - સંગીતકાર નૌશાદ
દાદાસાહેબ ફાળકે પુરસ્કાર ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? - 1969 (આ અવૉર્ડ સૂચના અને પ્રસારણ મંત્રાલય આપે છે.)
લતા મંગેશકર પુરસ્કાર 2020-21 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? - ઉષા મંગેસ્કર
લતા મંગેશકર ના ગુરુ કોણ હતા? - ગુલામ હૈદર
લતા મંગેશકર રાજ્ય સભાના સદસ્ય ક્યાં સમય ગાળા દરમિયાન રહ્યા હતા? - 1999-2005
લતા મંગેશકર ની મળેલા અવૉર્ડ અને સન્માન
ભારત રત્ન 2001 માં કાલા માટે આપવામાં આવ્યો હતો.
પદ્મ વિભૂષણ - 1999 માં
પદ્મ ભૂષણ - 1969
દાદાસાહેબ ફાલકે અવૉર્ડ - 1989 (આ 37 માં નંબર નો અવૉર્ડ હતો)
ફિલ્મ ફેયર પુરસ્કાર - 1958, 1962, 1969, 1993 અને 1994 ના રોજ આપવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય પુરસ્કાર - 1972, 1975, 1990
દુનિયામાં સૌથી વધુ ગીત ગાવાનો ગિનીઝ બુક નો અવૉર્ડ પણ લતા મંગેશકર ના નામે છે જે 1974 માં આપવામાં આવ્યો હતો.
રાજીવ ગાંધી પુરસ્કાર - 1997
નૂરજહાં પુરસ્કાર - 2001
લતા મંગેશકર વિષે લખવામાં આવ્યા પુસ્તક
ઈન સર્ચ ઓફ લતા મંગેશકર નામની પુસ્તક હરીશ ભીમની એ લખી હતી.
લતા સુર ગાથા નામની પુસ્તક યતીન્દ્ર મિશ્રા એ લખી હતી.
લતા મંગેશકર એ બાયોગ્રાફી પુસ્તક રાજુ ભારતન એ લખી હતી.
લતા: વોઇસ ઓફ ગોલડન એરા એ મંદર બીંચૂં એ લખી છે.
લતા મંગેશકર: ઈન હર ઓન વોઇસ નામનું પુસ્તક નસરીન મુનિ કબીર એ લખી હતી.
0 Comments