2022 માં નિધન થયેલ પ્રસિદ્ધ વ્યક્તિઓ ની જાણકારી | Famous Persons Died in 2022

2022 માં નિધન થયેલ પ્રસિદ્ધ વ્યક્તિઓ ની જાણકારી

વર્ષ 2022 માં ગણા પ્રસિદ્ધ વ્યક્તિઓ ની મૃત્યુ થઇ છે અને તે અંગે ના સવાલ ગણી ગુજરાત ની સરકારી પરીક્ષાઓ માં પૂછવામાં આવે છે જેમકે PSI, તલાટી, બિનસચિવાલય અને ઓફીસીલે ક્લાર્ક.


પ્રસિદ્ધ વ્યક્તિઓ નું નિધન 2022

હાલમાં શેન વોર્ન નું નિધન થયું છે અને તેઓ ઓસ્ટ્રેલિયા દેશના ક્રિકેટર હતા.

હાલમાં લતા મંગેશકર નું નિધન થયું છે અને તેઓ ભારતના પ્રસિદ્ધ ગાયિકા હતા.

રોડની માર્સ નું હાલમાં નિધન થયું છે અને તેઓ ક્રિકેટર હતા.

હાલમાં શકુંતલા ચૌધરી ની નિધન થયું છે અને તેઓ સામાજિક કાર્યકર્તા હતા.

ફેબ્રુઆરી 2022 માં પ્રવીણ કુમાર સોબતી ની નિધન થયું છે અને તેમને મહાભારત માં ભીમ નો કિરદાર નિભાવ્યો હતો.

2022 ના ફેબ્રુઆરી મહિનામાં લ્યુક મોન્ટેગનિયર ની નિધન થયું છે અને તેઓ ફ્રાન્સ દેશના ક્રિકેટર હતા.

જાન્યુઆરી 2022 માં શાંતિ દેવી નું નિધન થયું છે અને તેઓ ઓડિશા રાજ્યના સામાજિક કાર્યકર્તા હતા.

2022 ના જાન્યુઆરી મહિનામાં પ્રસિદ્ધ નૃતક બિરજુ મહારાજ નું નિધન થયું છે અને રેઓ એક કથક નૃતક હતા.

હાલમાં દુનિયાના સૌથી ઉંમર વાળા વ્યક્તિ saturnino de la fuente garcía નું નિધન થયું છે.

જાન્યુઆરી 2022 માં યુરોપિયન સંસદ ના અધ્યક્ષ ડેવિડ મારિયા સાસોલી નું નિધન થયું છે અને તેઓ ઇટાલી દેશના રહેવાસી હતા.

હાલમાં જાન્યુઆરી 2022 માં થીરુ આર. નાગાસ્વામી નું નિધન થયું છે અને તેઓ પુરાતત્વવિદ હતા.

હાલમાં સેમ રાજપ્પા નું નિધન થયું છે અને તેઓ પત્રકાર હતા.

જાન્યુઆરી 2022 માં HPS આહુવાલિયા નું નિધન થયું છે તેઓ પર્વતારોહી અને સામાજિક કાર્યકર્તા હતા.

હાલમાં બજાજ સમૂહ ના પૂર્વ ચેરમેન નું નિધન થયું છે તેમનું નામ રાહુલ બજાજ હતું.

ફેબ્રુઆરી 2022 માં ઇબ્રાહિમ સુતાર નું નિધન થયું છે અને તેઓ ધાર્મિક પ્રવચનકર્તા હતા.

જાન્યુઆરી 2022 માં બાબા ઇકબાલ સિંહ નું નિધન થયું છે તેઓ શિક્ષાવિદ અને સામાજિક આધ્યાત્મિક નેતા હતા.

જાન્યુઆરી 2022 માં નારાયણ દેવનાથ નું નિધન થયું છે તેઓ કાર્ટૂનિસ્ટ હતા.

હાલમાં મિલીના સાલ્વીની નું નિધન થયું છે અને તેઓ કથકલી નૃત્યાંગના જાણકાર હતા.

હાલમાં એલેપ્પી રંગનાથ નું નિધન થયું છે તેઓ એક ગીતકાર હતા.

હાલમાં પ્રો. એમ. કે. પ્રસાદ નું નિધન થયું છે અને તેઓ પર્યાવરણવિદ્દ હતા.

સિડની પોઇટીયર નું હાલમાં નિધન થયું છે અને તેઓ અભિનેતા હતા.

હાલમાં રમેશ દેવનું નિધન થયું છે તેઓ અભીનેતા અને ફિલ્મ નિર્માતા હતા.

હાલમાં પ્રસિદ્ધ ગીતકાર મર્લિન બર્ગમૅન નું નિધન થયું છે અને તેઓ અમેરિકા દેશના રહેવાસી હતા.

Post a Comment

0 Comments