નાટો(NATO) સંસ્થા, રશિયા અને યુક્રેન વિષે પ્રશ્નો અને જવાબ ગુજરાતીમાં

Image - wikipedia

NATO વિષે પરીક્ષામાં પુછાઈ શકે તેવા મોસ્ટ ઈમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબ ટૂંક માં અહીં સમજવામાં આવ્યા છે.


NATO શું છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

NATO એક ઉતરી અમેરિકી અને યુરોપિયન દેશો નું એક સૈન્ય સંગઠન છે અને NATO ના આર્ટિકલ 5 મુજબ જો કોઈ એક દેશ પર હુમલો થશે તો બાકીના બધા દેશ યુદ્ધ શરુ કરી દેશે.

NATO નું મુખ્ય ઉદ્દેશ્ય રાજનીતિક અને સૈન્ય માધ્યમોથી પોતાના દેશો ની સ્વતંત્રતા અને સુરક્ષા નું રક્ષણ કરવાનું છે.


NATO નું પૂરું નામ જણાવો?

NATO નું પૂરું નામ north atlantic treaty organization છે.


NATO નું મુખ્યાલય ક્યાં આવેલું છે?

NATO નું મુખ્યાલય બ્રુસેલ્સ માં આવેલું છે.


નાટો ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?

નાટો ની સ્થાપના 4 એપ્રિલ 1949 માં થઇ હતી.


હાલમાં નાટો મેં કેટલા દેશો સદસ્ય છે?

વર્તમાનમાં નાટોના સદસ્ય દેશોની સંખ્યા 30 છે.


હાલમાં ક્યાં દેશને નાટો માં શામેલ કરવામાં આવ્યો હતો?

વર્ષ 2022 માં નાટો માં શામેલ થવા વાળો છેલ્લો દેશ નોર્થ મેસેડોનિયા હતો.


હાલમાં નાટોના મહાસચિવ કોણ છે?

વર્તમાન માં નાટોના મહાસચિવ જેસ સ્ટોલ્ટનબર્ગ છે.


નાટોમાં કેટલા યુરોપિયન દેશ છે?

નાટોના સદસ્ય દેશોમાં 27 જેટલા દેશો યુરોપિયન દેશ છે જેમાં 2 ઉત્તર અમેરિકી દેશ અને 1 યુરોપિયન દેશ છે.


નાટો ની સ્થપના સમયે ક્યાં દેશો સદસ્ય હતા?

NATO ના સંસ્થાપક સદસ્ય 12 દેશો હતા જેમના નામ અમેરિકા, બ્રિટેન, બેલ્જીયમ, કાનડા, ડેનમાર્ક, ફ્રાન્સ, આઇસલેન્ડ, ઇટાલી, લકજમબર્ગ, નેધરલેન્ડ, નોર્વે અને પોર્ટુગલ છે.


શું યુક્રેન અને રશિયા નાટો ના સદસ્ય છે?

યુક્રેન અને રશિયા હાલમાં NATO ના ભાગીદાર દેશ નથી.


રશિયા અને યુક્રેન નું સામાન્ય જ્ઞાન

યુક્રેન ના રાષ્ટ્ર્પતિ નું નામ શું છે? - વોલોદિમિર જેલેન્સકી

યુક્રેન ના વડાપ્રધાન નું નામ શું છે? - denys shmyhal (2022 થી વડાપ્રધાન નું પદ સંભાળ્યું)

યુક્રેન સ્વતંત્ર રાષ્ટ્ર ક્યારે બન્યું હતું? - 1991

યુક્રેન દેશ ક્યાં ખંડમાં આવેલ છે? - યુરોપ

યુક્રેન ના પાટનગર નું નામ શું છે? - કીવ

યુક્રેન ની કરન્સી કયી છે? - યુક્રેનિયાઈ રીવનીયા

રશિયાના રાષ્ટ્રપતિ નું પૂરું નામ શું છે? - બ્લાદિમીર પુતિન (2012 થી રાષ્ટ્રપતિ નું કાર્યભાર સંભાળ્યું)

હાલમાં રશિયા ના PM નું નામ શું છે? - મિખાઇલ મિશુસ્ટીન

રશિયા ખા ખંડ માં આવેલું છે? - એશિયા અને યુરોપ

રશિયા ના પાટનગર નું નામ શું છે? - મોસ્કો (મોસ્કો યુરોપ ખંડ માં આવેલું છે)

રશિયા ની કરન્સી કયી છે? - રશિયન રૂબલ

રશિયાની સંસદ ક્યાં નામે ઓળખાય છે? - ડયૂમા

ક્રિમીયા ક્યાં દેશનો ભાગ છે? - રશિયા (પહેલા યુક્રેન માં હતું)

Post a Comment

0 Comments