ગુજરાત રાજ્યના 2022 ના પદાધિકારીઓ (નામ)

અહીં સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે ગુજરાતના અધિકારીઓ અને તેમના કાર્ય વિષે

ગુજરાતના 2022 ના પદાધિકારીઓ વિષે પરીક્ષામાં પુછાતા સવાલ જવાબ (નામ)

આ યાદી તેવા તમામ સરકારી અધિકારીઓ ના નામ જણાવવામાં આવશે જેઓ 2022 ના વર્ષમાં ગુજરાત રાજ્યમાં સરકારી ફરજ બજાવી રહ્યા છે.

જરૂર વાંચો - પોલીસ કોન્સ્ટેબલ ની ઓનલાઇન ટેસ્ટ


2022 માં ગુજરાત રાજ્યમાં બદલાયેલા અધિકારીઓ ના નામ

ગુજરાતના મુખ્યમંત્રી નું નામ જણાવો ?

ગુજરાતમાં 2022 માં મુખ્યમંત્રી તરીકે ની ભૂમિકા ભુપેન્દ્ર પટેલ ભજવી રહ્યા છે અને તેઓ હાલના 17માં નંબર ના ગુજરાત ના મુખ્યમંત્રી છે.


ગુજરાતના રાજ્યપાલ નું નામ જણાવો ?

ગુજરાતના હાલના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે.


ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ નું નામ જણાવો ?

ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ નીમાબેન આચાર્ય છે.


ગુજરાતના વિધાનસભાના વિપક્ષ ના નેતા નું નામ જણાવો ?

ગુજરાતની વિધાનસભાના વિપક્ષ ના નેતા સુખરામ રાઠવા છે.


ગુજરાતના વિધાનસભાના મુખ્ય દંડક નું નામ જણાવો ?

ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ છે.


ગુજરાતના વિધાનસભાના મુખ્ય સચિવ નું નામ જણાવો ?

ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર છે.


ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશ્નર નું નામ જણાવો ?

હાલના સમય માં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશ્નર અનુપમ આનંદ છે.


ગુજરાતના મુખ્યમંત્રી ના ચીફ પ્રન્સીપાલ નું નામ જણાવો ?

ગુજરાતના મુખ્યમંત્રી ના ચીફ પ્રન્સીપાલ સેક્રેટરી કે. કૈલાશનાથન  છે.


ગુજરાતના સી.એમ.ઓ ના નવા સેક્રેટરી નું નામ જણાવો ?

ગુજરાત ના સી.એમ.ઓ (Chief minister officer) ના નવા સેક્રેટરી અવંતિકા સિંહ બન્યા છે.


ગુજરાતના નવા એડવોકેટ જનરલ નું નામ જણાવો ?

ગુજરાતના નવા એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી બની ગયા છે.


ગુજરાતના રાજ્યના ડીજીપી નું નામ જણાવો ?

ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા છે.


ગુજરાતના મુખ્ય માહિતી કમિશ્નર નું નામ જણાવો ?

ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશ્નર અમૃત લાલ પટેલ છે.


ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ નું નામ જણાવો ?

ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ પ્રકાશ શાહ છે.


ગુજરાતના માનવ શિકારી આયોગના અધ્યક્ષ નું નામ જણાવો ?

ગુજરાત રાજ્યના માનવ શિકારી આયોગના અધ્યક્ષ રવિ કુમાર ત્રિપાઠી છે.


ગુજરાતની જાહેર સેવા આયોગ ના અધ્યક્ષ નું નામ જણાવો ?

ગુજરાત ની જાહેર સેવા આયોગ ના અધ્યક્ષ દિનેશ દાસા છે.


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ નું નામ જણાવો ?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરા છે.


ગુજરાત યુનિવર્સિટી ના વાઇસચાન્સલર નું નામ જણાવો ?

ગુજરાત યુનિવર્સિટી ના વાઇસચાન્સલર હિમાંશુ પંડ્યા છે.


ગુજરાત વિદ્યાપીઠ ના વાઇસચાન્સલર નું નામ જણાવો ?

ગુજરાત વિદ્યાપીઠ ના વાઇસચાન્સલર ઈલા બેન ભટ્ટ છે.


ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ નું નામ જણાવો ?

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ છે.


ગુજરાત કોંગ્રેસ પ્રેદેશ ના પ્રમુખ નું નામ જણાવો ?

ગુજરાત કોંગ્રેસ પ્રેદેશ ના પ્રમુખ જગદીશ ઠાકોર છે.


ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ નું નામ જણાવો ?

ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ છે.


ગુજરાત એડિશનલ એડવોકેટ નું નામ જણાવો ?

ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલ પી કે જાણી છે.


ગુજરાતના લોકાયુક્ત નું નામ જણાવો ?

ગુજરાતના લોકાયુક્ત રાજેશ શુક્લા છે.


ગુજરાત રાજ્ય ના નાણાપંચ ના અધ્યક્ષ નું નામ જણાવો ?

ગુજરાત રાજ્ય ના નાણાપંચ ના અધ્યક્ષ ભરત ગરીવાળા છે.


UPSC ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે?

ડો. મનોજ સોની


ભરીયે થલ સેના ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે?

મનોજ પાંડે


CBSC ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે?

વિનીત જોશી


ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટેડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે?

દેવશીશ મિત્રા


ભારતીય ટેબલ ટેનિસ મહાસંઘ પ્રકાશકોની સમિતિની નવી અધ્યક્ષ કોણ બની છે?

ગીતા મિત્તલ


ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ ના ફરીથી અધ્યક્ષ કોણ બન્યા છે?

એન. ચંદ્રશેખરન


કર્મચારી ચયન આયોગ ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે?

એસ. કિશોર


SEBI ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે?

માધવી પુરી બુચ


ભારતના નવા વિદેશ સચિવ કોણ બન્યા છે?

વિનય મોહન કાવત્રા


રાષ્ટ્રીય રક્ષા એકેડમી ના નવા કમાન્ડેન્ટ કોણ બન્યા છે?

અજય કોચર

Post a Comment

0 Comments