ગુજરાતના ભૉગોલિક પ્રદેશ Most IMP MCQ

ગુજરાતના ભૉગોલિક પ્રદેશ Most IMP MCQ

ગુજરાતના ભૂગોળ નો IMP ટોપિક ગુજરાતના ભૉગોલિક પ્રદેશ છે અને અહીં તમને ગુજરાતની સરકારી પરીક્ષામાં પૂછવામાં આવતા Most IMP MCQ ની યાદી આપવામાં આવશે.


ગુજરાતના ભૉગોલિક પ્રદેશ MCQ

  1. કચ્છના દરિયા કિનારાનો 'કંઠી આકારનો મેદાની પ્રદેશ' ક્યાં નામે ઓળખાય છે? - કંઠીનું મેદાન
  2. કચ્છના નાના રણ અને મોટા રણ વચ્ચેનો પ્રદેશ ક્યાં નામે ઓળખવામાં આવે છે? - વાગડનું મેદાન
  3. 'બન્ની અને ખાવડા' ના વિસ્તારો ક્યાં જિલ્લામાં આવેલા છે? - કચ્છ
  4. 'ગોઢા અને ગોઢા' નું મેદાન ક્યાં જિલ્લામાં છે? - બનાસકાંઠા
  5. પાટણ જિલ્લાનો ' બનાસ અને સરસ્વતી' વચ્ચેનો પ્રદેશ ક્યાં નામે ઓળખાય છે? - વઢિયાર
  6. મહેસાણા જિલ્લના ; સતલાસણા તાલુકા' નો પ્રદેશ ક્યાં નામે ઓળખાય છે? - ગઢવાડા
  7. 'મહી નદી અને શેઢી નદી' વચ્ચેનો પ્રદેશ ક્યાં નામે ઓળખાય છે? - ચરોતર
  8. ચરોતર ક્યાં જિલ્લામાં આવેલું છે? - ખેડા, આનંદ
  9. 'ઢાઢર નદી અને નર્મદા નદી' વચ્ચેનો પ્રદેશ ક્યાં નામે ઓળખાય છે? - કાનમ
  10. 'તમાકુની ખેતી' માટે કયો પ્રદેશ વખણાય છે? - ચરોતર
  11. 'કપાસ' ના ઉત્પાદન માટે કયો પ્રદેશ જાણીતો છે? - કાનમ
  12. 'મહી થી ઢાઢર નદી' ના મુખપ્રદેશ વચ્ચે આવેલા અને કાપ થી રચાયેલ કરાડો ને શું કહેવામાં આવે છે? - સુવાલીની ટેકરીઓ
  13. પૂરના મેદાન ક્યાં આવેલા છે? - દક્ષિણ ગુજરાત
  14. "ભાલ પ્રદેશ" ક્યાં જિલ્લામાં આવેલું છે? - અમદાવાદ
  15. "નાસરોવર અને સાબરમતી" નદી વચ્ચેનો ભાગ ક્યાં નામે ઓળખાય છે? - નળકાંઠો
  16. 'ભાલીયા' 'દાઉદખાની' ઘઉં માટે કયો પ્રદેશ વખણાય છે? - ભાલ
  17. કચ્છના નાના રણ અને નળસરોવર વચ્ચેનો વિસ્તાર ક્યાં નામે ઓળખાય છે? - ઝાલાવાડ
  18. મહાભારત કાળનો "પંચાલ પ્રદેશ" ક્યાં જિલ્લામાં આવેલું છે? - સુરેન્દ્રનગર
  19. ભાવનગર જિલ્લા નો " ઘેલ્લો અને શેત્રુંજી" નદી વચ્ચેનો પ્રદેશ ક્યાં નામે ઓળખાય છે? - ગોહિલવાડ
  20. "ચોરવાડ" નો વિસ્તાર ક્યાં જિલ્લામાં આવેલું છે? - જૂનાગઢ
  21. ગીરની ટેકરીઓ દક્ષિણમાં દરિયા કિનારા સુધીનો ગીર સોમનાથ જિલ્લાનો ભાગ ક્યાં નામે ઓળખાય છે? - લીલી-નાઘેર
  22. "બન્ની પ્રકારનું ઘાસ" ક્યાં જિલ્લામાં ઉગે છે? - કચ્છ
  23. જૂનાગઢ જિલ્લાનો ગિરનારના દક્ષિણ દરિયા કિનારા સુધીનો ભાગ ક્યાં નામે ઓળખાય છે ? - સોરઠ
  24. ખેડા જિલ્લાનો "શેઠી નદીનો" ઉત્તર માં આવેલો પ્રદેશ ક્યાં નામે ઓળખાય છે? - માળ
  25. પોરબંદરના "ભાદર નદીના કિનારે આવેલા નવી બંદરથી જુનાગઢ ના માણાવદર" વચ્ચેનો નીચલી ભૂમિનો પ્રદેશ ક્યાં નામે ઓળખાય છે? - ઘેડ
  26. "હાલાર પ્રદેશ" ક્યાં જિલ્લામાં આવેલું છે? - દેવભૂમિ દ્વારિકા
  27. "બેટ દ્વારિકા અને શંખોદ્વાર બેટ" નો વિસ્તાર ક્યાં નામે ઓળખાય છે? - દારુકાવન
  28. દારુકાવન ક્યાં જિલ્લામાં આવેલું છે? - દ્વારિકા
  29.  "ડાંગ જિલ્લાના પ્રદેશને" ક્યાં નામે ઓળખવામાં આવે છે? - દંડકારણ્ય
  30. ગુજરાતના દરિયા કિનારા નો ક્ષાર-યુક્ત કીચડ વાળો મેદાની પ્રદેશ ક્યાં નામે ઓળખાય છે? - ખારો પાઠ
  31. પ્રાચીનકાલમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો ભાગ ક્યાં નામે ઓળખાતો? - આનર્ત
  32. "મહી નદી અને ઢાઢર નદી" વચ્ચેનો પ્રદેશ ક્યાં નામે ઓળખાય છે? - વાકળ
  33. નર્મદાના દક્ષિણમાં આવેલો "તલ ગુજરાતનો પ્રદેશ" ક્યાં નામે ઓળખાય છે? - લાટ
  34. મહેસાણાના કડી તાલુકા અને ગાંધીનગરના કાલોલ તાલુકા વચ્ચેનો પ્રદેશ ક્યાં નામે ઓળખાય છે? - ખાખરીયા ટપ્પાનું પ્રદેશ
  35. સાબરકાંઠા જિલ્લાનું આદિવાસી વિસ્તાર ક્યાં નામે ઓળખાય છે? - પોશી નો પટ્ટો
  36. "સોરઠ, હાલાર, ગોહિલવાડ અને ઝાલાવાડ" ને સામુહિક રીતે શું કહેવામાં આવે છે? - કાઠિયાવાડ

Post a Comment

0 Comments