ગુજરાતના મેળાઓ વિષે MCQ

ગુજરાતના મેળાઓ વિષે MCQ

અહીં તમને એ IMP MCQ ની યાદી આપવામાં આવી છે જે મોટા ભાગની ગુજરાતની સરકારી પરીક્ષાઓ માં પૂછતી હોય છે.


ગુજરાતના મેળાઓ વિષે પરીક્ષામાં પુછાતા Most IMP MCQ

  1. ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે? - વોઠા નો મેળો
  2. માઘ મેળો ક્યાં ભરાય છે? - ભરૂચ
  3. ઝૂંડ નો મેળો ક્યાં ભરાય છે? - ચોરવાડ
  4. તરણેતરનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે? - સુરેન્દર નગર
  5. જૂનાગઢ જિલ્લાના ગિરનારના તળેટીમાં કયો મેળો ભરાય છે? - ભવનાથ નો મેળો
  6. જૂનાગઢ જિલ્લામાં વરસાદ કેટલા મેલા ભરાય છે? - 11
  7. ભવનાથના મેળામાં ક્યાં કુંડમાં નહાવા નું મહત્વ છે? - મૃગી કુંડ
  8. માધવપુર ઘેડ નો મેળો સૌરાષ્ટ્રના ક્યાં પંથકમાં યોજાય છે? - પોરબંદર
  9. સોમનાથ એ બાર જ્યોતિર્લિંગ માંથી કેટલામો જ્યોતિર્લિંગ છે? - પ્રથમ
  10. ભાવનગર જિલ્લના કોળિયાક માં ભાદરવી અમાસે કયો મેળો ભરાય છે? -નકલક નો મેળો
  11. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં કયો મેળો ભરાય છે? - સામા-પાંચમ
  12. ગંગાજી નો મેળો ક્યારે ભરાય છે? - કારતક સુદ પૂનમ
  13. જખ નો મેળો ક્યાં ભરાય છે? - નખત્રાણા
  14. કચ્છ જિલ્લાના બન્ની માં હાજીપીરનો મેળો ક્યારે ભરાય છે? - ચૈત્ર માસના પ્રથમ સોમવારે
  15. દાદા મેકરણ નો મેળો કચ્છ જિલ્લામાં ક્યાં ભરાય છે? - ઘ્રન્ગ માં
  16. કચ્છ જિલ્લાનો જળ મેળો ક્યાં ભરાય છે? - કાકળભીત માં
  17. કચ્છ જિલ્લાના અમરા અને કરોલ પીર નો મેળો ક્યારે ભરાય છે? - ચૈત્રના પ્રથમ સોમવાર
  18. જેસલ તોરલ નો મેળો ક્યાં ભરાય છે? - અંજાર
  19. ભાદરવા સુદ આઠમે કચ્છના રાપરમા કયો મેળો યોજાય છે? - રવેચી માતા નો મેળો
  20. રુકનશા પીર નો મેળો ક્યાં ભરાય છે? - માંડવી અને તલવાણા
  21. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ક્યાં શહેરમાં ભાદરવી પૂનમે મોટો મેળો ભરાય છે? - અંબાજી
  22. સાબરકાંઠાના ખેડબ્રમ્હા તાલુકાના ગુણ ભાખરી ગામ માં કયો મેળો ભરાય છે? - ચિત્ર-વિચિત્ર ને મેળો
  23. ક્યાં મેળાને આદિવાસી ના મેળા તરીકે ઓળખવામાં આવે છે? - ચિત્ર-વિચિત્ર ના મેળાને
  24. મહેસાણાના જિલ્લના ઊંઝા તાલુકાના ઉનાવા ખાતે કયો મેળો યોજાય છે? - મીરાદાતારનો મેળો
  25. પાલોદર નો મેળો ક્યાં ભરાય છે? - મહેસાણા
  26. મેશ્વો અને પિંગાલા નદીના સંગમ સ્થાને કયો મેળો ભરાય છે? - શામળાજી
  27. ચૈત્રી પૂનમનો મેળો ક્યાં માતાજીના પ્રાગટ્ય પ્રસંગે યોજાય છે? - બહુચરા માતા


ગુજરાતના વિવિધ મેળાઓ, સ્થળ અને સમય વિષે જાણકારી

ગુજરાતના પર્વત

ગુજરાતના લોક નૃત્ય

ગુજરાતના તળાવો અને સરોવરો

ગુજરાતના ભૉગોલિક પ્રદેશ

Post a Comment

0 Comments