ભારતના બધા રાજ્યોના મુખ્ય મંત્રી, રાજ્યપાલ અને પાટનગર ને લગતા MCQ

આજે તમને જાણવા મળશેભારતના અલગ અલગ રાજ્ય ના નવા મુખ્ય મંત્રી, રાજ્ય પાલ અને તેના પાટનગર વિષે.

ટૂંક જ સમય માં 5 થી 6 રાજ્ય ના મુખ્ય મંત્રી અને અને લગભગ 10 રાજ્ય ના રાજ્ય પાલ બદલાયા છે, આ માહિતી આવતી ગુજરાતની સરકારી પરીક્ષાઓ માં ખુબ મહત્વની સાબિત થવાની છે.


ભારતના રાજ્યોના મુખ્ય મંત્રી અને રાજ્ય પાલ વિષે પુછાતા Most IMP Mcq

ગુજરાતના ના મુખ્ય મંત્રી કોણ બન્યા છે? - ભુપેન્દ્ર પટેલ

ગુજરાતના જુના મુખ્ય મંત્રી કોણ હતા? - નીતિન પટેલ

ગુજરાતના રાજ્ય પાલ નું નામ જણાવો - આચાર્ય દેવવ્રત

ગુજરાતનું પાટનગર કયું છે? - ગાંધીનગર

પંજાબ ના નવા મુખ્ય મંત્રી કોણ બન્યા છે? - ચરણજીત સિંહ ચન્નુ

પંજાબના જુના મુખ્યમંત્રી કોણ હતા? - કેપ્ટ્ન અમરિંદર સિંહ

પંજાબ નું પાટનગર કયું છે? - ચંદીગઢ

પંજબનાં નવા રાજ્યપાલ કોણ છે? - બનવારી લાલ

કર્ણાટકના નવા મુખ્ય મંત્રી કોણ બન્યા છે? - બાસ્વરાજ બોમ્મઈ

કર્ણાટકના જુના મુખ્યમંત્રી નું નામ જણાવો? - B.S. Yediyurappa

કર્ણાટકનું પાટનગર કયું છે? - બેંગ્લોર

કર્ણાટકના રાજ્યપાલ કોણ છે? - થાવરચંદ ગેહલોત

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી નું નામ શું છે? - Y S જગનમોહન રેડી

આંધ્રપ્રદેશનું પાટનગર કયું છે? - વિશાખાપટ્ટનમ, અમરાવતી, કરનુલ

આંધ્રપ્રદેશના રાજ્યપાલ નું નામ જણાવો? - વિશ્વભૂષણ હરિચંદન

અસમના મુખ્યમંત્રી નું નામ શું છે? - હેમંત બિસ્વા શર્મા

અસમનું પાટનગર કયું છે? - દિસપુર

અસમના રાજ્યપાલ કોણ છે? - જગદીશ મુખી

ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી કોણ છે? - પુષ્કર સિંહ ધામી

ઉત્તરાખંડના પાટનગરનું નામ જણાવો - દેહરાદૂન

ઉત્તરાખંડના રાજ્યપાલ કોણ છે? - ગુરમિત સિંહ

પૂંડુચેરી ના મુખ્યમંત્રી નું નામ શું છે? - એન. રંગાસ્વામી

પૂંડુચેરી નું પાટનગર કોણ છે? - પોંડીચેરી

ઝારખંડ ના મુખ્યમંત્રી નું નામ શું છે? - હેમંત સોરેન

ઝારખંડ નું પાટનગર જણાવો - રાંચી

ઝારખંડ ના રાજ્યપાલ કોણ છે ? - રમેશ બૈશ

તામિલનાડુ ના મુખ્યમંત્રી નું નામ શું છે? - m k સ્ટાલિન

તામિલનાડુ નું પાટનગર કયું છે? - ચેન્નાઇ

તામિલનાડુના રાજ્યપાલ કોણ છે? - r v રવિ

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી નું નામ શું છે? - પેમા સ્ટાલિન

અરુણાચલ પ્રદેશ નું પાટનગર કયું છે? - ઇટાનગર

અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ નું નામ જણાવો - b d મિશ્રા

ઓડિશાના મુખ્યમંત્રી નું નામ શું છે? - નવીન પટનાયક

ઑડિશાનું પાટનગર ક્યુ છે? - ભુવનેશ્વર

ઓડિશાના ના રાજ્યપાલ કોણ છે? - ગણેશીલાલ

હિમાચલ પ્રેદેશના મુખ્યમંત્રી નું નામ શું છે? - અશોક ગેહલોત

હિમાચલ નું પાટનગર કયું છે? - સિમલા

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ કોણ છે? - રાજેન્દ્ર વિશ્વનાથન આલેકર

મધ્યપ્રેદેશના  મુખ્યમંત્રી નું નામ શું છે? - શિવરાજ સિંહ ચૌહાણ

મધ્યપ્રદેશનું પાટનગર કયું છે? - ભોપાલ

મધ્યપ્રદેશ ના રાજ્યપાલ કોણ છે? - મંગુભાઇ પટેલ

મિઝોરમ ના મુખ્યમંત્રી નું શું નામ છે? - જોર્મથાન્ગા

મિઝોરમનું પાટનગર કયું છે? - આઈઝોલ

મિઝોરમ ના રાજ્યપાલ નું નામ જણાવો - b d મિશ્રા

હરિયાણાના મુખ્યમંત્રી નું નામ શું છે? - મનોહરલાલ ખટ્ટર

હરિયાનાનું પાટનગર કયું છે? - ચંદીગઢ

હરિયાણાના રાજ્યપાલ કોણ છે? - બંડારુ દત્તાત્રેય

મણિપુર ના મુખ્યમંત્રી નું નામ શું છે? - એન બીરેન સિંહ

મણિપુર નું પાટનગર કયું છે? - ઇમ્ફાલ

મણિપુરના રાજ્યપાલ કોણ છે? - લા. ગણેશન

છત્તીશગઢ ના મુખ્ય મંત્રી કોણ છે? - ભૂપેશ બધેલ

છત્તીસગઢ નું પાટનગર કયું છે? - રાયપુર

છત્તીશગઢના રાજ્યપાલ કોણ છે? - અન્સુઇયા ઉઈકે

ત્રિપુરાના મુખ્યમંત્રી નું નાક શું છે? - વિપ્લવ કુમાર દેવ

ત્રિપુરાનું પાટનગર જણાવો - અગરતલા

ત્રિપુરાના રાજ્યપાલ કોણ છે? - સત્યદેવ નારાયણ આર્ય

બિહારના મુખ્યમંત્રી નું નામ શું છે? - નીતિન કુમાર

બિહાર નું પાટનગર કયું છે? - પટના

બિહારના રાજ્યપાલ નું નામ જણાવો - ફાગુ ચૌહાણ

દિલ્હીના મુખ્ય મંત્રી નું નામ શું છે? -અરવિંદ કેજરીવાલ

દિલ્હીનું પાટનગર ક્યુ છે? - ન્યૂ દિલ્હી

દિલ્હીના રાજ્યપાલ નું નામ જણાવો - અનિલ બૈજલ

ગોવાના મુખ્યમંત્રી નું નામ શું છે? - પ્રમોદ સાવંત

ગોવાનું પાટનગર ક્યુ છે? - પણજી

ગોવાના રાજ્યપાલ કોણ છે? - p s  શ્રીધરણ પિલ્લાઈ

કેરળના મુખ્ય મંત્રી નું શું નામ છે? - પી. વિજયન

કેરળનું પાટનગર કયું છે? - તિરુવનતપુર

કેરળના રાજ્યપાલ નું નામ શું છે? - આરીફ મોહંમદ ખાન

મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી નું નામ શું છે? - ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રનું પાટનગર ક્યુ છે? - મુંબઈ

મહારાષ્ટ્ર ના રાજ્યપાલ કોણ છે? - બહુત સિંહ કોશિયારી

મેઘાલયના મુખ્ય મંત્રી કોણ છે? - કોનરોડ સંગમા

મેઘાલયનું પાટનગર કયું છે? - શિલોન્ગ

મેઘાલય ના રાજ્યપાલ કોણ છે ? - સત્યપાલ મલિક

નાગાલેન્ડ ના મુખ્યમંત્રી કોણ છે? - નેફ્યૂ રિયો

નાગાલેન્ડ નું પાટનગર ક્યુ છે? - કોહિમા

નાગાલેન્ડ ના રાજ્યપાલ નું નામ જણાવો - જગદીશ મુખી

રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ છે? - અશોક ગેહલોત

રાજસ્થાન નું પાટનગર ક્યુ છે? -જયપુર

રાજસ્થાનના રાજ્યપાલ કોણ છે? - કલરાજ મિશ્રા

સિક્કિમ ના મુખ્ય મંત્રીનું નામ શું છે? - પ્રેમસિંગ ત્માગ

સિક્કિમ મુ પાટનગર ક્યુ છે? - ગંગટોક

સિક્કિમ ના રાજ્યપાલ નું નામ શું છે? - ગંગાપ્રસાદ

તેલંગાના ના મુખ્યમંત્રી નું નામ શું છે? - કે. ચંદ્રશેખર રાવ

તેલંગાના નું પાટનગર કયું છે - હૈદરાબાદ

તેલંગાણા ના રાજ્યપાલ કોણ છે? - તમીલશાહી સોનદરાજન 

ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી કોણ છે? - યોગી આદિત્યનાથ 

ઉત્તરપ્રદેશનું પાટનગર કયું છે? - લખનઉ

ઉત્તરપ્રદેશના ના રાજ્યપાલ નું નામ જણાવો? - આનંદીબેન પટેલ

પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી નું નામ શું છે? - મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળનું પાટનગર ક્યુ છે? - કોલકાતા

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કોણ છે? - જગદીશ ધનકર

પહેલા ભારતમાં 29 રાજ્ય હતા હવે 28 રાજ્ય કરી દેવામાં આવ્યા છે, કારણ કે જમ્મુ અને કાશ્મીર ને હવે કેન્દ્ર શાષિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યો છે.

Post a Comment

0 Comments