ગુજરાત ગણી બધી ખાસિયતો ધરાવે છે અને તેમાં આપણે આજે ગુજરાતમાં મોટું શુ છે તેના વિષે મોસ્ટ ઈમ્પ MCQ ની લિસ્ટ આપવાના છીએ.
ગુજરાતમાં લેવાતી મોટા ભાગની ગોવેર્નમેન્ટ પરીક્ષાઓ માં ગુજરાતની ખાસિયતો વિષે MCQ પુછાતા હોય છે તો આજે આપણે આવા જ MCQ ની તૈયારી કરવાના છીએ.
જરૂર વાંચો - શું ગુજરાત નું PSI 2022 નું પેપર લીક થઇ ગયું છે? | ગુજરાત નો નકશો pdf ફોરમેટ માં
ગુજરાતમાં શું સૌથી મોટું આવેલ છે તે વિષે ના મોસ્ટ IMP MCQ
ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? - કચ્છ (ક્ષેત્રફળ 45652 ચો.કી. મીટર)
વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી મોટો જિલ્લો (કે શહેર) કયો છે? - અમદાવાદ
ગુજરાતમાં સૌથી મોટી હોસ્પિટલ ક્યાં આવેલી છે? - અમદાવાદ
ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? - અમદાવાદ સિવિલ હોસ્પિટલ
ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યુ છે? - કાલુપુર રેલવે સ્ટેશન
ગુજરાતનું સૌથી મોટું વિમાન મથક ક્યાં શહેરમાં આવેલું છે? - અમદાવાદ
ગુજરાતનો સૌથી મોટો પ્રાણી બાગ કયો છે? - કમલા નહેરુ ઝૂઓલોજીકલ પાર્ક કાંકરિયા
ગુજરાતનો સૌથી મોટો મેળો ક્યાં ભરાય છે? - વોઠા
ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે? - ગુજરાત યુનિવર્સિટી
ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી ક્યાં આવેલી છે? - અમદાવાદ
ગુજરાતમાં સૌથી પહોળો પુલ કયી નદી પર છે? - સાબરમતી
ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? - સાબરમતી
ગુજરાતનો સૌથી મોટો પુલ કયો છે? - ગોલ્ડાન બ્રિજ
ગુજરાતનો ગોલ્ડન બ્રિજ ક્યાં આવેલો છે? - ભરૂચ જિલ્લામાં સાબરમતી નદી ઉપર
ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? - નર્મદા યોજના
ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? - લક્ષ્મી વિલાસ પેલેસ
લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલું છે? - વડોદરા
ગુજરાતનું સૌથી મોટું બંદર કયુ છે? - કંડલા
ગુજરાતના ખાતર નું સૌથી મોટું કારખાનું ક્યાં આવેલ છે? - ચાવજ (ભરૂચ)
ચાવજ માં આવેલ ખાતરના કારખાના નું નામ શું છે? - ગુજરાત નર્મદા ફર્ટિલાઈઝર્સ
ગુજરાતની સૌથી મોટી ઓદ્યોગિક વસાહત ક્યાં આવેલી છે? - અંકલેશ્વર
ગુજરાતું સૌથી મોટું મ્યુઝીયમ ક્યાં આવેલું છે? - વડોદરા
ગુજરાતની સૌથી મોટી સરકારી ડેરી કઈ છે? - અમુલ
ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે? - નળ સરોવર
ગુજરાતની સૌથી મોટી લાઈબ્રેરી કઈ છે? - સેન્ટ્રલ લાઈબ્રેરી
ગુજરાતમાં સૌથી મોટું ખેતઉત્પાદન બજાર ક્યાં આવેલું છે? -ઊંજા
ગુજરાતમાં સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલું છે? - વઘઈ
ગુજરાતમાં સૌથી ઊંચો પર્વત શિખર ક્યુ છે? - ગોરખનાથ
ગુજરાતમાં સૌથી વધુ મંદિરો વાળું શહેર કયું છે? - પાલીતાણા
વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નેનો જિલ્લો કયો છે? - ડાંગ
ગુજરાતનો સૌથી ઊંચો બંધ કયો છે? - સરદાર સરોવર યોજના (ઊંચાઈ - 138.68 મીટર)
ગુજરાતમાં સૌથી મોટું નાટ્યગૃહ ક્યુ છે? - હેમુ ગઢવી
ગુજરાતમાં સૌથી મોટી મસ્જિદ કયી છે? - જુમ્મા મસ્જિદ (અમદાવાદ)
ગુજરાતમાં સૌથી મોટું પક્ષીઘર કયું છે? - ઇંદ્રોડા પાર્ક
જરૂર વાંચો - ગુજરાત રાજ્યના 2022 ના પદાધિકારીઓ (નામ) ।। માર્ચ 2022 ના કરેંટ અફેર્સ
0 Comments