1 October 2021 Current Affairs | daily gujarati current affairs

1 October 2021 Gujarat Current Affairs

હાલમાં ત્રાટકેલા ગુલાબ વાવાઝોડાનું નામ ક્યાં દેશ દ્વારા આપવામાં આવ્યું છે? - પાકિસ્તાન

હાલમાં જ કોના દ્વારા FASTER નામની ઇલેક્ટ્રોનિક સિસ્ટમને મંજૂરી આપવામાં આવી છે? - સુપ્રીમ કોર્ટ

ટૂંક સમય પહેલા વિશ્વ હૃદય દિવસ ક્યારે માનવામાં આવ્યો? - 29 સપ્ટેમ્બર

આવાસ અને શહેરી મામલા ના મંત્રી એ દિલ્હી માં સ્વચ્છ સર્વેક્ષણ નો કયો સંસ્કરણ લોન્ચ કર્યો? - સાતમો

હાલમાં ચર્ચામાં આવેલ ગુજરાતના ગ્રીનમેન તરીકે કોને ઓળખવામાં આવે છે? - વિરલ દેસાઈ

વિરલ દેસાઈ એ એશિયા નું પહેલું ગ્રીન રેલવે સ્ટેશન બનાવ્યું અને આ રેલવે સ્ટેશન નું નામ udhna railway station છે. આ સ્ટેશન સુરત માં આવેલું છે.

હાલમાં ક્યાં દેશ એ ક્રીપ્ટોકરન્સી માં થવા વળી તમામ લેણદેણ ને અવૈદ્ય જાહેર કરી છે? - ચીન

ફૂટબોલર રોજર હંટ નું 83 વર્ષ ની ઉંમર આ નિધન થયું એ કાયા દેશના હતા? - ઇંગ્લેન્ડ

હાલમાં બાજરા ને ક્યાં રાજ્યમાં ભાવાંતર ભરપાઈ યોજના માં શામેલ કરવામાં આવ્યો છે? - હરિયાણા

હાલમાં ગ્રીસ એ ત્રણ યુદ્ધપોત ખરીદવા માટે ક્યાં દેશ સાથે રક્ષા સમજોતા નો કરાર કર્યો છે? - ફ્રાન્સ

હાલમાં કેન્દ્ર સરકાર એ મિડ ડે મિલ યોજના નું નામ બદલીને શું રાખ્યું છે? - PM પોષણ સ્કીમ

મિડ ડે મિલ ની શરૂઆત 1995 માં થઇ હતી.

હાલમાં જાપાન દેશના નવા વડાપ્રધાન (PM) કોણ બન્યા છે? - ફૂમીયો કિશીદા 

ફૂમીયો કિશીદા વડાપ્રધાન બનવાના પહેલા જાપાન ના વિદેશ મંત્રી હતા.

હાલમાં ક્યાં દેશમાં મહિલા બહુમતી વળી યુરોપ ની પહેલી સંસદ બની? - આઇસલેન્ડ (મહિલાઓ ની સંખ્યા - 33)

હાલમાં NABARD એ ક્યાં રાજ્યમાં યાક પાલમ પર લોન યોજના ને મજૂરી આપી છે? - અરુણાચલ પ્રદેશ

હાલમાં કોને ગ્લોબલ લાઈફટાઈમ અવૉર્ડ 2021 થી સમ્માનિત કરવામાં આવ્યા હતા? - દિનેશ શાહરા

હાલમાં ક્યાં રાજ્યની જુડીમાં રાઈસ વાઈન ને GI ટેગ મળ્યો? - અસમ

હાલમાં ICICI બેંક એ ઓવરડ્રાફટ સુવિધા માટે કોની સાથે કરાર કર્યો? - અમેજન ઇન્ડિયા

ક્યાં દેશ એ હાલમાં વિકસિત હાઇપરસૉનિક મિસાઈલનું પરીક્ષણ કર્યું? - ઉત્તર કોરિયા

હાલમાં અંજેલા મોર્કેલ એ રાજીનામુ આપવાની જાહેરાત કરી છે તેઓ ક્યાં દેશના ચાન્સેલર છે? - જર્મની 

હાલમાં NCC ના 34 માં મહાનિર્દેશક ના રૂપમાં કોણે પદભાર ગ્રહણ કર્યો? - જનરલ ગુરબીરપાલસિંહ

હાલમાં કોને માસ્ટરકાર્ડ ના વૈશ્વિક રાજદૂત ના રૂપમાં નિમણુંક કરવામાં આવી છે? - મેગ્નસ કાર્લસન

Also Read

2 October 2021 Gujarat current affairs

Post a Comment

0 Comments