2 October 2021 Current Affairs | daily gujarati current affairs

2 October 2021 Gujarat current affairs

હાલમાં વિશ્વ શાકાહારી દિવસ કયારે માનવામાં આવ્યો હતો? - ૧ ઓક્ટોબર

ઓક્ટોબરમાં  આગામી ૨૦-૨૦ વર્લ્ડ કપના સતાવાર ગીત ને કોને કમ્પોઝ કર્યું હતું? - અમિત ત્રિવેદી

હાલમાં આંતરરાષ્ટ્ર અનુવાદ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? - 30 સપ્ટેમ્બર

હાલમાં જારી IIFL હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2021 માં કોણ ટોપ પાર રહ્યા છે? - મુલેશ અંબાણી

હાલમાં કોને NIDHI 2.0 યોજના નું ઉદ્ઘાટન કર્યું હતું - ઓમ બીરલા (NIDHI ફુલ ફોર્મ - NATIONAL INTIGRATED DATABASE OF HOSPILITY INDUSTRY)

હાલમાં કયો દેશ 2028 ચંદ્ર પાર ક્રૂ નિરીક્ષણ મોકલવામા સક્ષમ રોકેટ લોન્ચ કરશે? - ચીન

ટૂંક સમય પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એ ક્યાં શહેર માં "નિર્ભયા એક પહલ" કાર્યક્રમ ની શરૂઆત કરી હતી? - લખનઉ

હાલમાં USIBC કોને ગ્લોબલ લીડરશીપ એવોર્ડ થી સમ્માનિત કરશે? - શિવ નાદર

USIBC નું પૂરું નામ - united states india business council

શિવ નાદર એ 1996 માં HCL ના સંસ્થાપક છે.

હાલમાં ટ્યુનેશિયા ની પહેલી મહિલા વડાપ્રધાન કોણ બની છે? - Najla Bouden Romdhane

હાલમાં npcl એ કયી બેંક સાથે કરાર કર્યો છે? - યસ બેંક

યસ બેંક ની સ્થાપના 2004 માં થઇ હતી અને હાલમાં તેને CEO પ્રશાંત કુમાર છે.

હાલમાં ભારતમાં રિયલ એસ્ટેટ માટે સૌથી ગ્રીનરી વાળો શહેર કયો જાહેર કરવામાં આવ્યો છે? - દિલ્હી

આખી દુનિયા માં લંડન સૌથી ગ્રીનરી વાળો શહેર છે.

હાલમાં નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન ણ બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? - રણવીર સિંહ

હાલમાં ટાટા ટેક્નોલોજી એ નવચાર ને પ્રોત્સાહિત કરવા ,માટે ક્યાં રાજ્યની સરકાર સાથે કરાર કર્યો? - મણિપુર

મણિપુર નું કેપિટલ ઇમ્પેલ છે અને તેના ચીફ મિનિસ્ટર N. Biren Sing છે.

હાલમાં કોને નવી પુસ્તક My Life in Full: Work, Family, and Our Future લખ્યું હતું? - ઇન્દિરા નુઈ (Indra Nooyi)

હાલમાં ક્યાં રાજ્યની સરકારે શ્યામ સુંદર જ્યાણી ને લેન્ડ ફોર લાઈફ એવોર્ડ થી સમ્માનિત કર્યા છે? - રાજસ્થાન

રાજસ્થાન ના કેપિટલ તરીકે જયપુર (pink city) ને ઓળખવામાં આવે છે.

હાલમાં વાયકોમ-18 ના નવા CEO કોણ બન્યા છે? - જ્યોતિ દેશપાંડે

વાયકોમ-18 ની સ્થાપના 2007 માં થઇ હતી અને તેનું headquarter મુંબઈ ખાતે આવેલું છે.

વાયકોમ-18 ના નવા CEO Sudhanshu Vats છે.

હાલમાં ક્યાં મંત્રાલય એ વરિષ્ટ નાગરિકો માટે ભારતની પહેલી અખિલ ભારતીય હેલ્પલાઇન એલ્ડર લાઈન શરુ કરી છે? - સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ના હાલમાં મંત્રી વીરેન્દ્ર કુમાર છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય માટે નો હેલ્પલાઈને નંબર 14567 છે.

હાલમાં ryder cup golf tournament 2021 કોને જીત્યો છે? - USA

Also Read

3 October 2021 Gujarat Current Affairs

Post a Comment

0 Comments