3 October 2021 Current Affairs | daily gujarati current affairs

વિદ્યાર્થી મિત્રો આ પોસ્ટ માં તમને ગુજરાત ના લેટેસ્ટ સમાચાર પુરા પાડવામાં આવે જે તમને તમારી ગુજરાતની સરકારી પરીક્ષાની તૈયારી માં મદદ કરશે.

આજે અપને 3 ઓક્ટોબર 2021 ના ગુજરાત ના current affairs ની સંપૂર્ણ માહિતી તમને આ પોસ્ટ માં આપવાના છીએ.

તો ચાલો શરુ કરીયે...


3 October 2021 Gujarat Current Affairs

હાલમાં કી યુનિવર્સિટી મનસુખ મંડાવિયા ને PHD. ની ડિગ્રી આપી? - ભાવનગર યુનિવર્સિટી

2017 ના વર્ષ માં મનસુખ મંડાવિયા એ (Political Science) અર્થ શાસ્ત્ર માં એડમિશન લીધું હતું.

હાલમાં (ગઈ કાલે) મહાત્મા ગાંધી ની કેટલામી જન્મજયંતિ માનવામાં આવી હતી? - 152 મી

મહાત્મા ગાંધી નો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ પુરબંદર ખાતે થયો હતો. 

2 ઓક્ટોબર ને આતંરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે.

હાલમાં આંતરરાષ્ટ્રીય કોફી દિવસ ક્યારે ,અનાવવામાં આવ્યો હતો? - 1 ઓક્ટોબર

કોફી વિષે જાગૃકતા ફેલાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય કોફી દિવસ મનાવવામાં આવે છે.

હાલમાં ક્યાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ (nicolas sarkozy) 1 ને વર્ષની સજા ફટકારવામાં વહી હતી? - ફ્રાન્સ

હાલમાં કોણે LIC ના નવા CMD ના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો છે? - BC પટનાયક

LIC ની સ્થાપના 1956 માં થઇ હતી અને તેનું હેળક્વાર્ટર મુંબઈ માં આવેલું છે.

અત્યારના સમયમાં LIC ના ચેરપરસન MR. Kumar છે.

હાલમાં ક્યાં દેશ એ ભારતના પર્યટકો ના પોતાના વાહન દ્વારા આવા પાર લાગેલ પ્રતિબંધ હટાવી દીધો છે? - નેપાળ

હાલમાં કોણે ભારતમાં પોતાનો સૌથી મોટો ક્રિએટર એજ્યુકેશન પ્રોગ્રામ શરુ કર્યો છે? - ફેસબુક

ફેસબુક નું હીડકવાટૅર કેલિફોર્નિયા માં આવેલ છે એની તેના રચયિતા માર્ક ઝુકરબર્ગ હતા.

હાલમાં NSDL ના MD અને CEO ના રૂપમાં કોની નિમણુંક થઇ છે? - પદ્મજા ચુન્દ્રુ

NSDL નું પૂરું નામ - national securities depository limited

હાલમાં ક્યાં દેશ એ 06 કમ શુન્ય સાથે નવી મુદ્રા રજુ કરી છે? - વેનેઝુએલા

હાલમાં કોણે ફરીથી પ્રોડ્યૂસર ગિલ્ડ ઓફ ઇન્ડિયા ના અધ્યક્ષ બનાવવા માં આવ્યા છે? - સિદ્ધાર્થ રોય કપૂર

હાલમાં ક્યાં રાજ્યમાં પહેલી ખાસી મહિલા મુખ્ય સચિવ ની નિમણુંક કરવામાં આવી છે? - મેઘાલય

ખાસી મેઘલાય ની એક જાણ જતી છે અને આ જતી ની મહિલા પહેલી વાર મુખ્ય સચિવ બની છે.

આ મહિલા મુખ્ય સચિવનું નામ રેબેકા વનેસા સુચયાંગ છે.

હાલમાં રુપિન્દર પાલ સિંહ એ સન્યાસ ની જાહેરાત કરી હતી તેઓ કયી રમતથી સંબંધિત હતા? - હોકી

ભારતની મહિલા અને પુરુષ હિકી ટિમ ને આગળના 10 વર્ષ માટે આસામ સરકારે સ્પોન્સર કરી છે.

હાલમાં ક્યાં દેશના શોધકતાઓ એ કૃષિ અવશેષો થી હાઇડ્રોજન જેવો પ્રોડક્ટ બનાવવાની ટેક્નિક વિકસાવી છે? - ભારત

હાલમાં ASDC ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? - વિનોદ અગ્રવાલ

ASDC નું પૂરું નામ - automobile skill development council

કાળમાં ક્યાં રાજ્યમાં સામાજિક જવાબદેહી કાનૂન પાસ કરાવવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું છે? - રાજસ્થાન

હાલમાં ઇન્ડિયન સોસાયટી ઓફ એડવર્ટાઇઝર્સ ના અધ્યક્ષ કોણ બન્યા છે? - સુનિલ કટારીયા

હાલમાં પિંક બોલ ટેસ્ટ ક્રિકેટ માં શતક લગાવવા વાળી પહેલી ભારતીય મહિલા ખેલાડી કોણ બની છે? - સ્મૃતિ મંધાનાં

સ્મૃતિ મંધાનાં એ પિંક બોલ ટેસ્ટ ક્રિકેટ માં 127 રન બનાવ્યા છે.

વર્ષ 2021 માં લાલ બહાદુર શાસ્ત્રી ની કેટલામી જન્મ જયંતિ મનાવવામાં આવી? - 118 મી

Also Read

4 October 2021 Gujarat Current Affairs

Post a Comment

0 Comments