હાલમાં ચર્ચામાં રહેલ દિલ્હી-મુંબઈ ગ્રીન એક્સપ્રેસ-વે કેટલા કિમી. ની કુલ લંબાઈ ધરાવે છે? - 1380 km
આ એક્સપ્રેસ-વે ની શરૂઆત 8 માર્ચ 2019 માં નીતિન ગડકરી એ કરી હતી અને આ એક્સપ્રેસ-વે 2023 સુધીમાં બનીને પૂર્ણ થશે.
દિલ્હી અને મુંબઈ વચ્ચે નો આ એક્સપ્રેસ-વે ભારત નો ઓથો મોટો એક્સપ્રેસ-વે બનશે અને આ એક્સપ્રેસ-વે ને NHAI બનાવી રહી છે.
NHAI-national highway authority of india આ સંસ્થાની ની સ્થાપના 1988 માં થઇ હતી.
હાલમાં કોને PRAGATI બેઠક ની અધ્યક્ષતા કરી હતી?- નરેન્દ્ર મોદી
PRAGATI - pro active governance and timely implementation
હાલમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ક્યારે મનાવવા માં આવ્યો? - 2 ઓક્ટોબર
મહાત્મા ગાંધી ની જન્મ જયંતિ ને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે મનાવવા આવે છે અને આ દિવસ મનાવવા ની શરૂઆત 15 જૂન 2007 થી થઇ હતી.
હાલમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રગલા ક્યાં દેશની ચાર દિવસીય યાત્રા પર ગયા હતા? - શ્રીલંકા
સ્વતંત્રતા સેનાની વીરચંદ્ર સિંહ ગઢવાલી ની પ્રતિમા નું અનાવરણ કોને કર્યું? - રાજનાથ સિંહ
આ પ્રતિમા નું અનાવરણ ઉત્તરાખંડ ના પોન્ડી માં કરવામાં આવ્યું છે.
હાલમાં મિલિટ્રી નર્સિંગ સર્વિસ ક્યારે પોતાનો 96 મોં સ્થાપના દિવસ મનાવ્યો? - 1 ઓક્ટોબર
મિલિટ્રી નર્સિંગ સર્વિસ ને મનાવવા ની શરૂઆત 1 ઓક્ટોબર 1926 માં થઇ હતી.
ઉત્તરપ્રદેશનો પહેલો પ્રદુષણ નિયંત્રણ ટોવર ક્યાં બનશે? - નોઈડા
નવા ખેલ સચિવ કોણ બન્યા છે? - સુજાતા ચતુર્વેદી
સુજાતા ચતુર્વેદી 1980 બેચ ના IAS અધિકારો છે.
ક્યાં દેશના રાષ્ટ્રપતિ ના રૂપમાં કર્નલ મામડી ડોબોય એ શપથ લીધી છે? - ગિની
ઉત્તરપ્રદેશની વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? - કંગના રનૌત
ભારત સરકારના મુખ્ય હાઈડ્રોગ્રાફર ના રૂપમાં કોને પદભાર સાંભળ્યો છે? - અધીર અરોડા
દુનિયાના ક્યાં સૌથી મોટા ખાદી રાષ્ટ્રીય ધ્વજ નું ઉદ્ઘાટન હાલમાં થયું હતું? - લેહ
આ ધ્વજ નું ઉદ્ઘાટન rk mathur એ કર્યું છે અને આ ધ્વજ નું વજન લગભગ 1000 કિલોગ્રામ છે.
કોને હાલમાં જળ જીવન મિશન એપ્પ અને રાષ્ટ્રીય જળ જીવન કોષ લોન્ચ કર્યો છે? - નરેન્દ્ર મોદી
આંધ્રપ્રદેશ નો એમેચ્યોર ગોલ્ફ ટુર્નામેન્ટ હાલમાં કોણે જીત્યો છે? - સૌરભ બટ્ટાચાર્ય
વિશ્વ બેન્ક એ હાલમાં ક્યાં રાજ્ય માટે 150 મિલિયન અમેરિકન ડોલર લોન ની મંજૂરી આપી છે? - તામિલનાડુ
સૈન્ય નર્સિંગ સેવાના ADG હાલમાં કોણ બન્યા છે? - સ્મિતા દેવરાની
વન્યજીવ સપ્તાય હાલમાં જ્યારથી શરુ થયું? - 2 ઓક્ટોબર
મિત્રશક્તિ સંયુક્ત સૈન્ય અભ્યાસ હાલમાં ભારત અને ક્યાં દેશ વચ્ચે યોજાશે? - શ્રીલંકા
Also Read
0 Comments