5 October 2021 Current Affairs | daily gujarati current affairs

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ના નટુકાકા નું સાચું નામ શું હતું ? - ઘનશ્યામ નાયક

હાલમાં ઘનશ્યામ નાયક નું નિધન થયું તે ક્યાં વ્યવસાય સાથે જોડાયેલા હતા? - એકટિંગ

હાલમાં આવેલ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટમાં સૌથી યુવા ધનિક કોણ બન્યા છે? - શાશ્વત નાકરાણી

શાશ્વત નાકરાણી મૂળ ભાવનગર ના વતની છે અને તેમની ઉંમર 24 વર્ષ છે.

ક્યાં રાજ્યના ત્રણ જિલ્લાને હાલમાં અશાંત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા હતા? - અરુણાચલ પ્રદેશ

મિત્ર શક્તિ સંયુક્ત સૈન્ય હાલમાં ભારત અને ક્યાં દેશ વચ્ચે શરુ થયો હતો? - શ્રીલંકા

કોને હાલમાં વેટલેડ્સ ઓફ ઇન્ડિયા પોર્ટલ લોન્ચ કર્યો? - ભુપેન્દ્ર યાદવ

ભુપેન્દ્ર યાદવ આપણા દેશના પર્યાવણ અને વન મંત્રી છે.

ક્યાં રાજ્યના સફેદ કાંદાને હાલમાં GI ટેગ મળ્યો? - મહારાષ્ટ્ર

ક્યાં રાજ્યના રાજ્યપાલ એ હાલમાં ગૌ સંરક્ષણ જાગૃકતા અભિયાન ની શરૂઆત કરી છે? - પંજાબ

હાલમાં ભારતના પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નું નિધન થયું છે તેમનું જામ શું હતું? - બ્રિજેશ મિશ્રા

ક્યાં દેશના નોઆલખી માં ગાંધી સંગ્રહાલય નું ઉદ્ઘાટન થયું? - બાંગ્લાદેશ

ક્યાં રાજ્યની સરકારે બોટલ બંદ પાણી પાર હાલમાં પ્રતિબંધ મૂકી દીધો છે? - સિક્કિમ

ક્યાં ભરતવંશી ને ઉપભોક્તા વિતીય સુરક્ષા બ્યુરો ના પ્રમુખ બનાવવામાં આવ્યા? - રોહિત ચોપડા

2022 માં 56 મી રાષ્ટ્રીય ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપ ની મેજબાની કોણ કરશે? - નાગાલેન્ડ

ક્યાં રાજ્યની સરકાર એ હાલમાં હાર ભરા ડ્રોન આધારિત વણરોપણ પરિયોજના ની શરૂઆત કરી છે? - તેલંગાના

કોણે મેરીલબોન ક્રિકેટ કલબ ના અધ્યક્ષ નાં રૂપમાં કાર્યભાર સાંભળ્યો? - કાલેયર કોર્નર

આ ક્લબ ઓસ્ટ્રેલિયા માં આવેલું છે.

ક્યાં રાજ્યએ હાલમાં રેલ સુરક્ષા તકનીક માટે IISc સાથે કરાર કર્યો છે? - કેરલ

લિવા મિસ દીવા યુનિવર્સ 2021 નો ખિતાબ કોણે જીત્યો છે? - હરનાજ સંધુ

એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ માં ભારત ની ટિમ એ હાલમાં કયો પદક જીત્યો છે? - બ્રોન્ઝ

ક્યાં દેશથી આવનારા નાગરિકો માટે હાલમાં ભારત સરકારે ફરજીયાત 10 દિવસ આઇસોલેશન નો નિયમ બનાવ્યો છે? - બ્રિટેન

દાદરા અને નગર હવેલી લોકસભા પેટા ચૂંટણી માટે કોને ચૂંટણી પ્રભારી બનાવાય છે? - અશ્વિની વૈષ્ણવ

Also Read

6 October 2021 Gujarat Current Affairs

Post a Comment

0 Comments