6 October 2021 Current Affairs | daily gujarati current affairs

date - 6 October 2021 about - Gujarat Current Affairs

ભારતનું પ્રથમ અટલ કોમ્યુનિટી ઇનોવેશન કેન્દ્ર નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? - જયપુર (રાજસ્થાન)

હાલમાં ભારતની મહિલા ટીમ એ પોતાની પ્રથમ પિંક બોલ ટેસ્ટ કોની સામે રમી? - ઓસ્ટ્રેલિયા

મિતાલી રાજે ભારતની મહિલા ટીમ ની કેપ્ટીન તરીકે પોતાની ભૂમિકા ભજવી.

હાલમાં વિશ્વ પશુ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? - 4 ઓક્ટોબર

ક્યાં દેશેએ હાલમાં પહેલી વખત હાઇપરસૉનિક જીરકોન મિસાઈલ નું સફળ પરીક્ષણ કર્યું? - રશિયા

હાલમાં ભારતના પહેલા ખેલ મધ્યસ્થતા કેન્દ્ર નું ઉદ્ઘાટન કોણે કર્યું? - કિરણ રિજ્જુ

ખેલ મધ્યસ્થતા કેન્દ્ર નું ઉદ્ઘાટન ગુજરાતના અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.

ક્યાં રાજ્યના મુખ્યમંત્રી એ "પ્રશાસન ગાંવ કે સંગ ઔર પ્રશાસન શહેરો કે સંગ" અભિયાન ની શરૂઆત કરી હતી? - રાજસ્થાન

કોણે હાલમાં ભારતમાં તેનો વૈશ્વિક કોમ્પ્યુટર વિજ્ઞાન શિક્ષણ કાર્યક્રમ શરુ કરવાની જાહેરાત કરી હતી? - Amazon

બિરેન્દ્ર લાકડા એ હાલમાં સંન્યાસ ની જાહેરાત કરી તેઓ કયી રમત થી સંબંધિત હતા? - હોકી

હાલમાં ક્યાં દેશના વડાપ્રધાન ના રૂપમાં અબી અહમદ એ બીજી વખત શપથ લીધી? - ઇથિયોપિયા

હાલમાં ક્યાં રાજ્યનો 31 મોં જિલ્લો વિજયનગર નું ઉદ્ઘાટન થયું? - કર્ણાટક

રેટિંગ એજેન્સી ક્રિસીલ ના MD અને CEO કોણ બન્યા હતા? - અમીષ મેહતા

40માં ભારતમાં આંતરરાષ્ટ્રીય મેળાનું આયોજન હાલમાં ક્યાં કરવામાં આવશે? - ન્યુ દિલ્હી

હાલમાં સ્વતંત્રતા સેનાની તિરુપુર કુમારન ના નામ પર ક્યાં રાજ્યમાં સડક નું નામ રાખવામાં આવ્યું? - તામિલનાડુ

હાલમાં કોણે સુદર્શન ભારત પરિક્રમા ને લિલી જંડી બતાવી? - અમિત શાહ

હાલમાં ક્રિપ્ટો એક્સચેન્જ coinDCX એ કોને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો? - અમિતાભ બચ્ચન

હાલમાં કોણે ક્રેડિટમેટ નો 100% હિસ્સો ખરીદ્યો છે? - PayTm

હાલ 2021 નો ફિજીયોલોજી યા મેડિસિન નો નોબલ પુરસ્કાર કોણે જીત્યો? - ડેવિડ જુલિયસ અને અર્ડમ પાટપોટિયન

હાલમાં કોણે કલ જીવન મિશન મોબાઈલ એપિલિકેશન લોન્ચ કરી? - નરેન્દ્ર મોદી 

Also Read

7 October 2021 Gujarat Current Affairs

Post a Comment

0 Comments