હાલમાં થયેલી ગાંધીનગર મહાનગર પાલિકા ની ચૂંટણી માં કયી પાર્ટી જીતી હતી? - ભાજપા
ગાંધીનગર મહાનગર પાલિકા ની ચૂંટણી માં ભાજપા એ કુલ 44 બેઠક માંથી 41 બેઠક જીતી હતી, કોંગ્રેસ ને 2 બેઠક અને આમ આદમી પાર્ટી ને 1 બેઠક મળી હતી.
હાલમાં મહીસાગર જિલ્લાના વૈદ્ય "આયુર્વેદ રત્ન" એવોર્ડ થી સન્માનિત થાય છે તેમનું નામ શું છે? - સંજય ભોંય
આ આયુર્વેદ સેન્ટર મહીસાગરના વીરપુર તાલુકાના ખેરાલી ગામના આવેલું છે.
વિશ્વ શિક્ષક દિવસ હાલમાં ક્યારે મનાવવામાં આવ્યો હતો? - 5 ઓક્ટોબરે
વિશ્વ શિક્ષક દિવસ 1994 થી મનાવવા માં આવે છે.
હાલમાં ક્યાં રાજ્યની GI ટેગ વળી મીઠાઈ મિહિદાના ની પહેલી વખત બહેરીન નિર્યાત કરવામાં આવી છે? - પશ્ચિમ બંગાળ
ભારતીય ઇસ્પાત સંઘ ના મહાસચિવ કોણ બન્યા છે? - આલોક સહાય
ક્યાં રાજ્યના વાળા કોલમ ચાવલ ને હાલમાં GI ટેગ મળ્યો છે? - મહારાષ્ટ્ર
RBI એ કોને NBFC ના પ્રશાસક હાલમાં બનાવ્યા છે? - રજનીશ શર્માRBI નું પૂરું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે અને NBFC નું પૂરું નામ નોન બેન્કિંગ ફનાન્સીયલ કંપની છે.
હાલમાં ઓસ્ટ્રેલિયા ની ધરતી પર ટેસ્ટ શતક બનાવવા વાળી પહેલી ભારતીય મહિલા કોણ બની છે? - સ્મૃતિ મંધાના
હાલમાં કેન્દ્ર સરકારે પ્રખ્યાત કોમિક કેરેક્ટર ચાચા ચૌધરી ને ક્યાં મિશન નો અધિકારીક શુભંકાર બનાવ્યો છે? - નમામિ ગંગે મિશન
નમામિ ગંગે મિશન ની શરૂઆત વર્ષ 2014 માં થઇ હતી.
હાલમાં દાલચીની ની સંગઠિત ખેતી શરુ કરવાવાળો પહેલો રાજ્ય કયો બન્યો છે? - હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ એવું પહેલું રાજ્ય છે જેના બધા જ ઘરો માં 100 % નું LPG કન્નેકશન આપી દીધું છે.
ભારતમાં સ્ટારલિંક સેટેલાઈટ બ્રોડબેન્ડ ઉદ્યોગ ના પ્રમુખ કોણ બન્યા છે? - સંજય ભાર્ગવ
ઐશ્વર્ય પ્રતાપ તોમર એ જુનિયર વલ્ડ ચેમ્પિયનશીપ માં કયો પદક જીત્યો હતો? - ગોલ્ડ પદક
જ્યાં રાજ્યની સરકારે હાલમાં મનરેગા મજૂરો નો વેતન વધારવાનો નિર્ણય કર્યો છે? - ઉત્તરપ્રદેશ
મનરેગા નું પૂરું નામ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના છે.
કોને લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ પુરસ્કાર થી સમ્માનિત કરવામાં આવ્યા છે? - M વૈંકેયા નાયડુ
ગોપીનાથ બોરદોલોઈ આસામ ના પહેલા ચીફ મિનિસ્ટર હતા તેથી લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ પુરસ્કાર અસમનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે.
ટૂંક સમય પહેલા ભારતીય ભારતોલન મહાસંગ ના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યાં છે? - સહદેવ યાદવ
હાલમાં અમૃતાંજ હેલ્થકેર એ કોને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે? - બજરંગ પુનિયા
હાલમાં વડાપ્રધાન મોદી એ ક્યાં ત્રણ દિવસીય અર્બન કોનકલેવનું ઉદ્ઘાટન કર્યું? - લખનઉ
હાલમાં ભારતીય વાયુ દળ ના વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ કોણ બન્યા છે? - સંદીપ સિંહ
હાલમાં કોને ગ્લોબલ લીડરશીપ એવોર્ડ 2021 થી સન્માનિત કરવામાં આવ્યા છે? - શિવનદાર અને મલ્લિકા શ્રીનિવાસન
Also Read
0 Comments