રાવણ નો અભિનય કરનાર અભિનેતા નું હાલમાં નિધન થયું તેમનું નામ શું હતું? - અરવિંદ ત્રિવેદી
2021 માં ડુરંડ કપ ફૂટબોલ ટાઇટલ જીત્યો હતો? - Goa FC
ડુરંડ કપ નું આયોજન 5 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર સુધી માં થયું હતું.
હાલમાં ભારતનો પહેલો ઈ-ફિશ માર્કેટ એપ ફિશવાલે ક્યાં લોન્ચ કરવામાં આવ્યો? - અસમ
હાલમાં કોણે અનિવાસી તમિલો માટે એક કલ્યાણ બોર્ડ ની સ્થાપના કરી છે? - તમિલનાડુ
તામિલનાડુ માછલી ઉત્પાદન ના ઉદ્યોગમાં ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
ક્યાં રાજ્યની સરકારે સેનેટરી નેપકીન આપવા માટે સ્વચ્ચ કાર્યક્રમ શરુ કર્યો છે? - આંધ્ર પ્રદેશ
ભાષાના આધારે ભારતનો પહેલો રાજ્ય આંધ્ર પ્રદેશ બન્યો હતો.
ફળો ના ઉત્પાદન માં આંધ્ર પ્રદેશ પુરા ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે.ફાયરબોલ્ટ એ હાલમાં કોને પોતાનો નવો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે? - વિરાટ કોહલી
હાલમાં નિધન પામેલા શક્તિ સિન્હા ક્યાં વ્યવસાય સાથે જડાયેલા હતા? - શિક્ષક
પાકિસ્તાન ની ઇન્ટેલીઝન્સ એગન્સી ISI ના પ્રમુખ હાલમાં કોણ બન્યા છે? - નદીમ અંજુમ
ભારત અને ક્યાં દેશ વચ્ચે પાંચમો દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસ JIMEX-21 હાલમાં શરુ થયો? - જાપાન
હાલમાં અંતરિક્ષ માં પહેલી ફિલ્મ બનાવવા માટે ક્યાં દેશના ફિલ્મ નિર્માતા દળ ઓર્બીટ માં પહોંચ્યા? - રશિયા
રશિયા નું કેપિટલ MosCow છે.
મેલ્ટવાયર ચેમ્પિયન ચેસ ટુર એવોર્ડ હાલમાં કોણે જીત્યો છે? - મેગ્નસ કાર્લસન
મેગ્નસ કાર્લસન હાલમાં જ master card ના ગ્લોબલ એમ્બેસેડર બન્યા છે.
હાલમાં ક્યાં દેશના TIWB કાર્યક્રમ માં ભારત પણ શામેલ થયો છે? - સેશલ્સ
TIWB નું પૂરું નામ - ટેક્સ ઇન્સ્પેક્ટર વિથઆઉટ બોર્ડર્સ
2021 નો રસાયણ વિજ્ઞાન નું નોબલ પુરસ્કાર કોણે જીત્યો હતો? - બેન્જામિન લિસ્ટ અને ડેવિડ મેકમિલન
કોણે મહાબાહુ બ્રમ્હપુત્ર નદી વિરાસત કેન્દ્ર નું ઉદ્ઘાટન હાલમાં કર્યું હતું? - એમ. વૈંકેયા નાયડુ
એમ. વૈંકેયા નાયડુ આપણાં દેશના ઉપરાષ્ટ્રપતિ છે.
કોણે CEAMA ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે? - એરિક બ્રેગેજા
CEAMA - Consumer Electronics and Appliances Manufacturers Association
હાલમાં કયી બેંકએ ભારતીય નૌસેના ના સહયોગ થી NAVEcash કાર્ડ લોન્ચ કર્યો છે? - SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)
કોણે હાલમાં GNI advertise lab શરુ કરવાની જાહેરાત કરી હતી? - GOOGLE
"તજ" ની ખેતી કરનાર ભારતનું પહેલું રાજ્ય હાલમાં કયું બન્યું છે? - હિમાચલ પ્રદેશ
દર વર્ષે સ્તન કેન્સર જાગૃતિ મહિનો ક્યારે મનાવવામાં આવે છે? - ઓક્ટોબર
Also Read
0 Comments