હાલમાં વર્લ્ડ કોટન દે ક્યારે મનાવવામાં આવ્યો છે? - 07 ઓક્ટોબર
કોના દ્વારા SOER 2021 ફોર ઇન્ડિયા: No Teachers No Class રિપોર્ટ હાલમાં બહાર પાડવામાં આવ્યો? - UNESCO
ક્યાં રાજ્યમાં બઠકમ્મા ઉત્સવ હાલમાં મનાવવામાં આવ્યો? - તેલંગાના
ક્યાં રાજ્યની સરકારે ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્ઘાટન અને તમોર પિંગલા વન્યજીવ અભ્યારણ્ય ના સંયુક્ય ક્ષેત્ર ને ટાઇગર રિઝર્વ હાલમાં જાહેર કર્યો? - છત્તીસગઢ
હાલમાં ફિંચ રેટિંગ એ ભારત ની GDP વિકાસ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાડ્યું છે? - 8.7%
યેશુદાસન નું નિધન હાલમાં થયું છે તેઓ ક્યાં વ્યવસાય સાથે જોડાયેલા હતા? - કાર્ટૂનિસ્ટ
હાલમાં ક્યાં રાજ્ય એ ભારત ના પહેલા સ્માર્ટફોન આધારિત E-Voting સમાધાન વિકસિત કર્યું છે? - તેલંગાના
કોને યુરો 2024 ચેમ્પિયનશિપ લોકો નું હાલમાં અનાવરણ કર્યું? - જર્મની
ભારત એ ક્યાં દેશને કોશી કોરિડોર વિધુત પારેશન લાઈન સોંપી છે? - નેપાળ
કોણે પારાદીપ પોર્ટ ટ્રસ્ટ ના અધ્યક્ષ ના રૂપ માં પદભાર ગ્રહણ કર્યો? - P.L. હરનાધ
2023 માં પહેલી વખત આફ્રિકી પેરાલમ્પિક રમતો નો મેજબાની કોણ કરશે? - ઘણા
2021 નો સાહિત્ય નો નોબલ પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો? - અબ્દુલરાજક ગુરનાહ
હાલમાં ક્યાં પેમેન્ટ બેંક ને શરૂઆતી શેયર બિક્રિ માટે SEBI એ મજૂરી આપી? - ફિનો પેમેન્ટ બેંક
હાલમાં કોને ચેમ્પિયન્સ ઓફ ચેંજ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા? - સુશ્રી સરિતા સિંહ
હાલમાં ક્યાં રાજ્યની સરકારે મિશન કવચ કુંડલ લોન્ચ કર્યો? - મહારાષ્ટ્ર
આ મિશન 8 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર સુધી ચાલશે અને આ મિશન નો ટાર્ગેટ 15 વેક્સીન આપવા નો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે.
હાલમાં જારી હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ માં કોણ ટોપ પાર રહ્યું છે? - જાપાન અને સિંગાપુર
આપણા ભારત દેશની વાત કરી એ તો આ ઈન્ડેક્સ મુજબ ભારત 90 માં સ્થાને છે.હાલમાં આવેલ બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ મુજબ વિશ્વ નો સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? - એલોન મસ્ક
એલોન મસ્ક વિશ્વ કક્ષા એ સૌથી ધનિક વ્યક્તિ છે અને ભારત નો સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી છે.
એલોન મસ્ક ની 213 અબજ ડોલર ની સંપત્તિ છે.
હાલમાં યોજાયેલ દુબઇ એક્સ્પો 2020 ની થીમ શું હતી? - Connecting Minds , Creating The Future.
Also, Read
0 Comments