વિશ્વ અંતરિક્ષ સપ્તાહ હાલમાં ક્યારે ઉજવવામાં આવ્યો? - 4 થી 10 ઓક્ટોબર
આ વિશ્વ અંતરિક્ષ સપ્તાહ ની થીમ Woman in Space છે.
"ચાપચાર ફૂટ" મહોત્સવ ક્યાં રાજ્યમાં મનાવવામાં આવે છે? - મિઝોરમ
હાલમાં ભારતીય વાયુ સેના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? - 8 ઓક્ટોબર
ભારત દેશની વાયુ સેનાએ વિશ્વ ની ચોથા નંબર ની સૌથી મોટી વાયુ સેના છે.
હાલના સમય માં ભારતીય વાયુ સેનાના અધ્યક્ષ VR ચૌધરી છે જે 27 માં અધ્યક્ષ છે.
વિશ્વ પ્રસિદ્ધ મૈસુર દશહરા મેળાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? - કર્ણાટક
આ મૈસુર મેળો ચામુંડા હિલ્સ પાર મનાવવામાં આવે છે કારણકે આજ પર્વત પાર મહિસાસુર ની વધ થયું હતું.
હાલમાં કોને SEBI એ 1900 કરોડ રૂપિયા સુધી નો IPO લોન્ચ કરવાની મંજૂરી આપી? - મોબીકવિક
મોબીકવિક ની સ્થાપના 2009 માં કરવામાં આવી હતી અને તેનું હીડકવાટૅર ગુરુગ્ર્રામ ખાતે આવેલું છે.
હાલમાં ફોર્બ્સ ઇન્ડિયા રિચ લિસ્ટ 2021 માં કોણ ટોપ પાર રહ્યું છે? - મુકેશ અંબાણી
ક્યાં રાજ્યની સરકારે હાલમાં તમામ જિલ્લામાં એન્ટી નાર્કોટિક્સ સેલ બનાવવાની જાહેરાત કરી? - મહારાષ્ટ્ર
હાલમાં ક્યાં રાજ્યમાં સ્થિત બોરદોલોઈ એરપોર્ટ નું સંચાલન અદાણી ગ્રુપ ને સોંપવામાં આવ્યું? - અસમ
હાલમાં વિશ્વ બેંક ને નાણાકીય વર્ષ 2022 માં ભારત ની GDP વિકાસ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાડ્યું છે? - 8.3 %
હાલમાં ક્યાં દેશના વડાપ્રધાન ચાર દિવસ ની ભારત ની યાત્રા પાર આવ્યા છે? - ડેનમાર્ક
હાલમાં કોણે "અર્થશાસ્ત્રી ગાંધી" નામનું પુસ્તક લખ્યું છે? - જૈતીર્થ રાવ
જૈતીર્થ રાવ ની આ પુસ્તક નું નામ Economist Gandhi: The Roots and the Relevance of the Political Economy of the Mahatma છે.
ટાટા સન્સ એ કેટલા કરોડ રૂપિયા માં એર ઇન્ડિયા ની બોલી જીતી છે? - 18000 કરોડ
હાલમાં નોબલ શાંત પુરસ્કાર 2021 કોણે જીત્યો છે? - મારિયા રેસા અને દિમીત્રી મુરાટોવ
મારિયા રેસા એ ફિલિપિન્સ ના વતની છે અને દિમીત્રી મુરાટોવ એ રશિયા ના વાતની છે.
સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમંડ એ કોને હાલમાં પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? - કિયારા આડવાની
હાલમાં આયુધ નિર્દેશાલય ના પહેલા મહાનિર્દેશક કોણ બન્યા છે? - ઇ આર શેખ઼
હાલમાં ક્યાં રાજ્યની સરકારે ધુલ નિયંત્રણ માનદંડ ઉલંઘન માટે L&T પર દંડ લગાવ્યો છે? - દિલ્હી
L&T નું પૂરું નામ Larsen & Toubro છે અને તેની સ્થાપના 1938 માં થઇ હતી. હાલમાં એનું હેડક્વાર્ટર મુંબઈ માં આવેલું છે.
હાલમાં ભારત અને ક્યાં દેશ એ ઉત્તરાખંડ માં "અજેય વરિયર" અભ્યાસ શરુ કરવાની જાહેરાત કરી? - UK
હાલમાં કે.વી. સુબ્રમણ્યમ એ રાજીનામુ આપ્યું તેઓ ક્યાં વ્યવસાય સાથે જોડાયેલા હતા? - આર્થિક સલાહકાર
Also Read
0 Comments