ગુજરાત હાઇકોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ (ચીફ જસ્ટિસ) હાલમાં કોણ બન્યા છે? - જસ્ટિસ અરવિંદ કુમાર
જસ્ટિસ અરવિંદ કુમાર હાલમાં કર્ણાટક હાઈકોર્ટ ના જજ છે અને 1987 માં એમણે એડવોકેટે તરીકે પ્રેકટીસ શરુ કરી હતી.
હાલમાં "વર્લ્ડ પોસ્ટ ડે" ક્યારે મનાવવામાં આવ્યો હતો? - 9 ઓક્ટોબર
વર્લ્ડ પોસ્ટ ડે ની શરૂઆત 1874 માં થઇ હતી.
કોણે હાલમાં ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે મહિલા SHG સંચાલિત ટી-સ્ટોલ નું ઉદ્ઘાટન કર્યું? - અમિત શાહ
વિશ્વ પક્ષી દિવસ હાલમાં ક્યારે મનાવવામાં આવ્યો? - 9 ઓક્ટોબર
ક્યાં રાજ્યમાં હાલમાં UDAN યોજના અંતર્ગત ચિપી એરપોર્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? - મહારાષ્ટ્ર
UDAN નું પૂરું નામ - Ude Desh Ka Aam Nagarik અને આ યોજના ની શરૂઆત નરેન્દ્ર મોદી એ કરી હતી.
ક્યાં રાજ્યની સરકારે હાલમાં કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ ના કાર્ય ની દેખરેખ માટે 39 સદસ્ય સમિતિ બનાવી છે? - તામિલનાડુ
હાલમાં પહેલવાન અંશુ મલિક એ વિશ્વ ચેમ્પિયનશિપ માં કયો પદક જીત્યો? - સિલ્વર
આ વિશ્વ ચેમ્પિયનશિપ નું આયોજન નોર્વે ના ઓસ્લો માં કરવામાં આવ્યું હતું.
UNESCO ની હાલમાં આવેલી રિપોર્ટ અનુસાર ક્યાં રાજ્યના 2631 સ્કૂલો માં માત્ર 1 જ શિક્ષક છે? - તામિલનાડુ
UNESCO નું પૂરું નામ - United Nations Educational, Scientific, Cultural Organization
હાલમાં નાગરિક ઉડ્યન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા એ ક્યાં રાજ્યમાં ડ્રોન મેળાને લીલી જંડી બતાવી છે? - ઉત્તરાખંડ
"બાદલ બાગરી" એ હાલમાં કયી કંપની ના CFO ના પદ થી રાજીનામુ આપ્યું? - એરટેલ
એરટેલ ની સ્થાપના 1995 માં થઇ હતી અને તેનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી માં આવેલું છે.
હાલમાં તસ્કરી પાર નિયંત્રણ લાવવા માટે ભારત અને ક્યાં દેશ એ સંયુક્ત ગશ્ત કરવાની જાહેરાત કરી છે? - નેપાળ
દિલ્હી યુનિવર્સિટી ના હાલના નવા V.C. કોણ બન્યા છે? - યોગેશ સિંહ
WHO એ હાલમાં ક્યાં દેશ દ્વારા બનાવેલ પહેલી મલેરિયા વેક્સીન ને મંજૂરી આપી છે? - UK
WHO નું પૂરું નામ world health organization છે અને તેની સ્થાપના 7 એપ્રિલ 1948 ના રોજ થઇ હતી.
WHO નું હેડક્વાર્ટર સ્વિટ્ઝર્લૅન્ડ ના જેનીવ માં આવેલું છે અને તેનું ચાલુ વર્ષ (2020-2021) નું બજેટ 0.004 બિલિયન US Doller છે.
WHO ની ઓફિશ્યિલ વેબસાઈટે - who.int
હાલમાં અખિલ ભારતીય રાજભાષા, વૈજ્ઞાનિક અને તકનીકી સભાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? - ઓડિશા
સત્યજીત રે પુરસ્કાર મારે હાલમાં કોનો ચયન કરવામાં આવ્યો હતો? - બી. ગોપાલ (તેલુગુ ફિલ્મ નિર્માતા)
હાલમાં વિદેશ મંત્રી એસ. જયશંકર ક્યાં દેશની ચાર દિવસીય યાત્રા પર ગયા? - કઝાકિસ્તાન અને આર્મેનિયા
હાલમાં ક્યાં રાજ્યમાં રાષ્ટ્રવ્યાપી નદી પશુપાલન કાર્યક્રમ શરુ થયો છે? - ઉત્તર પ્રદેશ
UNESCO એ હાલમાં ક્યાં દેશ માટે 2021 સ્ટેટ ઓફ ધ એડયુકેશન રિપોર્ટ લોન્ચ કર્યો છે? - ભારત
કોમનવેલ્થ ગેમ્સ 2022 નું આયોજન ક્યાં કરવામાં આવશે? - બર્મીગમ
કોમનવેલ્થ કન્ટ્રી એટલે શું? - કોમનવેલ્થ કન્ટ્રી એટલે જે દેશો પર અંગ્રેજો પોતાનું શાસન ચલાવ્યું હતું તેવા દેશો ને કોમનવેલ્થ કન્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે.
Also Read
0 Comments