ગુજરાતની કયી મહાનગર પાલિકા એ હાલમાં "રસી મુકવો ઇનામ જીતો" યોજના શરુ કરી છે? - અમદાવાદ
આ યોજના નો હેતુ લોકો માં રસી પ્રત્યે ની જાગૃકતા ફેલાવા માટે નો છે જેમાં વિજેતા નું નામ લકી ડ્રો દ્વારા કાઢવામાં આવશે.
ગુજરાત ST એ હાલમાં તહેવારો દરમિયાન કયી યોજના શરુ કરી છે? - ST આપકે દ્વાર
ST આપકે દ્વાર યોજના 29 ઓક્ટોબર થી 4 નવેમ્બર સુધી ગુજરાત ના નાગરિકો આ યોજનાનો લાભ મેળવી શકશે.
કોના દ્વારા હાલમાં તારાપુર થી વાસદ ના 48 Km લાંબા સિક્સ લેન રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું? - બુપેન્દ્ર પટેલ
બુપેન્દ્ર પટેલ હાલના ગુજરાતના નવા CM છે અને તેઓ ગાંઠલોડિયા વિધાન સભા ના ધારા સભ્ય હતા.
હાલમાં મૃત્યુ દંડ સામે વિશ્વ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? - 10 ઓક્ટોબર
ક્યાં રાજ્યની એડયુર મરચા અને કટ્ટીકટ્ટુટ કેરી ને હાલમાં GI ટેગ મળ્યો છે? - કેરળ
એડયુર માર્ચ કેરળ ના મલ્લપુરમ જિલ્લામાં થાય છે અને કટ્ટીકટ્ટુટ કેરી કન્નૂડ જિલ્લામાં થાય છે.
ક્યાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અબોલહસન બની સદર નું હાલમાં નિધન થયું છે? - ઈરાન
હાલમાં કોને ASI દ્વારા આર્યભટ્ટ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યાં હતા? - જી સતીશ રેડ્ડી
ASI - astronautical society of india
જી સતીશ રેડ્ડી હાલમાં defence research and development organisation ના અઘ્યક્ષ છે.હાલમાં કોણે 120 ભાષા માં ગીત ગઈ ને ગિનીઝ રેકોર્ડ બનાવ્યો છે? - સુચિતા સતીશ
સુચિતા સચિન આ રેકોર્ડ દુબઇ ના એક પ્રોગ્રામ માં બનાવ્યો હતો અને તેમની ઉંમર માત્ર 16 ની જ છે.
કોણે કોલકાતા માં પતન સંચાલન ની ડિજિટલ દેખરેખ માટે હાલમાં MyPortApp લોન્ચ કરી છે? - સર્બાનંદ સોનેવાલ
હાલમાં કોને ICG કર્મચારીઓ ને વીરતા પદક થી સન્માનિત કર્યા? - રાજનાથ સિંહ
ICG - indian coast guard, રાજનાથ સિંહ આપણા દેશના રક્ષા મંત્રી છે.
કયી IIT એ હાલમાં સ્ટાર્ટઅપ માટે યુરેકા પહલ શરુ કરી છે? - IIT બોમ્બે
હાલમાં કનાડા ની સાર્વજનિક સ્વાસ્થ્ય અજેન્સી ના પ્રમુખ ના રૂપમાં કોની નિમણુંક થયી છે? - હરપ્રીત કોચર
હાલમાં 45 માં વાયલાર એમ વર્મા સ્મૃતિ સાહિત્યિક પુરસ્કાર માટે કોનો ચયન કરવામાં આવ્યું છે? - બેન્યામીન
બેન્યામીન એક માલ્યમ લેખક છે અને આ પુરસ્કાર તેમને એક બુક માટે મળ્યો છે.
હાલમાં જારી થયેલા બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ માં કોણ ટોપ સ્થાન પર હતું? - એલોન મસ્ક
ક્યાં બાલ રોગ વિશેષજ્ઞ ને વાયોશ્રેષ્ટ પુરસ્કાર હાલમાં મળ્યો છે? - V.S. નટરાજન
હાલમાં ક્યાં દેશના પરમાણુ કાર્યક્રમ ના જનક અબ્દુલ કાદિર ખાન નું નિધન થયું છે? - પાકિસ્તાન
2036 ઓલમ્પિક ખેલો ની મેજબાની માટે કયો દેશ દાવો કરશે? - ભારત
જો 2036 નું ઓલમ્પિક ભારત માં થશે તો તે ઓલમ્પિક ગુજરાત ના અમદાવાદ માં થઇ શકે છે.
હાલમાં બૌદ્ધ સર્કિટ FAM ટુર ને કોને લિલી જંડી બતાવી? - અજય ભટ્ટ
Also Read
0 Comments