13 October 2021 Current Affairs | daily gujarati current affairs

latest gujarat current affairs with detailed explanation

હાલમાં કોને રાજેશ્રીવર્ય એવૉર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા? - કોકિલા બેન અંબાણી

કોકિલા બેન ને આ અવૉર્ડ પોરબંદર ના સંદીપની આશ્રમ તરફ થી આપવામાં આવ્યો છે.

કોણે હાલમાં પોતાના જન્મદિવસ ના નિમિતે પાન મસાલા કંપની સાથે એડ કોન્ટ્રાકટ રાડ કર્યો હતો? - અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન નો આ 79 મોં જન્મદિવસ હતો અને તેજ દિવસે તેઓએ પાનમસાલા કંપની સાથે નો કોન્ટ્રાક્ટ રદ કર્યો.

હાલમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? - 11 ઓક્ટોબર

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ની શરૂઆત 11 ઓક્ટોબર 2012 માં થઇ હતી અને 2021 માં આ દિવસ ની થીમ ડિજિટલ પેઢી અમારી પેઢી નામ આપવામાં આવ્યું છે.

ક્યાં રાજ્યની પહાડી લૉંગ ને હાલમાં GI ટેગ મળ્યો છે? - તામિલનાડુ

કોને હાલમાં એક દિવસ માટે ભારતમાં બ્રિટિશ ઉચ્ચાયુક્ત બનાવવામાં આવ્યો છે? - અદિતિ મહેશ્વરી

હાલમાં ક્યાં રાજ્યની સરકારે એકલવ્ય સ્કૂલ ચલાવવા માટે ગેર સરકારી સંગઠનો સાથે કરાર કર્યો? - અરુણાચલ પ્રદેશ

હાલમાં સત્યજિત નું નિધન થયું છે તેઓ ક્યાં વ્યવસાય સાથે જોડાયેલા હતા? - અભિનેતા (એન્ટરટેઇન્મેન્ટ)

તેલુગુ મુવી આર્ટિસ્ટ અસોસિએશન ના અઘ્યક્ષ હાલમાં કોણ બન્યા છે? - માંચુ વિષ્ણુ

હાલમાં દિલ્હી હોકી વિકેન્ડ લીગ કોણે શરુ કરી? - અનુરાગ ઠાકુર

હાલમાં તહેવારો દરમિયાન કોવીડ પાર લગામ લગાડવા માટે કયો મિશન શરુ થયો છે? - મિશન 100 ડે

લાલ બહાદુર શાસ્ત્રી પુરસ્કત હાલમાં કોને જીત્યો? - રણદીપ ગુલેરીયા

રણદીપ ગુલેરીયા AIMS ના નિર્દેશક છે.

હાલમાં મોર્ગન સ્ટેનલી કોને ઇન્ડિયા ગ્લોબલ સેંટર ના પ્રમુખ બનાવવામાં આવ્યા? - અનાહિતા તિવારી

હાલમાં તુર્કી ગ્રા. પ્રિક્સ 2021 કોણે જીતી છે? - બાર્લ્ટરી બોટાસ

હાલમાં EESL ના મુખ્ય કાર્યકારી અધિકારી કોણ  બન્યા છે? - અરુણ કુમાર મિશ્રા

ભારતીય રેવલે એ હાલમાં કયી લાંબી દુરી ની માલગાડી શરુ કરી છે? - ત્રિસુલ અને ગરુડ

ત્રિશુલ નામની માલગાડી માં 177 ડબ્બા જોડવામાં આવ્યા છે.

કયી બૅન્કે હાલમાં 6S અભિયાન શરુ કર્યો છે? - PNB

6S એટલે સ્વાભિમાન, સમૃદ્ધિ, સંપર્ક, શિક્ષક, સમૃદ્ધ અને સહરક્ષણ

હાલમાં ફિક્કી એ ભારત ની વિકાસ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાડ્યું છે? - 9.1%

ફિક્કી ની સ્થાપના 1927 માં થઇ હતી અને તેનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે.

હાલમાં અદાણી ગ્રુપ એ ક્યાં પોર્ટ પાર પાકિસ્તાન, અફગાનિસ્તાન, અને ઈરાન થી આવનારી કાર્ગો પાર પ્રતિબંધ મુખ્યો છે? - મુન્દ્રા

હાલમાં અઝીઝ કાદરી નું નિધન થયું છે તેઓ ક્યાં વાવ્સય સાથે જોડાયેલા હતા? - સાહિત્યકાર

Post a Comment

0 Comments