30 October 2021 Gujarat Current Affairs | daily gujarati current affairs

  • તાજેતરમાં ગુજરાતમાં પાટણ ની પોલીસ વન મહોત્સવ નો પ્રારંભ તથા પોલીસ આવાસ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
  • હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળ ના પ્રમુખ પદે આસિત વોરા ની પુનઃ પસંદગી કરવાંમાં આવી છે.
  • આંતરરાષ્ટ્રીય એમિનેશન દિવસ હાલમાં 28 ઓક્ટોબરે મનાવવામાં આવ્યો હતો.
  • હાલમાં અમેરિકા દેશ એ પોતાનો પહેલો જેન્ડર - X પાસપોર્ટ જારી કર્યો છે.
  • હાલમાં તામિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી એ "એડયુકેશન એટ યોર ડોરસ્ટેપ" યોજના શરુ કરી હતી.
  • હાલમાં MSME મંત્રાલય એ રાષ્ટ્રીય સ્તર નું જાગૃતકતા કાર્યક્રમ "સંભવ" શરુ કર્યું હતું.
  • કર્ણાટક એ હાલમાં રાજ્યના ઉચ્ચ શિક્ષા વિભાગ એ ઇન્ફોસિસ સાથે કરાર કર્યો છે.
  • ભારત એ હાલમાં અગ્નિ-5 બેલેસ્ટિક મિસાઈલ નું સફળ પરીક્ષણ ઓડિશા માં કર્યું છે.
  • ફ્રાન્સ દેશ એ સૈન્ય સંચાર ઉપગ્રહ સિરક્યૂજ-4 A લોન્ચ કર્યો છે.
  • હાલમાં આર. કે. સિંહ એ "ગ્રીન દે અહેડ માર્કેટ" નું શુભારંભ કર્યો હતો.
  • મનોજ વાજપેયી હાલમાં ફ્લોબિજ નિયોબેન્ક ના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે.
  • હાલમાં રાયપુર રાષ્ટ્રીય જનજાતીય નૃત્ય મહોત્સવ ની મેજબાની કરશે.
  • હાલમાં કે વી કામથ નેશનલ બેંન્ક ફોર ફાઈનેંસીગ ઇન્ફ્રાસ્ટક્ચર એન્ડ ડેવલપમેન્ટ ના અધ્યક્ષ ના રૂપમાં નિમણુંક કરવામાં આવ્યા હતા.
  • ઈન્ડલેન્ડ એ હાલમાં ભારત દેશ ની ક્રિકેટ ફ્રેન વિલસન એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી સન્યાસ ની જાહેરાત કરી હતી.
  • 67 માં આંતરાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માં બેસ્ટ ફિલ્મ નો અવૉર્ડ છીછોરે ને આપવામાં આવ્યો છે.
  • હાલમાં ઝીમ્બાવે દેશની લેખિકા ત્સિતસી ડારારેમ્બગા એ પ્રતિષ્ઠિત જર્મન શાંતિ પુરસ્કાર જીત્યો છે.
  • ચીન દેશે હાલમાં સોલિડ ફ્યુડ કેરિયર રોકેટ થી એક ઓપ્ટિકલ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ લોન્ચ કર્યો છે.
  • ભારતીય સેનાએ તેનો 75 મોં પાયદળ દિવસ હાલમાં ઉજવ્યો છે.
  • હાલમાં ફૈજાબાદ રેલવે જેક્શન નું નામ બદલીને અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે.

Post a Comment

0 Comments