31 October 2021 Gujarat Current Affairs | daily gujarati current affairs

  • આ વર્ષે (2021) રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી કેવડિયા માં કરવામાં આવી હતી.
  • હાલમાં 2021 મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અવૉર્ડ માટે 11 ખેલાડીઓ ની પસંદગી કરવામાં આવી હતી.
  • આંતરાષ્ટ્રીય ઈન્ટરનેટ દિવસ હાલમાં 29 ઓક્ટોબર 2021 ના રોજ માનવામાં આવ્યો હતો.
  • ભારતીય નૌસેના નો સ્ટેલ્થ ફરીગેટ "તુશીલ" રશિયા માં લોન્ચ કરવામાં આવ્યો હતો.
  • હાલમાં વન્યજીવ કાર્ય યોજના 2021-30 પાસ કરવા વાળો પહેલો રાજ્ય મહારાષ્ટ્ર બની ગયું છે.
  • શ્રીલંકા દેશની ક્રિકેટર ઈશાની લોકસુરીયાજ એ હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી સન્યાસ લીધો છે.
  • હાલમાં પુનિત રાજકુમાર નું નિધન થયું છે અને તેઓ અભિનેતા હતા.
  • હાલમાં 2 દિવસીય એપ્પલ ફીસ્ટીલ 2021 નું ઉદ્ઘાટન જમ્મુ કાશ્મીર માં થયું હતું.
  • વર્લ્ડ બેંક એ હાલમાં The Changing Wealth of Nations 2021 રિપોર્ટ રજુ કર્યો હતો.
  • હાલમાં વિશ્વ નો પહેલો FIFA ફોર સ્કૂલ પ્રોગ્રામ ઓડિશા માં લોન્ચ થયો છે.
  • હાલમાં એદલગીવ હુરુન ઇન્ડિયા પરોપકાર લિસ્ટ 2021 માં અઝીમ પ્રેમજી એ ટોપ પાર રહ્યું છે.
  • સરકારે એ RBI ગવર્નર નો કાર્યકાળ 3 વર્ષ હાલમાં વધારમાં આવ્યો છે.
  • હાલમાં જમ્મુ કાશ્મીર બેન્ક ના MD અને CEO  બલદેવ પ્રકાશ બન્યા છે.
  • હાલમાં જારી ગ્લોબલ ક્લાઈમેટ ટેક ઇન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ રિપોર્ટ માં USA ટોપ કરી રહ્યું છે.
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ એ ગુજરાત માં આવાસ યોજના નું ઉદ્ઘાટન કર્યું હતું.
  • હાલમાં ફેસબુક એ પોતાનું કોર્પોરેટ નામ બદલીને META કરી દીધું છે.
  • યુરોપણના સૌથી ગરીબ દેશો માં બોસ્નિયા અને હર્જેગોવિના નું નામ શામેલ કરવામાં આવ્યું છે.
  • હાલમાં સફળ પરીક્ષણ કરાયેલ અગ્નિ-5 મિસાઈલ ની રેંજ 5000 KM જેટલી છે.
  • સ્ટ્રોબેરી મહોત્સવ 2021 ને હાલમાં ઝાસી માં મનાવવામાં આવ્યો હતો.

Post a Comment

0 Comments