નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ ની જાણકારી ગુજરાતી ભાષામાં | November 2021 Current Affairs in Gujarati

આર્ટિકલ માં નવેમ્બર 2021 મહિના બધા જ કરેંટ અફેર્સ ની જાણકારી ગુજરાતી ભાષા માં જોવા મળશે.

અહીં ડેલી કરેંટ અફેર્સ ની જાણકારી અહીં રોજ તેની તારીખ સાથે ઉપડૅટ કરવામાં આવશે.


ડેલી કરેંટ અફેર્સ ગુજરાતી ભાષામાં (તારીખ સાથે)

હર રોજ નવા કરેંટ અફેર્સ બહાર પડતા હોય છે અને ગણી વાર તે બધા અફેર્સ ની જાણકારી રાખવી ગણી મુશ્કિલ બની જાય છે અને તેથી અમે ગુજરાત ની સરકારી પરીક્ષા ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી ઓ માટે આ પોસ્ટ લાવ્યા છીએ.

વહાલા વિદ્યાર્થીઓ તમારે માત્ર આ એક જ પોસ્ટ વાંચવાની રહશે અને તેમાંથી તમને મોટા ભાગની કરેંટ અફેર્સ ની જાણકારી મળી રહશે.

પહેલા અમે હર રોજ એક પોસ્ટ દ્વારા ગુજરાત ના કરેંટ અફેર્સ ની જાણકારી ઉપલબ્ધ કરાવતા હતા પરંતુ ગણા વિદ્યાર્થીઓ ને તે પદ્ધતિ થી વાંચવામાં તકલીફ પડતી હતી અને તેથી હવે વિદ્યાર્થીઓ ને માત્ર એક જ પોસ્ટ માં આખા મહિના ના બધા જ કરેંટ અફેર્સ ની જાણકારી મળી રહશે.

તો ચાલો શરુ કરીયે નવેમ્બર 2021 મહિના ના તારીખ વાર કરેંટ અફેર્સ ની પ્રેપરેશન.


1 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • હાલમાં ઇન્ડિયા સ્કિલ 2021 પ્રાદેશિક સ્પર્ધા ના બીજા તબક્કા નું આયોજન ગુજરાત માં કરવામાં આવ્યું હતું.
  • 2021 ના આ સ્કિલ ઇન્ડિયા સ્પર્ધા નું આયોજન 29 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધીગાંધીનગર માં કરવામાં આવ્યું હતું.
  • હાલમાં યોજાયેલ કચ્છ માં શરુ થયેલા રણોત્સવ ની થીમ અતુલ્ય ભારત રાખવા આવેલી છે. (આ રણોત્સવ ની શરૂઆત 1 નવેમ્બર થી થઇ છે અને ફેબ્રુઆરી 2022 સુધી આ રણોત્સવ ચાલશે.)
  • હાલમાં વિશ્વ બચત દિવસ મનાવવામાં આવ્યો હતો અને તેની તાયીખ 30 ઓક્ટોબર હતી.
  • રક્ષા સહયોગ માટે ભારત હાલમાં ઈઝરાઈલ સાથે ટાસ્ક ફોર્સ બનાવવા માટે સહમત થયો છે.
  • મધ્યપ્રદેશ ની સરકારે હાલમાં મુખ્યમંત્રી આવાસ ભુ-અધિકાર યોજના ની જાહેરાત કરી છે.
  • અલોક અમિતાભ ડીમરી ને હાલમાં બૃનઈ દેશમાં ભારતના ઉચ્ચાયુક્ત બનાવવામાં આવ્યા છે.
  • ડો. માધવન કૃષ્ણન નું દુઃખદ નિધન થયું હતું અને તેઓ કેન્સર ના નિષ્ણાત હતા. (તેઓ ને 2001 માં પદ્મ શ્રી આપવામાં આવ્યો હતો.
  • ઉત્તરાખંડ માં હાલમાં દેશનો સૌથી મોટો અરોમિક ગાર્ડન બનાવામાં આવ્યો છે.
  • ઔસ્ટ્ર્લીયા દેશના પ્રસિદ્ધ ક્રિકેટર એલન ડેવિડસન નું નિધન હાલમાં થયું છે.
  • તામિલનાડુ રાજ્યની સરકારે હાલમાં જ 18 જુલાઈ એ પોતાનો રાજ્ય દિવસ મનાવવાની જાહેરાત કરી છે.
  • રેણુ ગુપ્તા ને હાલમાં મહિલા સશક્તિકરણ માટે બ્લેકસ્વાન પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • સર્વશ્રેષ્ટ સાર્વજનિક પરિવહન પ્રણાલી વાળા શહેર નું પુરસ્કાર હાલમાં સુરત શહેર એ જીત્યું છે.
  • ડો. જીતેન્દ્ર સિંહ હે હાલમાં ભારત નો પહેલો અને અલગ જ માનવયુક્ત મહાસાગર મિશન સમુદ્રયાન લોન્ચ કર્યો છે.
  • દક્ષિણ કોરિયા એ હાલમાં દુનિયા ના સૌથી મોટા હાઇડ્રોજન ફ્યુલ સેલ પાવર પ્લાન્ટ નું ઉદ્ઘાટન કર્યું છે.
  • હાલમાં આવેલ ઉર્જા કાર્યક્ષમતા ઈન્ડેક્સ 2020 માં કર્ણાટક ટોપ પર રહ્યું છે, બીજા નંબર પાર રાજસ્થાન છે અને ત્રીજા નંબર પર હરિયાણા છે.
  • હાલમાં જારી થયેલ THE (Times Higher Education) ની વિશ્વ પ્રતિષ્ઠા રેન્કિંગ 2021 માં હાર્વર્ડ યુનિવર્સિટી ટોપ પાર રહ્યું છે, MIT (Machetutes Institute of Technology) બીજા નંબર પર અને ઓક્સફર્ડ યુનિવર્સિટી ત્રીજા નમ્બર પર છે.
  • હાલમાં અમિત શાહ એ દેહરાદૂન માં ઘસિયારી કલ્યાણ યોજનાની શરૂઆત કરી છે.
  • નરેન્દ્ર મોદી હાલમાં G-20 દેશોની બૈઠક માં ભાગ લેવા ઇટાલી ના રોમ માં ગયા હતા.
  • હાલમાં માઁ ભારતી ના વીર સપૂત ભલાભાઈ નારણભાઇ ચૌધરી શહીદ થયા હતા અને તેઓ બનાસકાંઠા ના વાતની હતા.

2 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • જામનગર ના ખીજડીયા પક્ષી અભિયારણ્ય ને હાલમાં રામસર સાઈટ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.
  • ઈશા અંબાણી ની હાલમાં અમેરિકન મ્યુઝીયમ ની બોર્ડ ઓફ ટ્ર્સ્ટી માં નિમણુંક કરવામાં આવી છે.
  • અમેરિકન મ્યુઝીયમ ની સ્થાપના 1923 માં થઇ હતી અને તે સમયે આ મ્યુઝીયમ નું નામ ફ્રી ગૅલરી આર્ટ રાખવામાં આવ્યું હતું.
  • રાષ્ટ્રીય એકતા દિવસ હાલમાં 31 ઓક્ટોબર ના રોજ મનાવવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય એકતા દિવસ કેમ માનવામાં આવે છે? - રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર વલ્લભ ભાઈ ની જન્મ જયંતિ ના દિવસે મનાવવામાં આવે છે કારણ કે 1947 ની આઝાદીના સમય માં આપણો દેશ 563 દેશી રિયાસતો માં વિભાજીત થયેલો હતો અને તેને એકત્રિત કરવાનું કામ સરદાર વલ્લભ ભાઈ એ કર્યું હતું તેથી વલ્લભભાઈ ની જન્મ જયંતિ ને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે માનવામાં આવે છે.

  • દેહરાદૂન માં હાલમાં જ હુન્નર હાઠનું 30 માં સંસ્કરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
  • NCRB ની રિપોર્ટ અનુસાર ભારત નું મહારાષ્ટ્ર રાજ્ય આંત્મહત્યા ના મામલામાં ટોપ પર રહ્યું છે.
  • હાલમાં NCLAT ના નવા અધ્યક્ષ અશોક ભૂષણ બન્યા છે. (national company law appellate tribunal)
  • અમેરિકા એ હાલમાં અફગાનિસ્તાન ના લોકો માટે 144 મિલિયન ડોલર ની માનવીય સહાય ની જાહેરાત કરી છે.
  • ગોવા રાજ્ય એ હાલમાં ફ્રી રાશન અને કોવીડ વેકસિન ના 100% પહેલી ડોઝ નો લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે.
  • હાલમાં રજુ થયેલ WJP ના રુલ ઓફ લો ઇન્ડેક્સ 2021 માં ડેનમાર્ક ટોપ પર રહ્યું છે, બીજા નંબર પર નોર્વે અને ત્રીજા નંબર પર ફિનલેન્ડ રહ્યું છે.
  • યસ બેંક એ હાલમાં Bankbazaar.com સાથે બ્રાન્ડેડ કાર્ડ લોન્ચ કર્યું છે.
  • રેણુ શર્મા એ હાલમાં મિઝોરમ રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા છે.
  • વિશ્વ કિક-બોક્સિંગ ચેમ્પિયનશીપમાં તેજુલ ઇસ્લામ એ ગોલ્ડ પદક જીત્યો છે.
  • ડો. મનસુખ મંડાવિયા (હેલ્થ મિનિસ્ટર) એ હાલમાં G-20 સંયુક્ત નાણાં અને સ્વાસ્થ્ય મંત્રીઓ ની બૈઠક ને સંબોધન કર્યું છે.
  • રાષ્ટ્રીય ઔષધિ નિયંત્રણ નીતિ ના નિર્દેશક ના રૂપમાં હાલમાં ડો. રાહુલ ગુપ્તા ની પસંદગી કરવામાં આવી છે.
  • Who ના મહાનિર્દેશક હાલમાં તેડ્રોસ એડનોમ ઘેબ્રેયસસ બન્યા છે.
  • હાલમાં દિલ્હીના પહેલા ડોગ પાર્ક નું ઉદ્ઘાટન રાજેન્દ્ર નગર કરવામાં આવ્યું છે.
  • કેરલમાં સર્બાનંદ સોનાવાલ એ વુલીયાઝીકકલ લાઈટ હાઉસ નું ઉદ્ઘાટન કર્યું છે 
  • હાલમાં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સાર્થક જહાજ રાષ્ટ્ર ને સમર્પિત કરવામાં આવ્યો છે.
  • એસ. એન. સુબ્બારાવ એક ગાંધીવાદી નેતા હતા અને તેમનું નિધન હાલમાં થયું છે.


3 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • "Aimms મેં એક જંગ લડતે હુએ" પુસ્તક ના લેખક રમેશ પોખરિયાલ (પૂર્વ શિક્ષણ મંત્રી) છે.
  • "Metro Rail with The Best Passenger Services And Satisfaction" નો એવૉર્ડ દિલ્હી એ જીત્યો છે.
  • વિશ્વ શાકાહારી દિવસ હાલમાં 1 નવેમ્બર ના રોજ મનાવવામાં આવ્યો હતો.
  • હાલમાં પગાર ખાતા માટે એક્સિસ બેન્ક એ ભારતીય નૌસેના સાથે કરાર કર્યો છે.
  • હાલમાં ફર્સ્ટ મિસ ઇન્ડિયા 2021 નો ખિતાબ પર્લ અગ્રવાલે જીત્યો છે.
  • COP26 જળવાયું શિખર સંમેલન સ્કોટલેન્ડ શરુ થયું હતું.
  • હાલમાં મધ્ય પ્રદેશ કર્ણાટક અને હરિયાણા રાજ્ય એ 1 નવેમ્બર એ પોતાનો સ્થાપના દિવસ મનાવ્યું છે.
  • હાલમાં જારી પબ્લિક અફેયર્સ ઇન્ડેક્સ 2021 માં કેરળ ટોપ પર રહ્યું છે.
  • કોટક મહિન્દ્રા બેન્ક રૂપ ક્રેડિટ કાર્ડ વીર લોન્ચ કરવા માટે NPCI સાથે કરાર કર્યો હતો.
  • હાલમાં "એજૂથાચન પુરસ્કાર" પી. વલસાલા જીત્યો હતો.
  • હાલમાં દુનિયાની સૌથી મૂલ્યવાન કંપની માઈક્રોસોફ્ટ બની છે.
  • ગુજરાત માં ડેરી સહકાર યોજના ની શરૂઆત હાલમાં અમિતશાહે કરી હતી.
  • હાલમાં FICCI ના નવા મહાનિર્દેશક અરુણ ચાવલા બન્યા છે.
  • હાલમાં ભારત સરકારે મેઘલાય રાજ્યની આરોગ્ય વ્યવસ્થા માટે વિશ્વ બેન્ક સાથે 40 મિલિયન ડોલર નો કરાર કર્યો.
  • હાલમાં ડલ ઝીલ સરોવર માં પોતાનો પહેલો "ઓપન એયર ફ્લોટિંગ થિયેટર" ખુલ્યું હતું.
  • હાલમાં લડાખ કેન્દ્રશાસિત પ્રદેશ એ 31 ઓક્ટોબર એ પોતાનો સ્થાપના દિવસ મનાવ્યો છે.
  • તાજેતરમાં હિરોશિમા પરમાણુ બૉમ્બ હુમલામાં બચી ગયેલા વ્યક્તિ નું નિધન થયું છે તેમનું નામ સુનાઓ સુબોઈ હતું.

4 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • હાલમાં આવેલ NEET 2021 ના રિઝલ્ટ માં ગુજરાત માં અતુલ ચગ ટોપ પાર રહ્યો છે.
  • ડો. જીતેન્દ્ર સિંહ એ હાલમાં મસૂરી માં સરદાર પટેલ લીડરશીપ સેન્ટર રાષ્ટ્ર ને સમર્પિત કર્યું છે.
  • 2 નવેમ્બરે પત્રકારોની સામે ગુનાહ માટે સજા નો આંતરરાષ્ટ્રીય દિવસ માનવામાં આવ્યો હતો.
  • હાલમાં યાદ બેન્કે શરદ શર્મા ને પોતાનો ગેર કાર્યકારી નિર્દેશક બનાવ્યો.
  • છત્તીસગઢ રાજ્યના ગુરુ ઘાસીદાસ નેશનલ પાર્ક અને તમોર પિંગલા વન્યજીવ અભ્યારણ્ય ને ટાઇગર રિઝર્વ બનાવ્યો છે.
  • હાલમાં પવન કપૂર ને રશિયા દેશમાં ભારતના નવા રાજદૂત બનાવવામાં આવ્યા હતા.
  • હાલમાં ઇટલી માં આયોજિત G-20 શિખર સંમેલન નું આવતા વર્ષે ઇન્ડોનેશિયા માં આયોજન કરવામાં આવશે.
  • દિનેશ કે પટનાયક ને સ્પેન દેશમાં ભારતના નવા રાજદૂત બનાવવામાં આવ્યા છે.
  • 73 મોં માહિતી અને જાણ સંપર્ક દિવસ હાલમાં મણિપુર માં માનવામાં આવ્યો હતો.
  • હાલમાં રાષ્ટ્રીય રક્ષા અકાદમી ના કમાન્ડેટ ના રૂપમાં સંજીવ કપૂર ને પદભાર સાંભળ્યો છે.
  • ઓક્સફોર્ડ ડીક્ષનરી નો "વર્ડ ઓફ ધ ઈયર 2021" વેક્સ શબ્દ પરથી બન્યો છે.
  • હાલમાં સુજય સુધીર ને UAE દેશમાં ભારત ના નવા રાજદૂત બનાવામાં આવ્યા છે.
  • હાલમાં ઉત્તરાખંડ ના પહેલા ઈન્ટરનેટ એક્સચેન્જ નું ઉદ્ઘાટન રાજીવ ચંદ્રશેખર એ કર્યું હતું.
  • અસમ રાઇફલ ના વધારાના મહાનિર્દેશક નો કાર્યભાર દિનેશ કુમાર સિંહ એ સાંભળ્યો છે.
  • હાલમાં હરિયાણા રાજ્યમાં એન્જીનીયરીંગ વકર્સ પોર્ટલ નું શુભારંભ કરવામાં આવ્યું હતું.
  • હાલમાં ધર્મેશ પ્રધાન સ્કૂલ માટે ભાષા સંગમ પહલ ની શરૂઆત કરી છે.
  • હાલમાં રાજસ્થાન એ બેરોજદારી ભથ્થું ની પાત્રતા માટે 90 દિવસ ઇન્ટર્નશિપ ફરજીયાત કર્યું છે.
  • હાલમાં નાણાં મંત્રાલયે 2020-21 માટે EPF થાપણો પર 8.50% વ્યાજ દર ને મંજૂરી આપી છે.


5 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • સ્પેસએક્સની સેટેલાઇટ બ્રોડબેન્ડ આર્મ નું નામ હાલમાં SSCPL રાખવામાં આવ્યું છે.
  • IMS પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર દક્ષિણ રેલવે ની પ્રથમ ટ્રેન ચેન્નાઇ- મેસૂર ચેન્નાઇ શતાબ્દી એક્સપ્રેસ બની છે.
  • હાલમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2 નવેમ્બર મનાવવામાં આવ્યો છે.
  • હાલમાં ઇથિયોપિયા દેશમાં દેશવ્યાપી આપત્કાળ ની જાહેરાત કરવામાં આવી છે.
  • હાલમાં રાષ્ટ્રીય જનજાતિ નૃત્ય મહોત્સવ નું છતીશગઢ માં આયોજન કરવામાં આવ્યું છે.
  • હાલમાં અફગાનિસ્તાન દેશના પૂર્વ વડાપ્રધાન અહમદશાહ અહમદજઈ નું નિધન થયું છે.
  • વિશ્વ બધિર જુડો ચેમ્પિયનશિપ નું ફ્રાન્સ દેશમાં હાલમાં આયોજન થયું છે.
  • હાલમાં આંતરરાષ્ટ્રીય અભ્યાસ બ્લુ ફ્લેગ 2021 નું આયોજન ઇઝરાયલ દેશમાં થયું છે.
  • ઓડિશા રાજ્યની સરકારે હાલમાં ઇલેકટ્રોનિક વાહનો પર મોટર વાહન ટેક્સ અને પંજીકરણ શુલ્ક માં સંપૂર્ણ છૂટ આપવાની જાહેરાત કરી છે.
  • હાલમાં જૈવ તકનીક વિભાગ ના નવા સચિવ ના રૂપમાં ડો. રાજેશ ગોખલે એ કાર્યભાર સાંભળ્યો છે.
  • કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા એ હાલમાં પટના અને ચેન્નાઇ માં "ન્યુ ટ્રાઈબ્સ ઇન્ડિયા" આઉટલેટ લોન્ચ કર્યું છે.
  • હાલમાં સ્પેસએક્સ એ ભારત દેશમાં પોતાની સંપૂર્ણ માલિકી વાળી સહાયક કંપની સ્થાપિત કરી છે.
  • પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર પરિષદ ના નવા અધ્યક્ષ વિવેક દેવરોય બન્યા છે.
  • હાલમાં પી. ઇનિયાને 5 મોં રૂજના જોરા ચેસ ટુર્નામેન્ટ જીત્યો છે.
  • હરિયાણા રાજ્યની સરકારે હાલમાં ઉત્તમ બીજ પોર્તક લોન્ચ કર્યો છે.
  • હાલમાં Yahoo એ ચીન દેશમાં પોતાની સેવાઓ બંધ કરવાની જાહેરાત કરી છે.
  • હાલમાં Covid-19 ના નોવાવેક્સ વેક્સીન ને માન્યતા આપવા વાળો પહેલો દેશ ઇન્ડોનેશિયા બન્યો છે.
  • ગંગા ઉત્સવ 2021 નું આયોજન હાલમાં ગજેન્દ્ર સિંહ શેખાવત ના નેતૃત્વ માં કરવામાં આવ્યું હતું.


6 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • હાલમાં વર્લ્ડ ત્સુનામી અવર્નેસ ડે 5 નવેમ્બર ના રોજ માનવામાં આવે છે.
  • અમદાવાદ ના SG highway પર બીજા તબક્કે 2.36 Km ના એલિવેટેડ કોરિડોર નું ઉદ્ઘાટન હાલમાં અમિતશાહે કર્યું છે.
  • અફગાનિસ્તાન દેશ એ હાલમાં વિદેશી મુદ્રા ના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે.
  • હાલમાં ભારતના મુખ્ય ચૂંટણી અયુક્ત સુશીલ ચંદ્ર એ ઉજબેકિસ્તાન દેશના રાષ્ટ્રપતિ ચૂંટણી ની દેખ રેખ કરી છે.
  • મધ્યપ્રદેશ ની સરકારે હાલમાં પ્રદર્શનકારીઓ પાસે થી દંડ વસૂલવા માટે કાનૂન લગાવવાની જાહેરાત કરી છે.
  • હાલમાં સંજીવ ભટ્ટાચાર્ય ને સ્વિટઝર્લેન્ડ દેશમાં ભારત ના નવા રાજદૂત બનાવામાં આવ્યા છે.
  • ભારત અને UK દેશ એ હાલમાં સૌર ઉર્જા ગ્રીડ નો આંતરરાષ્ટ્રીય નેટવર્ક લોન્ચ કર્યો છે.
  • હાલમાં દક્ષિણ આફ્રિકા "ડેમન ગલગુટ" એ બુકર પુરસ્કાર જીત્યો હતો.
  • મણિપુર જનજાતિઓની સંસ્કૃતિ ની રક્ષા માટે 29 મ્યુઝીયમ નું ઉદ્ઘાટન હાલમાં કરવામાં આવ્યું છે.
  • પંજાબએ સિંઘુ નદી ડોલ્ફિન ની ગણતરી શરૂ કરવાની જાહેરાત હાલમાં કરી છે?
  • હાલમાં જારી ICC T-20 બેટ્સમેન રેન્કિંગ માં બાબર આઝમ ટોપ પર રહ્યો છે. (તેઓ પાકિસ્તાન ના ખેલાડી છે.)
  • હાલમાં ભારત દે એ "સ્માર્ટ એન્ટી એયરફિલ્ડ હથિયાર" નો સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
  • અમિત શાહે હાલમાં કેન્દ્રીય હથિયારબંધ પોલીસ કર્મચારીઓ માટે આયુષ્માન CAPF હેલ્થ કાર્ડ લોન્ચ કર્યો છે.
  • હાલમાં ભારતની પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ બન્યા છે.
  • રાષ્ટ્રીય સ્વચ્ચ ગંગા મિશન ને હાલમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં શામેલ કરવામાં આવ્યું છે.
  • હાલમાં ફેસબૂક નામની સોશ્યિલ મીડિયા કંપની એ ફેસ રિકગણેશન સિસ્ટમ ને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
  • USA દેશ એ 5 થી 11 વર્ષ ના બાળકો માટે ફાઈજર વેક્સીન ને મંજૂરી આપી છે.
  • હાલમાં અમિત રંજન એ John Lang: વાન્ડેરર Of Hindoostan સળંદેરેર ઓડ Hindustanee, Lawyer For The Ranee નામનું પુસ્તક લખ્યું હતું.


7 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • હાલમાં ગુજરાતી મૂળના સમીપ(સેમ) જોશી અમેરિકા ના એડિસન શહેર ના મેયર બન્યા છે.
  • હાલમાં નરેન્દ્ર મોદી એ નૌશેર સરહદ પર સૈનિકો સાથે દિવાળી માનવી.
  • ન્યુઝીલેન્ડ દેશે હાલમાં ઉત્તર અને દક્ષિણ દ્વીપ ને અલગ કરવાવાળો કુક જલડમરુંમધ્ય(strait) ચર્ચા માં રહ્યું છે.
  • હાલમાં હરિયાણા રાજ્યના મુખ્યમંત્રી એ મોડર્ન ઇન્ડિયા પુસ્તક નું વિમોચન કર્યું છે.
  • ફ્રાન્સ દેશે હાલમાં વેન ગ્લોબલ વિયેતનામ શિખર સંમેલન ની મેજબાની કરી છે.
  • હાલમાં મર્કની ઓરલ કોવિડ ગોળી ને મંજૂરી આપવા વાળો પહેલો દેશ બ્રિટેન બન્યો છે.
  • ચીન દેશ એ હાલમાં દુનિયા નો પહેલો પૃથ્વી વિજ્ઞાન ઉપગ્રહ લોન્ચ કર્યો.
  • હાલમાં કર્ણાટક રાજ્ય એ 2 નવી યોજના જનસેવક અને જનસંપદક શરુ કરી છે.
  • હાલમાં ઉત્તરાખંડ રાજ્યના "Kumaon Chyura Oil" ને GI ટેગ મળ્યો છે.
  • RBI એ હાલમાં બેંકો માટે સંશોષિત PCA સ્ટ્ક્ચર રજુ કર્યો છે.
  • વેસ્ટ ઇન્ડિઝ દેશના ક્રિકેટર ડવેન બ્રાવો એ આંતરાષ્ટ્રીય ક્રિકેટ થી સન્યાસ ની જાહેરાત કરી છે.
  • હાલમાં કેદારનાથ ધામ માં પ્રસિદ્ધ ગુરુ આદિ શંકરાચાર્ય ની પ્રતિમા નું અનાવરણ નરેન્દ્ર મોદી કે કર્યું હતું.
  • અમેરિકના રાજ્ય જોર્જિયા એ હાલમાં કન્નડ ભારતીય ભાષા ને રાજ્ય ઉત્સવ ના રૂપમાં મનાવવાની જાહેરાત કરી છે.
  • હાલમાં પુરુષોની બોક્સિંગ વિશ્વ ચેમ્પિયનશિપ માં આકાશ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
  • હાલમાં PMFME યોજના મુજબ શરૂ કરવામાં આવેલ બેકરી વસ્તુઓની શ્રેણીમાં પહેલો ODOP દિલ્હી બેક્સ હશે.
  • અમેરિકા દેશની સંસદ એ હાલમાં દિવાળી ને રાષ્ટ્રીય રજા જાહેર કરવા માટે વિધેયક રજુ કર્યું.
  • હાલમાં દિલ્હી રાજ્યની સરકારે ઓનલાઈન વેપાર માટે પોર્ટલ બનાવવાની જાહેરાત કરી છે.
  • કેળા મહોત્સવ હાલમાં કુશીનગર માં માનવામાં આવ્યો છે.


8 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • હાલમાં પોરબંદર ના કલેક્ટર શ્રી અશોક શર્મા નું પુસ્તક "મોહન સે મોહન" નું ભુપેન્દ્ર પટેલ ના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
  • ગુજરાત પોલીસ આયોજિત લખપત થી કેવડિયા સુધી ની બાઈક રેલી ને નીમાબેન આચાર્ય એ પ્રસ્થાન કરાવી હતી.
  • હાલમાં "The Sage With Two Honrs" પુસ્તક સુધા મૂર્તિ એ લખ્યું હતું.
  • હાલમાં International Day For Preventing થઈ Exploitation Of Environment In War 6 નવેમ્બર ના રોજ મનાવવામા આવ્યો હતો.
  • હાલમાં ઈઝરાઈલ દેશ એ ઇંન્ફ્લેટેબલ મિસાઈલ ડિટેકશન સિસ્ટમ નું સફળતા પૂર્વક પરીક્ષણ કર્યું છે.
  • હાલમાં ભારત અને ભૂટાન દેશે સાત નવા વ્યાપાર આયાત અને નિકાસ દ્વાર ખોલવાની જાહેરાત કરી છે.
  • 100 વર્ષ પહેલા કાશી ના મંદિર માં ચોરી થયેલો માં અન્નપૂર્ણા ની મૂર્તિ ને હાલમાં કનાડા દેશથી પછી લાવવામાં આવી છે.
  • હાલમાં તારક સિન્હા નું નિધન થયું છે અને તેઓ ક્રિકેટ ના કોચ હતા.
  • ચીન દેશે હાલમાં ત્રણ નવા રિમોટ સેન્સિંગ ઉપગ્રહ લોન્ચ કાર્ય છે.
  • હાલમાં ગ્રામીણ વિકાસ મંત્રાલય એ મંત્રાલય અને ફ્લિપકાર્ટ એ સ્થાનિક વેપારીઓ ને મજબૂત બનાવવા માટે કરાર કર્યો છે.
  • હાલમાં આંતરાષ્ટ્રીય બીજ સંમેલન 2021 નું આયોજન રોમ માં કરવામાં આવ્યું છે.
  • હાલમાં નેલ્સન મંડેલા નોબલ શાંતિ પુરસ્કાર 2021 અજય શર્મા એ જીત્યો છે.
  • હાલમાં અફગાનિસ્તાન પર દિલ્હી ક્ષેત્રીય સુરક્ષા વાર્તા ની મેજબાની ભારત એ કરી છે.
  • દિલ્હી રાજ્ય ની સરકારે હાલમાં સરકારી પરીક્ષા ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જાય ભીમ મુખ્યમંત્રી પ્રતિભા વિકાસ યોજના શરુ કરી છે.
  • હાલમાં બ્રિટેન દેશની તેલ અને ગેસ શોધ કંપની એનર્જી PLC નું નામ બદલી દેવામાં આવ્યું છે.
  • હાલમાં મનુ ભાકર અને ફોરોફી એ પ્રેસિડેન્ટસ કપ માં એયર પિસ્ટલ મિક્સ ટિમ એ ગોલ્ડ મેડલ જીત્યો છે.
  • ઓસ્ટ્રેલિયા ની બિગ બેસ લીગમાં રમવા વાળા પહેલા ભારતીય ખેલાડી ઉન્મુક્ત ચંદ બન્યા છે.
  • હાલમાં ઓસ્ટ્રેલિયા દેશના જસ્ટિસ હિલેરી ચાલ્સવર્થ નો આંતરાષ્ટ્રીય કોર્ટ માટે ચયન કરવામાં આવ્યો છે.
  • હાલમાં માથ બિહુ મહોત્સવ 2021 નું આયોજન અસમ માં કરવામાં આવ્યું હતું.


9 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • હાલમાં આવેલ "સીડ્સ તું શો" પુસ્તક ના લેખક આર્યા હતા.
  • Who એ હાલમાં ભારત ની Covaxin નામની વેક્સીન ને મંજૂરી આપી છે.
  • હાલમાં રાષ્ટ્રીય કેન્સર જાગૃકતા દિવસ 7 નવેમ્બરે મનાવવામાં આવ્યો હતો.
  • હાલમાં ગોવા મેરિટાઇમ કોનક્લેવ ના ત્રીજા સંસ્કરણ 7 નવેમ્બર થી 9 નવેમ્બર સુધી આયોજિત કરવામાં આવશે.
  • હાલમાં CS વેંકટકૃષ્નન ને બાર્કલેજ બેન્કના CEO બનાવવામાં આવ્યા છે.
  • ઇંગ્લેન્ડ ની ખેલાડી સારા ટેલર પુરુષો ની ફ્રેન્ચાઈજી ની ક્રિકેટ ટિમ માં પહેલી મહિલા કોચ બની.
  • હાલમાં નેલસન મંડેલા નોબલ શાંતિ પુરસ્કાર માટે પાર્શ્વ ગાયક અને અભિનય માં ડોકરેટ માનદ ઉપાધિ થી કોને સન્માનિત કરવામાં આવ્યા.
  • હાલમાં ભારતે સેનેગલ દેશ સાથે આરોગ્ય અને ચિકિત્સા ક્ષેત્ર માં કરાર કર્યો.
  • ભારતે હાલમાં શ્રીનગર એરપોર્ટ ને પ્રમુખ એરપોર્ટ જાહેર કર્યો છે.
  • હાલમાં 642 અરબ ડોલર સાથે ભારત વિદેશી મુદ્રા ભંડાર ના મામલા માં ચોથા સ્થાને પહોંચી ગયો છે.
  • હાલમાં સુધા મૂર્તિ ને પોતાની નવી પુસ્તક "The Sage With Two Horns Unusual Tales From Mythology" લખી છે.
  • હાલમાં જારી અપ્રુવલ રેટિંગ માં નરેન્દ્ર મોદી ટોપ પર રહ્યા છે.
  • હાલમાં જારી QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2022 માં સિંગાપુર યુનિવર્સિટી ટોપ પર રહ્યું છે.
  • 7 નવેમ્બર 2021 ના રોજ 133 મી જયંતિ મનાવવામાં આવી હતી.
  • UK દેશે હાલમાં હરિત પરિયોજના ના નાણાકીય પોષણ માટે વિશ્વ બેન્ક ને ઇન્ડિયા ગ્રીન ગેરેન્ટી આપવાની જાહેરાત કરી છે.
  • હાલમાં કૃષ્ણ વાઇસ એડમિરલ એ પશ્ચિમી નૌસેના કમાન ના ચીફ ઓફ સ્ટાફ રૂપમાં પદભાર ગ્રહણ કર્યો છે.
  • હાલમાં સૂચના અને પ્રસારણ મંત્રાલય એ રેલવે મંત્રાલય સાથે મળીને સિંગલ વિન્ડો ફિલ્મીન્ગ મેકેનિઝમ બનાવ્યો છે.
  • દેશભરમાં કુપોષણથી પીડિત બાળકો માં ગુજરાત ત્રીજા ક્રમે છે.
  • હાલમાં શિલ્પગ્રામ મહોત્સવ 2021 ક્યાં મનાવવામાં આવ્યો છે.


10 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • હાલમાં આવેલ લોજિસ્ટિક પર્ફોર્મ્સ ઇન્ડેક્સ માં ગુજરાત પહેલા સ્થાને રહ્યું છે.
  • ગુજરાતની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને હાલમાં "સીટી વિથ બેસ્ટ ગ્રીન ઇનિશિએટિવ" અવૉર્ડ મળ્યો છે.
  • હાલમાં વિશ્વ શહેરીકરણ દિવસ 8 નવેમ્બર ના રોજ મનાવવામાં આવ્યો હતો.
  • હિમાચલ પ્રદેશ રાજ્યની ચમ્બા ચપ્પલ ને હાલમાં GI ટેગ મળ્યો છે.
  • હાલમાં SBI બેન્ક એ પેસેન્જરો માટે વિડિઓ લાઈફ સર્ટિફિકેટ સુવિધા શરુ કરી છે.
  • હાલમાં નોવાક જોકોવિચ એ ફ્રાન્સ માં 37 મોં માસ્ટર્સ ખિતાબ જીત્યો છે.
  • પ્રિયંકા મોહિતે ને 2020 નો તેનજિગ નોર્ગે રાષ્ટ્રીય સાયસિક પુરસ્કાર આપવામાં આવશે 
  • હાલમાં ISSF પ્રેસિડેન્ટ્સ કપમાં સૌરભ ચૌધરી એ સિલ્વર મેડલ જીત્યો છે.
  • ફોન પે એ હાલમાં પોતાનો ટોકન સમાધાન સેફકાર્ડ લોન્ચ કર્યો છે.
  • હાલમાં ત્રિપુરા રાજ્યમાં દેશનો પહેલો વાંસ થી બનેલો ક્રિકેટ બેટ અને સ્ટમ્પ બનવવામાં આવ્યો છે.
  • ભાસ્કર ચટોપાધ્યાય એ હાલમાં પોતાની નવી પુસ્તક The Cinema Of Satyajit Ray એ રજુ કરી છે.
  • હાલમાં ભારતના 71 માં ગ્રાન્ડ માસ્ટર સંકલ્પ ગુપ્તા બન્યા છે.
  • મેક્સ વસર્ટપન હાલમાં મેક્સિકો સીટી ગ્રાન્ડ પ્રિક્સ જીતી ચુક્યા છે.
  • હાલમાં 400 T-20 વિકેટ લેવા વાળો સૌથી યુવા બોલર રશીદ ખાન હતો.
  • હાલમાં પ્રથમ ખેલો ઇન્ડિયા તીરંદાજી ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન સોનીપથ કરવામાં આવ્યું હતું.
  • અંતરિક્ષમાં ચાલવા વળી પહેલી મહિલા હાલમાં વાંગ યાપિગ બની છે.
  • હાલમાં બંધન બેન્ક એ અસમ રાજ્ય માટે જુબીન ગર્ગ ને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો.
  • Not Cricket: આ Reporter's Journey Through Modern India નામનું પુસ્તક પ્રદીપ મેગેઝીન લખ્યું છે.
  • હાલમાં ઉત્તરાખંડ દિવસ 9 નવેમ્બર માનવવામાં આવ્યો છે.


11 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • હાલમાં વિવિધ ક્ષેત્ર માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલા 119 લોકોને પદ્મ પુરસ્કાર થી સન્માનિત કરાયા છે.
  • બેડમિન્ટન ટુર્નામેન્ટ ફ્રેન્ચ ઓપન 2021 પુરુષ સિંગલ્સ નો ખોતાબ હાલમાં કાંતા સુનાયેમાં એ જીત્યો છે.
  • હાલમાં રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ 9 નવેમ્બર ના રોજ મનાવવામાં આવ્યો છે.
  • કર્ણાટક રાજ્યમાં 18000 મહિલા સ્વંયંભુ સહાયતા સમૂહ ના સદસ્યો ને પ્રશિક્ષિત કરવામાં આવશે.
  • હાલમાં નેપાળ દેશના સેનાપ્રમુખ ચાર દિવસીય ભારતની યાત્રા પર આવ્યા છે.
  • TCS કંપની જગુઆર કંપની નું ફોર્મ્યુલા E ટાઇટલ બન્યું છે.
  • હાલમાં કોનેરુ રામકૃષ્ણ રાવનું નિધન થયું છે અને તેઓ એક મનોવૈજ્ઞાયક હતા.
  • હાલમાં સંજય બાંગડ IPL ની રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમના મુખ્ય કોચ બન્યા છે.
  • ભારતના પહેલા ઓપન એર રૂફટોપ ડ્રાઈવ ઈન મૂવી થિયેટર નું ઉદ્ઘાટન હાલમાં મુંબઈ માં કરવામાં આવ્યું હતું.
  • હાલમાં ભારત ના 72 માં ગ્રાન્ડ માસ્ટર મિત્રભા ગુહ બન્યા હતા.
  • હાલમાં શંકર આચાર્ય એ પોતાની નવું પુસ્તક "An Economist At Home And Abroad: આ Personal Journey" લખી છે.
  • હાલમાં PTC ઇન્ડિયાના નવા CMD રાજીવ કુમાર મિશ્રા બન્યા છે.
  • હાલમાં સાઇબર સુરક્ષા સંમેલનના 14માં સંસ્કરણ નું ઉદ્ઘાટન જનરલ બિપિન રાવત ના હાથે કરવામાં આવ્યું છે.

  • ઉત્તર ભારતના સૌથી મોટો પશુ મેળો પુષ્કર મેળા નું આયોજન રાજસ્થાન માં કરવામાં આવ્યું છે.
  • હાલમાં WTT કન્ટેન્ડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ મનિકા બત્રા અને અર્ચના કામથ એ જીત્યો છે.
  • હાલમાં પહેલી યોગાસન ચેમ્પિયનશિપ ભુવનેશ્વર આયોજિત કરવામાં આવશે.
  • દિલ્હી રાજ્યની સરકારે હાલમાં શ્રમિક મિત્ર યોજના શરુ કરી છે.
  • હાલમાં સીગ્મો મહોત્સવ 2021 નું આયોજન ગોવા કરવામાં આવ્યું હતું.


12 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • તાજેતરમાં ગુજરાતનો ડાંગ જિલ્લો દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બનશે.
  • હાલમાં ગુજરાત ના વડનગર શહેર માં તાના-રીરી મહોત્સવ શરુ થયું છે.
  • હાલમાં શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ 10 નવેમ્બર ના રોજ મનાવવામાં આવ્યો હતો.
  • ઓડિશા રાજ્યના મુખ્યમંત્રી એ હાલમાં સ્માર્ટ હેલ્થ કાર્ડ વહેંચવાનું શરુ કર્યું છે.
  • હાલમાં ગંગા કોન્ટેક્ટ પ્રદર્શની નું ઉદ્ઘાટન ગ્લાસગો માં કરવામાં આવ્યું હતું.
  • હાલમાં પુર્વોત્તરના આદિવાસીઓ માટે એક નવા જૈવ પ્રધોગિકી કેન્દ્ર નું ઉદ્ગારણ અરુણાચલ પ્રદેશ માં કરવામાં આવ્યું હતું.
  • હાલમાં ભારત અને ઈઝરાઈલ દેશો વચ્ચે નવાચાર અને ડબલ વપરાશ ટેક્નલોજી માટે કરાર થયો છે.
  • પુરુષોની T-20 ઇન્ટરનેશનલ માં 3000 રન બનાવવા વાળા ત્રીજા નંબર ના ખેલાડી રોહિત શર્મા બની ગયા છે.
  • હાલમાં શ્રીનગર રચનાત્મક શહેરોના યુનેસ્કો નેટવર્ક માં સામેલ થયું છે.
  • હાલમાં મૉરીનરી વતનબે ફરીથી FIG ના અધ્યક્ષ બન્યા છે.
  • હાલમાં મથુરામાં વજુ ઉત્સવનો ઉદ્ઘાટન યોગી આદિત્યનાથ ના હસ્તે કરવામાં આવ્યું છે.
  • NDRF ના નવા પ્રમુખ હાલમાં અતુલ કરવાલ ને બનાવામાં આવ્યા છે.
  • હાલમાં જારી ગ્લોબલ ડુગ પોલિસી ઇન્ડેક્સ 2021 મેં નોર્વે ટોપ પર રહ્યું છે.
  • પંજાબ રાજ્યના એડવોકેટ જનરલ APS દેઓલ એ રાજીનામુ આપ્યું છે.
  • હાલમાં ઓક્ટોબર મહિના માટે "ICC પ્લેયર ઓફ ધ મંથ" લોરા ડેલાની અને આસિફ અલી ને મળ્યો છે.
  • હાલમાં IBM એ મૈસુર એક ક્લાઇંટ ઇનોવેશન સેંટર લોન્ચ કર્યું છે.
  • હાલમાં ટીસ્યુ ક્લચર આધારિત બિયારણ બટાકા નિયમોને મંજૂરી આપવા વાળો પહેલો રાજ્ય પંજાબ બની ગયો છે.
  • હાલમાં :સનરાઈઝ ઓવર અયોધ્યા" પુસ્તક ચર્ચા માં છે અને તે પુસ્તક ના લેખક સલમાન ખુરશીદ છે.
  • "આદિ મહોત્સવ" હાલમાં નવી દિલ્હી મનાવવામાં આવ્યો છે.


13 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • હાલમાં ગુજરાતની રાજકોટ મહાનગર પાલિકા અને વડોદરા મહાનગર પાલિકાઓ એ જાહેર માં નોન-વેજ વેચતી લારીઓ પર પ્રતિબન્ધ મૂકી દીધો છે.
  • હાલમાં રાષ્ટ્રીય શિક્ષા દિવસ 11 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે.
  • દર વર્ષે ટાઉન પ્લાનિંગ દે 8 નવેમ્બર ના રોજ માનવામાં આવે છે.
  • હાલમાં અસમ રાજ્યમાં નદી વાહન વ્યવહાર માં સુધાર માટે વર્લ્ડ બેંક એ 770 કરોડ રૂપિયા મંજુર કર્યા.
  • હાલમાં ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ ના ઉપાધ્યક્ષ લેસ્લી મરડોક બન્યા છે.
  • હાલમાં ઓડિશા રાજ્ય એ સડક સુરક્ષા પહલ "રક્ષક" શરુ કરી છે.
  • કાનૂની જાગૃકતા માટે હાલમાં લઘુ ફિલ્મ મહોત્સવ ની શરૂઆત રાજપુર માં થઇ છે.
  • હાલમાં AMWAY ઇન્ડિયા ના નવા બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન બન્યા છે.
  • હાલમાં જારી જળવાયું પરિવર્તન પ્રદર્શિત સૂચકાંક માં ભારત 10 માં સ્થાને રહ્યું છે.
  • દેશની સૌથી ધનિક સેલ્ફ મેડ મહિલા હાલમાં ફાલ્ગુની નાયર બની છે.
  • હાલમાં કેન્દ્ર સરકારે બિરસા મુંડા ની જયંતિ નેજનજાતીય ગૌરવ દિવસ ના રૂપમાં મનાવવાની જાહેરાત કરી છે.
  • હાલમાં રાજીવ શ્રીવાસ્તવ ને સ્ટાન્ડર્ડ ચાર્ટડ સેક્યુરિટીઝના CEO બનાવામાં આવ્યા છે.
  • USA દેશ હાલમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન માં શામેલ થયું છે.
  • હાલમાં ભારત અને અમેરિકા દેશ વચ્ચે સંરક્ષણ ટેક્નોલોજી સહયોગ માટેની બેઠક પૂર્ણ થઇ છે.
  • હાલમાં nehru: the debates that defined india નામની પુસ્તક આદિલ હુસેન અને ત્રિપુરદમન ને લખી છે.
  • નૌસેના સ્ટાફના પ્રમુખ ના રૂપમાં હાલમાં આર. હરીકુમાર ની નિમણુંક કરવામાં આવી છે.
  • હાલમાં ભારતીય નૌસેના ને પ્રોજેક્ટ 75 અંતર્ગત ચોથી સ્કોર્પિયન પન્નડૂબી "વેલા" મળી છે.
  • હાલમાં તાના રીરી નામનો મહોત્સવ માં 112 ભૂંગળ વાદક એ 5 મિનટ સમૂહ વાદન કરી રેકોર્ડ સર્જ્યો,.. આ મહોત્સવ વડનગર માં યોજાયો છે.


14 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • વીર નર્મદ યુનિવર્સીટી હિન્દૂ ધર્મને વિષયમાં શામિલ કરનાર ગુજરાત ની પ્રથમ યુનિવર્સીટી બની છે 
  • મૌલાના અબુલ કલામ આઝાદ ની જન્મ જયંતિ ને શિક્ષણ દિવસ મનાવાય છે.
  • હાલમાં વિશ્વ ન્યુમોનિયા દિવસ 12 નવેમ્બર મનાવવામાં આવ્યો છે.
  • હાલમાં નાગાલેન્ડ કિસાન ભવન અને મધમાખી ઉછેર સંમેલન નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
  • હાલમાં સલમાન ખુર્શીદ પોતાની નવી પુસ્તક "સનરાઈઝ ઓવેર અયોધ્યા" લખી છે.
  • રાષ્ટ્રીય સ્તરની ત્રણ દિવસીય "સ્કવેશ ટુર્નામેન્ટ" પ્રયાગરાજ હાલમાં શરુ થઇ.
  • હાલમાં ભારતની પહેલી રાષ્ટ્રીય યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ નું આયોજન ભુવનેશ્વર માં કરવામાં આવ્યું છે.
  • હાલમાં ઉત્તરાખંડ જનજાતીય મહોત્સવ નું ઉદ્ઘાટન અર્જુન મુંડા એ કર્યું છે.
  • હાલમાં ભુપેન્દ્ર પટેલ એ "નિરામય ગુજરાત" યોજના શરુ કરી છે.
  • કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી એ લખનઉ માં 32 માં હુનર હાટ નું ઉદ્ઘાટન કર્યું હતું.
  • હાલમાં આવેલું યુનિસેફના રિપોર્ટ મુજબ વિશ્વમાં 240 મિલિયન બાળકો દિવ્યાંગ છે.
  • હાલમાં રાજ્યસભાના નવા મહાસચિવ પી. સી. મોદી બન્યા છે.
  • ફૂમીયો કીશીદા હાલમાં જાપાન દેશના ફરીથી વડાપ્રધાન બન્યા છે.
  • હાલમાં સાઉથ આફ્રિકા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને નોબલ પુરસ્કાર વિજેતા એફડબલ્યુ ડી ક્લાર્ક નું નિધન થયું છે.
  • હાલમાં "My 11 Circle" ના બ્રાન્ડ એમ્બેસેડર મોહંમદ શિરાજ઼ બન્યા છે.
  • જૂન 2022 માં યોગાસન ચેમ્પિયનશિપ ની મેજબાની ભારત કરશે.
  • હાલમાં આંતરરાષ્ટ્રીય T-20 માં સૌથી ફાસ્ટ 2500 ણ બનાવનાર ખેલાડી બાબર આઝમ બન્યા છે.
  • હાલમાં RBI બેન્ક દ્વારા "હર્બીઝર" નામની તેની પ્રથમ વૈશ્વિક હેકાથોન શરુ કરવામાં આવી.
  • બ્રિટન દેશે હાલમાં કોવીડ-19 ના કેસોની સારવાર માટે વિશ્વની પહેલી ગોળી ને મંજૂરી આપી છે.


15 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • ગુજરાતમાં ગિજુભાઈ બધેકા નો જન્મદિન બાલ વાર્તા દિવસ તરીકે ઉજવવામાં આવેશે.
  • હાલમાં અમેરિકા માં ફરજ દરમિયાન મૂળ ગુજરાતી પોલીસ અધિકારી ની હત્યા થઇ હતી અને તેઓનું નામ પરમહંશ દેસાઈ હતું.
  • હાલમાં વિશ્વ દયાલુતા દિવસ 13 નવેમ્બર ના રોજ મનાવવામાં આવ્યો હતો.
  • ઉત્તરપ્રદેશ રાજ્યની સરકારે હાલમ 735 પીવાના પાણીની સપ્લાય યોજના ને મંજૂરી આપી છે.
  • હાલમાં સલમાન અનીસ સોજ અને અજય છીબબર એ પોતાની નવી પુસ્તક "Unshackling India" લખી છે.
  • હાલમાં સ્પેસ એક્સ અને નાસા એ ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી રાજા ચારી ના નેતૃત્વ વાળા 3 ક્રુ મિશન ને લોન્ચ કાર્ય છે.
  • હાલમાં આનંદ શંકર પંડ્યા નૂન નિધન થયું છે અને તેઓ લેખક હતા.
  • હાલમાં UN-WEP ના સદ્રવના રાજદૂત ના રૂપમાં ડેનિયલ બૃહલ ની નિમણુંક કરવામાં આવી છે.
  • હાલમાં સંસ્કૃતિ મંત્રાલયે "આઝાદી કે અમૃત મહોત્સવ" એપ લોન્ચ કરી છે.
  • "હસે કલા" ચર્ચા માં છે એનું સબંધ કર્ણાટક રાજ્ય થી છે.
  • હાલમાં NTPC એ અક્ષય ઉર્જા માં સહયોગ માટે IOCL સાથે કરાર કર્યો છે.
  • હાલમાં NCB ના નવા મહાનિર્દેશક S N પ્રધાન બન્યા છે.
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ એ નેપાળ દેશના સેનાએ હાલમાં પ્રમુખને ભારતીય સેનાના "જનરલ" પદ થી સન્માનિત કાર્ય છે.
  • હાલમાં ઉત્તરાખંડ રાજ્ય એ પર્યટન શ્રેણી માં ત્રણ પુરસ્કાર જીત્યા છે.
  • 2023 માં જળવાયું પરિવર્તન પર COP28 ની મેજબાની UAE કરશે.
  • હાલમાં આશુ સુયશ એ બોર્ડ માં સ્વતંત્ર નિર્દેશક ના રૂપમાં નિમણુંક કરવામાં આવ્યા છે.
  • હાલમાં TVS કંપની સંયુક્ત રાષ્ટ્ર ગ્લોબલ કોમેક્ટ માં ભાગીદારી બની છે.
  • તાજેતર માં દિલ્હી શહેર માં એક અઠવાડિયા માટે પ્રદુષણ લોકડાઉન લગાડવામાં આવ્યું છે.
  • હાલમાં કેન્દ્ર સરકારે ઘરે ઘરે કોવીડ-19 રસીકરણ માટે હાર ઘર દસ્તક અભિયાન શરુ કર્યું.


16 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • વર્ષ 2021 માં "તાના-રીરી" અવૉર્ડ કવિતા કૃષ્ણમૂર્તિ અને ડો. વિરાજ માર ભટ્ટ ને આપવામાં આવ્યો છે.
  • હાલમાં પેરા એથ્લીટ ભાવિના પટેલ ને અર્જુન અવૉર્ડ થી સન્માનિત કરાયા છે.
  • હાલમાં વિશ્વ ડાયાબિટીસ દિવસ 14 નવેમ્બર ના રોજ મનાવવામાં આવ્યો છે.
  • પંજાબ રાજ્યની વિધાનસભા એ હાલમાં કેન્દ્રના 3 કૃષિ બિલ પ્રસ્તાવ પસાર કર્યો છે.
  • હાલમાં અમેરિકા દેશે ચીન ની હુઆવેઇ અને ZTE જેવી કંપનીઓ ને નેટવર્ક ઉપકરણ લાઇસન્સ આપવા પર રોક લગાવી દીધી છે.
  • હાલમાં T-20 માં ઝીરો રણ આપવા વાળા પહેલા બોલર અક્ષય કર્નવાર બન્યા છે.
  • હાલમાં લંડનની ટેમ્સ નદી માં સફાઈ દરમિયાન સીહોર્સે, સીલ, ઇલ અને શાર્ક મળી હાવી હતી.
  • દિલ્હીમાં 40 માં ભારત આંતરાષ્ટ્રીય વ્યાપારી મેળાનું ઉદ્ઘાટન હાલમાં પિયુષ ગોયેલ એ કર્યું હતું.
  • હાલમાં હરદીપસિંહ પુરી એ હિસાર રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
  • હાલમાં ઇન્સ્ટાગ્રામ નામની સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ એ "સેફ સ્ત્રી" અને "મઇ કાનૂન" નામના 2 સાઇબર સુરક્ષા અભિયાન શરુ કાર્ય હતા.
  • દક્ષિણ ક્ષેત્રીય પરિષદ ની 29 મી બેઠક ની અધ્યક્ષતા હાલમાં અમિત શાહે કરી છે.
  • હાલમાં પાંચ જિલ્લામાં મેટ્રો ની સુવિધા વાળું દેશનો એકમાત્ર રાજ્ય ઉત્તરપ્રદેશ બન્યો છે.
  • ઓડિશા રાજ્યની થવાવાળી જુનિયર હોકી વિશ્વકપ માં ભારતના કપ્તાન વિવેક સાગર બન્યા છે.
  • હાલમાં કિરણ રીજ્જુ એ નાગરિકો માટે ટેલી લો મોબાઈલ એપ લોન્ચ કરી છે.
  • હાલમાં વિયતનામ દેશના રાજદૂત "ગુયેન હોંગ થાઓ" આંતરરાષ્ટ્રીય વિધિ આયોગ ના ફરી અધ્યક્ષ બન્યા છે.
  • હાલમાં અરુણાચલ પ્રદેશ રાજ્યના મંત્રી મંડળે જળવાયું પરિવર્તન પર "પક્કે જાહેરાત" ને અપનાવ્યો છે.
  • હાલમાં દુનિયાના ટોપ 10 સૌથી પ્રદુષિત શહેરોમાં 3 ભારતીય મહાનગરો ને શામેલ કરાયા છે.
  • હાલમાં T-20 વલ્ડ કપ 2021 નો ખિતાબ ઓસ્ટ્રેલિયા એ જીત્યો છે.
  • જાહેરમાં નોનવેજ વેચાણ પર પ્રતિબંધ મુકનાર પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે.


17 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • હાલમાં 2021 માં કેશુભાઈ ને ભૂષણ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • 2021 માં માનગઢ કાંડ ની 108 મી વરસી હાલમાં માનવામાં આવી હતી.
  • હાલમાં ભારત અને બાંગલાદેશ ની સેના સંયુક્ત સાઇકલ રેલી નું આયોજન કરી રહી છે.
  • હાલમાં જૌલજીબી ના વ્યાપાર મેલા નું ઉદ્ઘાટન ઉત્તરાખંડ માં કરવામાં આવ્યું છે.
  • હાલમાં અમદાવાદ ના CA અને ICAI ના પૂર્વં પ્રમુખ કેન્દ્ર માં સર્વિસ એક્સપોર્ટ કાઉન્સિલ ના ચેરમેન બન્યા તેમનું નામ સુનિલ તલાટી છે.
  • ઉત્તરપ્રદેશ ની પહેલી પ્રાઇવેટ સેક્ટર ની સંરક્ષણ નિર્માણ સુવિધા નું ઉદ્ઘાટન લખનઉ માં કરવામાં આવ્યું હતું.
  • હાલમાં બાબા સાહેબ પુરંદરે નું નિધન થયું છે અને તેઓ એક ઇતિહાસકાર હતા.
  • હાલમાં કિડ્સ ફુટવિયર બ્રાન્ડ પ્લેટો ના બ્રાન્ડ એમ્બેસેડર રાહુલ દ્રવિડ બન્યા છે.
  • નવી દિલ્હી માં સરક્ષણ અધ્યયન સંસ્થાન નું નામ મનોહર પરિકર ના નામ પર થી રાખવામાં આવ્યું છે.
  • હાલ 15 નવેમ્બરે ઝારખંડ રાજ્યનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યું.
  • હાલમાં સાઉદી અરબ દેશ એ દુનિયા નો પહેલો ગૈર લાભકારી શહેર લોન્ચ કર્યો છે.
  • મધ્યપ્રેદેશ ના ભોપાલ માં હબીજગંજ રેલવે સ્ટેશન નું નામ બદલી ને રાની કમલાપતિ રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું છે.
  • હાલમાં સેનાએ પ્રમુખ M M નરવણે ઈઝરાઈલ દેશની યાત્રા પર ગયા છે.
  • હાલમાં 44 મોં વાંગલા ઉત્સવ મેઘલાય માં શરુ થયું છે.
  • હાલમાં રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમી ના નવા પ્રમુખ રાહુલ દ્રવિડ બન્યા છે.
  • ભારત અને ફ્રાન્સ દેશ વચ્ચે હાલમાં દ્વિપક્ષીય સેન્ય અભ્યાસ EX Shakti શરુ થયું છે.
  • હાલમાં  બ્રાઝીલિયાઇ ગ્રા. પ્રિ. 2021 લુઈસ હેમિલ્ટન જીતી છે.
  • હાલમાં PMFME નામની યોજના નરેન્દ્ર મોદી એ બહાર પડી છે.
  • હાલમાં ગુજરાત ના ગૌતમગઢ ગામના ખેડૂતો ને "ફૂડ હીરો ઓફ ઇન્ડિયા" અવૉર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.


18 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • હાલમાં મારા પપ્પા સુપર હીરો ફિલ્મ ઢાકા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવસલ માં સિલેક્ટ થઇ છે.
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાલમાં મહા અભિયાન નિરામય ગુજરાત નું પાલનપુર રાજ્યવ્યાપી પ્રારંભ કર્યો છે.
  • હાલમાં આંતરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ 16 નવેમ્બર ના રોજ મનાવવામાં આવ્યો હતો.
  • રાજસ્થાન રાજ્ય માં ચિરંજીવી શિવીરો નું શુભારંભ હાલમાં કરવામાં આવ્યું હતું.
  • હાલમાં ભારત સિંગાપુર અને થાઈલેન્ડ દેશે ત્રિપક્ષીય સમુદ્રી અભ્યાસ SITMEX-2 શુરુ કર્યું.
  • હાલમાં ભારતનો પેહેલો ખાદ્ય સુરક્ષા સંગ્રહાલય તંજાવુર ખુલ્યું છે.
  • મન્નૂ ભંડારી નું હાલમાં નિધન થયું છે અને તેઓ એક લેખક હતા.
  • હાલમાં પાકિસ્તાન દેશના ક્રિકેટર ઉસ્માન શિનવારી એ ટેસ્ટ ક્રિકેટ થી સન્યાસ ની જાહેરાત કરી છે.
  • દિલ્હીમાં હુનર હારના 33માં સંરક્ષણ નું ઉદ્ઘાટન હાલમાં મુખ્તાર અબ્બાસ નકવી કે કર્યું હતું.
  • હાલમાં ઉત્તરાખંડ રાજ્યમાં ભારત ની પહેલી ઘાસ સંરક્ષણ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
  • ભારત દેશ એ એન્ટાર્ટિકા માટે 41 મોં વૈજ્ઞાનિક અભિયાન હાલમાં શરુ કર્યું છે.
  • સંયુક્ત રાષ્ટ્રએ શોમબિ શાર્પ ને ભારત માં રેજીડેંટ કોઓર્ડિનેટોર બનાવ્યા છે.
  • હાલમાં ચીન દેશ દુનિયાનો સૌથી આમિર દેશ બન્યો છે.
  • અરુણાચલ પ્રદેશ રાજ્ય એ પતંગિયા ના રૂપમાં "કૈસર એ હિન્દ" ને મંજૂરી આપી છે.
  • હાલમાં એમ મુકુંદન એ પોતાની પુસ્તક દિલ્લી : એ સોલીલોકી માટે 2021 JCB પુરસ્કાર જીત્યો છે.
  • શ્રીલંકા દેશે ભારત સાથે હાલમાં સંસદીય મૈત્રી સંઘ બનાવ્યું છે.
  • ભારત પે નામનો દુનિયાનો પહેલો મર્ચેન્ટ હોલ્ડિંગ પ્રોગ્રામ હાલમાં લોન્ચ કર્યો છે.
  • હાલમાં ડેનિયલ બુહલ ને UN WFP માટે ગુડવિલ એમ્બેસેડર બનાવ્યા છે.
  • મધ્યપ્રદેશ માં હાલમાં માંડું મહોત્સવ મનાવવામાં આવ્યો છે.


19 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • હાલમાં વડોદરાના યુવકે "ફ્લેશ મેમરી" કેટેગરી માં ગિનીઝ વલ્ડ રેકોર્ડ તોડ્યો તેમનું નામનું દેવેશ ગ્યાન ચંદાની છે.
  • તાજેતરમાં યોજનાર 52 માં IFFI માં એકવીસમું ટિફિન ગુજરાતી ફીચર ફિલ્મની પસંદગી થઇ છે.
  • હાલમાં રાષ્ટ્રીય મીર્ગી દિવસ 17 નવેમ્બર મનાવવામાં આવ્યો છે.
  • હાલમાં તેલંગાના રાજ્યમાં પોચમપલ્લી ગામનો સૌથી સારા ટુરિસ્ટ ગામ તરીકે ચયન કરવામાં આવ્યો છે.
  • હાલમાં વૈશ્વિક લાંચખોરી જોખમ ઇન્ડેક્સ માં ડેનમાર્ક દેશ ટોપ પર રહ્યું છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ શિમલા પીઠાસીન અધિકારીઓ ની બેઠક ની અધ્યક્ષતા હાલમાં કરી છે.
  • હાલમાં ભારતીય રેલવે એ મુંબઈ પહેલા પોડ હોટલ નું ઉદ્ઘાટન કર્યું છે.
  • હાલમાં દિલ્હી માં TRIFED આદિ મહોત્સવ નું ઉદ્ઘાટન અર્જુન મુંડા એ કર્યું છે.
  • હાલમાં કેન્દ્ર એ લડાખ રાજ્યમાં નવા રાજ્ય સૈનિક બોર્ડ ને મંજૂરી આપી છે.
  • HDFC બેંકે "મોઢું બંધ રાખો અભિયાન" નો બીજો સંસ્કરણ હાલમાં શરુ કર્યો છે.
  • હાલમાં તમિલ ભાષા ની ફિલ્મ કુઝગલ નો IFFI 2021 માં પ્રદર્શન માટે ચયન કરવામાં આવ્યો છે.
  • હાલમાં ICC ક્રિકેટ સમિતિ ના અધ્યક્ષ ના રૂપમાં સૌરવ ગાંગુલી નિમણુંક કરવામાં આવી છે.
  • પશ્ચિમ બંગાળ રાજ્યની સરકારે દુઆરે રાશન(ઘર ઘર રાશન) યોજના શરુ કરી છે.
  • હાલમાં દેબાશિષ મુખર્જી એ The Disruptor: How Vishwanath Pratap Singh Shook India નામનું પુસ્તક લાક્યું છે.
  • હાલમાં ADB અને વર્લ્ડ બેંક વીપોવર ઇન્ડિયા પાર્ટનરશીપ ફોરમ લોન્ચ કર્યો છે.
  • હાલમાં ઝાંસી ત્રણ દિવસીય "રાષ્ટ્રીય રક્ષા સમર્પણ પર્વ" નું આયોજન કરવામાં આવશે.


20 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • હાલમાં ભારતનો પહેલો પ્રાકૃતિક જિલ્લો ડાંગ બન્યો છે.
  • IPL 2021 માં ફોરપ્લે અવૉર્ડ રાજસ્થાન રોયલ ટિમ એ જીત્યો છે.
  • હાલમાં પ્રાકૃતિક ચિકિત્સા દિવસ 18 નવેમ્બર ના રોજ મનાવવામાં આવ્યો હતો.
  • હાલમાં મહારાષ્ટ્ર રાજ્યની સરકારે સલમાન ખાન ને કોવીડ વેક્સીન એમ્બેસેડર બનાવ્યો છે.
  • હાલમાં રશિયા દેશે ભારત ને S-400 એયર ડિફેન્સ સિસ્ટમ ની સપ્લાય શરૂ કરી છે.
  • લડાખ માં પુનઃ નિર્માણ કરેલ રેજાગ લા યુદ્ધ સ્મારક નું ઉદ્ઘાટન હાલમાં રાજનાથ સિંહ એ કર્યું છે.
  • હાલમાં કર્ણાટક સરકારે પુનિત રાજકુમાર અભિનેતા ને મરણોપરાંત કર્ણાટક રત્ન પુરસ્કાર થી સન્માનિત કર્યો છે.
  • હાલમાં ભારત દેશને UNESCO ના કાર્યકારી બોર્ડ માં 2021-25 ના કાર્યકાલ માટે ફરીથી ચૂંટવામાં આવ્યા છે.
  • હાલમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના પહેલા વૈશ્વિક નવચાર શિખર સંમેલન ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી એ કર્યું હતું.
  • ઓડિશા રાજ્યના મુખ્યમંત્રી એ 135 નવા રૂપાંતરિત સ્કૂલો નું ઉદ્ઘાટન કર્યું છે.
  • હાલમાં ભારતમાં ફૂટબોલ ને પ્રોત્સાહન આપવા માટે SBI બેંક એ જમશેદપુર ફૂટબોલ કબલ સાથે કરાર કર્યો છે.
  • હાલમાં UBS એ નાણાકીય વર્ષ 2022 માટે ભારતની GDP વૃદ્ધિ દર 9.5 % રહેવાનો અનુમાન લગાવ્યો છે.
  • સાયન્સ અને ટેક્નોલોજી મંત્રાલય એ ટેક નીવ@75 નું ઉદ્ઘાટન કર્યું છે.
  • પિયુષ ગોયેલે તામિલનાડુ ભારતનો પહેલો ડિજિટલ ખાદ્ય સંગ્રહાલય શરુ કર્યું છે.
  • હાલમાં ભારત સરકારે અને ADB બેંક એ અગરતલા ના વિકાસ માટે 61 મિલિયન ડોલરનો કરાર કર્યો છે.
  • હાલમાં કલપથી રથ મહોત્સવ કેરલ રાજ્યમાં મનાવવામાં આવ્યો છે.
  • ગુરુગ્રામ ભારતનો પહેલો માછલી પાલન વ્યવસાય ઇન્ક્યુબેટર લોન્ચ કરવામાં આવ્યો છે.
  • હાલમાં ડો.અજય કુમાર એ ફોર્સ ઈન સ્ટેટક્રફ્ટ પુસ્તક નું વિમોચન કર્યો છે.
  • હાલમાં કનુમા મહોત્સવ આંધ્ર પ્રદેશ માં માનવામાં આવ્યો છે.


21 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • હાલમાં ભારતીય તીરંદાજ જ્યોતિ સુરેખા એ એશિયન કમ્પાઉન્ડ તીરંદાજી માં ગોલ્ડ મેડલ જીત્યો છે.
  • હાલમાં IPL 2021 માં ઇમર્જિંગ પ્લેયર નો અવૉર્ડ રિતુરાજ ગાયકવાડ ને આપવામાં આવ્યો હતો.
  • વિશ્વ શોચાલય દિવસ હાલમાં 19 નવેમ્બર ના રોજ મનાવવામાં આવ્યો હતો.
  • હાલમાં MSME ની મદદ માટે SIDBI એ ગુગલ સાથે કરાર કર્યો છે.
  • ICC અંડર-19 પુરુષ વલ્ડ કપ ના 14 માં સંરક્ષણ ની મેજબાની વેસ્ટેન્ડીઝ કરશે.
  • હાલમાં BRO એ લદાખ માં દુનિયા ની સૌથી ઉંચી વાહન યોગ્ય સડક બનાવી છે.
  • હાલમાં પંડિત નોવી કાપડિયા નું નિધન થયું છે અને તેઓ એક લેખક હતા.
  • હાલમાં એબી ડિવિલિયર્સ એ ક્રિકેટ ના તમામ પ્રારુપથી સન્યાસ લીધો છે અને તેઓ દક્ષિણ આફ્રિકા દેશના ખેલાડી હતા.
  • હરિયાણા માં આદર્શ ગામ "સુઈ" નું ઉદ્ઘાટન રામનાથ કોવિદ એ કર્યું છે.
  • હાલમાં પશ્ચિમ નૌસેના કમાન એ મુંબઈ અભ્યાસ "પ્રસ્થાન" નું આયોજન કર્યું છે.
  • વડાપ્રધાન મોદી એ ઝાંસી માં અલ્ટ્રા મેગા સોલાર પાર્ક નું ખાત મુરત કર્યું છે.
  • હાલમાં શ્રીમદ્રામાયણમ પુસ્તક નું વિમોચન વૈંકેયા નાયડુ એ કર્યું છે.
  • અલ્મા ઉત્તરપ્રદેશ ના પેહલા વાયુ પ્રદુષણ રોકવા વાળા ટાવર ઉ ઉદ્ઘાટન નોઈડા માં કરવામાં આવ્યું છે.
  • હાલમાં ગુરુ નાનકદેવજી નું 552 મોં પ્રકાશ પર્વ માનવામાં આવ્યો હતો.
  • હાલમાં વિયાના ટેનિસ ઓપન 2021 અલેકજેન્ડર કવેરેવ એ જીત્યો છે.
  • અખિલ ભારતીય ઇન્દિરા મેરાથોન નું આયોજન પ્રયાગરાજ માં કરવામાં આવ્યું છે.
  • હાલમાં હેમા માલિની અને પ્રસૂન જોશી ને ઇન્ડિયન ફિલ્મ પર્સોનાલીટી અવૉર્ડ મળશે.
  • નરેશ કનોડિયા ને હાલમાં પદ્મ શ્રી પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા છે.


22 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • તાજેતર માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ વડોદરા જિલ્લા ને "નલ થી જલ" સુવિધાયુક્ત જિલ્લો જાહેર કર્યો છે.
  • દરવર્ષે રાષ્ટ્રીય એપિલેક્સી દે ની ઉજવણી 17 નવેમ્બર ના રોજ કરવા માં આવે છે.
  • હાલમાં વિશ્વ ટેલિવિઝન દિવસ 21 નવેમ્બર ના રોજ માનવામાં આવ્યો હતો.
  • હાલમાં PayTm Money એ AI પોવર્ડ વોઇસ ટ્રેસીંગ લોન્ચ કરી છે.
  • અમેરિકા દેશના બંધારણ ની દુર્લભ મૂળ પ્રતિ 43 મિલિયન ડોલર માં નીલામી થયી હતી.
  • જમ્મુ કાશ્મીર રાજ્યના અલ્પલાઇન ખેલાડી આરીફ ખાન એ બીજીંગ વિન્ટર ઓલમ્પિક 2022 માટે કવોલિફાઇ કર્યું છે.
  • હાલમાં બાંગ્લાદેશ ના લેખક અજુજુલ હક નું 82 વર્ષ ની ઉંમરે નિધન થયું છે.
  • હાલમાં કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી એ ઇન્ડિયન નેશનલ બાસ્કેટબોલ લીગ ઉ ઉદ્ઘાટન કર્યું છે.
  • દુબઇ માં હાલમાં વર્લ્ડ એક્સ્પો નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
  • હાલમાં FCI ની અત્યાધુનિક પ્રયોગશાળા નું ઉદ્ઘાટન ગુરુગ્રામ માં કરવામાં આવ્યું છે.
  • હાલમાં વિદેશ મંત્રી એસ. જયશંકર એ સિંગાપોર બ્લૂમબર્ગ ન્યુ ઈકોનોમી ફોરમ ને સંબોધિત કરી છે.
  • હાલમાં ઈસ્તવાન ઝાબો ને IFFI લાઈફટાઈમ એચીવમેન્ટ અવૉર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.
  • 2016 પછી હાલમાં પેહલી વખત જનજાતીય રાષ્ટ્રો ના શિખર સંમેલન ની મેજબાની અમેરિકા કરશે.
  • હાલમાં કેરલ રાજ્યની સરકારે અપશિષ્ટ કચરા ને ટ્રેક કરવા મોબીલે એપ લોન્ચ કરી છે.
  • હાલમાં હિન્દ મહાસાગર રિમ એસોસિએશન ની મંત્રી પરિષદ ની બૈઠક નું આયોજન ઢાકા માં કરવામાં આવ્યું છે.
  • ઝારખંડ રાજ્યમાં ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન અને સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
  • તાજેતર માં આવેલ રિપોર્ટ મુજબ વિશ્વનો સૌથી પ્રદુષિત શહેર દિલ્લી છે.
  • હાલમાં એમ. મુકૂંન્દન ને સાહિત્ય માટે 2021 નો JCB પુરસ્કાર જીત્યો છે.


23 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • દરવર્ષે ઇન્ટરનૅશનલ મેન્સ દે 19 નવેમ્બર ના રોજ મનાવવામાં આવ્યો હતો.
  • હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ ત્રણ દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા નો મહેમદાબાદ થી રાજયવ્યાપી પ્રારંભ કરાવ્યો છે.
  • હાલમાં બુંદી ઉત્સવ રાજસ્થાન માં શરુ થયો છે.
  • ICC ના સ્થાયી CEO ના રૂપમાં જ્યોફ એલાર્દિસ ની નિમણુંક કરવામાં આવી છે.
  • હાલમાં પ્રથમ સંસ્થા ને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2021 થી સન્માનિત કરવામાં આવ્યા છે.
  • બાળ અધિકારી પર રાષ્ટ્રીય કાર્યશાલા નું ઉદ્ઘાટન હાલમાં સ્મૃતિ ઈરાની એ કર્યું છે.
  • હાલમાં ગુરમીત બાવા નું નિધન થયું છે અને તેઓ એક ગાયિકા હતા.
  • દિલ્હી સરકારે 2025 સુધી યમુના નદી ને સાફ કરવાનો સંકલ્પ લીધો છે.
  • હાલમાં 2021 ફાર્મૂલા 1 કતર ગ્રાન્ડ પીક્સ લુઈસ હેમિલ્ટન એ જીતી છે.
  • એમ. એન. ભંડારી ને મદ્રાસ હાઇકોર્ટ ના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ને કાર્યકાર સાંભળ્યો છે.
  • હાલમાં ગૃહમંત્રી અમિત શાહ એ મણિપુર માં ગૈદીનલુયુ આદિવાસી સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય નું ખાત મુરત કર્યું હતું.
  • હાલમાં જેસન મોટ એ ફિક્સન માટે 2021 નો રાષ્ટ્રીય પુસ્તક પુરસ્કાર જીત્યો છે.
  • ઇન્ડોનેશિયા એ હાલમાં માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટ કૈટો જીત્યો છે.
  • હાલમાં ઓડિશા રાજ્યના બાલાસોર જિલ્લા ને સર્વશ્રેષ્ટ સમુદ્રી જિલ્લાના રૂપમાં સન્માનિત કરવામાં આવશે.
  • હાલમાં ગૃહ મંત્રાલય દ્વારા દિલ્હી સદર બજાર પોલીસે સ્ટેશને સર્વશ્રેષ્ટ પોલીસ સ્ટેશન નું ઇનામ મળ્યું છે.
  • હાલમાં અમેરિકા બ્રિટેન અને ઑસ્ટ્રેલિયા દેશ એ પરમાણુ ઉપ ગઠબંધન માં મહત્વપૂર્ણ સમજોતા પર કરાર કર્યો છે.
  • મેઘાલય કેન્દ્રીય હિન્દી સંસ્થાન ના નવા ભવન નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
  • હાલમાં PM મોદી એ પૂર્વાન્યલ એક્સપ્રેસ વે નું ઉદ્ઘાટન ઉત્તરપ્રદેશ રાજ્ય માં કર્યું છે.
  • હાલમાં ICC હોલ ફ્રેમ માં જેનેટ બ્રિટિન અને શોન પોલોક ને શામેલ કરવામાં આવ્યા છે.


24 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • સ્વચ્છતા સર્વેક્ષણ 2021 માં સુરત બીજા સ્થાને રહ્યો છે.
  • હાલમાં રાષ્ટ્રીય નવજાત સપ્તાહ 15 થી 21 નવેમ્બર ના રોજ માનવવમાં આવ્યો છે.
  • આંધ્ર પ્રદેશ રાજ્યની સરકારે ત્રણ પાટનગર વાળા કાનૂન ને રદ કરી દીધો છે.
  • હાલમાં મધ્યપ્રદેશ રાજ્યમાં પાતાલ પાની રેલવે સ્ટેશન નું નામ બદલવામાં આવ્યું છે.
  • હાલમાં વેનેજુએલા દેશના સંગીતકારો એ દુનિયા ના સૌથી મોટા ઓકેસ્ટ્રા નો રેકોર્ડ બનાવ્યો છે.
  • અશ્વિની વૈષ્ણવ ભારત ગૌરવ ટ્રેન શરુ કરવાની જાહેરાત કરી છે.
  • હાલમાં નોવી કાપડિયા નું નિધન થયું છે અને તેઓ એક ફૂટબોલર હતા.
  • હાલમાં લેજેન્ડસ લીગ ક્રિકેટ ઉદ્ઘાટન પારીની મેજબાની ઓમાન કરશે.
  • અલ સલ્વાડોર એ દુનિયા ની પહેલી બીટકોઈન સીટી બનાવવાની જાહેરાત કરી છે.
  • હાલમાં અખિલ ભારતીય ડાક કુસ્તી ચેમ્પિયનશિપ ન્યુ દિલ્હી માં શરૂ થઇ છે.
  • હાલમાં રુમેન રામદેવ બુલ્ગેરિયા દેશના રાષ્ટ્રપતિ ની ફરી થી ચૂંટણી જીતી છે.
  • અનિતા દેસાઈ ને ટાટા લિટરેચર લાઈવ! લાઈફટાઈમ એચીવમેન્ટ અવૉર્ડ મળ્યો છે.
  • હાલમાં સેયદ અક્બરુદીન એ પોતાની નવી પુસ્તક "india vs uk: the story of an unprecedented diplomatic win" લખી છે.
  • હાલમાં ઓડિશા રાજ્યમાં બોઈતા બંદ નો મહોત્સવ મનાવવામાં આવ્યો છે.
  • IIT ગુવાહાટી માં સેંટર ફોર નેનો ટેક્નોલીજી નો શુભારંભ કરવામાં આવ્યો છે.
  • હાલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ ગ્રુપ કેપ્ટાન અભિનંદન વર્ધમાન ને વીર ચક્ર થી સન્માનિત કર્યા છે.
  • તામિલનાડુ માં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2021 તામિલનાડુ એ જીતી છે.
  • હાલમાં નિલય વ્યાસ ને પેરા ટેબલટેનિસ નેશનલ ટ્રેનીગકેમ્પ ના કોચ તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે.
  • હાલમાં અટ્ટુકલ પોંગલ ઉત્સવ કેરલ માં માનવામાં આવ્યો છે.


25 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • હાલમાં આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ અભિયાન અંતર્ગત ડાંગ ને પહેલો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતિયુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે.
  • સ્વછતા સર્વેક્ષણ 2021 માં દેશનું સૌથી સ્વચ્છ પાટનગર ગાંધીનગર બન્યું છે.
  • હાલમાં વિશ્વ બાળ દિવસ 20 નવેમ્બર મનાવવામાં આવ્યો છે.
  • હાલમાં આવેલા વર્લ્ડ બેન્ક ના રેમિટેન્સ પ્રાઈઝ વર્લ્ડ વાઈડ ડેટાબેસ મુજબ પ્રથમ સ્થાને ભારત છે.
  • રશિયા દેશે એન્ટી સેટેલાઇટ મિસાઈલ DA-ASAT નું સફળ પરીક્ષણ કર્યું છે.
  • હાલમાં તામિલનાડુ મુખ્યમંત્રી એ બાળકો માટે બાલ નીતિ 2021 નું શુભારંભ કર્યું છે.
  • હાલમાં ફાસ્ટટેગ નો ઉપયોગ કરી ફ્યુલ ટ્રાન્જેક્શન માટે IDFC ફર્સ્ટ બેન્ક એ HPCL સાથે કરાર કર્યો.
  • ID શુક્લા ગોવા રાજ્યના ના DGP બન્યા.
  • વિશ્વ ની સૌથી રીફાઇન્ડ MRI સુવિધા નું ઉદ્ઘાટન ડો. જીતેન્દ્ર સિંહ એ કર્યું છે.
  • હાલમાં ચેન્નાઇ ભારત ની પહેલી 3-D આંખ ના ઓપરેશન ની સુવિધા શરુ થઇ હતી.
  • હાલમાં આયોજિત એશિયાઈ તીરંદાજી ચેમ્પિયનશિપ માં ભારત એ કુલ સાત મેડલ જીત્યા છે.
  • બેરિલ થનગો ને પોતાના ઉપન્યાસ માટે મણિપુર રાજ્ય પુરસ્કાર મળ્યો છે.
  • હાલમાં આવેલ "લાલ સલામ: એક ઉપન્યાસ" ના લેખક સ્મૃતિ ઈરાની છે.
  • હાલમાં જારી IPF સ્માર્ટ પુલિસિંગ ઇન્ડેક્સ 2021 માં આંધ્રપ્રદેશ ટોપ પર રહ્યું છે.
  • BWF એ પ્રકાશ પાદુકોણ ને લાઈફટાઈમ એચીવમેન્ટ અવૉર્ડ થી સન્માનિત કાર્ય છે.
  • હાલમાં જારી સ્વછતા સર્વેક્ષણ 2021 માં ઇન્દોર ટોપ પર રહ્યું છે.
  • હાલમાં મેઘાલય રાજ્યની સરકારે વિશ્વ કાર્યક્રમ સાથે કરાર કર્યો છે.
  • હાલમાં હેમા માલિની ને IFFI ની 52 મી આવૃત્તિ માં ઇન્ડિયન ફિલ્મ પર્સોનાલીટી ઓફ ધ યર 2021 પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા છે.
  • TRIFED આદિ મહોત્સવ ની બ્રાન્ડ એમ્બેસેડર M C મેરીકોન ને બનવવામાં આવ્યા છે.


26 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • હાલમાં એશિયા ના સૌથી ધનવાન વ્યક્તિ ગૌતમ અદાણી બની ગયા છે.
  • હાલમાં US વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝએશન ના બ્રાન્ડ એમ્બેસેડર કિર્તીદાન ગઢવી બન્યા છે.
  • અસમ રાજ્ય એ 24 નવેમ્બર ને લાંચીત (Lachit) દિવસ તરીકે મનાવ્યો છે.
  • હાલમાં દુનિયાનો સૌથી વ્યવસ્થિત મહત્વનો બેન્ક જેપી મોર્ગેન ચેસ બન્યો છે.
  • હાલમાં આવેલ આંતરરાષ્ટ્રીય એમી પુરસ્કાર 2021 માં સર્વશ્રેષ્ટ સભીનેતા નો અવૉર્ડ ડેવિડ ટેનેટ એ જીત્યો છે.
  • હાલમાં નિર્મલા સીતારમણ એ જમ્મુ કાશ્મીર બેન્ક ની તેજસ્વીની અને હોસલા યોજનાઓની શરૂઆત કરી છે.
  • ઉત્તરાખંડ રાજ્યના મંત્રીમંડળ એ "નવી ખેલ નીતિ" ને મંજૂરી આઈ દીધી છે.
  • હાલમાં ICICI બેન્ક એ ઓનલાઇન પ્લેટફોર્મ ટ્રેડ ઇમર્જ લોન્ચ કર્યો છે.
  • હાલમાં B S મુબારક ને સુડાન દેશમાં ભારત ના નવા રાજદૂત બનાવાવમા આવ્યા છે.
  • હાઇડ્રોજન ઉર્જા પર પહેલા આંતરાષ્ટ્રીય સંમેલન નું ઉદ્ઘાટન ન્યુ દિલ્હી માં કરવામાં આવ્યું છે.
  • હાલમાં શેખ સબા અલ ખાલિદ કુવેત દેશના વડાપ્રધાન બન્યા છે.
  • હાલમાં અમેરિકા માં પાકિસ્તાન ના નવા રાજદૂત મસૂદ ખાન બન્યા છે.
  • હાલમાં આવેલ પુસ્તક Cooking To Save Your Life ના લેખક અભિજીત બેનર્જી છે.
  • ઓડિશા રાજયના મુખ્યમંત્રી એ ઇલેક્ટ્રોનિક્સ નીતિ 2021 ને મંજૂરી આપી છે.
  • 2025 એશિયાઈ યુવા પેરા રમતો ની મેજબાની ઉઝબેકિસ્તાન કરશે.
  • હાલમાં બાન કી મુન પોતાની આત્મકથા "resolved uniting nations in a divided world" લખી છે. 
  • હાલમાં L&T એ ડેટા સેન્ટર બનાવવા માટે તામિલનાડુ રાજ્યની સરકાર સાથે કરાર કર્યો છે.
  • હાલમાં CBI ના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે નવલ બજાજ, ઘનશ્યામ ઉપાધ્યાય અને વિદ્યા જયંત કુલકર્ણી ની નિમણુંક કરવામાં આવી છે.
  • હાલમાં INS વિશાખા પાતનામ જહાજ ને ભારતીય નૌકાદળ માં શામેલ કરવામાં આવ્યો છે.


27 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • હાલમાં ગુજરાત રાજ્યમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ થયી છે.
  • હાલમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2021 તામિલનાડુ એ જીતી છે.
  • મહિલાઓ સામે હિંસા નો રોકથામ દિવસ 25 નવેમ્બર ના રોજ મનાવવા માં આવ્યો હતો.
  • હાલમાં NASA એ દુનિયા નો પહેલો DARTમિશન લોન્ચ કર્યો છે.
  • હાલમાં ભારત માલદીવ અને શ્રીલંકા દેશ એ દ્વિવાર્ષિક ત્રણ પક્ષીય અભ્યાસ દોસ્તી નું આયોજન કર્યું છે.
  • જીતેન્દ્ર સિંહ એ હાલમાં બાળકો માટે પહેલી વર્ચુઅલ સાંયન્સ લેબ લોન્ચ કરી છે.
  • હાલમાં પ્રોફેસર હર્ષ કુમાર જૈન ને યુક્રેન દેશમાં ભારત ના નવા રાજદૂત બનાવવામાં આવ્યા છે.
  • હાલમાં દુનિયાનો સૌથી પ્રદુષિત શહેર લાહોર બન્યો છે.
  • બાંગ્લાદેશ ના ક્રિકેટ મહમૂદલહ રિયાદ એ ટેસ્ટ ક્રિકેટ થી સન્યાસ ની જાહેરાત કરી છે.
  • હાલમાં આપદા પ્રબંધન માં 5 મી વિશ્વ કોંગ્રેસ ની મેજબાની IIT દિલ્હી કરશે.
  • નીતિ અયોગ્ય ના ઉદ્ઘાટન SDG શહેરી ઇન્ડેક્સ માં સિમલા ટોપ પર રહ્યું છે.
  • હાલમાં કોલિન્સ ડિક્શનરી એ NFT ને " વર્ડ ઓફ ધ ઈયર" જાહેર કર્યો છે.
  • હાલમાં આવેલ નવી પુસ્તક "Conversations: india's leading art historian engages with 101 themes, and more" ના લેખક B N ગોસ્વામી હતા.
  • હાલમાં "મેગડૅલના એન્ડરસન" સ્વીડન દેશની પહેલી મહિલા વડાપ્રધાન બની છે.
  • દક્ષિણ કોરિયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ચુન ડુ હાન નું હાલમાં અવશાન થયું છે.
  • હાલમાં ADB એ ભારતને કોવીડ વેક્સીન માટે 1.5 બિલિયન USD લોન આપવાની મંજૂરી આપી છે.
  • ઑસ્ટ્રેલિયા દેશના મોસમ વિભાગ એ હાલમાં  "લા નીના" વાવાઝોડા ની જાહેરાત કરી છે.
  • હાલમાં રાષ્ટ્ર પુરુષ ડો. બાબાસાહેબ આંબેડકર નામનું પુસ્તક કિશોર ભાઈ મકવાણા એ લખ્યું છે.
  • હાલમાં સેપર પ્રકાશ જાધવ ને કીર્તિચક્ર થી સન્માનિત કરવામાં આવ્યા છે.


28 ઓક્ટોબર 2021 ના કરેંટ અફેર્સ

  • તાજેતર માં બહાર પાડવામાં આવેલ IPF સ્માર્ટ પોલીસિંગ ઇન્ડેક્સ 2021 માં ગુજરાત 7 માં સ્થાને રહ્યું છે.
  • હાલમાં આવેલ "hello this is money speaking" પુસ્તક ના લેખક ડો. આત્મન પરમાર હતા.
  • હાલમાં રાષ્ટ્રીય દૂધ દિવસ 26 નવેમ્બર ના રોજ મનાવવામાં આવ્યો હતો.
  • આંધ્રપ્રદેશ એ હાલમાં રાષ્ટ્રીય નેત્રહીન ટુર્નામેન્ટ જીત્યો છે.
  • હાલમાં UPI લેવડ દેવડ માટે યસ બેંક એ Amazon Pay સાથે કરાર કર્યો છે.
  • હાલમાં 13 માં ASEM શિખર સંમેલન માં ભારત નું પ્રતિનિધિત્વ વૈકેયા નાયડુ એ કર્યો છે.
  • હાલમાં બીચુ થિરુમાલા નું નિધન થયું છે અને તેઓ એક ગીતકાર હતા.
  • હાલમાં ગુજરાત કેડર ના પ્રવીણ સિન્હા ના IPS અધિકારી ને ઇન્ટરપોલ કાર્યકારી સમિતિ માં મોકલવામાં આવ્યો છે.
  • પાકિસ્તાન દેશે હાલમાં બેલેસ્ટિક મિસાઈલ સાહીન 1-A નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
  • હાલમાં મૂડીજ એ નાણાકીય વર્ષ 2021-22 માં ભારત ની GDP વૃદ્ધિ દર 9.3% રહેવાનું અનુમાન લગાવ્યું છે.
  • મધ્યપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી એ 5250 કરોડ રૂપિયા ની ત્રણ સૌર ઉર્જા પરિયોજના નું ઉદ્ઘાટન કર્યું હતું.
  • હાલમાં ઇંકવીટાસ SFB એ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા HDFC સાથે કરાર કર્યો છે.
  • હાલમાં મરુફ રજા એ પોતાની નવી પુસ્તક "contested lands: india china and the boundary dispute" લખી છે.
  • હાલમાં દુનિયાની સૌથી ઉંમર વળી મહિલા ફ્રાન્સિસ્કો સૂસનો નું 124 વર્ષ ની ઉંમર માં નિધન થયું છે.
  • ભારતીય નૌસેના એ ફ્રાન્સ દેશથી 2 મિરાજ 2000 લડાકુ વિમાન મેળવ્યા છે.
  • હાલમાં આવેલ રિપોર્ટ મુજબ બિહાર રાજ્ય ની 50% વસ્તી ગરીબ છે.
  • હાલમાં ટાઈમ મેગેઝીન ઇન્ડિયા લાઈફ ટાઈમ એચીવમેન્ટ અવૉર્ડ થી ળક સિંઘાનિયા ને સન્માનિત કરવામાં આવ્યા છે.
  • હાલમાં આવેલ "10 ફ્લેશ પોઇંન્ટસ: 20 યર્સ" પુસ્તક ના લેખક મનીષ તિવારી છે.
  • સંગકેન મહોત્સવ (જળ ઉત્સવ) અરુણાચલ પ્રદેશ માં મનાવવામાં આવ્યો હતો.


29 ઓક્ટોબર 2021 ના કરેંટ અફેર્સ

  • હાલમાં નીતિ આયોગ દ્વારા બાહર પાડવામાં આવેલ SDG અર્બન ઇન્ડેક્સ માં અમદાવાદ 9 માં સ્થાને છે.
  • હાલમાં ગુજરાત ની ઇનોસન્ટ ફ્રેન્ડશીપ ફિલ્મ ને ઓસ્કર અવૉર્ડ માટે સ્વીકારવા માં આવેલ છે.
  • રાષ્ટ્રીય અંગદાન દિવસ 27 નવેમ્બર ના રોજ મનાવવામા આવ્યો હતો.
  • કેરલ રાજ્યની સરકારે હાલમાં સ્ટ્રીટ પરિયોજના શરુ કરવાની જાહેરાત કરી.
  • હાલમાં 25 નવેમ્બર એ IIT એ 175 વર્ષ પુરા કાર્ય હતા.
  • હાલમાં જમ્મુ કાશ્મીર માં જે કે જિમ્નાસ્ટિક એકેડમી નું ઉદ્ઘાટન મનોજ સિન્હા એ કર્યું હતું.
  • હાલમાં સંનત તાતી નું નિધન થયું હતું અને તેઓ એક કવિ હતા.
  • હાલમાં આયુર્વેદ પર્વ 2021 નું ઉદ્ઘાટન ન્યુ દિલ્હી માં થયું હતું.
  • ભારત અને જર્મની દેશની મહિલા શોધકર્તા ઓ એ હાલમાં wiser પ્રોગ્રામ શરુ કર્યો છે.
  • ચેરી બ્લોસમ ફેસ્ટિવલ 2021 શિલોન્ગ માં શરુ થયો હતો.
  • હાલમાં મધ્યપ્રદેશ રાજ્યની સરકારે ભારત નો પહેલો સાયબર તાલુકો બનાવવાના પ્રસ્તાવને મજૂરી આપી છે.
  • હાલમાં ભારતીય રેલવે એ પુણે થી રામપથ યાત્રા એક્સપ્રેસ ને લીલી જહાનદી બતાવી છે.
  • હાલમાં પર્યટન મંત્રાલય એ નાગાલેન્ડ માટે આંતરાષ્ટ્રીય પર્યટન માટે નું આયોજન કર્યું છે.
  • દક્ષિણ શક્તિ સૈન્ય અભ્યાસ નું આયોજન જેસલમેર માં કરવામાં આવ્યું છે.
  • હાલમાં ભારતીય સ્ટેટ બેન્ક ની નવી આપડા રિપોર્ટ માં અમેરિકા ટોપ પર રહ્યું છે.
  • હાલમાં પશ્ચિમ બંગાળ રાજ્યની સરકારે ડિજિટલ લર્નિગ ને પ્રોત્સાહન આપવા માટે સ્કૂલનેટ સાથે કરાર કર્યો છે.
  • હાલમાં દિલ્હી રાજ્યની સરકારે ફ્રી તીર્થ યાત્રા યોજના માં કરતારપુર સાહિબ ને શામેલ કર્યું છે.
  • હાલમાં હરમનપ્રિત સિંહ ને મહિલા બિગ લેસ લીગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવી છે.
  • ASEM સમિટ ની 13 મી આવૃત્તિ નું આયોજન હાલમાં કરવામાં આવ્યું હતું.


30 નવેમ્બર 2021 ના કરેંટ અફેર્સ

  • હાલમાં ઉત્તરપ્રદેશ માં યોજાયેલ ઇન્દિરા ઇનરનેશનલ ફૂલ મેરેથોન દોડ માં નિરમા ઠાકોર ટોપ પર રહી છે.
  • હાલમાં આવેલ નીતિ આયોગ ના પોવર્ટી ઇન્ડેક્સ મુજબ ગુજરાત માં 18% લોગ ગરીબ છે.
  • NCC એ 28 નવેમ્બર ના રોજ પોતાનો 73 મોં સ્થાપના દિવસ મનાવ્યો.
  • હાલમાં ઉત્તરાખંડ રાજ્યમાં ભરતનો પહેલો ઘાસ સંરક્ષણ ક્ષેત્ર બનાવવામાં આવ્યો હતો.
  • હાલમાં Oppo સ્માર્ટ કંપની એ ભરત માં પેહેલી 5-G કોલ ની સેવા શરુ કરી છે.
  • સંરક્ષણ અધિગ્રહણ પરિષદ એ રશિયા દેશ સાથે AK-203 રાઇફલ ના ઉત્પાદન ને મંજૂરી આપી છે.
  • હાલમાં સ્ટીફન સોડહાઇમ નું નિધન થયું છે અને તેઓ એક સંગીતકાર હતા.
  • હાલમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન લેખક ની સહ લિખિત સાપેક્ષતા ના નિયમ ની પાંડુલિપિ 13 મીલીયન માં વેચાયી.
  • હાલમાં વાયુ સેના પ્રમુખ વી આર ચૌધરી મિસ્ત્ર દેશની પાંચ દિવસીય યાત્રા પર ગયા છે.
  • ભારતીય રેલવે મણિપુર દુનિયાનો સૌથી ઊંચો રેલવે પુલ બનાવી રહ્યું છે.
  • હાલમાં ટિમ પેન એ ક્રિકેટ થી થોડા સમય માટે બ્રેક લેવાની જાહેરાત કરી તેઓ ઑસ્ટ્રેલિયા દેશ ના કેપ્ટાન છે.
  • હાલમાં RBI એ મહારાષ્ટ્ર રાજ્યની મલ્કાપુર અર્બન કો ઓપરેટીવ બેન્ક પર પ્રતિબંધ બનાવી દીધું છે.
  • સોહંન રોય એ ઇટાલી માં "નાઈટ ઓફ પાર્ટ ગુલ્ફા" ની માનદ ઉપાદી થી સન્માનિત કરવામાં આવ્યા છે.

    Post a Comment

    0 Comments