26 October 2021 Gujarat Current Affairs | daily gujarati current affairs

  • નરોત્તમ પલાણ અને ડો. અમૃત પટેલ ને હાલમાં ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય અવૉર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.
  • કાશીબેન ગોહિલ અને નાથાભાઈ ગમાર ને હાલમાં લોકગાયક હેમુ ગઢવી અવૉર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • 23 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય હિમ તેંદુઆ (ચિતા) દિવસ મનાવવામાં આવ્યો હતા.
  • હાલમાં નેધરલેન્ડ દેશના ખેલાડી રેયાન ટેન ડોસેટ એ સન્યાસ ની જાહેરાત કરી હતી.
  • દુનિયામાં સૌથી વધારે દૂધ નું ઉત્પાદન નેધરલેન્ડ માં થાય છે.
  • એલેક્સી નવલની એ હાલમાં ટોપ નો માનવાધિકાર પુરષ્કાર "સખારોબ પુરસ્કાર" જીત્યો છે.
  • બેંગ્લુરુ માં હાલમાં હાઇપરસ્કેલ ડેટા સેંટર "ડેટા સમુદ્ર" નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
  • હાલમાં બારબાડોસ દેશ એ ગણતંત્ર બનાવવા પહેલા ડેમ સેન્ડ્રા મેસન ને પોતાનો રાષ્ટ્રપતિ બનાવ્યો છે.
  • છત્તીસગઢ રાજ્યની સરકારે હાલમાં "શ્રી ધન્વીતરી જેનેરિક મેડિકલ સ્ટોરે" યોજના શરુ કરી છે.
  • ભારત એ હાલમાં નેપાળ દેશ ને જયનગર કુર્થા ક્રોસ બોડર રેલ લિંક આપી છે.
  • કે એલ રાહુલ ને ચીની સ્માર્ટફોને બ્રાન્ડ રિયલમી એ હાલમાં પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે.
  • DRDO એ હાલમાં ઓડિસા માં અભ્યાસ હાઈ સ્પીડ એક્સપેન્ડેબલ એયર ટાર્ગેટ નું સફળ પરીક્ષણ કર્યું છે.
  • હાલમાં "ધ ઓરિજિનલ સ્ટોરી ઓફ ઇન્ડિયાજ સ્ટેટ્સ" નામનું પુસ્તક વી એસ શ્રીનિવાસન એ લખ્યું છે.
  • હાલમાં નાબાર્ડ એ અસમ રાજ્યની પ્રાથમિક પરિયોજના માટે 608 કરોડ રૂપિયા ની મંજુરી આપી છે.
  • હાલમાં ભારતીય સેનાએ ચીન દેશની સરહદ પર એડવાન્સ રોકેટ લોન્ચર પિનાકી અને સ્મર્ચ તૈનાત કાર્ય છે.
  • માઈક્રોસોફ્ટ એ હાલમાં ભારતમાં AI સ્ટાર્ટ અપ ના સપોર્ટ માટે પ્રોગ્રામ લોન્ચ કર્યો છે.
  • પંજાબ રાજ્ય માં હાલમાં ગરુડ એપ તમામ મતદાન કેન્દ્રો ની મેપિંગ માં મદદ કરશે.
  • હાલમાં નાના ઘોંઘા ની નવી પ્રજાતિ જીયોરિસા માવસ્માઇએસીન્સ ની શોધ મેઘાલય માં કરવામાં આવી હતી.
  • T-20 વર્લ્ડ કપ 2021 માં ભારત અને પાકિસ્તાન ની મેચ માં પાકિસ્તાન વિજેતા બન્યું હતું.
  • તાજેતર માં GAIL ભારતનો સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ બનાવશે.

Post a Comment

0 Comments