27 October 2021 Gujarat Current Affairs | daily gujarati current affairs

  • હાલમાં આવેલી રિપોર્ટ પ્રમાણે ગુજરાત માં 5 વર્ષ માં મહિલા પોલીસકર્મી ની સંખ્યા 3.36% થી વધીને 11.71% થયી છે.
  • IPL ની નવીઅમદાવાદ ની ટિમ CVC કેપિટલ ખરીદી છે.
  • IPL ની નવી લખનઉ ની ટિમ સંજીવ ગોયેકા (RP, SG) ખરીદી છે.
  • હાલમાં આંતરરાષ્ટ્રીય કલાકાર દિવસ 25 ઓક્ટોબર મનાવવામાં આવ્યો છે.
  • હાલમાં ચીન એ શિજિયાન-21 નામના એક નવા ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રેક્ષેપણ કર્યું હતું.
  • રાસ્કિન બોન્ડ એ હાલમાં પોતાનો નવો સંકલન "રાઇટિંગ ફોર મય લાઈફ" જારી કર્યો હતો.
  • હૈદરાબાદ શહેરની પોલીસે હાલમાં "સાથ સાથ અબ ઔર ભી પાસ" પહલ ની શરૂઆત કરી છે.
  • હાલમાં મીનુ મુમતાઝ નું નિધન થયું છે અને તેઓ એક અભિનેત્રી હતા.
  • કેરળ રાજ્યના હાલના મુખ્યમંત્રી એ બાળકો વચ્ચે હોમિયોપેથીક દવા વિતરણ નું શુભારંભ કર્યો છે.
  • ઇઝરાયલ દેશ એ હાલમાં જળવાયું પરિવર્તન મુદ્દાને રાષ્ટ્રીય સુરક્ષા નો મુદ્દો જાહેર કરી દીધો છે.
  • મેક્સ વસ્ટપન એ હાલમાં ટેક્સાસ માં યુનાઇટેડ સ્ટેટ્સ ની પહેલી ગ્રાન્ડ પિક્સ જીતી છે અને બીજી ગ્રાન્ડ લુઈસ હેમિલ્ટન એ જીતી છે.
  • ભારત ના રક્ષા મંત્રાલય એ હાલમાં MK-54 ટારપીડો ખરીદવા માટે અમેરિકા સાથે કરાર કર્યો છે.
  • હાલમાં સુડાન દેશની સેનાએ તેમના વડાપ્રધાન (Abdalla Hamdok) ને અરેસ્ટ કરીને સત્તા પાર કબ્જો કરી લીધો છે.
  • હાલમાં ભારતના અરિહંત સ્વદેશી વિમાન વાહક યુદ્ધપોત ના બીજા ચરણ નું પરીક્ષણ શરુ કરવામાં આવ્યું છે.
  • ભારત એ માલદીવ દેશ સાથે સાર્વજનિક નાણાકીય ડેટા ના આપણે માટે હાલમાં કરાર કર્યો છે.
  • હાલમાં એક્ટર રજનીકાંત ને દાદા સાહેબ ફાલકે પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા છે.
  • હાલમાં તુર્કી ના રાષ્ટ્રપતિ રેસેપ તઇપ એંડ્રૉગન એ 10 દેશોના રાજદૂતો ને દેશ છોડવાનો આદેશ આપ્યો છે.
  • ભારત અને UK દેશ સંયુક્ત ત્રણેય-સેના નો અભ્યાસ "કોંકણ શક્તિ" આયોજિત કરશે. 
  • હાલમાં અખિલ ભારતીય અખાડા પરિષદ ના નવા અધ્યક્ષરવિન્દ્ર પુરી બન્યા છે.

Post a Comment

0 Comments