25 October 2021 Gujarat Current Affairs | daily gujarati current affairs
ડો. પૂર્ણિમા નાડકર્ણી નું નિધન હાલમાં જ થયું હતું અને તેઓ ગાયનેકોલોજિસ્ટ હતા.
IMF ના મુખ્ય અર્થશાસ્ત્રી એ હાલમાં નોકરી છોડવાની જાહેરાત કરી છે અને તેમનું નામ ગીતા ગોપીનાથન હતું.
ગીતા ગોપીનાથન નો જન્મ મહેસુર માં થયું હતો અને તેઓ ઇન્ડિયન અને અમેરિકન નાગરિક છે.
ગીતા ગોપીનાથન IMF (international monetary fund) ના પ્રથમ મહિલા અર્થ શાસ્ત્રી હતા અને તેઓ IMF ની નોકરી છોડ્યા બાદ તેઓ હારવર્ડ માં પ્રોફેસર તરીકે પોતાની ફરજ બજાવશે.
હાલમાં સંયુક્ત રાષ્ટ્ર દિવસ 24 ઓક્ટોબર માનવામાં આવ્યો છે.
ચીન દેશે હાલમાં હાઇપરસૉનિક મિસાઈલ ટેક્નોલોજી નો સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
વૈભવ પુરંદરે હાલમાં હિટલર & ઇન્ડિયા પુસ્તક લખી હતી.
હાલમાં જમ્મુ કાશ્મીર સરકારે વિકાસ પરિયોજના માટે દુબઇ શહેર સાથે કરાર કર્યો છે.
ઇક્વાડોર દેશના ઓલમ્પિક દોડવીર એલેકસ કવિનોનેજ નું નિધન હાલમાં થયું હતું.
હાલમાં તામિલનાડુ રાજ્યના પૂર્વ બેટ્સમેન "આર. સી. વસંત" નું નિધન થયું છે.
દિલ્હી રાજ્યના બાલ વિભાગ એ હાલમાં દ્રિ- વાર્ષિક પત્રિકા લોન્ચ કરી હતી.
હાલમાં વાઈટ હાઉસ ની નવી સ્ટાફ સેક્રેટરી માટે નીરા ટંડન ની નિમણુંક કરવામાં આવી હતી.
AMFI (association of mutual funds in india) ના નવા ચેરમેન તરીકે હાલમાં એ. બાલાશુભ્રમણ્યમ ની નિમણુંક કરવામાં આવી છે.
હાલમાં ICRA એ રામનાથ કૃષ્ણન ને પોતાના નવા MD & CEO બનાવ્યા છે.
ઉત્તરાખંડ રાજ્યમાં હાલમાં કાંદા ની નવી પ્રજાતિ એલિયમ નેગીયનમ ની શોધ કરવામાં આવી હતી.
હાલમાં UK દેશ એ સ્વતંત્ર ખુલા અને સમાવેશી હિન્દ પ્રશાંત ક્ષેત્ર માટે કામ કરવા સાથે સમુદ્રી વાર્તા કરી છે.
પ્રતાપગઢ 100% વેક્સિનેશન વાળો રાજસ્થાન નો પહેલો જિલ્લો બની ગયો છે.
0 Comments