24 October 2021 Gujarat Current Affairs | daily gujarati current affairs

  • હાલમાં GTU યુનિવર્સિટી ગુડસવારીનો કોર્સ શરુ કરનાર દેશ ની પહેલી ટેક્નોલોજી યુનિવર્સિટી બની છે.
  • ગુજરાત રાજ્યની સરકારે 4 કે તેથી વધુ વર્ષ થી એક જ જગ્યા એ ફરજ બજાવતા અધિકારીઓ ની બદલી હાલમાં કરશે.
  • ગુજરાત ના નવા મંત્રી મંડળ ના આધારે રાજ્ય ના એક જ જગ્યા એ 4 કે તેથી વધુ સમય થી ફરજ બજાવતા અધિકારીઓ ની બદલી કરવામાં આવશે.
  • હાલમાં 22 ઓક્ટોબર ના રોજ હકલાના જાગૃકતા દિવસ મનાવવામાં આવ્યો હતો.
  • દક્ષિણ કોરિયા દેશએ હાલમાં પોતાનો પહેલો સ્વદેશી અંતરિક્ષ રોકેટ નુરી લોન્ચ કર્યો હતો.
  • કેન્દ્ર સરકારે હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ ના મોંઘવારી ભથા માં 03% ટકા વધારા ની જાહેરાત કરી છે.
  • રક્ષામંત્રી સિંહ એ હાલમાં 2025 સુધી 35000 કરોડ રૂપિયા રક્ષા ઉપકરણ નિર્યાત નું લક્ષ્ય રાખ્યો છે.
  • હાલમાં ખનન અને ઇસ્પાત ક્ષેત્ર માં સહયોગ માટે ભારત એ રશિયા દેશ સાથે કરાર કર્યો છે.
  • અમેરિકા એ હાલમાં ભારતને ચિંતા ના દેશની લિસ્ટ માં શામેલ કર્યો છે.
  • ચિંતા ના દેશો માં ટોટલ 11 દેશો નું નામ સામે થયું છે અને ભારત પણ તેમનો એક દેશ છે.
  • ઇન્ડિયા પોર્ટલ ગ્લોબલ લિમિટેડ ના હાલમાં MD આલોક મિશ્રા બન્યા છે
  • મિસ ઇન્ટરનેશનલ વર્લ્ડ 2021 નો ખિતાબ હાલમાં ડો. અક્ષતા પ્રભુ એ જીત્યો છે.
  • હાલમાં તેલંગાના રાજ્ય એ કારાગાર વિભાગ માં "માય નેશનલ સ્ટોલ" લગાવ્યો હતો.
  • વાળદ જસ્ટિસ પ્રોજેક્ટ ના રુલ ઓફ લો ઇન્ડેક્સ 2021 માં ભારત 79 માં સ્થાને રહ્યું છે.
  • હાલમાં જારી કરેલ FIFA રેન્કિંગ માં બેલ્જીયમ ટોપ પર રહ્યું છે અને બ્રાઝીલ બીજા નંબર પર રહ્યું છે. (ભારત ની રેન્ક 106 માં નંબર ની છે.)
  • હાલમાં Myntra કંપની ના CEO અમર નાગરમ એ રાજીનામુ આપ્યું છે.
  • હાલમાં પાકિસ્તાન સળંગ ત્રીજા વર્ષ FATF ની ગ્રે લિસ્ટ માં શામેલ કર્યું છે.
  • જાપાન દેશના હાલમાં માઉન્ટ એસો જ્વાળામુખી માં વિસ્ફોટ થયો છે.
  • હાલમાં ભારત માં 100 કરોડ મોં વેક્સીન નો ડોઝ અરુણ રોય ને આપવામાં આવ્યો હતો. 

Post a Comment

0 Comments